અનુયાયીઓ

શુક્રવાર, 21 ફેબ્રુઆરી, 2014

kashyap joshi jetalsar


kashyap joshi jetalsar 

JETPURMA MUSLIM BIRADARONU AAVEDAN..KASHYAP JOSHI JETSLSAR

રાજકોટમાં વન ડે


રાજકોટમાં જામશે રણજી ટ્રોફી વન ડે ક્રિકેટ જંગ

રાજકોટમાં આગામી તા.૨૭નાં રોજથી રણજી ટ્રોફી વન ડે ક્રિકેટ ટુનૉમેન્ટ (વેસ્ટ ઝોન)નો પ્રારંભ થઇ રહ્યો છે. વેસ્ટ ઝોનમાં સૌરાષ્ટ્ર ઉપરાંત ગુજરાત, બરોડા, મુંબઇ અને મહારાષ્ટ્રની ટીમો ભાગ લઇ રહી છે. શહેરનાં રેસકોર્ષ સ્થિત માધવરાવ સિંધીયા ક્રિકેટ ગ્રાઉન્ડ અને સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનનાં ખંઢેરી સ્થિત ક્રિકેટ સ્ટેડિયમમાં મેચ રમાશે. ખંઢેરી ખાતે ડે એન્ડ નાઇટ મેચ રમાશે. તા.૨૭ ફેબ્રુઆરીથી તા.૫ માર્ચ સુધી ચાલનારી આ ટુનૉમેન્ટમાં ભારતીય ટીમનાં સ્ટાર ખેલાડીઓ પણ રમવા આવે તેવી શક્યતાંઓ છે. દિવસ દરમિયાન રમાનાર મેચ સવારે ૯ વાગ્યે શરૂ થશે. જ્યારે ડે એન્ડ નાઇટ મેચ બપોરે ૧૨ વાગ્યે શરૂ થશે.


તા. ૨૭ ફેબ્રુ. મુંબઇ-બરોડા, માધવરાવ સિંધીયા ક્રિકેટ ગ્રાઉન્ડ, ડે મેચ
તા. ૨૭ ફેબ્રુ. ગુજરાત-મહારાષ્ટ્ર, ખંઢેરી સ્ટેડિયમ, ડે એન્ડ નાઇટ
તા.૨૮ ફેબ્રુ. સૌરાષ્ટ્ર-મહારાષ્ટ્ર, માધવરાવ સિંધીયા ક્રિકેટ ગ્રાઉન્ડ, ડે મેચ
તા.૨૮ ફેબ્રુ. મુંબઇ-ગુજરાત, ખંઢેરી સ્ટેડિયમ, ડે એન્ડ નાઇટ

તા.૧નાં રેસ્ટ ડે

તા.૨ માર્ચ. બરોડા-ગુજરાત, માધવરાવ સિંધીયા ક્રિકેટ ગ્રાઉન્ડ, ડે મેચ
તા.૨ માર્ચ. સૌરાષ્ટ્ર-મુંબઇ, ખંઢેરી સ્ટેડિયમ, ડે એન્ડ નાઇટ
તા.૩ માર્ચ. મહારાષ્ટ્ર-મુંબઇ, માધવરાવ સિંધીયા ક્રિકેટ ગ્રાઉન્ડ, ડે મેચ
તા.૩ માર્ચ. સૌરાષ્ટ્ર-બરોડા, ખંઢેરી સ્ટેડિયમ, ડે એન્ડ નાઇટ

તા.૪નાં રોજ રેસ્ટ ડે

તા.૫ માર્ચ. સૌરાષ્ટ્ર-ગુજરાત, માધવરાવ સિંધીયા ક્રિકેટ ગ્રાઉન્ડ, ડે મેચ
તા.૫ માર્ચ. બરોડા-મહારાષ્ટ્ર, ખંઢેરી સ્ટેડિયમ, ડે એન્ડ નાઇટ


VIP METTER PUBLISHED IN TODAY'S PHULCHHAB DAILY-21-02-2014

VIP METTER PUBLISHED IN TODAY'S PHULCHHAB DAILY-21-02-2014