અનુયાયીઓ

સોમવાર, 29 ઑક્ટોબર, 2012

એજન્ટને સત્તાવાર અધિકાર છે..?

------Original message------
From: ATUL N. CHOTAI <kasumbo@yahoo.co.in>
To: "Amit Vaghela" <amit_vaghela16@yahoo.com>
Date: Monday, October 29, 2012 12:59:28 PM GMT+0800
Subject: એજન્ટને સત્તાવાર અધિકાર છે..?

પ્રોપર્ટીનો સોદો ફોક થાય તો ડિપોઝિટ જપ્ત કરવા સેલર હકદાર

- રાજેશ મહેતા

કોઇ પ્રોપર્ટી પેટેના દસ્તાવેજમાં ખરીદદાર અને વેચાણકાર વચ્ચે થયેલા કરારમાં અર્નેસ્ટ મની ડિપોઝિટ જપ્ત કરવાની શરત હોય તો વેચાણકાર તેમ કરી શકે છે અને ચૂકવેલી રકમ પાછી માગવાનો ખરીદદારને હક્ક નથી હોતો, પછી અર્નેસ્ટ મની ડિપોઝિટની રકમ ભલે ગમે તેટલી હોય. આ મુદ્દે દિલ્હી હાઇ કોર્ટે કરેલા નિરીક્ષણને સુપ્રીમ કોર્ટે અમાન્ય રાખ્યા હતા અને વેચાણકાર દ્વારા અર્નેસ્ટ મની
ડિપોઝિટની રકમ પરત નહીં કરવાના નિર્ણયને યથાર્થ ઠેરવ્યો હતો. નવી દિલ્હી ખાતે રહેતા સુધીર રાવલે (પ્રતિવાદી) પંજાબી બાગમાં એક ફ્લેટ ખરીદવા માટે સતીશ બત્રા (અરજદાર) સાથે કરાર કર્યા હતા. ફ્લેટની કિંમત રૂ. ૭૦ લાખ મૂકી હતી. આ માટે રાવલે ફ્લેટની કિંમતના ૧૦ ટકા એટલે રૂ. ૭ લાખ અર્નેસ્ટ મની ડિપોઝિટ તરીકે ચૂકવ્યા હતા. જો કોઇ કિસ્સામાં ખરીદનાર બાકીની રકમ ચૂકવવામાં નિષ્ફળ જાય તો
ડિપોઝિટની રકમ સેલર તેને પરત નહીં કરે અને જો સેલર ફ્લેટનો કબજો આપવામાં નિષ્ફળ જાય તો ડિપોઝિટની બમણી રકમ ચૂકવવાની કરારમાં શરત નક્કી કરાઇ હતી. પ્રસ્તુત કેસમાં ફ્લેટ ખરીદનાર બાકીની રકમ ચૂકવી ન શકતા વેચનારે ડિપોઝિટની રકમ જપ્ત કરી હતી. આની સામે ફ્લેટ ખરીદનારે સ્થાનિક કોર્ટમાં ફરિયાદ કરી હતી. નીચલી અદાલતે અર્નેસ્ટ મની ડિપોઝિટ નહીં ચૂકવવાના વેચાણકારના નિર્ણયને માન્ય
કર્યો હતો. આ નિર્ણય સામે ખરીદનારે દિલ્હી હાઇ કોર્ટમાં અપીલ કરી હતી. હાઇ કોર્ટે વેચાણકારને માત્ર રૂપિયા પ૦,૦૦૦ જ જપ્ત કરવા અને બાકીના રૂપિયા ૬.૫૦ લાખ અર્નેસ્ટ મની ફ્લેટ ખરીદનારને પરત કરવા આદેશ આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે અગાઉ ફતેહચંદ વિરુદ્ધ બાલકિશન દાસના એક કિસ્સામાં આપેલા ચુકાદાને આધાર બનાવી હાઇ કોર્ટે નીચલી અદાલતનો ચુકાદો ફગાવી દઇ ખરીદનારની તરફેણમાં ચુકાદો આપ્યો
હતો. હાઇ કોર્ટના ચુકાદા સામે ફ્લેટ વેચનાર સતીશ બત્રાએ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી. બંને પક્ષને સાંભળ્યા બાદ સુપ્રીમ કોર્ટે જે ચુકાદાને આધાર બનાવ્યો હતો તે પ્રસ્તુત કેસમાં બંધબેસતો નહીં હોવાનો મત આપ્યો હતો. અને આવા જ પ્રકારના કિસ્સાના પોતાની સમક્ષ આવેલા વિવિધ પ્રકારના કેસ તથા તેના આવેલા ચુકાદાને સુપ્રીમ કોર્ટે ધ્યાનમાં લીધા હતા. જે કેસને સુપ્રીમ કોર્ટે
ધ્યાનમાં લીધા હતા તેમાં દિલ્હી ડેવલપમેન્ટ ઓથોરિટી વિરુદ્ધ ગૃહસ્થાપના કોઓપરેટિવ ગ્રુપ હાઉસિંગ સોસાયટી લિ. વી. લક્ષ્મણ વિરુદ્ધ બી. આર. મંગલગીરી તથા અન્યોના કેસનો સમાવેશ થતો હતો.

એજન્ટને પ્રીમિયમ એકત્ર કરવાનો સત્તાવાર અધિકાર છે..?

