અનુયાયીઓ

શુક્રવાર, 12 ઑક્ટોબર, 2012

CHORINI FARIYAAD LEVAMA JETPUR POLICE NI DHILI NITI..

Dilse..........

News Updates from Global Gujarat News | globalgujaratnews.com

---------- Forwarded message ----------
From: Global Gujarat News <response@globalgujaratnews.com>
Date: Thu, 11 Oct 2012 19:37:10 -0500
Subject: News Updates from Global Gujarat News | globalgujaratnews.com
To: kkumarjoshi@gmail.com

Dear,,

News Updates from Global Gujarat News. globalgujaratnews.com


વડોદરા
[image]
વડોદરા: દુધના ભાવમાં 2નો વધારો
આમ જનતા માટે વધુ એક ભાવ વધારો ઝીંકાયો
રાજકોટ
[image]
ઇંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડના અધિકારી રાજકોટમાં!
વનડે માટે હોટલ સુરક્ષા તેમજ ગ્રાઉન્ડ સુરક્ષાની ચકાસણી કરશે
રાજનીતિ
[image]
મધ્યસત્ર ચૂંટણીઓની શક્યતા : સુષ્મા સ્વરાજ
સંસદનાં શિયાળુ સત્ર પૂર્વે સરકાર ધરાશાયી થશે : સુષ્મા સ્વરાજ
[image]
સત્યાગ્રહીઓ સામે સરકાર ઝૂકી...
જયરામ રમેશે આગ્રા જઇને સત્યાગ્રહીઓ સાથે સમાધાન કર્યું
[image]
કેજરીવાલ વિરુદ્ધ કોર્ટમાં જઇશ: સલમાન ખુરશીદ
કેજરીવાલે ખુરશીદના ટ્રસ્ટ પર નાણાકીય ઉચાપતના આક્ષેપ કર્યા હતા
અમદાવાદ
[image]
કોંગ્રેસને પણ યાદ આવ્યાં લઘુમતિઓ...
લઘુમતિ ઉપરાંત દલિત-આદિવાસીઓ માટે વચનોની લ્હાણી
[image]
કોંગ્રેસ દ્વારા મોદી પર શાબ્દિક હુમલો
મોઢવાડિયાએ મુખ્યમંત્રી મોદીની સરખામણી હડકાયા કૂતરા સાથે કરતાં હોબાળો
[image]
'ગુજરાત' મેગેઝીનનું વિતરણ ચૂંટણી પંચે અટકાવ્યુ
ગાધીનગર, ગોધરા અને અમરેલીમાંથી દોઢ લાખ કોપી જપ્ત કરાઇ
[image]
બ્રિટનના હાઇકમિશનર મોદીને મળશે
મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વિટ કર્યુ 'દેર આયે દુરસ્ત આયે'
[image]
ગુજરાતમાં 'કેટ' પરીક્ષા આજથી શરૂ
અમદાવાદ કેન્દ્રમાં 7500 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
માર્કેટ
[image]
સ્ટોક માર્કેટમાં શાનદાર કારોબાર
3 દિવસનાં ઘટાડા બાદ ડીએલએફનાં સ્ટોકમાં 4 ટકાની તેજી
સૌરાષ્ટ્ર
[image]
પોરબંદરમાં બીગ બીના જન્મદિનની ઊજવણી
જય અમિતાભથી ઓળખાતા વિકલાંગ યુવાને કેક કાપી ઉજવ્યો
[image]
જામનગર વન વિભાગે કર્યો "વહીવટ"
સામાજિક વનીકરણ માટેની જમીન ખાનગી કંપનીને આપી દીધી
[image]
મુખ્યમંત્રીના હસ્તે ડીવીડીનું વિમોચન
ભોજલરામ બાપાનું જીવનચરિત્ર ડીવીડીમાં કંડારવામાં આવ્યું છે
[image]
પોરબંદર: પાક નિષ્ફળ જતાં ખેડૂતનો આપઘાત
કુતિયાણા નજીક ખાગેસરી ગામે નુકસાન થતાં આપઘાત કર્યો
ભારતીય સિનેમા
[image]
પોરબંદરમાં બીગ બીના જન્મદિનની ઊજવણી
જય અમિતાભથી ઓળખાતા વિકલાંગ યુવાને કેક કાપી ઉજવ્યો
[image]
ફિલ્મી 'શહેનશાહ'નો 70મો જન્મદિન
જન્મદિનની પાર્ટીમાં બોલિવૂડ સહિતની અનેક નામી હસ્તીઓ ઊમટી
સુરક્ષા
[image]
દિલ્હી: ત્રણ આતંકીઓની ધરપકડ
ત્રણેય આતંકીઓ ઇન્ડિયન મુઝાહિદ્દીનના, હથિયારો જપ્ત કરાયાં
ક્રિકેટ
[image]
ઇંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડના અધિકારી રાજકોટમાં!
વનડે માટે હોટલ સુરક્ષા તેમજ ગ્રાઉન્ડ સુરક્ષાની ચકાસણી કરશે
એશિયા
[image]
મલાલાના હુમલાખોરોની જાણકારી આપનારને 1 કરોડ
પાકિસ્તાન સરકાર દ્વારા ઇનામની જાહેરાત કરવામાં આવી
યુરોપ
[image]
બ્રિટનના હાઇકમિશનર મોદીને મળશે
મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વિટ કર્યુ 'દેર આયે દુરસ્ત આયે'
અન્ય
[image]
બ્રિટનના હાઇકમિશનર મોદીને મળશે
મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વિટ કર્યુ 'દેર આયે દુરસ્ત આયે'
ઉચ્ચ શિક્ષણ
[image]
ગુજરાતમાં 'કેટ' પરીક્ષા આજથી શરૂ
અમદાવાદ કેન્દ્રમાં 7500 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
સંબંધ
[image]
શું તમે હેલિકોપ્ટર પેરેન્ટ્સ છો?
તમારો પ્રેમ કોઈના માટે ગૂંગળામણ બની જાય એ વધુ પડતું છે...
મધ્ય ગુજરાત
[image]
મોદીએ આપ્યુ નવું સૂત્ર...
ભ્રષ્ટાચારીઓને ગુજરાત ન સોંપવાની નરેન્દ્ર મોદીની હાકલ
અપરાધ
[image]
મલાલાના હુમલાખોરોની જાણકારી આપનારને 1 કરોડ
પાકિસ્તાન સરકાર દ્વારા ઇનામની જાહેરાત કરવામાં આવી
પુસ્તક પરિચય
[image]
'બે કિનારાની વચ્ચે' – એક મૃત્યુકથા
આજે ઢગલાબંધ સાહિત્યમાં સત્વશીલ સાહિત્ય અતિ અલ્પ હોય છે.
[image]

