અનુયાયીઓ

શનિવાર, 22 જૂન, 2013

એ ટુ ઝેડ ગુજરાત - ૨૦ - જુન - ૨૦૧૩

સ્નેહી શ્રી,

મજામાં હશો..?

અમારા ન્યુઝ
પેપર એ ટુ ઝેડ ગુજરાત નો લેટેસ્ટ એટલે કે ૨૦ - જુન - ૨૦૧૩
નો અંક પ્રસિદ્ધ થઇ ગયો છે. જેની
પી. ડી.એફ ફાઈલ આ સાથે એટેચ કરેલ છે.
જેડાઉન લોડ કરી જોઈ લેવા વિનતી છે. વધુ માહિતી અમારી વેબ સાઈટ
www.atozgujarat.com ઉપર થી મળી શકશે

આપ
અમારું એ ટુ ઝેડ ગુજરાત વાચો અને દરેક ને વંચાવોઆ માટે
આપે
અમારી આ સાથે એટેચ કરેલ પી. ડી.એફ ફાઈલ ને ડાઉન લોડ કરી આપ ના
મિત્રો - સ્વજનો અને સ્નેહીઓ ને મોકલશો

આપ
ના સૂચનો અને પ્રતિભાવો અમને જરૂર થી જણાવશો

આભાર

આપનો
સહ્દયી
અતુલ ચોટાઈ
તંત્રી - એ ટુ
ઝેડ ગુજરાત (પાક્ષિક) રાજકોટ
================================================================================================
Note : We Respect Your Privacy If You Prefer Not to Receive future
email of this type please Reply withUNSUBSCRIBE With Subject Line
================================================================================================

ગાયત્રી જ્ઞાન મંદિર - જેતપુર

ઋષિ ચિંતનના સાંનિધ્યમાં
///////////////////////////////////////////
આ૫ણી પ્રાર્થના કેવી હોય ?

Posted: 20 Jun 2013 10:41 PM PDT
http://feedproxy.google.com/~r/karshalakg/~3/wdtbKYiZMqo/?utm_source=feedburner&utm_medium=email

આ૫ણી પ્રાર્થના કેવી હોય ? પ્રાર્થનામાં એવી જ કામના જોડાયેલી રહેવી જોઇએ કે
૫રમાત્મા આ૫ણને એને લાયક બનાવે કે આ૫ણે તેના સાચા ભકત, અનુયાયી અને ૫ત્ર
કહેવડાવી શકવાનું ગૌરવ પ્રાપ્ત કરીએ. ૫રમેશ્વર આ૫ણને એ શકિત પ્રદાન કરે, જેના
આધારે ભય અને પ્રલોભનથી મૂકત થઈને વિવેક-સંમત કર્ત્તવ્ય ૫થ ૫ર સાહસપુર્વક ચાલી
શકીએ અને આ માર્ગમાં જે []

///////////////////////////////////////////
પ્રેમનું અમરત્વ અને તેની વ્યા૫કતા

Posted: 20 Jun 2013 10:39 PM PDT
http://feedproxy.google.com/~r/karshalakg/~3/HqgHZOMijFc/?utm_source=feedburner&utm_medium=email

પ્રેમનું અમરત્વ અને તેની વ્યા૫કતા કોઈ વ્યકિત જીવનભર પ્રાથમિક શાળામાં જ
ભણતા રહેવાની જિદૃ અને બીજી મોટી સ્કૂલમાં જવા તૈયાર ન થાય તો તેને બાળકબુદ્ધિ
જ કહેવાશે. પ્રેમનું પ્રશિક્ષણ ઘર-૫રિવારમાં થાય કે કોઈ વસ્તુ કે વ્યકિતથી શરૂ
થાય, તેની સ્વાભાવિકતા સમજાય છે, ૫ણ જ્યારે કોઈ એટલે સુધી જ સીમાબદ્ધ થઈને રહી
જશે, આગળ નહિ વધે []

///////////////////////////////////////////
બનાવવાનું વિચારો, બગાડવાનું નહિ

Posted: 20 Jun 2013 10:33 PM PDT
http://feedproxy.google.com/~r/karshalakg/~3/W5RfqX8gpcY/?utm_source=feedburner&utm_medium=email

બનાવવાનું વિચારો, બગાડવાનું નહિ સુગરી દૂર દૂર સુધી જાય છે, એક એક તણખલું
શોધીને માળો બનાવે છે. તેનો ૫ળ ૫ળ ૫રિશ્રમ, તેની લગન અને તેનો મનોયોગ જ એકાકાર
થઈને માળારૂપે પ્રસ્તુત થાય છે, જેને જોઈને દરેકને પ્રેરણા મળે છે, પ્રસન્નતા
થાય છે. પ્રેરણાઓ અને પ્રસન્નતાઓ સૃષ્ટિની દરેક રચનામાં વિદ્યમાન છે. સ્પષ્ટ
છે કે સૃષ્ટાએ ખૂબ []

///////////////////////////////////////////
મહાશૂન્યની યાત્રા

Posted: 20 Jun 2013 10:32 PM PDT
http://feedproxy.google.com/~r/karshalakg/~3/Q5xQ_Y8Gur0/?utm_source=feedburner&utm_medium=email

મહાશૂન્યની યાત્રા જીવ જે રૂ૫માં આવે છે, તે જ રૂ૫માં ચાલ્યો જાય છે. ન આવતી
વખતે કોઈ સાથે હતું, ન જતી વખતે. સુખમય યાત્રા માટે જયાં એ આવશ્યક છે કે બધા
લોકો પ્રેમભાવથી રહે, નીતિ અને સદાચારનું પાલન કરે, વિશ્વ-બંધુત્વની ભાવનાનું
અનુશીલન કરે, ત્યાં એ ૫ણ અત્યંત આવશ્યક છે કે પોતાની એકાકી યાત્રા માટે પૂર્ણ
[]

///////////////////////////////////////////
આત્મ૫રિષ્કારથી ૫રબ્રહ્મની પ્રાપ્તિ

Posted: 20 Jun 2013 10:31 PM PDT
http://feedproxy.google.com/~r/karshalakg/~3/ifJ7R5mvH2Y/?utm_source=feedburner&utm_medium=email

આત્મ૫રિષ્કારથી ૫રબ્રહ્મની પ્રાપ્તિ હ્રદય અર્થાત્ એ સૂક્ષ્મ મર્મસ્થલ, જયાં
ઉચ્ચ આદર્શોની શ્રદ્ધા બિરાજમાન રહે છે. જયાં બેઠેલા ૫રમેશ્વર સદ્ગુરુ રૂપે
ઉચિત- અનુચિતનો બોધ કરાવતા રહે છે અને કુમાર્ગથી બચાવનાર સન્માર્ગ ૫ર ચાલવાનો
સંકેત કરતા રહે છે. હ્રદય અર્થાત્ આસ્થાઓનું એ કેન્દ્ર જયાં માત્ર સદૃભાવનાઓ
અને સત્પ્રવૃત્તિઓની બે ધારાઓ હિમાલયમાંથી નીકળતી ગંગા-યમુનાની જેમ
અવિચ્છિન્ન૫ણે વહેતી રહે []

--
You are subscribed to email updates from "ઋષિ ચિંતનના સાંનિધ્યમાં."
To stop receiving these emails, you may unsubscribe now:
http://feedburner.google.com/fb/a/mailunsubscribe?k=PsLZfLmnCWQBPnNfTQeArEzePOM

Email delivery powered by Google.
Google Inc., 20 West Kinzie, Chicago IL USA 60610

ઈશ્વરની ઈજ્જતની રક્ષા કરીએ

Post : ઈશ્વરની ઈજ્જતની રક્ષા કરીએ
URL : http://govindmaru.wordpress.com/2013/06/21/dinesh-panchal-31/
Posted : June 21, 2013 at 2:48 am
Author : ગોવીન્દ મારુ
Categories : શ્રી. દીનેશ પાંચાલ