આજે વ્યાપાર-ઉદ્યોગમાં કમિશન એજન્ટનું ઘણું મહત્ત્વ છે. એજન્ટના આ કાર્યના બદલામાં એને નિશ્ચિત કમિશન મળે પણ ગ્રાહક પૈસા ન આપે કે કંપની ફડચામાં જાય તો આ એજન્ટની કશી જવાબદારી નથી. એજન્ટ ગ્રાહક અને કંપની બંનેનું 'હિત' જાળવવા સઘન પ્રયત્ન કરે પણ એની ફરજ નથી અને કાયદેસર જવાબદારી નથી. આજે ગ્રાહક-સુરક્ષા કાયદા હેઠળ એવા અનેક કેસ નોંધાયા છે, જેમાં ક્લેમની જવાબદારી અન્ય પર લાદે
છે. ગ્રાહકોને દલાલ અને એજન્ટ વચ્ચેના તફાવતની જાણ હોતી નથી. કોન્ટ્રેક્ટ એક્ટની ૧૮૨ની કલમ પ્રમાણે એજન્ટ એ છે કે જે માલિક/ પ્રિન્સિપાલના દર્શાવ્યા પ્રમાણે અન્ય કે ત્રીજી વ્યક્તિઓ સાથે એના વતી વ્યવહાર કરે છે. એજન્ટની સર્વપ્રથમ એ ફરજ બની રહે છે કે જે એણે પોતાના માલિક/ પ્રિન્સિપાલે જે સત્તા સોંપી હોય તે મર્યાદાની અંદર જ કાર્ય કરવાનું રહે છે. હવે આપણે ત્યાં એવું બને છે કે
ગ્રાહક વીમા એજન્ટને પ્રીમિયમનો ચેક આપી દે છે. એને એમ કે ચાલો એક કામ તો પત્યું સમયસર. પ્રીમિયમ તો ભરાઈ ગયું. પછી પ્રીમિયમની રસીદ આવી કે નહીં એજન્ટને એ બાબતમાં પૂછવું જોઈએ એવી વિગતો જ નજીવી ગણાય છે. અનેક પોલિસી-હૉલ્ડર પોતાનાં પ્રીમિયમના ચેકો એજન્ટને આપે છે, પણ એજન્ટ વીમાનો પ્રીમિયમનો ચેક પોતાની પાસે રાખે, સમયસર 'ડ્યૂ-ડેટ' પર ન ભરે, એ દરમિયાન પોલિસી-હોલ્ડરનું મૃત્યુ થાય
તો શી પરિસ્થિતિ થઈ શકે છે એનો આપણે ભાગ્યે જ વિચાર કરીએ છીએ. વીમાની રકમ પર જ જેનો આધાર હોય તેવા વારસદારોને રાતા પાણીએ રોવાનો વખત આવે. ઉપરોક્ત બાબત જેવી પરિસ્થિતિ અંગે ૧૯૯૭માં સુપ્રીમ કોર્ટે હર્ષદ જે. શાહ વિ. જીવનવીમા નિગમના કેસમાં જણાવ્યું હતું કે એજન્ટને જીવનવીમા નિગમ વતી પ્રીમિયમ એકત્ર કરવાનો અધિકાર નથી, જેથી પોલિસી હોલ્ડરના મૃત્યુ પછી પ્રીમિયમ ભરાયેલું હોવાથી
પોલિસી હેઠળ વીમાની રકમ લેવાને પાત્ર નથી. એનો દાવો રદ થાય છે. એજન્ટ વીમાની પોલિસીના ફાયદાઓ અને શરતોની જાણ ગ્રાહકને કરે છે. મેડિક્લેમ પોલિસીમાં ગ્રાહકે પોતાના સ્વાસ્થ્ય અંગે પૂરી માહિતી આપવી આવશ્યક છે. નહીં તો કોઈ રોગ વિશે માહિતી ન આપી હોય તો દાવો રદ થઈ શકે છે. પ્રપોઝલ ફોર્મ ગ્રાહક સહી કરી આપે એટલે પોલિસી મળી જતી નથી પણ કંપનીએ સ્વીકારવી જોઈએ. સવાલ એ છે કે વીમા એજન્ટ
પોલિસી-હોલ્ડર પાસેથી પ્રીમિયમ એકત્ર કરવાની સત્તા ધરાવે છે? આજે ભારતમાં અનેક નાનાંમોટાં ગામડાઓ અને શહેરોમાં જીવનવીમા નિગમના કાર્યાલયો નથી. વળી સગવડતા માટે ઘણીવાર એજન્ટને જ પ્રીમિયમ આપવામાં આવે છે. પોલિસી હોલ્ડરોએ લક્ષમાં રાખવાનું કે તેઓ અંધારામાં ન રહે. એજન્ટને પ્રીમિયમ આપી દીધું છે માટે વીમા કંપનીમાં જમા થઈ ગયું છે એવો વિશ્વાસ ન રાખતાં તેઓએ રસીદ માટે આગ્રહ
રાખવાનો જ.

આરોગ્યવર્ધક કહેવતો

------Original message------
From: ATUL N. CHOTAI <kasumbo@yahoo.co.in>
To: "Amit Vaghela" <amit_vaghela16@yahoo.com>
Date: Monday, October 29, 2012 11:47:53 AM GMT+0800
Subject: આરોગ્યવર્ધક કહેવતો

આરોગ્યવર્ધક કહેવતો
– જોરાવરસિંહ જાદવ 
 
લોકસાહિત્ય કલ્પવૃક્ષ જેવું છે.
 