Thank you.
Global Gujarat News Team | globalgujaratnews.com
Note :

Global Gujarat News has sent this e-mail to you because your
subscription preferences indicate that you want to receive latest news
alerts in your selected category on this email ID.

This email was sent to kkumarjoshi@gmail.com by
response@globalgujaratnews.com | Update Profile / Email Address /
Manage Subscription

If you prefer not to receive the daily email, click here to unsubscribe

[Dahod-online:1195] Eminent Journalist Kinnar Aachaary's Lecture at Dahod on Dt:14/10/2012

---------- Forwarded message ----------
From: Sachin Desai <sachin_dokiyu@yahoo.co.in>
Date: Thu, 11 Oct 2012 00:21:21 +0800 (SGT)
Subject: [Dahod-online:1195] Eminent Journalist Kinnar Aachaary's
Lecture at Dahod on Dt:14/10/2012
To: GOOGLE GROUPS <dahod-online@googlegroups.com>
Cc: "GOPI B.SHETH" <dostiyaarki@gmail.com>, GOPI SHETH <gsheth@comcast.net>

ગુજરાતી ભાષાના જાણીતા લેખક પત્રકાર અને વક્તા
શ્રી કિન્નર આચાર્ય, દાહોદમાં શેઠશ્રી ગિરધરલાલ સંસ્કાર કેન્દ્ર ખાતે તા:
૧૪-૧૦-૨૦૧૨, રવિવારે સવારે ૧૦ થી ૧૨ સુધીના સમયગાળામાં વક્તવ્ય અને
પ્રશ્નોત્તરીના કાર્યક્રમ અંગે ઉપસ્થિત રહેનાર છે. રસ ધરાવતા સહુ કોઈને આ
કાર્યક્રમમાં પધારવા જાહેર નિમંત્રણ પાઠવ્યું છે.