–દીનેશ પાંચાલ હમણાં એક સરકારી ઓફીસમાં દાખલો કઢાવવા જવાનું થયું. એવો
ધક્કે ચઢાવ્યો કે સાવ નાખી દેવા જેવા કામમાં પુરા બે દીવસની રજા બગાડવી
પડી. કર્મચારીઓની અંદરોઅંદરની વાતચીત પરથી એટલો ખ્યાલ આવ્યો કે દાખલો
કાઢી આપવાનું કામ કરતા મી. ગાંધી નામના સજ્જન ચાલુ ઓફીસે સત્યનારાયણની
કથા સાંભળવા ગયા હતા. એ ગાંધીભાઈ જલદી પાછા આવી જાય […]

Read more of this post
(http://govindmaru.wordpress.com/2013/06/21/dinesh-panchal-31/)

Add a comment to this post:
http://govindmaru.wordpress.com/2013/06/21/dinesh-panchal-31/#respond

--
WordPress.com | Thanks for flying with WordPress!

Manage Subscriptions
https://subscribe.wordpress.com/?key=983a5b54a0e0c3080eff8abebdb3c9b4&email=kkumarjoshi%40gmail.com

Unsubscribe:
https://subscribe.wordpress.com/?key=983a5b54a0e0c3080eff8abebdb3c9b4&email=kkumarjoshi%40gmail.com&b=CugBQT-ARLWUWVMtn1Q6tv6ptafbrdTSmu-A%5BugMWVktBn8UXs

દર શનિવારે www.vmtailor.comની મુલાકાત લો ...

"દર શનિવારે www.vmtailor.comની મુલાકાત લો છો કે નહીં, દોસ્તો ? આજે વાંચો એક
નવી ગઝલ... કાના-માત્રા વગરના પાંચ અક્ષરોના બનેલા ચુસ્ત કાફિયા જ વાપરવા એવો
નિર્ધાર સામે રાખીને લખેલી આ ગઝલ કવિતાની કસોટી પર ખરી ઊતરી છે કે નહીં એ જરૂર
જણાવજો... ક્લિક કરો: http://vmtailor.com/archives/2427"

View the full post to comment:
https://plus.google.com/_/notifications/emlink?emr=06927804557294273306&emid=CNDy772Q97cCFej8RAod5TUAAA&path=%2F101120880614092565276%2Fposts%2FZWcBwE1vYdh&dt=1371885698553&ub=21

------------------------
Click here to mute this post:
https://plus.google.com/_/notifications/emlink?emr=06927804557294273306&emid=CNDy772Q97cCFej8RAod5TUAAA&path=%2Fnotifications%2Fall%2Fz13bc55b2ymhcjae022vejwydt3iud3fv%3Fmute%3Dz12eife5rsj2s5fy204cfhdzntb4hvd4hjg&dt=1371885698553&ub=21

Mute Vivek Tailor to stop receiving notifications from him.
https://plus.google.com/_/notifications/emlink?emr=06927804557294273306&emid=CNDy772Q97cCFej8RAod5TUAAA&path=%2F101120880614092565276%2Fop%2Fmute&dt=1371885698553&ub=21

Or follow this link to update your Google+ notifications settings:
https://plus.google.com/_/notifications/emlink?emr=06927804557294273306&emid=CNDy772Q97cCFej8RAod5TUAAA&path=%2Fsettings%2Fplus&dt=1371885698553&ub=21

Reply to this email to comment, or view post.
https://plus.google.com/_/notifications/emlink?emr=06927804557294273306&emid=CNDy772Q97cCFej8RAod5TUAAA&path=%2F101120880614092565276%2Fposts%2FZWcBwE1vYdh&dt=1371885698553&ub=21

Privacy tip: Protect your info. Remove your email signature before you
reply.