કહેવાય છે કે કલ્પવૃક્ષ નીચે ઊભા રહીને જે માગીએ એ મળે,
એમ લોકસાહિત્ય પાસે જે માગો એ મળે.
એમાંથી અર્થસભર દુહા મળે.
હૈયામાં સ્પંદનો પ્રગટાવતાં ગીતો મળે.
બુદ્ધિચાતુર્ય વધારતાં ઊખાણાં મળે.
કવિત્વ શક્તિ ખીલવતાં
જોડકણાં મળે, માનવીની કોઠાસૂઝમાંથી પ્રગટેલી મોતીના દાણા જેવી કહેવતો અને કથાઓ મળે.
જૂનાકાળે આજના જેવી શાળા, કૉલેજો અને યુનિવર્સિટીઓ નહોતી ત્યારે કંઠસ્થ લોકસાહિત્ય દ્વારા લોકજીવનમાં શિક્ષણનું કામ સુપેરે થતું.
આરોગ્ય જાળવવા અંગેની વાત હોય તો કહેવતો દ્વારા આ રીતે લોકજીભે રજૂ થતી :
 
ધાતુ વધારણ બળકરણ, જો પિયા પૂછો મોય,
દૂધ સમાન
ત્રિલોકને અવર ન ઔષધ કોય. ****
 
શ્રાવણની તો કાકડી, ભાદરવાની છાશ,
તાવ સંદેશો મોકલે, આજ આવું કે કાલ ****
 
દાંતે લૂણ જે વાપરે, કવળે ઊનું ખાય,
ડાબું પડખું દાબી સૂએ, તે ઘેર વૈદ્ય ન જાય. ****
 
ઓકી દાતણ જે કરે, નરણા હરડે ખાય,
દૂધે વાળું જે કરે, તે ઘેર વૈદ્ય ન
જાય. ****
 
દૂધ, અનાજ અને કઠોળ
માણસમાત્રનો રોજિંદો આહાર છે. આ આહાર કેમ લેવો, કેટલો લેવો, ક્યારે લેવો
એનું જ્ઞાન જૂનાકાળે આરોગ્ય સાથે જોડાયેલી કહેવતો આપતી. કોઠાસૂઝવાળા
લોકકવિઓના અનુભવ આરોગ્યરક્ષક અનાજ કઠોળની કહેવતોની આજે મારે વાત કરવી છે.
અહીં લોકકવિઓએ અનુભવ જે તે અનાજને મોઢે બોલાવ્યો છે, છે તો નાનકડી જ વાત પણ
અહીં લોકકવિની જે તે વિષયની સૂક્ષ્મ સૂઝ તરી આવે છે
:
 
ઘઉં કહે હું લાંબો દાણો,
વચમાં પડી લી,
મારી મજા લેવી હોય
તો લાવો ગોળ ને ઘી. ****
 
ઘઉંની પોળી નીપજે,
ઘઉંના ઘેબર થાય,
જેવા ઘઉં કેળવે,
તેવાં ભોજન થાય. ****
 
ઘઉં
એ અનાજનો રાજા છે. ઘઉંમાંથી થુલી, ઘઉંના લોટમાંથી રાબ, સુખડી, શીરો,
લાડવા, રોટલી,
ભાખરી, પૂરી, થેપલાં, પરોઠા, સેવ, હલવો, બરફી, ચુરમુ, ઘઉંના મેંદામાંથી
સુવાળી, ઘારી, ઘઉંના પોંકનું જાદરિયું, ઠોર, જલેબી, માલપુવા, ઘેબર, ઘેંસ,
લાપસી વગેરે બને છે. ઘઉંની પણ કેટકેટલી જાતો. ભાલિયા, બંસી, કાઠા, પુનમિયા,
પંજાબી, દાઉદખાની, વાજિયા, અમેરિકન, રાતાઘઉં વગેરે. ઘઉં સ્નિગ્ધ, મધુર,
બળકર, ધાતુવર્ધક, સારક, વાયુકરનાર અને કફનાશક મનાય છે. લોકસમાજે ભાવતાં
ભોજન સાથે ભગવાનનેય કેવા જોડી
દીધા છે !
 
રામનામ લાડવા,
ગોપાળ નામ ઘી,
કૃષ્ણનામ ખીર ખાંડ,
ઘોળી ઘોળી પી.
 
અર્થાત : દૂધ, ઘી, ખાંડ, દૂધની ખીર અને લાડવા રામ અને કૃષ્ણનું નામ લેતાં લેતાં ખાતાં રહો. ઘઉં પછી બાજરી આવીને બોલે છે :
 
કાળી છું પણ કામણગારી,
લેશો ના મુજ વાદ,
વાદ કર્યામાં વળશે શું,
પણ જોઈ લ્યો મુજ સ્વાદ.
 