Regards......આભાર....
Gopi Sheth (U.S.A) & Sachin Desai (Dahod)
M:- 856-438-0021    &  M: 094265 95111
E-mail: dostiyaarki@gmail.com &  sachindahod@gmail.com

--
You received this message because you are subscribed to the Google
Groups "Dahod Online" group.
To post to this group, send email to dahod-online@googlegroups.com.
To unsubscribe from this group, send email to
dahod-online+unsubscribe@googlegroups.com.

ગાયત્રી જ્ઞાન મંદિર - જેતપુર

---------- Forwarded message ----------
From: ઋષિ ચિંતનના સાંનિધ્યમાં <karshalakg@mail.com>
Date: Fri, 12 Oct 2012 02:15:46 +0000
Subject: ગાયત્રી જ્ઞાન મંદિર - જેતપુર
To: KKUMARJOSHI@gmail.com

ઋષિ ચિંતનના સાંનિધ્યમાં

///////////////////////////////////////////
ગળવાનું નામ અધ્યાત્મ

Posted: 11 Oct 2012 09:09 AM PDT
http://feedproxy.google.com/~r/karshalakg/~3/7VoRn4Yn8qY/?utm_source=feedburner&utm_medium=email

અધ્યાત્મના સાચા સ્વરૂ૫નું પુનર્જાગરણ ગળવાનું નામ અધ્યાત્મ ૐ ભૂર્ભુવઃ સ્વઃ
તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્ ॥ દેવીઓ, ભાઈઓ !
આ૫ને જયાં ૫ણ વૃક્ષ-લતા અને પુષ્પ ખીલેલાં નજરે ૫ડે તો સમજી લેજો કે આ જાદુ
અને ચમત્કાર એનો છે, જે બીજ ગળી ગયું. ગળેલાં બીજોનાં ૫રિણામ આ૫ને બગીચાઓ
રૂપે, ફૂલો રૂપે, ઉદ્યાનો રૂપે નજરે [...]

--
You are subscribed to email updates from "ઋષિ ચિંતનના સાંનિધ્યમાં."
To stop receiving these emails, you may unsubscribe now:
http://feedburner.google.com/fb/a/mailunsubscribe?k=PsLZfLmnCWQBPnNfTQeArEzePOM

Email delivery powered by Google.
Google Inc., 20 West Kinzie, Chicago IL USA 60610

