LOKCHARCHA BLOG CREATED BY KASHYAP JOSHI JOURALIST AND WRITER OF MANY GUJARATI NEWS PAPERS.YOU CAN ALSO SEND ME YOUR METTERS ON MY EMAIL. kkumarjoshi@gmail.com
અનુયાયીઓ
બુધવાર, 6 જુલાઈ, 2011
શાળા કક્ષાએ ક્રિકેટનો વ્યાપ વધારવા ગાંધીનગર જિલ્લા સ્વામિ વિવેકાનંદ હિલ શિલ્ડ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન
શાળામાં નિયમિત અભ્યાસ કરતા (અન્ડર-૧૯) વિદ્યાર્થીઓ ભાગ લઇ શકશે
ગાંધીનગર, મંગળવારઃ સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત ગાંધીનગર દ્વારા ક્રિકેટની રમતનો શાળાકીય કક્ષાએ યોગ્ય વિકાસ થાય અને તેના થકી રાજ્યને પ્રતિભાશાળી નવા ક્રિકેટરો મળી રહે તેવા રમતલક્ષી ઉદ્દેશથી ચાલુ વર્ષે ૨૦૧૧-૧૨ના ઓગષ્ટ માસમાં ગાંધીનગર જિલ્લા સ્વામિ વિવેકાનંદ હિલ શિલ્ડ ક્રિકેટ ટુર્નામેન્ટનંા આયોજન કરવામાં આવ્યું છે.
આ ક્રિકેટ સ્પર્ધામાં ભાગ લેવાની ઇચ્છા ધરાવતી ગાંધીનગર મહાનગરપાલિકા અને ગાંધીનગર જિલ્લાની શાળાઓએ તેમના ખેલાડીઓના પ્રવેશ ફોર્મ મેળવવા તથા વધુ માહિતી માટે સિનિયર કોચ જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્રની કચેરી, મહાત્મા ગાંધી વિદ્યાલય, સેક્ટર-૨૧, ગાંધીનગરનો સંપર્ક કરવો. જેમનો ફોન નં. ૦૭૯-૨૩૨૪૧૧૮૦ છે તેમજ ભરેલા પ્રવેશપત્રો શાળાના આચાર્યશ્રીએ જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્રની કચેરીમાં મોકલી આપવાના રહેશે. સ્પર્ધાનું અંગે સ્થળ અને તારીખની જાણ એન્ટ્રી મોકલનાર શાળાઓને કરવામાં આવશે તેમ સિનિયર કોચ, ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.

રાજકોટ જિલ્લારમાં નિર્મળ ગુજરાત કાર્યક્રમ હેઠળ ૧૧૫ ગામોમાં ઉકરડાઓનો થયેલો નિકાલ
રાજકોટ–
રાજય સરકારના નિર્મળ ગુજરાત કાર્યક્રમને અસરકાર રીતે પાર પાડવા સરકાર કૃતનિશ્ચીયીછે. આ કાર્યક્રમ અંતર્ગત રાજકોટ જીલ્લાુમાં ર૦૧૦-૧૧ના વર્ષમાં ૧૧૫ ગામોમાંથી ઉકરડાનો નિકાલ કરવામાં આવેલ જેની પાછળ રૂ. પ.૭૯ લાખનો ખર્ચ થયેલ હોવાનું ગ્રામ વિકાસ એજન્સીકના નિયામકશ્રી કે.કે.વાગડીયાએ જણાવ્યુંુ છે.
જિલ્લાકમાં ઘરવપરાશી ગંદા પાણીના નિકાલ માટે ૧૮ ગામોના ભૂગર્ભ ગટરના કામો માટે થનાર રૂ. ૮ર લાખના ખર્ચને મંજૂરી આપવમાં આવી છે.
૧૧મી જુલાઇએ વિશ્વ વસ્તી દિનની ઉજવણી થશે હેમુ ગઢવી હોલ ખાતે શ્રેષ્ઠ કામગીરી કરનારાઓનું સન્મા ન થશે રાજકોટ
તા.- દર વર્ષે ૧૧મી જુલાઇના દિને સમગ્ર વિશ્વમાં વિશ્વ વસતિ દિન તરીકે ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે પણ ૧૧મી જુલાઇના દિનની વિશ્વ વસ્તીન દિન તરીકે ઉજવણી થનાર છે. તથા ૧૧મી જુલાઇથી તા. ર૪ જુલાઇ ર૦૧૧ સુધી વિશ્વ વસ્તીન પખવાડીયાની ઉજવણી થનાર છે. જિલ્લાં પંચાયત રાજકોટની કુટુંબ કલ્યારણ શાખા દ્વારા રાજકોટ ખાતેના હેમુ ગઢવી હોલ ખાતે તા. ૧૧/૭/૧૧ના રોજ સવારના ૯-૦૦ કલાકે યોજાનાર વિશ્વ વસ્તીો દિન અને પખવાડીયાની ઉજવણી સમારોહમાં વર્ષ ર૦૧૦-૧૧માં વિવિધ ક્ષેત્રે શ્રેષ્ઠા કામગીરી કરનાર આરોગ્યત વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓનું સન્માાન કરાશે. આ ઉજવણી કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી, જિલ્લાય કલેકટરશ્રી, જિલ્લાગ વિકાસ અધિકારીશ્રી, આરોગ્યી વિભાગના અધિક નિયામક(આરોગ્યુ) ડો. પરેશ દવે આરોગ્યે સમિતિના ચેરમેન તથા અન્ય્ પદાધિકારીઓ અધિકારીશ્રીઓ ઉપસ્થિાત રહેશે. રાજકોટ જિલ્લાિમાં મહાત્માા ગાંધી રાષ્ટ્રી ય ગ્રામીણ રોજગાર બાહેંધરી યોજના હેઠળ રરર કામો પૂર્ણ ૧.૪૩ લાખથી વધુ જોબકાર્ડ ઇશ્યુમ કરાયા ૧.૭ર લાખ માનવદિન રોજગારી રાજકોટ તા. પ જુલાઇ – કેન્દ્રા સરકારની મહાત્માર ગાંધી રાષ્ટ્રિ ય ગ્રામીણ રોજગાર બાંહેધરી યોજના અમલાં છે. રાજકોટ જિલ્લા માં આ યોજના હેઠળ વર્ષ ર૦૧૧-૧૨માં જુન-૨૦૧૧ અંતિત ૧.૪૩.૯૪૭ જોબકાર્ડ ઇશ્યુ કરવામાં આવેલ છે. જયારે ૪૭૫ કામો શરૂ કરાયા હતા જેની સામે રરર કામો પૂર્ણ થયેલ છે અને રપ૩ કામો પ્રગતિ હેઠળ હોવાનું જિલ્લાર ગ્રામ વિકાસ એજન્સીકના નિયામકશ્રી કે.કે.વાગડીયાએ જણાવ્યુ છે. રાજકોટ જિલ્લાુની ગ્રામ વિકાસ એજન્સીની ગવર્નિંગ બોડીની ગઇ તા. ર જુલાઇ -૧૧ના રોજ મળેલી બેઠકમાં આ વિગતો આપવામાં આવી હતી.
શ્રી વાગડીયાએ ૪૦૭૩ કુટુંબોને ૧.૬ર લાખ માનવદિન રોજગારી આપવામાં આવેલ છે અને કામો પાછળ કૂલ રૂ. ર૬૪.૮ લાખનો ખર્ચ થયેલ છે તેમ ઉમેર્યુ હતું.
ગોંડલની માતા તેના સંતાનો સાથે ગુમ-પત્તો આપવા સૂચના
રાજકોટ,:-
ગોંડલના નીલેશભાઇ કેશુભાઇ સોલંકીના ૨૩ વર્ષની ઉંમરના પત્નીલ સરોજબેન, ૬ વર્ષની ઉંમરની પુત્રી હર્ષિદાબેન અને ૪ વર્ષના પુત્ર હંસ સાથે આશાપુરા રોડ, જીન પ્લો્ટ, ગોંડલ ખાતેના પોતાના ઘરેથી ગત તા.૨૯.૫.૨૦૧૧ના રોજ સવારે ૧૦.૦૦ વાગ્યે્ કોઇને કહયા વગર ગુમ થયા છે.આ બહેન અને બાળકો પાતળા બાંધાના, ગોળ ચહેરાવાળા અને વાને ઘઉંવર્ણા છે, બહેને લીલા કલરની સાડી, દીકરીએ બ્લેબક કલરના ચણિયાચોળી અને દીકરાએ બ્લેાક કલરના ટીશર્ટ-ચડ્ડી પહેર્યા છે. આ ત્રણેય આજ દિન સુધી ધરે પાછા ફરેલ નથી. તેમનાં અંગે કોઇ પણ પ્રકારની માહિતી મળે તો ગોંડલ પોલિસ સ્ટેજશન અથવા રાજકોટ ગ્રામ્યના પોલીસ અધિક્ષકશ્રીની કચેરીને જાણ કરવા એક યાદીમાં જણાવાયું છે.
જામનગર જિલ્લાિમાં ખાનગી કંપનીઓ પાસેથી રૂ. ૩.૩૭ કરોડની સ્ટે મ્પય ડયુટી વસુલવા જિલ્લાિ કલેકટર સંદિપકુમારનો આદેશ
જામનગર,
જામનગર જિલ્લાૂમાં ખાનગી કંપનીઓ પાસેથી રૂ. ૩.૩૭ કરોડની સ્ટે,મ્પટ ડયુટી વસુલવા જિલ્લાન કલેકટર સંદિપકુમારે સ્ટેામ્પ ડયુટી મૂલ્યાં કન તંત્રને આદેશ કર્યો છે. જૈ પૈકી સ્ટેપમ્પ ડયુટી મૂલ્યાંજકન તંત્ર દ્વારા તા.૩૧/૫/૧૧ સુધીમાં કુલ રૂ.૧.૩૮ કરોડની વસુલાત કરાઇ છે.
જિલ્લામમાં જુદી – જુદી કંપનીઓ દ્વારા ઔધોગિક હેતુ માટે જમીન ખરીદી કરી સરકારશ્રીની પ્રવર્તમાન જોગવાઇ મુજબ જે તે હેતુ માટે સ્ટેુમ્પ્ ડયુટી ભરપાઇ થયેલ ન હોય તેવા ખાનગી કંપનીઓ સહિત તમામ આસામીઓ સામે કાર્યવાહી કરવા જિલ્લાસ કલેકટરશ્રી સંદિપકુમાર દ્વારા સુચના અપાઇ છે.
જિલ્લા કલેકટર દ્વારા ૨૯૦ કિસ્સાકઓની વિગતો સ્ટેામ્પઇ ડયુટી તંત્રને ચકાસવા માટે મોકલાતા ૧૮૭ કેસોમાં કુલ રૂ.૩.૩૭ કરોડની બાકી વસુલાત હતી જે પૈકી સબંધીત આસામીઓને નોટીસ પાઠવી રૂ.૧.૩૮ કરોડની વસુલાત કરાઇ છે. અન્ય૨ બાકીદારો પાસેથી પણ સ્ટેીમ્પમ ડયુટી તંત્ર ધ્વાેરા વસુલાત કરવામાં આવી રહી છે. જિલ્લાદ કલેકટરશ્રી સંદિપકુમારની સુચના મુજબ નિયમાનુસાર સ્ટે મ્પં ડયુટી નહિં ભરનાર તમામ આસામીઓ સામે કડક પગલા લેવાશે.
જામનગર જિલ્લાડમાં હથિયારબંધી
જામનગર.
જામનગર જિલ્લામાં તહેવારોની ઉજવણી અને પ્રવર્તમાન સ્થિઆતને ધ્યાને લઇ કાયદો વ્યવસ્થા, જાહેર સુલેહ શાંતિ, સલામતી જળવાઇ રહે અને કોઇ અનિચ્છનિય બનાવો ન બને તે માટે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી જામનગરે એક હુકમ પ્રસિધ્ધ કરી તાત્કાતલીક અસરથી તા. ૩૧-૭-૨૦૧૧ સુધી સમગ્ર જિલ્લાઅમાં હથિયારબંધી ફરમાવી છે.
આ પ્રતિબંધ અધિકૃત પરવાનગી ધરાવનારાઓને લાગુ નહિ પડે. અન્યથા પ્રતિબંધનો ભંગ થયેથી શિક્ષાત્મક પગલા લેવાશે.
જામજોધપુર તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘની ચૂંટણી માટે મતદાર યાદીની આખરી પ્રસિધ્ધિ
જામનગર,
જામજોધપુર તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ લીમીટેડની વ્યપવસ્થા્પક સમિતિના સભ્યોિની ચૂંટણી માટેની કામચલાઉ મતદાર યાદી અગાઉ પ્રસિધ્ધક થઇ હતી. આ મતદાર યાદી સામે દાવા- વાંધા રજૂ કરવા માટેની છેલ્લી તા.૨૪/૬/૧૧. દરમિયાન કોઇ દાવા-વાંધા અરજી રજૂ થયેલ નથી. આથી મતદાર યાદીની આખરી પ્રસિધ્ધિે તા.૫/૭/૧૧ રોજ કરાઇ હોજાનું . ચૂંટણી સતાધિકારી અને પ્રાંત અધિકારી , લાલપુરની યાદીમાં જણાવાયુ છે
રૂ.૧૮.૭૬ કરોડના ખર્ચે ધ્રોલ-જોડિયા વિસ્તા રમાં રસ્તાાના કામો પૂર્ણ કરાયા
જામનગર,
ઘ્રોલ-જોડિયા વિસ્તાિરમાં માર્ગ – મકાન વિભાગ (રાજય) દ્વારા છેલ્લાથ એક વર્ષમાં રૂ. ૧૮.૭૬ કરોડના ખર્ચે વિવિધ રસ્તાયના કામ પૂર્ણ કરાયા હોવાનું કાર્યપાલક ઇજનેરશ્રી દ્વારા જણાવાયુ છે. આ રસ્તા ના કામોમાં રૂ.૧૪.૭૬ લાખના ખર્ચે માળિયા, આમરણ, જોડિયા, જાંબુડા પાટિયા ૩૨ કિમી. રસ્તાાનું મજબુતીકરણ અને અન્યા કામગીરી લતીપુર-ટંકારા રોડ રૂ.૨૧૦ લાખ, કાલાવડ-જામવંથલી-ફલ્લાશ રોડ રૂ.૧૪૦ લાખ તથા આમરણ-જીવાપર-માણેકવાડા રોડ રૂ. પ૦ લાખના ખર્ચે પ્રોટેકટીવ વોલની કામગીરી પૂર્ણ કરાઇ છે. રસ્તા ની કામગીરી પૂર્ણ થતાં ધ્રોલ-જોડિયા વિસ્તાવર સહિત આ રોડ ઉપરથી પસાર થતા તમામ લોકોને વધુ સારા રસ્તાનની સુવિધા મળતા પરિવહનમાં સરળતા રહેશે.
ભાણવડના ભવનેશ્વીર ખાતે ૪.૪૬ લાખના ખર્ચે પાણી પૂરવઠાના કામોનું નિર્માણ કરાશે
જામનગર,
ભાણવડ તાલુકાના ભવનેશ્વકર ખાતે રૂ.૪.૪૬ લાખના ખર્ચે પીવાના પાણીની સુવિધા માટે વિવિધ વિકાસ કામોનું નિર્માણ કરાશે.
સેકટર રીફોર્મ યોજના અંતર્ગત વાસ્મોો યુનીટ જામનગર દ્વારા પાણી વિતરણ પાઇપ લાઇન, રાઇઝીંગ મેઇન પાઇપલાઇન, પંપીગ મશીનરી અને પંપ હાઉસની કામગીરી હાથ ધરાશે.
ગ્રામ્યઇ વિસ્તાપરોમાં લોકોને ઘરે-ઘરે પાણી પૂરુ પાડવા વાસ્મો દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. જેમાં ગ્રામજનો દ્વારા પાણી સમિતિ બનાવી ૧૦ ટકા લોકફાળો આપવામાં આવે છે.
ધ્રોલ ખાતે તા.૧૧ જૂલાઇના રોજ રોજગાર નોંધણી કેમ્પા યોજાશે
જામનગર,
ઘ્રોલ તાલુકા પંચાયત કચેરી ખાતે તા.૧૧ જૂલાઇના રોજ રોજગાર નોંધણી અને માર્ગદર્શન કેમ્પત યોજાશે. જિલ્લાર રોજગાર કચેરી જામનગર આયોજીત આ કેમ્પ૧માં ધ્રોલ તાલુકાના યુવાન/યુવતીઓ રોજગાર યાદીમાં તેમનું નામ નોંધાવી શકશે. ઉપરાંત રોજગાર સંબંધી માર્ગદર્શન અપાશે. તેમ જિલ્લાય રોજગાર કચેરી જામનગરની એક યાદીમાં જણાવાયુ છે.
અર્જૂન/પારૂલ
સુરેન્દ્રનનગર જિલ્લાીમાં સભા સરઘસબંધીનો અમલ જારી
સુરેન્દ્રનનગર
સુરેન્દ્રયનગર જિલ્લાશમાં હાલની પરિસ્થિતિને અનુલક્ષીને કાયદો અને વ્યતવસ્થામ જળવાઇ રહે તે માટે સુરેન્દ્રાનગરના અધિક જિલ્લાજ મેજીસ્ટ્રે ટશ્રીએ તેમને મળેલી સત્તાની રૂએ એક જાહેરનામા દ્વારા સુરેન્દ્ર્નગર જિલ્લાજના સમગ્ર વિસ્તા્રમાં તા.૧૭ મી જુલાઇ-૨૦૧૧ સુધી સંબંધિત એકઝીકયુટીવ મેજીસ્ટ્રે ટશ્રીની અગાઉથી મંજૂરી મેળવ્યાલ સિવાય પાંચ કે વધુ માણસો એકઠા થવા તથા સભા સરઘસ કાઢવા ઉપર પ્રતિબંધ ફરમાવ્યોઅ છે.
આ પ્રતિબંધ કલેકટર કચેરીના મુખ્યગ દરવાજા પાસે જમણી બાજુએ ફુટપાથ તરફ દરવાજાથી પાંચ મીટરનું અંતર રાખીને ત્યાકરબાદની પચાસ મીટર સુધીની ફુટપાથ ઉપરની જગ્યાતના વિસ્તાીરને તેમજ લગ્નનના વરઘોડાને - સ્મીશાન યાત્રાને લાગુ પડશે નહીં.
આ પ્રતિબંધક હુકમનો ભંગ કરનાર વ્યકિત દંડ અને શિક્ષાને પાત્ર થશે.
સુરેન્દ્ર્નગર જિલ્લાોમાં હથિયારબંધીનો અમલ જારી
સુરેન્દ્ર્નગર,
સુરેન્દ્રરનગર જિલ્લાામાં હાલની પરિસ્થિતિને અનુલક્ષીને કાયદો અને વ્યયવસ્થાર જળવાઇ રહે તે માટે સુરેન્દ્રાનગરના અધિક જિલ્લાપ મેજીસ્ટ્રે ટશ્રીએ તેમને મળેલી સત્તાની રૂએ એક જાહેરનામા દ્વારા સુરેન્દ્રાનગર જિલ્લાધના સમગ્ર વિસ્તારરમાં તા. ૧૭મી જુલાઇ-૨૦૧૧ સુધી હથિયારબંધીનો અમલ જાહેર કરી સુરૂચિ કે નીતિનો ભંગ થાય તેવા કોઇપણ કૃત્યોા કરવા ઉપર પ્રતિબંધ ફરમાવ્યોં છે.
આ પ્રતિબંધક હુકમનો ભંગ કરનાર વ્યંકિત દંડ અને શિક્ષાને પાત્ર થશે.
ચક્ષુદાન કરી જીવન સાર્થક કર્યું
સુરેન્દ્રધનગર,
શ્રી મહાત્મા ગાંધી સ્માનરક જનરલ હોસ્પિુટલ, સુરેન્દ્રજનગરની એક અખબારી યાદીમાં જણાવ્યાક મુજબ રાજસીતાપુરના રહેવાસી નેહલબા જદુવીરસિંહ રાણાનું ૧૩ વર્ષની વયે અવસાન થતાં તેઓની બંને આંખોનું ચક્ષુદાન ર્ડા. જે.એમ. વેસેટીયને લીધું હતું. પ્રેરણા શ્રી હરપાલસિંહએ આપી હતી. આ ચક્ષુદાન સિવિલ હોસ્પિનટલ અમદાવાદ આઇ બેંક ખાતે મોકલવાની વ્યવવસ્થાં કરી હતી.
મકાન માલિકે ભાડુઆતની સંપૂર્ણ વિગતો સબંધિત પોલીસ સ્ટેશને રજુ કરવી જરૂરી
સુરેન્દ્રકનગર અધિક જિલ્લા મેજીસ્ટ્રે ટશ્રી દ્વારા જાહેરનામું પ્રસિધ્ધ કરાયું
સુરેન્દ્રનગર
ભાડેથી મકાન આપતા મકાન માલિકો તેમજ મકાન માલિકે ખાસ સત્તા આપેલ વ્યેકિત ઉપર નિયંત્રણ મુકવાનું જરૂરી જણાતા સુરેન્દ્ર નગરના અધિક જિલ્લા મેજીસ્ટ્રે ટશ્રીએ તેમને મળેલી સત્તાની રૂએ એક જાહેરનામા દ્વારા સુરેન્દ્ર નગર જિલ્લાેમાં ભાડેથી મકાન આપતા મકાન માલિકોને મકાન ભાડે આપેલ વ્યકકિતની માહિતી સબંધિત પોલીસ સ્ટેનશનને આપવા ફરમાવેલ છે.
આ જાહેરનામામાં રજૂ થયેલી વિગતો મુજબ મકાન માલિકોએ મકાન માલિકનું નામ તથા ભાડે આપેલ મકાનની વિગત, તે કયા વિસ્તાકરમાં આવેલ છે. તેની પૂરી વિગત તથા કેટલા ચોરસ મીટર બાંધકામ છે? મકાન ભાડે આપવા સત્તા ધરાવતા વ્યવકિતનું નામ, મકાન ભાડે આપ્યાલની તારીખ તથા માસિક ભાડાની રકમ તેમજ જે વ્યસકિતઓને ભાડે આપેલ છે તેમના પાકા નામ-સરનામા તથા ફોટોગ્રાફ અને મકાન માલિક અને ભાડુઆતનો સંપર્ક કરાવનાર દલાલ કે ઓળખાણ આપનાર વ્યંકિતનું નામ સરનામું વગેરે વિગતો પોલીસ સ્ટેનશને રજુ કરવાની રહેશે.
આ જાહેરનામું તા.૩૧/૭/૨૦૧૧ સુધી અમલમાં રહેશે. આ જાહેરનામાનો ભંગ કરનાર કે તેમ કરવામાં મદદગારી કરનાર વ્યોકિત દંડ અને શિક્ષાને પાત્ર થશે.
ધોરણ-૧૧ થી કોલેજ સુધી અભ્યાિસ કરવા માંગતી અનુ.જાતિની કન્યાહઓ માટે છાત્રાલયમાં પ્રવેશ અંગે
સુરેન્દ્રાનગર,
સુરેન્દ્ર્નગર જિલ્લાછ પછાત વર્ગ કલ્યા્ણ અધિકારીશ્રી હસ્તંકની ર્ડા. ભીમરાવ આંબેડકર સરકારી કન્યાગ છાત્રાલય, સુરેન્દ્રનનગરમાં વર્ષ-૨૦૧૧-૧૨ માટે ધોરણ-૧૧, ૧૨ અને કોલેજ કક્ષા સુધીના અભ્યારસક્રમ માટે છાત્રાલયમાં રહીને અભ્યાનસ કરવા માંગતી અનુ. જાતિની કન્યાલઓ પાસેથી અરજી ફોર્મ મંગાવવામાં આવે છે. આ છાત્રાલયમાં રહેવા જમવાની સરકાર તરફથી મફત સગવડ આપવામાં આવે છે. જેથી પ્રવેશ મેળવવા માંગતી કન્યા ઓએ ર્ડા. ભીમરાવ આંબેડકર સરકારી કન્યાય છાત્રાલય, મુળચંદ રોડ, માનવ મંદિર પાસે, સુરેન્દ્રતનગર ખાતેથી તાત્કારલિક અરજી ફોર્મ મેળવી તેજ કચેરીમાં રજુ કરવા જિલ્લાં પછાત વર્ગ કલ્યાંણ અધિકારીશ્રીની એક અખબારી યાદીમાં જણાવાયું છે.
