LOKCHARCHA BLOG CREATED BY KASHYAP JOSHI JOURALIST AND WRITER OF MANY GUJARATI NEWS PAPERS.YOU CAN ALSO SEND ME YOUR METTERS ON MY EMAIL. kkumarjoshi@gmail.com
અનુયાયીઓ
રવિવાર, 19 જૂન, 2011
કૃષિ, સહકારમંત્રી શ્રી દિલીપભાઈ સંઘાણીનો અમરેલી જિલ્લાનો પ્રવાસ કાર્યક્રમ
અમરેલી તા. ૧૮ જુન,૨૦૧૧ રાજયના કૃષિ, સહકાર અને પશુપાલન વિભાગના મંત્રીશ્રી દિલીપભાઈ સંઘાણી આગામી તા. ૧૯ જૂન-૨૦૧૧ના રોજ અમરેલી જિલ્લાના પ્રવાસમાં આવનાર છે. મંત્રીશ્રી તા.૧૯-૦૬-૧૧ ના રોજ પટેલવાડી-ગજેરાપરા,અમરેલી ખાતે ૦૯-૦૦ કલાકે અમરેલી જિલ્લા દૂધ સંભની સાધારણ સભા અને ૧૦.૦૦ કલાકે અમરેલી જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લિ.ની સાધારણ સભામાં ઉપસ્થિત રહેશે.
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો