LOKCHARCHA BLOG CREATED BY KASHYAP JOSHI JOURALIST AND WRITER OF MANY GUJARATI NEWS PAPERS.YOU CAN ALSO SEND ME YOUR METTERS ON MY EMAIL. kkumarjoshi@gmail.com
અનુયાયીઓ
શુક્રવાર, 16 નવેમ્બર, 2012
સત્યની શોધ ને સ્વીકાર – ભાગ – 7
URL : http://govindmaru.wordpress.com/2012/11/16/murji-gada-20/
Posted : November 16, 2012 at 3:06 am
Author : ગોવીંદ મારુ
Categories : શ્રી મુરજીભાઈ ગડા
ભાષાનો આત્મા અને આત્માની ભાષા –મુરજી ગડા માનવોની સૌથી અગત્યની પહેલી
શોધ છે ભાષાની. એને થોડા ઉંડાણમાં તપાસીએ. આદી માનવ પોતાના વીચાર વ્યક્ત
કરવા જુદા જુદા અવાજ કાઢતો હતો. વધુ વીવીધતાવાળા અવાજ કાઢવાના પ્રયત્ન
સાથે એની સ્વરપેટી પણ વીકસતી ગઈ. માત્ર અવાજોની વીવીધતા પુરતી નહોતી.
વીચારો અને ઈચ્છાઓ વ્યક્ત કરવા એમણે શબ્દો બનાવ્યા. જરુરત પ્રમાણે [...]
Read more of this post
(http://govindmaru.wordpress.com/2012/11/16/murji-gada-20/)
Add a comment to this post:
http://govindmaru.wordpress.com/2012/11/16/murji-gada-20/#respond
--
WordPress.com | Thanks for flying with WordPress!
Manage Subscriptions
https://subscribe.wordpress.com/?key=983a5b54a0e0c3080eff8abebdb3c9b4&email=kkumarjoshi%40gmail.com
JETPURMA AGRANI UDHYOGPATI RATILALBHAI KHACHARIYANI PUTRI SNEHA A BANAVELI BENMOON RANGOLI..KASHYAP JOSHI JETPUR
BANAVELI BENMOON RANGOLI..
KASHYAP JOSHI JETPUR
ઇયરફોનના વધેલા ઉપયોગ થી ૨૦ ટકા યુવાનો હિઅરિંગ લોસના શિકાર
From: "ATUL N. CHOTAI" <kasumbo@yahoo.co.in>
Date: Thu, 15 Nov 2012 12:38:09 +0800 (SGT)
Subject: ઇયરફોનના વધેલા ઉપયોગ થી ૨૦ ટકા યુવાનો હિઅરિંગ લોસના શિકાર
To: Amit Vaghela <amit_vaghela16@yahoo.com>
મોબાઇલમાં ઇયરફોનના વધેલા ઉપયોગ થી ૨૦ ટકા યુવાનો હિઅરિંગ લોસના શિકાર
મોબાઇલ
તથા ઇયરફોનના વધુ ઉપયોગ તથા લાઉડ વોલ્યુમમાં મ્યુઝિક સાંભળવાથી યુવાનોમાં
હિઅરિંગ લોસની સમસ્યા વધી રહી છે.ઓછું સંભળાવું એ હવે મોટેરાઓની બીમારી
નથી રહી તે હવે યુવાનોમાં પણ જોવા મળી રહી છે, આ સમસ્યા પહેલા પપથી ૬૦
વર્ષના લોકોમાં જ જોવા મળતી હતી પરંતુ હવે ૨૦ વર્ષના યંગસ્ટર્સમાં પણ આ
સમસ્યા જોવા મળી રહી છે. આંતરારાષ્ટ્રીય સ્તર પર યંગસ્ટર્સને લઇને થયેલા એક
સેમ્પલ સ્ટડીમાં જાણવા મળ્યું છે કે, ચારમાંથી એક યુવા હિઅરિંગ લોસના
ડેન્જર ઝોનમાં છે, તો બીજીતરફ શહેરના સ્પેશિયાલિસ્ટોના જણાવ્યા પ્રમાણે
ઇએનટીની સમસ્યા લઇને આવવાવાળા ૨૦ ટકા યુવાનો હિઅરિંગ લોસનો શિકાર બનેલા
છે.
નિષ્ણાતોનું કહેવું છે કે, નોઇસ-ઇંડયુસ્ડ હિઅરિંગ લોસ એટલે કે,અવાજના
કારણે થતું બહેરાપણુ વધી રહ્યું છે, એનું મોટું કારણ ઓકયુપેશનલ નોઇસ અને
લગાતાર વધતું અવાજ પ્રદૂષણ છે. ૮૦ ડેસિબલથી વધુ અવાજ સાંભળનારાઓને હિઅરિંગ
લોસ થવાનું નક્કી છે. તબીબોએ મોબાઇલ ફોનનો વિવેકપૂર્ણ ઉપયોગ થાય તેવી સલાહ
આજની યુવા પેઢીને આપી છે, જે જરૂર માનવી પડશે.