॥ અખિલના અક્ષર ૦૧ ॥

BEGIN:VNOTE
VERSION:1.1
BODY;CHARSET=UTF-8;ENCODING=QUOTED-PRINTABLE:દુનિયાભરમાં વપરાતી કે ઉપયોગમાં લેવાતી ભાષા કેટલી તે મને ખબર નથી. =0D=0A=0D=0Aભારતભરમાં વપરાતી કે ઉપયોગમાં લેવાતી ભાષા કેટલી તે મને ખબર નથી. =0D=0A=0D=0Aપણ સૌરાષ્ટ્રની લહેકાદાર, કચ્છની લાડકી,ઉ.ગુજરાતની આત્મીય, મ.ગુજરાતની વહાલી અને દ.ગુજરાતની પ્રેમાળ લાગી આવે એવી ભાષા અંગે પણ મારી જાણકારી ઓછી જ છે.=0D=0A=0D=0Aહા ... વિચારોને વ્યક્ત કરવા વપરાતી આપણી ભાષાના અદભૂત શબ્દોને બાંધનારા અક્ષરોની વાતથી આ કોલમનો શ્રી આરંભ કરુ છું.=0D=0A=0D=0Aલેખન અને બોલવા માટે વપરાતી ભાષાનો સંબંધ અંતાક્ષરી સાથે હોય એમ મને લાગે છે.=0D=0A=0D=0Aજેમાં ગીત ગાતી વખતે =0D=0Aય નો અ કે અ નો ય=0D=0Aબ નો વ કે વ નો બ=0D=0Aટ નો ત કે ત નો ટ=0D=0Aળ નો લ કે લ નો ળ =0D=0Aણ નો ન કે ન નો ણ=0D=0Aથ નો ઠ કે ઠ નો થ=0D=0Aછ નો સ નો શ કે શ નો સ =0D=0Aની છુટછાટ લઇ શકાય છે.=0D=0A=0D=0Aપણ વાતચીત દરમ્યાન અક્ષરોની હેરાફેરી તોફાન કરી મૂકે !=0D=0A=0D=0A... વાળ થાય બાલ=0D=0A... પણ થાય પન=0D=0A... હતો થાય હટો=0D=0A... બસ .. ઉદાહરણોનો અંત આવે એમ નથી.=0D=0A=0D=0Aપરિવારના સભ્યોથી માંડીને જેમને ઓળખતા ય ના હોઇએ , એમને સાંભળવા માત્રથી મફતમાં મોજ પડશે. =0D=0A=0D=0Aમને મારી ફઈએ પાડેલું નામ બહુ જ વહાલું છે. (તમને પણ તમારું નામ વહાલું હશે જ.) એમાં ય=0D=0Aઅખિલ નો થાય નિખિલ .. અખિલેષ.. નિખિલેષ .. =0D=0Aમારી અટક સુતરીઆ ની થાય સુતરિયા .. સુથારીઆ ... =0D=0Aત્યારે કેવું લાગી આવે ? =0D=0A=0D=0Aકમસેકમ નામ તો સાચું બોલાય જ ને ?=0D=0A=0D=0Aઅક્ષરોથી રચાયેલું નામ .. =0D=0Aકરેલા કર્મો વડે ઓળખ પામતું જાય ..=0D=0Aઅને છેવટે નામ જ સરનામું બની જાય ... =0D=0Aદા.ત. ઃ=0D=0Aમો. ક. ગાંધી =0D=0Aવિવેકાનંદ =0D=0Aઅમિતાભ બચ્ચન=0D=0Aલતા મંગેશ્કર=0D=0Aસચીન તેન્દુલકર=0D=0Aડૉ. કલામ=0D=0A..........=0D=0Aતમારા નામના અક્ષરો પણ તમારું સરનામું બને એવી શુભેચ્છાઓ.
DCREATED:20121012T084041
LAST-MODIFIED:20121012T084041
END:VNOTE---------- Forwarded message ----------
From: AKHIL sutaria <akhilsutaria@yahoo.com>
Date: Thu, 11 Oct 2012 20:16:35 -0700 (PDT)
Subject: [વલસાડ સમાચાર અંક - 262] ॥ અખિલના અક્ષર ૦૧ ॥
To: akhiltv-enews <akhil-tv-enews@googlegroups.com>, akhilTV-yahoo
<akhiltv@yahoogroups.com>, akhilTV-google <akhiltv@googlegroups.com>,
valsadsamachar googlegroups <valsadsamachar@googlegroups.com>

॥ અખિલના અક્ષર ૦૧ ॥

દુનિયાભરમાં વપરાતી કે ઉપયોગમાં લેવાતી ભાષા કેટલી તે મને ખબર નથી.

ભારતભરમાં વપરાતી કે ઉપયોગમાં લેવાતી ભાષા કેટલી તે મને ખબર નથી.

પણ સૌરાષ્ટ્રની લહેકાદાર, કચ્છની લાડકી,ઉ.ગુજરાતની આત્મીય, મ.ગુજરાતની
વહાલી અને દ.ગુજરાતની પ્રેમાળ લાગી આવે એવી ભાષા અંગે પણ મારી જાણકારી
ઓછી જ છે.

હા ... વિચારોને વ્યક્ત કરવા વપરાતી આપણી ભાષાના અદભૂત શબ્દોને બાંધનારા
અક્ષરોની વાતથી આ કોલમનો  શ્રી આરંભ કરુ  છું.

લેખન અને બોલવા માટે વપરાતી ભાષાનો સંબંધ અંતાક્ષરી સાથે હોય એમ મને લાગે છે.

જેમાં ગીત ગાતી વખતે
ય નો અ કે અ નો ય
બ નો વ કે વ નો બ
ટ નો ત કે ત નો ટ
ળ નો લ કે લ નો  ળ
ણ નો  ન કે ન નો ણ
થ નો ઠ કે ઠ નો થ
છ નો સ નો શ કે શ નો સ
ની છુટછાટ લઇ શકાય છે.