કુટીર ઉદ્યોગ તાલીમ કેન્દ્ર દ્વારા ૧ વર્ષ માટે વાયમેન અને ઓટો રિપેર્સના વર્ગો શરૂ થશે
સુરેન્દ્રનગર,
કુટીર અને ગ્રામોદ્યોગ, વિભાગ ગાંધીનગર સંચાલિત કુટીર ઉદ્યોગ તાલીમ કેન્દ્રસ ,સુરેન્દ્રતનગરમાં તા.૧ લી ઓગષ્ટ/-૨૦૧૧ થી ૧ વર્ષ ના સમય ગાળા માટે ૧૪ થી ૩૦ વર્ષની ઉંમર ધરાવતાં ધોરણ-૮ પાસ વ્યાકિતઓ માટે વાયરમેનના વર્ગો અને ધોરણ-૯ પાસ વ્યષકિતઓ માટે ઓટો રિપેર્સના વર્ગો શરૂ થનાર છે.
ઉપરોકત તાલીમ વર્ગોમાં અનુસૂચિત જનજાતિ, અનુસૂચિત જાતિ, બક્ષીપંચ તથા આર્થિક પછાત વર્ગના તાલીમાર્થીઓને પ્રવેશ આપવામાં આવનાર હોઇ તાલીમ લેવા ઇચ્છુતક ઉમેદવારોને કુટીર ઉદ્યોગ તાલીમ કેન્દ્ર્, બહુમાળી ભવન, બ્લોકનં.-સી/૨૦૪, ખેરાળી રોડ, સુરેન્દ્ર૦નગર ખાતે સાદા કાગળમાં અરજી કરી અથવા અસલ પ્રમાણપત્ર સાથે રૂબરૂ સંપર્ક કરવા જણાવવામાં આવે છે.
તાલીમ સમય દરમિયાન તાલીમાર્થીઓને સરકારના નિયમોનુસાર શિષ્ય વૃતિ અને એસ.ટી. પાસ કન્સે શનની સુવિધા આપવામાં આવશે તેમ રેકટર કમ સુપ્રિટેન્ડેઅન્ટીશ્રી ની એક યાદીમાં જણાવાયું છે.
અનુસુચિત જાતિના ખેડૂતો માટે બાગાયત વિભાગ દ્વારા વિવિધ સહાયલક્ષી યોજનાઓનો લાભ
સુરેન્દ્રનગર,
સુરેન્દ્રેનગર જિલ્લાએમાં અનુસુચિત જાતિના બાગાયત ખેડૂતો માટે નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી દ્વારા વિવિધ સહાયલક્ષી યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે.
જે અંતર્ગત સેન્દ્રી ય ખેતી માટે ઇનપુટના ઉપયોગ માટે ખર્ચના ૭૫ ટકા કે એક હેકટર દીઠ રૂપિયા ૬ હજાર સુધી સહાય આપવામાં આવશે, પાવર ટીલર તથા મીની ટ્રેકટર વસાવવા માટે ખર્ચના ૫૦ ટકા અથવા રૂ.૬૦ હજારની સહાય તથા પાક સંરક્ષણ સાધનો ખરીદવા ખર્ચના ૭૫ ટકા કે હાથથી ચાલતા સાધનો માટે રૂ.૧૧૨૫, પાવરથી ચાલતા સાધનો માટે રૂ.૩૭૫૦/- અને ટ્રેકટર માઉન્ટેસડ પાવર સ્પ્રેાયર માટે ૨૫ હજાર સુધી સહાય અપાશે.
વેલાવાળા શાકભાજીના પાકા મંડપ બનાવવા ખર્ચના ૫૦ ટકા કે એક હેકટર દીઠ રૂ. ૫૦ હજાર અને કાપણીના સાધનો માટે ખર્ચના ૫૦ ટકા કે રૂ. ૫૦ હજાર સુધી, જયારે પ્રોસેસીંગના સાધનો માટે ખર્ચના ૫૦ ટકા કે રૂ. ૨ લાખ સુધી સહાય આપવામાં આવશે. શોટીંગ કે ગ્રેડીંગ તથા ખળાના સાધનો તાલપત્રી માટે ખર્ચના ૫૦ ટકા કે પ્રતિ લાભાર્થી રૂ. ૨ હજાર સુધી સહાય બહુ વર્ષીયુ ફળ પાકોના નવા વાવેતર માટે નિયત કરેલા ખર્ચના ૭૫ ટકા કે હેકટર દીઠ રૂ.૨૨,૫૦૦ જયારે બહુ વર્ષીયુ ન હોય તેવા ફળ પાક માટે ૫૦ ટકા કે ૪ હેકટર સુધી રૂ. ૧૫ હજારની સહાય આપવામાં આવશે.