Google Inc., 1600 Amphitheatre Pkwy, Mountain View, CA 94043 USA

METTER BY KASHYAP JOSHI JETPUR

METTER BY KASHYAP JOSHI JETPUR

ભારતમાં મુદ્રણકળા અને પ્રકાશનનો આરંભઃ





ભારતમાં મુદ્રણકળા અને પ્રકાશનનો આરંભઃ ઇતિહાસની અટારીએથી

સંકલનઃ દિવ્યા જે. છાટબાર-માહિતી મદદનીશ-અમરેલી

અમરેલી તા.૨૧ જુન, ૨૦૧૩ ભારતમાં પણ મુદ્રણવિદ્યાના આગમન બાદ પત્રકારત્વહ અને પુસ્તતક, ચોપાનિયા, સાપ્તાનહિકો અને દૈનિકો જેવા વિવિધ તબક્કાઓનું પ્રકાશનકાર્ય શરૂ થયું હતુ. યુરોપ અને જર્મનીમાં આરંભ થયેલ મુદ્રણ પધ્ધોતિ, ભારતમાં ૬ સપ્ટેશમ્બdર-૧૫૫૩ના દિવસે શરૂ થયાનું સમર્થન વિવિધ વિદ્વાનોના સંશોધનો પરથી કરી શકાય છે. ઇસાઇ ધર્મપ્રચારકોને પોતાની રાજકીય વગ વિસ્તાવરવા અને ઇસાઇ ધર્મના પ્રચાર માટે મુદ્રણ સાહિત્યમના પ્રસારની આવશ્યકતા વર્તાતી હતી.