બાજરો
એક એવું અનાજ છે જેને માણસો ને ઘોડા બેય ખાય છે. બેયનો આહાર છે. કહેવાય છે
કે કચ્છનો રાજવી લાખો ફુલાણી જંગલમાં શિકાર કરવા નીકળ્યો. એનો રસાલો દૂર
દૂર અંધારિયા આફ્રિકા ખંડમાં નીકળી ગયો. બધા ભૂલા પડ્યા. ખાવાનું કંઈ ન
મળે. એવામાં ખેતરમાં અનાજના ડૂંડા જોયાં. ભૂખ્યા રાજવી, સાથીદારો અને ઘોડાએ
એ ડૂંડા ખાવા માંડ્યા. થોડા દીમાં તો ઘોડામાં
તાકાત આવી અને ઉંમરલાયક બુઢ્ઢાઓને નવી જુવાની ફૂટી :
 
બલિહારી તુજ બાજરા,
જેનાં લાંબા પાન,
ઘોડાને પાંખું આવિયું,
બુઢ્ઢા થયા જુવાન
 
કિંવદિંત
કહે છે કે, લાખો ફુલાણી અંધારિયા ખંડમાંથી કચ્છમાં બાજરો પહેલવહેલો લાવ્યો
હતો. બાજરો શક્તિપ્રદ આહાર હોવાથી રાજારજવાડામાં ને ગામધણી દરબારો ને
ઘરધણી માણસ ઉત્તમ
ઓલાદના અશ્વો રાખતા અને ચાંદીમાં ભરડેલો બાજરો ખવરાવતા. મોટી ઉંમરે માણસને
માથે વૃદ્ધાવસ્થા આવીને બેસી જતી ને પાચનતંત્ર નબળું પડતું ત્યારે બાજરાનો
રોટલો એના બળ ને શક્તિને ટકાવી રાખતો. એને નવી શક્તિ બક્ષતો એટલે કહ્યું
છે કે, 'બુઢ્ઢા થયા જુવાન.'
બાજરીની બીજી પણ કહેવતો છે
 
(1) રોટલો બાજરીનો ને કજિયો વાઘરીનો (દેવીપૂજકનો).
 
(2) બાજરી કહે
હું બળ વધારું, ઘઉં કહે હું ચોપડ માગું.
 
હવે લીલુડા મગની કેફિયત આવે છે, મગ શું કહે છે ?
 
મગ કહે હું લીલો દાણો,
મારા માથે ચાંદુ,
મારો ખપ ત્યારે પડે,
માણસ હોય માંદું.
 
બધા
પ્રકારના કઠોળમાં મગ ઔષધ જેવું કઠોળ છે. મગનો દાણો લીલછોયો હોય છે અને
દાણા ઉપર એને કાંટો ફૂટે ઈ જગ્યાએ ટપકું, ચાંદુ હોય છે. આવા મગની
જરૂર બે પ્રસંગે પડે. એક તો આપણે ત્યાં કંઈક મંગલ પ્રસંગ હોય ત્યારે લાપસી
સાથે મગનું શાક શુકન ગણાય છે. એથીય આગળચાલીએ તો માણસને મોટા મંદવાડે ઘેરી
લીધો હોય ને આઠ-દસ માતરાયું (લાંઘણ ઉપવાસ) થઈ હોય ત્યારે મગના પાણીથી એના
ખોરાકની શરૂઆત વૈદ્યોને ડૉક્ટરો કરાવતા હોય છે. આમ મગ પચવામાં હલકા,
નિર્દોષ અને બળવર્ધક છે. આથી ગૃહસ્થોથી માંડીને જૈન મુનિઓમાં તેમજ અઠ્ઠાઈ
ઉપવાસ કરતાં જૈનોમાં
મગનો ઉપયોગ મોટા પ્રમાણમાં થાય છે. મગની પણ બે જાત. એક લીલા મગ ને બીજા
કાળા મગ. મગ પચવામાં હલકા, શીતલ, સ્વાદુ સહેજ વાતકારક અને નેત્રો માટે
હિતકારક છે એમ આયુર્વેદ કહે છે.
 
મગ સાથે કેટકેટલી કહેવતો જોડાયેલી છે.
(1) મગના ભાવે મરી વેચાય.
(2) મોંમાં કંઈ મગ ઓર્યા છે ?
(3) મગમાંથી પગ ફૂટ્યા.
(4) દેરાણી જેઠાણીના મગ ભેગા ચડે પણ
શોક્યોના મગ ભેગા ન ચડે.
(5) હજુ ક્યાં ચોખા-મગ ભેગા મળી ગયા છે ?
(6) વાણિયાભૈ મગનું નામ મરી નો પાડે.
(7) એક મગની બે ફાડ્ય.
(8) જે પાણીએ મગ ચડે તે પાણીએ ચડાવવા.
 
ગરીબડી ગણાતી જુવાર આવીને કહે છે :
 
જુવાર કહે હું રાતીધોળી,
કોઠીની છું રાણી,
ગરીબોનું હું ખાણું છું
ને મારી
થાયે ધાણી.
 
જુવાર કહે હું ગોળ દાણો,
ને મારા માથે ટોપી,
મારો ફાલ ખરો લેવાને,
કાળી ભોંયમાં રોપી.
 
જુવાર
કહે છે કે હું સુખિયા નહીં, પણ દુઃખિયા, ગરીબ લોકોનું ખાણું ગણાઉં છું.
જુવાર પૌષ્ટિક ગણાય છે. સુરતી જુવારનો પોંક છેક મુંબઈ સુધી જાયે છે. જુવાર
ખાવામાં મીઠી, પચવામાં હલકી છે. જુવારના રોટલા,
ઢોકળાં બને છે. ગામડામાં ગરીબગુરબા જુવાનો બોળો કે ઘેંસ બનાવીને પેટ ભરી
લ્યે છે. હુતાસણીના પર્વ પ્રસંગે જુવારની ધાણી ખાવાનો રિવાજ છે. બદલાતી
ઋતુમાં આ જ ધાણી કફ દૂર કરનારી છે એમ વૈદ્યો કહે છે. આજે કબૂતરોને નાખવામાં
આવતી જુવાર તો બાપા જગનું ઢાંકણ છે. માનવી પ્રભુને પ્રાર્થના કરતો કહે છે
કે, 'હે પ્રભુ, આછુંપાતળું જુવાર બાજરાનું ઢેબરું મળે તોય ઘણું.'
 