અનુસુચિત જાતિના ખેડૂતોને ફળ શાકભાજીના પાકોના હાયબ્રીડ બીજ ખરીદીમાં ખર્ચના ૭૫ ટકા કે રૂ.૭,૫૦૦/- સુધીની સહાય અને શાકભાજી પાકોમાં મંડપ બનાવવા ખર્ચના ૭૫ ટકા મુજબ અર્ધ પાકા મંડપમાં પ્રતિ હેકટર રૂ. ૬૦ હજાર અને કાચા મંડપ માટે પ્રતિ હેકટર રૂ. ૩૯ હજારની સહાય ચૂકવાશે. આ અંગે વધુ માહિતી મેળવવા માટે ગ્રામસેવક, વિસ્ત રણ અધિકારી, બાગાયત, અધિકારી તેમજ નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, બહુમાળી ભવન, બ્લોતકનં.-સી/૨૦૮, ખેરાળી રોડ, સુરેન્દ્ર૫નગર (ફોનનં.-૦૨૭૫૨-૨૮૨૭૬૩)નો સંપર્ક કરવા નાયબ બાગાયત નિયામકશ્રીની એક યાદીમાં જણાવાયું છે.
તંબાકુ સેવન સામે લોકચેતના જગાવવા સ્કકવોડ રચાશેઃ ભુજમાં તંબાકુ નિષેધ અમલીકરણ સમિતિની મળેલી બેઠકઃ
ભુજ,
કચ્છકમાં તંબાકુ નિષેધ ધારાનો અમલ થાય અને તંબાકુના ગેરફાયદા સામે લોકજાગૃતિ આવે એ હેતુસર અધિકારીઓની સ્ક વોડ બનાવવામાં આવશે. ભુજ ખાતે તંબાકુ નિષેધ અમલીકરણ સમિતિની અધિક કલેકટરશ્રી સી.પી.નેમાના અધ્યયક્ષસ્થાિને મળેલી બેઠકમાં નકકી થયા અનુસાર જિલ્લાઅ આરોગ્ય અધિકારી, પોલીસ, મનોચિકિત્સઆક તથા સ્વૈબચ્છિરક સંસ્થા ઓના સભ્યોા સાથેની સ્કઅવોડ ખાસ કરીને ટોકિઝ, એસ.ટી. તેમજ અન્યક જાહેર સ્થસળોએ તંબાકુનું સેવન ન થાય તે માટે યોગ્યં પગલાં ભરશે. બેઠકમાં કચ્છ મહિલા સંગઠનના સદસ્યક દ્વારા એસ.ટી.માં પ્રવાસ દરમ્યાઅન પ્રવાસીઓને હજુ પણ બીડી, સીગારેટના ધૂમાડાનો સામનો કરવો પડે છે અને ડ્રાયવર-કંડકટર તરફથી સાનુકુળ પ્રતિસાદ મળતી નથી, તેવી રજૂઆતના સંદર્ભમાં કચ્છવ એસ.ટી.ના નિયામકશ્રી સંજય જોષીએ આવા કિસ્સાયમાં તેમનું ધ્યાેન દોરવા જણાવી ખાતરી આપતા ઊમેર્યુ કે, એસ.ટી. પ્રવાસ દરમ્યાઆન બીડી, સિગારેટ અને તંબાકુનું સેવન ન થાય તેવા પ્રયાસ કરાશે, આવી કોઇપણ ફરિયાદ સામે સખતાઇથી કામ લેવાશે. રાજય સરકારના નિર્ધારિત નિયમોનું પાલન કરવા પણ અધિક કલેકટરશ્રી નેમાએ દરેક અધિકારીઓને સૂચના આપી હતી. તેમજ લોકચેતના જગાવવા અંગે જણાવ્યુંર હતું. બેઠકમાં ડો.પાન્ડેટ, માનસ શાસ્ત્રી તબીબ ડો.મહેશ ટિલવાણી વિગેરે ઉપસ્થિવત રહયા હતા. મુખ્યત જિલ્લા આરોગ્યન અધિકારી ડો.એસ.કે.મોઢે બેઠકનું સંચાલન કર્યુ હતું.

આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ્સ (Atom)