------Original message------
From: Sachin Desai <sachin_dokiyu@yahoo.co.in>
To: "GOOGLE GROUPS" <dahod-online@googlegroups.com>
Cc: "GOPI B.SHETH" <dostiyaarki@gmail.com>
Date: Wednesday, November 14, 2012 8:43:27 PM GMT+0800
Subject: [Dahod-online:1219] Dahod Diwali (Part-2) Kali Chaudash at Smashan (Photo by- Manish Jain)
પ્રિય દાહોદીયનો, તમને સહુને વિક્રમ સંવત 2069 ના નવા વર્ષની સહૃદય શુભકામનાઓ.દીપોત્સવના પર્વે દાહોદમાં પરંપરાગત ઉજવણીમાં આ વર્ષે મોંઘવારીને લઈને થોડી પીછેહઠ જોવા મળી હતી તે છતાંયે દાહોદની દિવાળી તેના વિશિષ્ઠ સ્વરૂપે રહેવા પામી હતી. દીપોત્સવના પહેલા જ દિવસથી દાહોદના એમ.જી. રોડ ખાતે સમસ્ત નગરનું યુવાધન જાણે કે હિલ્લોળા લેતું હોય તેમ ઉમટી પડ્યું
હતું.વર્ષોથી ચાલતા રિવાજ મુજબ અગિયારસથી લઈને દિવાળીના દિવસ લાગી ગુજરાતીવાડથી લઈને નગર પાલિકા ખાતેના ગાંધી ચોક સુધીના વિસ્તારમાં હૈયાથી હૈયું ભીંચાય તેવા દ્રશ્યો સર્જાયા હતા સમગ્ર નગરમાં રોશની અને તોરણ વડે થયેલ શણગારથી દીપોત્સવનું પર્વ તેની સોળે કળાએ ખીલેલું જોવા મળ્યું હતું. તોકાળી ચૌદશે દાહોદના હિંદુ સાર્વજનિક સ્મશાન ખાતે વર્ષોથી ચાલતી પરંપરા મુજબ સુંદર
કાંડ તથા ભજનનો કાર્યક્રમ મોડી રાત લાગી ચાલ્યો હતો. તેને પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત નગરજનોએ માણ્યો હતો. દિવાળીના વિવિધ શણગાર જેવાકે રંગોળી માટેના રંગનું વેચાણ, ગાય માટેની મોરપીંછમાંથી બનતી વિવિધ આઈટમ્સ, કે મોજીલા નગરજનોની ખરીદી સહિત દિવાળી સુધીના દિવસોના અને બેસતા વર્ષની સવારના તથા બપોરે ગાયગોહરીની આગવી પરંપરાના વિવિધ દ્રશ્યોને દાહોદના શ્રી મનિષ જૈન
(D.T.V.) એ પોતાના કેમેરામાં કંડાર્યા હતા. આવો, આપણે પણ દાહોદના દીપોત્સવને આ અને આ બાદના અન્ય ઈ-મેઈલ્સ દ્વારા માણીએ. Regards......આભાર.... Gopi Sheth (U.S.A) & Sachin Desai (Dahod) M:- 856-438-0021 & M: 094265 95111 E-mail: dostiyaarki@gmail.com & sachindahod@gmail.com
--
You received this message because you are subscribed to the Google Groups "Dahod Online" group.
To post to this group, send email to dahod-online@googlegroups.com.
To unsubscribe from this group, send email to dahod-online+unsubscribe@googlegroups.com.
LOKCHARCHA BLOG CREATED BY KASHYAP JOSHI JOURALIST AND WRITER OF MANY GUJARATI NEWS PAPERS.YOU CAN ALSO SEND ME YOUR METTERS ON MY EMAIL. kkumarjoshi@gmail.com
અનુયાયીઓ
બુધવાર, 14 નવેમ્બર, 2012
સાલ મુબારક
------Original message------
From: ATUL N. CHOTAI <kasumbo@yahoo.co.in>
To: "Amit Vaghela" <amit_vaghela16@yahoo.com>
Date: Wednesday, November 14, 2012 2:38:39 PM GMT+0800
Subject: સાલ મુબારક
અમારા
વહાલા તમામ મિત્રો - વડીલો - સ્નેહીઓ - સ્વજનો ને વિક્રમ સવંત 2069 નું
વર્ષ સુખ, સમૃધી અને તંદુરસ્તી થી ભરપુર રહે તેવી હૃદયપૂર્વક ની શુભકામનાઓ
ગયું વરસ ભલે ગમે તેવું ગયું હોય
પણ આવનારું વરસ તમને ગમે તેવું
જાય તેવી શુભ કામનાઓ સાથે સહુને
નવા વર્ષ ના સાલ મુબારક
- અતુલ એન. ચોટાઈ - રાજકોટ

GUJARAT RAAJYANI PRAJANE DIWALI SHUBHKAAMNA PATHAVTA MUKHYA MANTRI NARENDRABHAI MODI..KASHYAP JOSHI REPORTER
GUJARAT RAAJYANI PRAJANE DIWALI SHUBHKAAMNA PATHAVTA MUKHYA MANTRI NARENDRABHAI MODI.
KASHYAP JOSHI REPORTER
----------
Sent via Nokia Email
------Original message------
From: kashyap joshi <kashyapjoshi007@yahoo.co.in>
To: <jetty50nodule@m.facebook.com>,<kkumarjoshi@gmail.com>
Date: Wednesday, November 14, 2012 12:11:35 PM GMT+0000
Subject: GUJARAT RAAJYANI PRAJANE DIWALI SHUBHKAAMNA PATHAVTA MUKHYA MANTRI NARENDRABHAI MODI..KASHYAP JOSHI REPORTER
GUJARAT RAAJYANI PRAJANE DIWALI SHUBHKAAMNA PATHAVTA MUKHYA MANTRI NARENDRABHAI MODI..

આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ્સ (Atom)