પણ વાતચીત દરમ્યાન અક્ષરોની હેરાફેરી તોફાન કરી મૂકે !

... વાળ થાય બાલ
... પણ થાય પન
... હતો થાય હટો
... બસ .. ઉદાહરણોનો અંત આવે એમ નથી.

પરિવારના સભ્યોથી માંડીને જેમને ઓળખતા ય ના હોઇએ , એમને સાંભળવા માત્રથી
મફતમાં  મોજ પડશે.

મને મારી ફઈએ પાડેલું નામ બહુ જ વહાલું છે. (તમને પણ તમારું નામ વહાલું
હશે જ.) એમાં ય
અખિલ નો થાય નિખિલ .. અખિલેષ.. નિખિલેષ ..
મારી અટક સુતરીઆ ની થાય સુતરિયા .. સુથારીઆ ...
ત્યારે કેવું લાગી આવે ?

કમસેકમ નામ તો સાચું બોલાય જ ને ?

અક્ષરોથી રચાયેલું નામ ..
કરેલા કર્મો વડે ઓળખ પામતું જાય ..
અને છેવટે નામ જ સરનામું બની જાય ...
દા.ત. ઃ
મો. ક. ગાંધી
વિવેકાનંદ
અમિતાભ બચ્ચન
લતા મંગેશ્કર
સચીન તેન્દુલકર
ડૉ. કલામ
..........
તમારા નામના અક્ષરો પણ  તમારું સરનામું બને એવી શુભેચ્છાઓ.

Sent from Yahoo! Mail on Android

અખિલ સુતરીઆ ॥ ૧૨.૧૦.૧૨ ॥

તાજા હસગુલ્લાં

---------- Forwarded message ----------
From: "ATUL N. CHOTAI" <kasumbo@yahoo.co.in>
Date: Fri, 12 Oct 2012 12:01:49 +0800 (SGT)
Subject: તાજા હસગુલ્લાં
To: Amit Vaghela <amit_vaghela16@yahoo.com>

તાજા હસગુલ્લાંએક માણસ સ્વર્ગમાં ગયો અને ત્યાં મોટી દિવાલ આખી ઘડિયાળોથી
ભરેલી જોઈ.

આશ્ચર્યવત એણે પૂછ્યું : 'આ શેની ઘડિયાળો છે ?'

'આ જૂઠાઓની ઘડિયાળો છે. દરેક માણસની અહીં ઘડિયાળ હોય છે. જ્યારે તમે પૃથ્વી
પર એક જૂઠું બોલો છો એટલે આ ઘડિયાળના કાંટા ખસે છે.' પરીએ કહ્યું.

'તો પછી આ કોની ઘડિયાળ છે ?' એક સ્થિર કાંટાની ઘડિયાળ સામે આંગળી ચીંધીને
પેલા માણસે પૂછ્યું.

'એ સ્વામી વિવેકાનંદની છે. એના કાંટા ખસતા નથી એનો અર્થ એ કે તેઓ કદી
ખોટું બોલ્યા નથી.'

'ભારતના રાજકારણીઓની ઘડિયાળ ક્યાં છે ?' પેલા માણસે કુતૂહલતાથી પૂછ્યું

પરીએ જવાબ આપ્યો : 'એ તો અમે અમારી સ્વર્ગની ઑફિસમાં રાખીએ છીએ. એને અમે
ટેબલફેન તરીકે વાપરીએ છીએ !'

******
સંસારથી ત્રાસેલો પતિ કંટાળીને એક પુસ્તકોની દુકાનમાં ગયો અને ત્યાં જઈને
સેલ્સગર્લને પૂછ્યું :

' "પત્નીને કાબૂમાં રાખતો પતિ" શું એવું કોઈ પુસ્તક તમારી પાસે છે ?'

સેલ્સગર્લે ક્ષમાના ભાવ સાથે કહ્યું, 'સોરી સર, એવું કોઈ પુસ્તક અહીં
નથી. પરંતુ હા, કદાચ ઉપરના માળે કોમિક્સ વિભાગમાં હોય ખરું !'