લોકકવિ ચોખાની ઓળખ આ
રીતે આપે છે :
 
ચોખો કહે કે હું ધોળોદાણો,
મારા માથે અણી,
મારી મજા લેવી હોય
તો દાળ નાખજો ઘણી.
 
ભારતમાં
ચોખાની પ્રાંતવાર જુદી જુદી જાતો જોવા મળે છે. સંસ્કૃતમાં ચોખાને 'શાલિ'
કહે છે. કાળા ચોખાને કૃષ્ણવીહી, ગુજરાતીમાં એને કાળી કમોદ કહે છે. ચોખાની
બારમાસી, સુરતી, કોલમ, લાલ ચોખા અને સાઠી ચાવલ જેવી અનેક જાતો છે.
સાઠી અર્થાત સાઈઠ દિવસે પાકતી કમોદ.
 
ચોખા ખાવા મળે એ ચારમાંનું એક સુખ ગણાતું :
 
સાઠી ચાવલ ભેંસ દૂધ,
ઘેર શીલવતી નાર,
ચોથો ચડવા રેવતો (અશ્વ)
ઈ સરગ નીસરણી ચાર.
 
આયુર્વેદની
દષ્ટિએ ચોખા ઠંડા છે, તે ગરમીને મટાડનાર, વીર્ય વધારનાર, પૌષ્ટિક, મીઠા,
બળ આપનાર, હલકા, રુચિકર, સ્વર સુધારનાર, મુત્ર અને મળને કાઢનાર, કફ
ઓછો કરી બુદ્ધિ વધારનાર ગણાય છે.
 
ચોખાની પણ કહેવતો જુઓ.
(1) ચોખો ચંપાય ને દાળ દબાય.
(2) ચોખા ભેગી ઈયળ બફાઈ જાય. (
3) દેરાણીજેઠાણીના ચોખા ભેગા ચડ્યાં સાંભળ્યાં નથી.
 
એ રીતે તુવેરરાણી ગુજરાતમાં ઘરોઘર માનીતાં છે. ગુજરાતણોની રસોઈમાં આ રાણી રોજ હાજર હોય છે, હવે એની વાત સાંભળો :
 
તુવેર કહે હું તાજો દાણો,
રસોઈની છું રાણી,
મારો સ્વાદ લેવો હોય તો,
પ્રમાણમાં નાખો પાણી. ****
 
તુવેર કહે હું દાળ બનાવું,
રસોઈનો રાખું રંગ,
જે ઘરમાં તુવેર ન હોય તે
ના જોઈ લ્યો ઢંગ.
 
તુવેરની
દાળ બને, દાળઢોકળી બને. પુરણપોળી બને. દરેક કઠોળના લોટના પાપડ બને, પણ
તુવેર એવું કઠોળ છે કે એનો
લોટ બનતો નથી. લીલી તુવેર બાફી મીઠું નાખીને ખવાય. તુવેરદાણા-લીલવાનું સરસ
શાક થાય. કચોરી બને. વૈદ્યો કહે છે કે તુવેરદાળ ભારે, લુખી અને ઠંડી છે.
શરીરની ક્રાંતિ વધારે છે. પિત્ત, વિષ, રક્તદોષ, વાયુ, પેટનો દુઃખાવો અને
હરસ મટાડે છે. ઘીમાં ખાવાથી ત્રિદોષનો નાશ કરે છે. પિત્ત, કફ, મેદ અને
કૃમિનો નાશ કરે છે. શિવરાતના કોઈ ભાંગ ચડી હોય તો એક ચમચો તુવેરની દાળ
વાટીને તેનું પાણી પાવામાં આવે
છે.
 
એ રીતે શક્તિવર્ધક ચણા સાથે કેવી મજાની કહેવતો જોડાઈ છે ?
 
ચણો કહે હું ખરબચડો,
ને પીળો રંગ જણાય,
રોજ પલાળી દાળ ખાય,
તે ઘોડા જેવો થાય. ****
 
ચણો કહે હું ખરબચડો
ને મારા માથે અણી,
ભીની દાળને ગોળ ખાય
તો બને મલ્લનો ધણી.
 
કઠોળમાં

સૌથી વધુ વપરાશ ચણાનો રહે છે. ચણાના લોટમાંથી સેવ, ગાંઠિયા, ભજિયાં,
પાતરા, બુંદી, લકડશી લાડુ, મગસ, મોહનથાળ, ખાંડવી વગેરે બને છે. ચણાના
લોટમાં દૂધ કે મલાઈ કે હળદ મેળવીને સ્નાન કરવાથી શરીરનો વાન ઊઘડે છે,
ક્રાંતિ વધે છે. ગામડામાં જૂના કાળે અમુક જ્ઞાતિમાં લગ્નપ્રસંગે જાનને
મરિયા-બાફીને વઘારેલા ચણાનું શાક ને સુખડી આપવામાં આવતા. આ ચણા શીતળ, વાયુ
કરનાર, પિત્તહર, રક્તદોષ હરનાર,
કફહર, હલકા ને દસ્ત રોકનાર ગણાય છે. તે જવરને પણ મટાડે છે.
 