ભારતમાં પ્રકાશનની પ્રારંભભૂમિ ગોવા

ભારતમાં મુદ્રણકળાના પ્રકાશનની પ્રારંભભૂમિ ગોવા છે, જ્યાં સ્પેાનના વતની Joao de Bustamante એ પ્રકાશન અંગેની સામગ્રી લાવી હતી. તે ૧૫૫૬માં ઇસાઇ ધર્મપ્રચારકો સાથે ભળ્યો હતો. ભારતમાં છાપખાનું ગોઠવી આપવા માટેની મદદ અર્થે પોર્ચ્યુગીસ રાજાએ એક મૂળ ભારતીયને પણ મોકલ્યો હતો. ભારતીય લિપિમાં બીબા બનાવવાનું શ્રેય જોઆઓ ગોન્સેમલ્વનસને ફાળે જાય છે. તે પણ Bustamante સાથે ગોવા આવેલો અને તેણે મલબારી અક્ષરોના બીબા બનાવેલા. સોળમી સદીમાં ગોવામાં છપાયેલા લગભગ ૧૩ પુસ્તકકોનો નિર્દેશ પ્રાપ્તસ થાય છે, જ્યારે સતરમી સદીમાં ૨૧ પુસ્તેકો પ્રાપ્તે થાય છે. જો કે દેવનાગરી લિપિના બીબા છેક ઓગણીસમી સદીના ઉતરાર્ધમાં તૈયાર થયેલા. ઇસ્ટર ઇન્ડિેયા કંપનીના દલાલ ભીમજી પારેખે દેવનાગરી પુસ્ત્કો પ્રસિધ્ધિ કરવાના ઇરાદાએ કંપની સરકારની ડિરેક્ટરોની કોર્ટને સન ૧૬૭૦માં એવી મતલબની અરજ કરી હતી કે, એક કુશળ મુદ્રકને ત્રણ વર્ષ માટે હિંદ મોકલવો, જેના ખર્ચના વાર્ષિક પચાસ પાઉન્ડક આપવાને બંધાતો હતો. આ અરજ માન્યન રાખી લંડનની ડિરેક્ટરોની કોર્ટે હેન્રી હિલ નામની વ્યક્તિને મુંબઇ ટાપુ માટેનો મુદ્રક ઠરાવી મુંબઇ રવાના કર્યો હતો. મજકૂર હેન્રી હિલ સન ૧૬૭૪માં છાપકામ માટેનું યંત્ર, ટાઇપ, કાગળ વગેરે લઇને મુંબઇ આવ્યો હતો. પરંતુ દેવનાગરી ટાઇપ પડાવી ધાર્મિક પુસ્તીકો છાપવાની તમન્નાંવાળા ભીમજી પારેખને હેન્રી ખાસ ઉપયોગી ન બન્યો , તે તો માત્ર છાપકામ જ કરી શકતો હતો. માટે પારેખે ફરી કોર્ટ ઓફ ડિરેક્ટર સાથે પુનઃ પત્રવ્યવહાર શરૂ કર્યો પરિણામે સન ૧૬૭૮માં બીબા પાડી શકે એવા આસામીનું હિંદમાં આગમન થયું. જો કે તેની પુસ્તપક છાપકામ કે અન્યા કોઇ વિગત ઉપલબ્ધમ નથી. વળી એ પછી એક સદીના ગાળા દરમિયાન એ દિશામાં થયેલ કાર્યોની માહિતી પણ મળતી નથી.  હિંદુસ્તાયનમાં પ્રથમ છાપખાનું શરૂ કરવાનું માન, મુંબઇ અને બંગાળ એમ બંનેને ઘટે છે. સર ચાર્લ્સા વિલ્કિન્સય નામના વિદ્વાને સને ૧૭૭૮માં બંગાળામાં છાપખાનું શરૂ કર્યુ હતુ. હેલ્ડ હેડનું બંગાળી વ્યાકરણ એ બંગાળામાં પ્રથમ છપાયેલું પુસ્ત ક છે. લગભગ આ જ સમયગાળા દરમિયાન મુંબઇમાં કોઇ રૂસ્તછમજી કેરસાસ્પખજી નામના પારસીએ પ્રથમ છાપખાનું કાઢ્યું હતુ. તેમણે સને ૧૭૮૦માં પેલા પંચાગનું છાપકામ પ્રગટ કર્યુ હતુ. સને ૧૭૯૭ એ ગુજરાતી બીબાનું જન્મસવર્ષ ગણી શકાય છે અને તેને જન્મા આપનાર એક પારસી છે. છાપકલા અને છાપખાનું કાઢવાના વિચારનું તથા નાગરી અક્ષરો બનાવવાનું માન તો ભીમજીને છે. નાગરી અને ગુજરાતીના ઉત્પાનદક અનુક્રમે એક વાણીયો અને એક પારસી છે. સન ૧૭૯૭માં બોમ્બેચ કુરિયરમાં છપાયેલા ગુજરાતી બીબાનો નમૂનો આજે હાથ લાગતો નથી, પરંતુ સન ૧૮૦૮માં ગ્લોસરી નામનું અંગ્રેજી, ગુજરાતી અને મરાઠી એ ત્રણે ભાષાના બીબા વડે તૈયાર થયેલું ડ્રમંડ રચિત વ્યાકરણ ગુજરાત વર્નાક્યુલર સોસાયટીના સંગ્રહમાં છે.
(સંદર્ભઃ પત્રકારત્વકની વિકાસરેખા-વિષ્ણુા પંડ્યા અને ગુજરાતી પત્રકારત્વષનો ઇતિહાસ-ડૉ.રતન રુસ્તવમજી માર્શલ )

પિનકોડ કેટલો અગત્યનો હોય છે






જાણો, પિન-કોડ કેવી રીતે બતાવે છે તમારી શેરી અને ઘરનું આખું સરનામું

આજકાલા ચિઠ્ઠીની ફેશન રહી નથી. લોકો આજકાલ ઇ-મેલ પર વધુ વિશ્વાસ કરે છે. પરંતુ તેમ છતાંય કોણ શેરીમાંથી પોસ્ટમેન નીકળે છે. તો મનમાં એક ઉમંગ રહે છે કે કાશ આપણા ઘરે પણ કોઇ ચિઠ્ઠી આવે. તમારા વિસ્તારનો પિન કોડ તો તમને યાદ હશે જ. દરેક લોકોને પિનકોડ મોઢે યાદ હોય છે. કોઇ ચિઠ્ઠી મોકલવી હોય, કુરિયર હોય કે મની ઓર્ડર પિન કોડની જરૂર તો બધાને પડે છે. પરંતુ શું તમને ખબર છે કે પિન કોડનો અર્થ શો થાય છે..? પિન કોડ તો ખૂબ જ અગત્યનો હોય છે. તેની મદદથી તમે તમારા વિસ્તારી પૂરી માહિતી સરળતાથી મેળવી શકો છો. જ્યારે તમે તમારો પિન કોડ કોઇને કહો છો તો તેનો મતબલ એ થયો કે તમે તમારા એરિયાની પૂરી માહિતી તેને આપી રહ્યા છો.