******
છગન : 'વેલ્ડીંગ અને વેડીંગમાં શું તફાવત છે ?'

મગન : 'વેલ્ડીંગમાં પહેલાં તણખા ઝરે છે પછી જોડાઈ જાય છે. વેડીંગમાં
પહેલાં જોડાવાનું હોય છે પછી તણખા ઝરે છે.'

******


છોકરો અને છોકરી મેરેજ બ્યુરોની ઓફીસે ગયા. ત્યાં લંચટાઈમ હતો. બહાર
પાટિયું માર્યું હતું.

'બપોરે 1 થી 3 ઑફિસ બંધ રહેશે, ત્યાં સુધીમાં ફરી વિચાર કરી લેજો !'

******
મારો બોસ નવી બીએમડબ્લ્યુ કાર લઈને ઑફિસે આવ્યો. મેં કહ્યું : 'નાઈસ કાર સર.'

બોસે મારો ખભો થાબડીને કહ્યું : 'જો તમે આ જ રીતે મહેનત કરતા રહેશો તો
આવતા વરસે આનાથી પણ મોંઘી કાર……… મારી પાસે હશે ! કીપ ઈટ અપ !'

******
છગન : 'ન્યુઝ-ચેનલ અને પત્નીમાં શું કોમન છે ?'

મગન : 'બંને એકની એક વાત દસ-દસ વાર ના કહે ત્યાં લગી ચેન નથી પડતું !'

******
કલાસમાં સન્તાનો બાબો તોફાન કરતો હતો. એક છોકરીએ કહ્યું :

'ખડે હો જાઓ.'

બાબો : 'મગર તુ કૌન હૈ ?'

છોકરી : 'મૈં મોનિટર હું.'

બાબો : 'ચલ ચલ, મોનિટર કે જમાને ગયે, અબ તો એલસીડી આ ગયા !'

******
છગન : 'તમારા મોટાભાઈ શું કરે છે.'

મગન : 'એક દુકાન ખોલી'તી. પણ આજકાલ જેલમાં છે.'

છગન : 'કાં ?'

મગન : 'દુકાન હથોડાથી ખોલી'તી !'

******
શિકારી : 'મેં તો આફ્રિકાના જંગલોમાં ખૂબ વાઘ માર્યા છે.'

મિત્ર : 'પણ અમારી ભૂગોળમાં લખ્યું છે કે આફ્રિકામાં મુદ્દલે વાઘ નથી.'

શિકારી : 'ક્યાંથી હોય ? જેટલા હતા તે તો બધા મેં વીણી વીણીને સાફ કરી
નાખ્યા.' ******
શિક્ષક : 'આ પૃથ્વી પર એક દિવસ એવો આવશે જ્યારે પાણી ખતમ થઈ જશે, જીવજંતુ
મરી જશે, પૃથ્વી મૃતપ્રાય થઈ જશે….'

મનિયો : 'એ બધું તો ઠીક સાહેબ, ખાલી એટલું કહી દો ને કે ઈ દિવસે નિશાળે
આવવાનું કે નંઈ ?'

******
એક બસની પાછળ લખ્યું હતું :

અગર ખુદાને ચાહા તો મંઝિલ તક પહૂંચા દૂંગા.

ઔર અગર આંખ લગ ગઈ તો મા કસમ ખુદા સે હી મિલવા દૂંગા.

******
'હા, જ્યારે હું ઘોડા પર ચડી દૂર જંગલમાં પહોંચ્યો તો કેટલાક ડાકુઓએ મને
ઘેરી લીધો અને મારી પાસેથી બધા પૈસા, ઘડિયાળ, વીંટી અને ઘોડો સુદ્ધાં
લૂંટી ગયા !'

'પણ ! હું માનું છું કે તમારી પાસે પિસ્તોલ પણ હતી.'

'હતી તો ખરી પણ તેની ઉપર તે લોકોનું ધ્યાન જ ન ગયું !'

******
એક છોકરી : 'મને તો ભણેલોગણેલો પતિ મળે એટલે બસ. તને કેવો પતિ જોઈએ છે ?'

બીજી છોકરી : 'મને તો આમ ખાસ કોઈ ઈચ્છા નથી. મને કરોડપતિ, પ્રેમાળ અને
મને ખુશ રાખી શકે તેવો પતિ મળે તેટલું જ પૂરતું !'