ચણા સાથે જોડાયેલી અન્ય કહેવતો :
 
ચણાવાળાની દીકરી ને મમરાવાળાની વહુ,
લાડે લાડે ચાલે, તેને ટપલાં મારે સહુ.
 
અડદ કાળા કઠોળમાં આવે. એના માટે કહેવાય છે કે, જો ખાય અડદ તો થાય મરદ. એનીય કહેવતો લોકકંઠે રમતી જોવા મળે છે :
 
અડદ કહે હું કાળો દાણો,

પૌષ્ટિકતામાં પહેલો,
માણસને હું મરદ બનાવું,
જો મસાલો ભેળો. ****
 
અડદ કહે હું કાળો દાણો,
માથે ધોળો છાંટો,
શિયાળામાં સેવન કરો,
તો શરીરમાં આવે કાંટો. ****
 
અડદ કહે હું કઠોર દાણો,
ચીકાશ મુજબમાં ઝાઝો,
ખટ (છ) મહિના જો મુજને ખાઓ,
બળિયા સાથે બાઝો.
 
સૌરાષ્ટ્રમાં
અડદની દાળ બાજરાના રોટલા સાથે ખવાય છે. પટેલો અને રાજપૂતો એનો ઉપયોગ
નિયમિત રીતે કરતાં જોવા મળ્યા છે. અડદમાં પ્રોટિન વધારે હોવાથી તે બળવર્ધક
બની રહે છે. અડદની દાળમાંથી બનતો અડદિયા પાક શિયાળામાં ખાવાથી બારમાસીની
શક્તિ મળે છે એમ કહેવાય છે. અડદની દાળમાંથી વડાં બને છે. લકવાના દર્દીને
અડદના વડાં ખવરાવવામાં આવે છે. અડદ વાતહર, બળ આપનાર, વીર્ય વધારનાર,
પૌષ્ટિક, ધાવણ વધારનાર, રુચિ ઉત્પન્ન કરનાર, મળમૂત્રનો ખુલાસો લાવનાર, મેદ
વધારનાર, પિત્ત અને કફ વધારનાર ગણાય છે.
 
દિવાળીનું પરબ આવે ત્યારે બાઈયુંને મઠિયા યાદ આવે. ચણા બાજરાની જેમ મઠ માણસોય ખાય ને ઘોડાય ખાય, એટલે કહેવાય છે :
 
મઠ કહે હું ઝીણો દાણો,
મારા માથે નાકું,
મારી પરખ ક્યારે પડે
કે ઘોડું આવે થાક્યું.
 
મઠ સાથે ઘણી કહેવતો જોડાઈ છે : ઉ…ત,
 
મઠને ખેતર માળો નંઈ,
ઉંદરને ઉચાળો નંઈ,
ઘેલીને ગવાળો નંઈ
ને કુંભારને સાળો નંઈ
 
મઠનું સંસ્કૃત નામ મુકુષ્ઠક છે. તે વાયુ કરનાર, જઠરાગ્નિને મંદ કરનાર, કૃમિ અને તાવ મટાડનાર મનાય છે.
 
ચોળા
એ વાયડું કઠોળ ગણાય છે. એને માટે કહેવાય છે :
 
મઠ કરે હઠ, ચોળો ચાંપ્યો ના રહે, વા કરે ઢગ, સહેજ ઢાંક્યો ના રહે.
 
મગની જેમ ચોળા શુકનવંતુ કઠોળ ગણાય છે. જૈનો દિવાળી અને બેસતા વર્ષે શુકનમાં ચોળા ખાય છે. એથી તો કહેવત પડી કે :
 
લોક કરે ઢોકળાં,
વૈદ્ય વઘારી ખાય,
દિવાળીને પરોઢિયે,
પાટણનું મહાજન મનાવવા
જાય.
 
આ ચોળા ભારે, વાયુ કરનાર, નારીનું ધાવણ વધારનાર છે. બાળકોને ચોળા પચવામાં ભારે પડે છે.
એનું પણ કહેવત જોડકણું :
 
બાળક કહે, મેં ખાધા ચોળા
મા કહે મારા બગાડ્યા ખોળા.
 
આપણે કઠોળ રોજ ખાઈએ છીએ પણ એના વિશે ભાગ્યે જ કશું જાણીએ છીએ.
આપણી કહેવતો કેવું મજાનું લોકશિક્ષણ આપે છે.
આપણે એનો અભ્યાસ કરીએ તો ખબર પડે ને !

Raas Leela on Sharad Purnima

------Original message------
From: kashyap joshi <kashyapjoshi007@yahoo.co.in>
To: <kkumarjoshi@gmail.com>
Date: Monday, October 29, 2012 4:33:27 AM GMT+0000
Subject: Raas Leela on Sharad Purnima

------Original message------
From: <contactus@sandipani.org>
To: <kashyapjoshi007@yahoo.co.in>
Date: Sunday, October 28, 2012 11:15:01 PM GMT+0530
Subject: Raas Leela on Sharad Purnima

Dear Divine Soul KASHYAP J.JOSHI,

Jai Shri Krishna,

Raas Panchaadhyayi (Raas leela) is as significant in the Shrimad Bhagavat as is our soul within our body. Raas Panchaadhyayi is referred to the five sections (section 29 to 33) in the second part of the tenth chapter of the Shrimad Bhagavat. Pujya Bhaishri describes the journey of a Gopi on the night of the Raas and its significance in this article.