- આ છે કારણો
૧)
મોબાઇલનો વધુ ઉપયોગ
મોબાઇલ ફોનનો વધુ સમય ઉપયોગ સાંભળવાની ક્ષમતાને નુકસાન કરી રહયો છે તથા
મોબાઇલના રેડિએશન સાંભળવાની ક્ષમતાને નુકસાન પહોચાડી રહ્યા છે.
૨) પર્સનલ લિસનિંગ ડિવાઇસીસ ઇઅરફોન તથા હેડફોનના લગાતાર ઉપયોગથી પણ
સાંભળવા માટે ઉપયોગી નાજુક તંતુઓ ડેમજ થઇ રહ્યા છે
૩) પ્રેશર હોર્ન્સ પ્રેશર હોર્ન ૧૨૦થી ૧૮૦ ડેસિબલના આવી રહ્યા છે આટલા
ઉંચા અવાજ સાંભળવાથી બહેરાપણુ આવી શકે છે, આનાથી
બ્લડપ્રેસર પણ વધે છે તથા લગાતાર ચક્કર આવવાની સમસ્યા પણ ઊભી થઇ શકે છે.
- આંતરરાષ્ટ્રીય અભ્યાસ
તેલ
અબીબ યુનિવર્સિટીએ યુવાનોમાં થતી સાંભળવાની સમસ્યા પર તાજેતરમાં અભ્યાસ
કર્યો હતો. પર્સનલ ડિવાઇસીસ સિસ્ટમ પર ઉંચા અવાજે મ્યુઝિક સાંભળવાના કારણે
૨પ ટકા યુવાનો આ સમસ્યાના ડેન્જર ઝોનમાં છે તે બહાર આવ્યું છે. સર્વેમાં એ
પણ બહાર આવ્યું છે કે ૨૧ ટકા યુવાનો પીએલડીમાં ૨થી ૩
કલાક તથા ૮ ટકા યુવાનો ૪ કલાકથી વધુ સંગીત સાંભળી રહ્યા છે.
- ૨૦થી ૨પ વર્ષના યુવાનોના કેસ વધ્યા છે
મારી
પાસે સપ્તાહમાં ૩થી ૪ આવા યુવાનના કેસ આવે જેઓને સાંભળવાને લઇને ફરિયાદ
હોય છે. આવા યુવાનોમાં લાંબાગાળે કાનમાં તમરાં બોલે તેવો અવાજ આવવો,
આસપાસના અન્ય ર્નોમલ અવાજ ન સંભળાવા તેમજ બહેરાશ પણ આવી શકે છે. હાલે
હિઅરિંગ લોસની સમસ્યાના ડેન્જર ઝોનમાં ૨૦ થી ૨પ વર્ષના યુવાનો
આવી રહ્યા છે. લગાતાર ઉંચા અવાજે અમુક ડેસીબલ કરતાં વધુ અવાજે સંગીત
સાંભળવાની આદત યુવાનોને નુકસાન કરશે. - ડો.નરેન્દ્ર હિરાણી,ઇએનટી સર્જન
યુવાનોમાં
આજે ઇયરફોન કાનમાં સતત લગાડવાની આદતથી તેઓમાં સાંભળવાની ફ્રિકવન્સી ઘટતી
જાય છે, તેઓ મોટો અવાજ સાંભળવાના જ આદી થઇ ગયા હોવાથી તેઓને ઝીણો અવાજ
સંભળાતો નથી.આમ તેઓમાં કાનની સંવેદનશિલતા ઘટી જાય છે અને તેઓમાં નોર્મલ
અવાજ
સાંભળવાની ક્ષમતા ઘટે છે અને પથી ૭ વર્ષ બાદ તેઓમાં સાંભળવાની નસ નબળી પડી
જાય છે અને બહેરાશ આવવાની શકયતા વધી જાય છે. ૨૦૩૦માં જે વસતી હશે તેમાં ૯૦
ટકાથી વધારે લોકો બહેરા હશે. કારણ કે, આજે જે હદે યુવાનો મોબાઇલ અને
ઇયરફોનનો ઉપયોગ કરે છે, પહેલાં આ સમસ્યા ૬૦થી ૭૦ વર્ષે આવતી પણ હવે જલદી
આવી રહી છે. - ડો.જયોતન્દ્રિ છાયા,ઇએનટી સર્જન
રેલ્વે ટ્રેકિંગ સિસ્ટમ
http://railradar.trainenquiry.com/
આભાર
AMDAVAD NAZIK NI SATPANTH DWARA HINDUO NE MUSLIMO BANAVATA HOVANO CHAUKAVNARO GHATSFOR KARTA BHARAT SADHU SAMAJNA GUJARAT PRADESH PRAMUKH MAHANT SRI PUJYA GOPALANANDAJI-BILKHA[ JUNAGADH]
CHAUKAVNARO GHATSFOR KARTA BHARAT SADHU SAMAJNA GUJARAT PRADESH
PRAMUKH MAHANT SRI PUJYA GOPALANANDAJI-BILKHA[ JUNAGADH]
KASHYAP JOSHI
REPORTER
JETALSAR
JETPUR
AHMEDABAD