******
એક શાણા અર્થશાસ્ત્રીએ મંદી માટે એક સોનેરી સલાહ આપી છે :

'જો તમે જરૂર ના હોય એવી ચીજો ખરીદતા રહેશો, તો ઝડપથી એવો સમય આવશે કે
તમને જરૂર હોય એવી ચીજો તમારે 'વેચવી' પડશે !'

******
બન્તા બૅન્કમાં જઈને મૅનેજરને કહેવા લાગ્યો,

'સાહેબ, મારી ચેકબુક ખોવાઈ ગઈ છે.'

મૅનેજરે કહ્યું : 'ધ્યાન રાખજો, કોઈ પણ માણસ એના પર તમારી સહી કરી શકે છે.'

બન્તાએ છાતી કાઢીને કહ્યું : 'એની બિલકુલ ચિંતા ના કરો. મેં ઓલરેડી બધા
ચેક પર સહી કરી જ નાંખેલી છે !'

******
મસ્તીખોર રાજુ નિશાળેથી પાછો આવ્યો. દફતર એક ખૂણામાં ફેંક્યું, બૂટ બીજા
ખૂણામાં નાંખ્યા અને ત્રીજા ખૂણામાં મોજાંનો ઘા કરતાં બોલ્યો, 'મમ્મી,
કાલથી હું બાલમંદિરમાં નથી જવાનો.'

'કેમ ?'

'જો મને લખતાં નથી આવડતું, મને વાંચતા નથી આવડતું અને એ લોકો હવે મને
બોલવા પણ નથી દેતા !'

******
આ મંદી તો કંઈ નથી. મંદીની પરાકાષ્ઠા તો ત્યારે આવશે

જ્યારે….

તમે તમારું એટીએમ કાર્ડ મશીનમાં નાંખો ત્યારે મશીનમાંથી અવાજ આવશે : 'આગે
ચલો ભાઈ….'

******
પતિ : 'આ શું આખો દહાડો તું સાસ-બહુની સીરિયલો અને ભળતાસળતા સંગીત
પ્રોગ્રામો જોયા કરે છે ? તારે વાસ્તવિકતા પણ જોવી જોઈએ.'

પત્ની : 'એમ ? એ કેટલા વાગે આવે છે ?'

******
કરસનકાકાની પત્નીનો દાંત સખત દુખતો હતો. કાકી ચીસાચીસ કરે,

'ઓ… મરી ગઈ રે…. મરી ગઈ રે….'

કરસનકાકા કહે : 'દાંત દુઃખે છે ઈમોં આટલી બૂમો શાની પાડે છે ? જો મારો
દોંત આટલો દુખતો હોય તો હું સોંણશી વતી ઈંને ખેંચી જ નોંખું !'

કાકી કહે : 'ઈમોં શું ? તમારો દોંત હોય તો મુંય ખેંચી નોંખું !'

******

JETPURNA NAWAGADHMA MUSLIM PARIWARNA MAKANMA TRAATKELA TASKARO RUPIYA 27 HAZAR ROKADA ANE 2 MOBILE CHORI GAYA..NAWA PI BHARWAD AAGVI DHABE TAPAS KARE TEVI MUSLIM PARIWARNI MAANG.

JETPURNA NAWAGADHMA MUSLIM PARIWARNA MAKANMA TRAATKELA TASKARO RUPIYA 27 HAZAR ROKADA ANE 2 MOBILE CHORI GAYA..NAWA PI BHARWAD AAGVI DHABE TAPAS KARE TEVI MUSLIM PARIWARNI MAANG.
KASHYAP JOSHI
JETPUR

24 KALAK...FARIYAAD KARAI..CHHATA VIJ TANTRA KUBHKARNA AVASTHAMA..CHAMPARAJPUR PANCHYAT SUTRONI DAADAGIRIKE KE SATTADHISONI SAANTHGAANTH ??

24 KALAK...FARIYAAD KARAI..CHHATA VIJ TANTRA KUBHKARNA AVASTHAMA..CHAMPARAJPUR PANCHYAT SUTRONI DAADAGIRIKE KE SATTADHISONI SAANTHGAANTH ??