A Gopi is one who desires nothing from Shri Krishna. She wants only Shri Krishna himself. She wants to create a Raas with Shri Krishna andplay with him. She wants to be happy on seeing Shri Krishna's happiness.

Shri Shukdevji says,"Shri Krishna desired to perform a Raas leela on seeing the divine night of Sharad Purnima and the majestically flowered forest". God does not have any desires. He is content.

What is Raas? It is the war between Kaam Dev and Shri Krishna. Kaam Dev was egoistic about having interrupted Shri Shivji's meditation and decided to approach Shri Krishna and said,"I want to fight with you." God agreed. However, Kaam Dev put forward a condition,"Will you come with the beautiful Gopis of Vraj, and against who even the celestial ladies of heaven appear pale, on the full moon day of the month of Ashvin in Vrindavan?" This way Kaam Dev asked for a favourable environment for himself but God agreed Kaam Dev also said that he did not want the presence of his father, the mind.

Therefore, on the night of Sharad Purnima, God played his flute and as soon as the Gopis heard this, he stole their minds. This way, the Gopis were without any desires, whereas God had stolen the Gopis minds, thus he desired to play the Raas. The sound produced by God from his flute increased kaam (desire) in the Gopis but this kaam was related to Shri Krishna.

In normal circumstances, kaam (lust), anger, fear and spite are not good emotions. However, when these feelings develop in one whose mind Shri Krishna has stolen, then it results in one's welfare. This is why those who have fought with Shri Krishna and been angry upon him have received emancipation, for example, Shishupal and Kans.

Similarly, the kaam developed in Gopis is attached to Shri Krishna which led to the Gopis getting excited and therefore they woke up from a deep sleep.

Shri Krishna called each Gopi by her name with the sound of his flute. Each Gopi thought that she has been summoned on her own and thus left the house without telling anybody. Now for a woman, it is difficult to go on her own in the forest at night.

A woman is bound by several boundaries of decency. However, the Gopis' love was such that it gave them courage, despite the fear in their minds. Where there is fear and selfishness, this is known as lust. Ravan was very powerful but due to lust, when he went to kidnap Sitaji in the form of an ascetic, he got scared just on the movement of a leaf on a tree! Bushundiji says that Oh Garud, similarly a human on the wrong path loses intelligence and power and remains only with fear.

Here, the Gopi have no fear in their minds. Why? Because the Gopis are not doing anything wrong. They are proceeding to achieve their goal in life. Playing with Shri Krishna is achieving God. To desire Shri Krishna is a good thing. Desires related to Shri Krishna is a great fortune hence the Gopis are fearless.

All the Gopis felt that Shri Krishna is calling each one by her name. Each one thought that she was on her own when actually there were many of them. This means that in this world, there are many people treading on the path to achieve God, but we have to pursue our journey on our own. There is no secrecy in our relationship with God but there is privacy.

So, the Gopis left everything they had including family, wealth, happiness and comfort and reached where Shri Krishna was in Vrindavan. Shri Krishna welcomed all the Gopis.

At this point, Shri Krishna tested via a conversation with the Gopis that they want nothing but him. Their sacrifice for the worldly pleasuresis not out of exuberance. God was pleased and said to the Gopis,"Come, and let us play the Raas."

On this auspicious day of Sharad Purnima let us also play Raas with Shri Krishna with this bhajan Aiso raas rachyo Rameshbhaiji Oza

seva mein samarpit,
Sandipani Vidyaniketan

Subscribe to Sandipani video's
Join us on Facebook
Forward to a Friend To unsubscribe from our newsletters click here. Unsubscribe Me.

GOOD MORNING

[વલસાડ સમાચાર અંક - 267] second innings.

------Original message------
From: AKHIL sutaria <akhilsutaria@yahoo.com>
To: "akhiltv-enews" <akhil-tv-enews@googlegroups.com>,"akhilTV-yahoo" <akhiltv@yahoogroups.com>,"akhilTV-google" <akhiltv@googlegroups.com>,"valsadsamachar googlegroups" <valsadsamachar@googlegroups.com>
Date: Sunday, October 28, 2012 8:06:14 PM GMT-0700
Subject: [વલસાડ સમાચાર અંક - 267] second innings.

UDAIPUR CALLING.

I am ready to drive up my van from Valsad on 03.11.12.

- almost at the end of treatment.
- lost 9 kgs ( makes me look much younger ! )
- fresh healthy blood in veins.
- extra fresh energetic enthusiasm for seconiid innings.
- elevated ability to accept &  Understand Life as it comes.
- transferring life driving / navigation controls to boys.
- simply want NOTHING for self.
- will spend time for people elder than me and youth.
- will find few children to play outdoor games.
- will share my knowledge & expirience to people who deserve.
- was happy -
- am happier -
am sure
- will be happiest man with my lovely, caring, cute and sweet spouse : a fighting friend, cool companion, silent speaker, excellent home maker .. Trupti who gave perfect attention to inculcate cultural values & upbringing of Uday and Umang while I was learning & earning.
-
THANK YOU .. ALL MIGHTY FOR GRANTING ME ALL THESE.
.....................................
I strongly believe this could not have / can not happen without YOUR best wishes.

plz ... continue wishing / blessing us to serve the society.