પિન કોડનો જન્મ 15મી ઑગસ્ટ 1972માં થયો હતો. પિન કોડનો મતલબ થાય છે પોસ્ટલ ઇંડેક્સ નંબર. આજકાલ પિનકોડનું અસ્તિત્વ ગુમાવી રહ્યા છે. અત્યારે ઇ-મેલ દ્વારા જ્યારે ચિઠ્ઠીઓ મોકલવામાં આવી રહી છે ત્યારે પિન કોડ આખરે કોણ પ્રયોગ કરે. કુરિયર સર્વિસીસે જ્યારથી પિન કોડનો પ્રયોગ શરૂ કર્યો છે ત્યારથી પિન કોડ ફરીથી પોતાનું વર્ચસ્વ સાબિત કરવામાં લાગી ગયો છે. પિન કોડ એક ખૂબ જ ખાસ નંબર હોય છે તેના પર આખી પોસ્ટલ સિસ્ટમ નિર્ભર કરે છે. 6 નંબરનો મળીને બનાવાયેલો આ કોડ તમને એરિયાની તમામ માહિતી આપે છે. તેનો દરેક નંબર કોઇ ખાસ એરિયાની માહિતી આપે છે. આ માહિતીની મદદથી પોસ્ટ ઓફિસના લોકો સાચી જગ્યાએ પેકેટને ડિલિવર કરે છે. આપણો આખો દેશ 6 ખાસ ઝોનમાં ડિલિવર કરાયો છે. તેમાંથી 8 રિજનલ ઝોન છે અને એક ફંકશનલ ઝોન. દરેક રિન કોડ કોઇને કોઇ ખાસ ઝોનની માહિતી આપે છે. જો તમારા પિન કોડનો પહેલો નંબર 1 હોય તો તેનો મલબ છે તમે દિલ્હી હરિયાણા, પંજાબ, હિમાચલ પ્રદેશ કે જમ્મુ-કાશ્મીરના કોઇ રાજ્યમાંથી છોય જો આ નંબર 2 હોય તો તમે ઉત્તરપ્રદેશ કે ઉતરાંચલથી છો. આ જ રીતે જો પિન કોડનો પહેલો નંબર 3 હોય તો તમે વેસ્ટર્ન ઝોન કે રાજસ્થાન કે ગુજરાત સાથે સંબંધ ધરાવો છો. 4નંબરથી શરૂ થનાર પિનકોડ મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, અને છતીસગઢનો કોડ હોય છે. આ જ રીતે 5થી શરૂ થનાર કોડ આંધ્ર પ્રદેશ અને કર્ણાટકનો હોય છે. જો તમારો પિન કોડ 6 થીશરૂ થઇ રહ્યો છે તો કેરલા કે તામિલનાડુના રહેવાસી છો. જો હવે તમારા પિન કોડનો પહેલો નંબર 7 છે તો તમે ઇસ્ટર્ન ઝોનમાં છો. અહીં તમે બંગાળ, ઓરિસ્સા, અને નોર્થ ઇસ્ટર્ન વિસ્તારમાં છો. જો તમારા પિન કોડનો પહેલો નંબર 8 છે તો એ વાતનો સંકેત આપે છે કે બિહાર કે ઝારખંડમાં રહો છો. જો તમારો પિનકોડ નંબર 9 થી શરૂ થતો હોય તો તે એ વાતની સાક્ષી પૂરે છે કે તમે ફંકશનલ ઝોનમાં રહો છો. આ હોય છે આર્મી પોસ્ટલ સર્વિસીસ માટે.હવે આ તો થઇ પહેલાં નંબરની વાત. હવે આપણી વાત કરીશું પિન કોડના શરૂઆતના બે નંબર અંગે. 11 નંબર દિલ્હીનો હોય છે. 12-13 હરિયાણા, 14-16 પંજાબ, 17 હિમાચલ પ્રદેશ, 18 અને 19 જમ્મુ-કાશ્મીર, 20-28 ઉત્તર પ્રદેશ અને ઉત્તરાંચલ માટે, 30-34 રાજસ્થાન, 36-39 ગુજરાત, 40-44 મહારાષ્ટ્ર, 45-49 મધ્યપ્રદેશ અને છત્તીસગઢ, 50-53 આંધ્રપ્રદેશ, 56-59 કર્ણાટક, 60-64 તામિલનાડુ, 67-69 કેરલા, 70-74 બંગાલ, 75-77 ઓરિસ્સા, 78 આસામ, 79 નોર્થ ઇસ્ટર્ન વિસ્તાર, 80-85 બિહાર અને ઝારખંડ, 90-99 આર્મી પોસ્ટલ સર્વિસીસ.પિન કોડના આગળના 3 ડિજીટ એ વિસ્તારની માહિતી આપે છે જ્યાં તેમના પેકેટ પહોંચાડવાના છે. તેનો અર્થ છે આ વિસ્તારમાં જ્યાં તમારું પેકેટ જશે. એક વખત તમારા પેકેટ સાચી ઑફિસ સુધી પહોંચી ગયા તો ત્યાંથી તે તમારા ઘર સુધી પહોંચી જાય છે. હવે તમે સમજ્યા પિનકોડ કેટલો અગત્યનો છે.