ગાયત્રી જ્ઞાન મંદિર - જેતપુર

------Original message------
From: ઋષિ ચિંતનના સાંનિધ્યમાં <karshalakg@mail.com>
To: <KKUMARJOSHI@gmail.com>
Date: Monday, October 29, 2012 2:53:25 AM GMT+0000
Subject: ગાયત્રી જ્ઞાન મંદિર - જેતપુર

ઋષિ ચિંતનના સાંનિધ્યમાં

///////////////////////////////////////////
ધર્મભાવના નહિ, ધર્મભીરુતા

Posted: 28 Oct 2012 05:36 AM PDT
http://feedproxy.google.com/~r/karshalakg/~3/4JY9PPAFkJo/?utm_source=feedburner&utm_medium=email

ધર્મતંત્રનો ૫રિષ્કાર અત્યંત અનિવાર્ય ધર્મભાવના નહિ, ધર્મભીરુતા ૫રંતુ શું
કહેવું ? અને હું ધર્મભીરુતા કહું છું, ધર્મભાવના નથી કહેતો. આ૫ણા દેશમાં ફકત
ધર્મભીરુતા છે, ધર્મભાવના નથી. ધર્મભીરુતા અને ધર્મભાવનામાં આભ જમીનનો ફરક છે.
ગામેગામે રામની લીલાઓ અને કૃષ્ણની લાલાઓ થાય છે. એક એક લીલામાં વીસ ત્રીસ
હજારનો ખર્ચ થઈ જાય છે. ફકત મનોરંજન માટે તમાશો [...]

///////////////////////////////////////////
ધર્મના નામે વધારે ૫ડતો ખર્ચ

Posted: 28 Oct 2012 05:34 AM PDT
http://feedproxy.google.com/~r/karshalakg/~3/mCk-TSODgio/?utm_source=feedburner&utm_medium=email

ધર્મતંત્રનો ૫રિષ્કાર અત્યંત અનિવાર્ય ગાયત્રી મંત્ર મારીસાથે સાથે બોલો ૐ
ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્ ॥
ધર્મના નામે વધારે ૫ડતો ખર્ચ હિન્દુસ્તાનમાં સોમવતી અમાસના દિવસે ગંગાસ્નાન
ખૂબ મહત્વ છે. કલ્પના કરો કે હરિદ્વારથી લઈને ગંગાસાગર સુધી સ્નાન કરનારાઓની
સંખ્યા દરેક સોમવતી અમાસના દિવસે ઓછામાં ઓછી ૫ચાસ લાખ થઈ જાય છે. અનેક [...]

///////////////////////////////////////////
શું ભગવાન આવું બધું ઇચ્છે છે ?

Posted: 28 Oct 2012 05:32 AM PDT
http://feedproxy.google.com/~r/karshalakg/~3/CWMrVohD1bo/?utm_source=feedburner&utm_medium=email

ધર્મતંત્રનો ૫રિષ્કાર અત્યંત અનિવાર્ય ગાયત્રી મંત્ર મારીસાથે સાથે બોલો ૐ
ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્ ॥
શું ભગવાન આવું બધું ઇચ્છે છે ? આવા લગભગ પાંચ હજાર મંદિરો છે. એમાં ઓછામાં
ઓછું ગણવામાં આવે તો હું માનું છું કે મથુરા વૃંદાવન બે જગ્યાના ભગવાનનો ખાવા
પીવાનો ખર્ચ રોજનો પંદર લાખ રૂપિયા [...]

///////////////////////////////////////////
આ અધ્યાત્મ નથી

Posted: 28 Oct 2012 05:31 AM PDT
http://feedproxy.google.com/~r/karshalakg/~3/tJNzL2k33tQ/?utm_source=feedburner&utm_medium=email

ધર્મતંત્રનો ૫રિષ્કાર અત્યંત અનિવાર્ય ગાયત્રી મંત્ર મારીસાથે સાથે બોલો ૐ
ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્ ॥ આ
અધ્યાત્મ નથી મિત્રો ! ભગવાનની પ્રાર્થના કરીએ, પૂજા કરીએ એ વાત સમજાય છે,
૫રંતુ લાકડી લઈને ભગવાનની પાછળ જ ૫ડી જઈએ અને કહીએ કે તમને અમે ખાવા ૫ણ નહિ
દઈએ અને અમે ૫ણ ખાઈશું [...]

///////////////////////////////////////////
આઠ મહાત્માઓ દરેક ગામમાં જોડાઈ જાય તો

Posted: 28 Oct 2012 05:30 AM PDT
http://feedproxy.google.com/~r/karshalakg/~3/sEvC6rjZVG4/?utm_source=feedburner&utm_medium=email

ધર્મતંત્રનો ૫રિષ્કાર અત્યંત અનિવાર્ય ગાયત્રી મંત્ર મારીસાથે સાથે બોલો ૐ
ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્ ॥
આઠ મહાત્માઓ દરેક ગામમાં જોડાઈ જાય તો મિત્રો ! શિક્ષણને જ લઈએ. આઠ વ્યકિતઓમાં
થી એક ૫ણ ભણેલી ગણેલી હોય તો ગામમાં  સ્કૂલ ચલાવી શકે છે. પ્રૌઢશાળાઓ
રાત્રિશાળાઓ ચલાવી શકે છે, જેનાથી આ૫ણો આજનો અર્ધનિરક્ષર [...]

--
You are subscribed to email updates from "ઋષિ ચિંતનના સાંનિધ્યમાં."
To stop receiving these emails, you may unsubscribe now:
http://feedburner.google.com/fb/a/mailunsubscribe?k=PsLZfLmnCWQBPnNfTQeArEzePOM

Email delivery powered by Google.
Google Inc., 20 West Kinzie, Chicago IL USA 60610