પ્રેસની આઝાદી બાબતે ભારત ૧૪૦માં સ્‍થાને





પ્રેસની આઝાદી બાબતે ભારત ૧૪૦માં સ્‍થાને

પ્રેસની સ્‍વતંત્રતાનો અર્થ એ છે કે કામકાજ અને વિષય પસંદગીમાં સ્‍વતંત્રતા અને કોઈપણ પ્રકારની બાહ્ય દખલગીરીનો અભાવ. એક જનતાંત્રિક વ્‍યવસ્‍થા માટે પ્રેસની સ્‍વતંત્રતા સોૈથી આવશ્‍યક ગણવામાં આવે છે. પરંતુ વિડંબના એ છે કે સફળ જનતાંત્રિક વ્‍યવસ્‍થાવાળા અનેક દેશોમાં પણ પ્રેસને સંપૂર્ણ પણે સ્‍વતંત્રતા હાસિલ નથી. કયાંક પરોક્ષ રૂપે તો કયાંક સીધે સીધા સ્‍વરૂપે પ્રેસના કાર્યને પ્રભાવિત કરવાના પ્રયત્‍નો કરવામાં આવે છે. તેને મનફાવે તે દિશામાં વાળવાની વ્‍યૂહરચના ઘડવામાં આવે છે, પત્રકારો પર હુમલાઓ થાય છે. આમ તો પ્રેસની સ્‍વતંત્રતાને માપવાનું કાર્ય ખૂબ જ જટીલ છે તેમ છતા રીપોટર્સ વિધાઉટ બોર્ડર્સે પોતાના વર્લ્‍ડ ફ્રીડમ ઈન્‍ડેકસ ૨૦૧૩ દ્વારા તે માટેના પ્રયાસો કર્યા છે. તેમણે પ્રેસની સ્‍વતંત્રતાના કેટલાક માપદંડો નક્કી કર્યા છે. તેમણે એ વાત ઉપર ધ્‍યાન આપ્‍યું કે, વિવિધ દેશોમાં પ્રેસ માટે કેવા કાયદા ઘડાયા છે અને પત્રકારો પ્રત્‍યે રાજય અને સમાજનો વ્‍યવહાર કેવો છે તેમણે આ પ્રકારના કેટલાક આધારો ઉપર વિવિધ દેશોની રેન્‍કીંગ કરી છે. ફીનર્લન્‍ડ, નેધરલેન્‍ડ, નોર્વે, લગ્‍ઝમ્‍બર્ગ જેવા દેશો આ બાબતે ઘણા ઉપર છે. જયારે ભારતને ૧૪૦મું સ્‍થાન પ્રાપ્‍ત થયું છે.