અનુયાયીઓ

શુક્રવાર, 14 સપ્ટેમ્બર, 2012

samachar.com - 25 new articles

MrutyuNondh of smt Sitaben Bhagvaandas Desai

---------- Forwarded message ----------
From: Sachin Desai <sachin_dokiyu@yahoo.co.in>
Date: Fri, 14 Sep 2012 10:28:03 +0800 (SGT)
Subject: [Dahod-online:1163] MrutyuNondh of smt Sitaben Bhagvaandas Desai
To: GOOGLE GROUPS <dahod-online@googlegroups.com>
Cc: "GOPI B.SHETH" <dostiyaarki@gmail.com>, GOPI SHETH <gsheth@comcast.net>

દાહોદની નહેરુ સોસાયટીમાં રહેતા શ્રી રાજુભાઈ દેસાઈ  તથા અમેરિકાસ્થિત
શ્રી અજીતભાઈ દેસાઈના માતૃશ્રી સીતાબેન ભગવાનદાસ દેસાઈ નું આજે
તા:૧૪-૦૯-૨૦૧૨ ના રોજ અવસાન થયું છે. ઈશ્વર સ્વ.શ્રીના આત્માને શાંતિ
અર્પે તેવી પ્રાર્થના.

Regards......આભાર....
Gopi Sheth (U.S.A) & Sachin Desai (Dahod)
M:- 856-438-0021    &  M: 094265 95111
E-mail: dostiyaarki@gmail.com &  sachindahod@gmail.com

--
You received this message because you are subscribed to the Google
Groups "Dahod Online" group.
To post to this group, send email to dahod-online@googlegroups.com.
To unsubscribe from this group, send email to
dahod-online+unsubscribe@googlegroups.com.
For more options, visit this group at
http://groups.google.com/group/dahod-online?hl=en.

News Updates from Global Gujarat News | globalgujaratnews.com

----------
Sent via Nokia Email

------Original message------
From: Global Gujarat News <response@globalgujaratnews.com>
To: <kkumarjoshi@gmail.com>
Date: Thursday, September 13, 2012 9:37:03 AM GMT-0500
Subject: News Updates from Global Gujarat News | globalgujaratnews.com


Dear KASHYAP JOSHI,

News Updates from Global Gujarat News. globalgujaratnews.com

વડોદરા સંઘ અને મોદી વચ્ચે અંતર વધ્યું ?મોદી, જોશી અને કેશુભાઈનાં પ્રકરણથી સંઘ લાલઘૂમ? બીસીએની 74મી સામાન્ય સભા મળીસ્ટેડિયમ માટે લીધેલી જમીનના અંગે થયા સવાલ-જવાબો ચૂંટણી અધિકારીઓ દ્વારા બેઠક યોજવામાં આવીવડોદરામાં જોખમી મતદાનમથકો માટે બેઠક કરવામાં આવી ગણેશજીની મૂર્તિ હેલિકોપ્ટર દ્વારા આવશેવડોદરાના હરિનગર પાંચ રસ્તા યુવક ગણેશમંડળ દ્વારા આયોજિતરાજકોટ રાજકોટમાં ચક્કાજામ સિલસિલો યથાવત્સોસાયટીના રહેવાસીઓ દ્વારા સત્તાધીશો સામે ફરી ચક્કાજામ નશામાં ધૂત વ્યક્તિઓએ માથાકૂટ કરીવકીલોએ કોર્ટની કામગીરીથી અલિપ્ત રહી રોષ વ્યક્ત કર્યો શ્વેતામ્બર જૈનોના પર્યુષણ પર્વનો પ્રારંભતીર્થંકર ભગવંતોની દિવ્ય પ્રતિમાઓની પૂજામાં શ્રાવકો જોડાયા પડધરી ખાતે માબાપ ઉપવાસ પર બેઠાંસ્કૂલ સામેના આ ઉપવાસ આંદોલનમાં ગ્રામવાસીઓ પણ જોડાયારાજનીતિ ટીમ અણ્ણાની ચૂંટણીલક્ષી બેઠક યોજાશે19મીએ ભ્રષ્ટાચારને મુદ્દો બનાવવો કે નહી તેનો નિર્ણય લેવાશે મનમોહન સરકારમાં સંભવિત પરિવર્તનવિવિધ આરોપોથી પરેશાન સરકારનો છબી સુધારવા પ્રયાસ ત્રીજો મોરચો ચૂંટણી પછીઃ મુલાયમસિંહસમાજવાદી પાર્ટી આપબળે ચૂંટણીઓ લડશે એવો દાવો કરાયો દેશનું ભાવિ બરબાદ કરે છે ભાજપઃ સિબ્બલભાજપ દ્વારા કોલસા અંગે ખોટો પ્રચાર થતો હોવાનો આરોપ રાજનીતિમાં પ્રવેશ હમણાં નહીં: પ્રિયંકાસક્રિય રાજકારણમાં આવવાની અટકળોને તિલાંજલિ આપી ભાજપ લોકતંત્રને નષ્ટ કરે છેઃ સિબ્બલભાજપ સત્તા મેળવવા માટે કારસા રચતો હોવાનો આરોપ ભાજપ જુઠ્ઠાણું ફેલાવે છેઃ દિગ્વિજયસિંહખોટા મુદ્દાઓ સાથે કાગારોળ મચાવવાની ભાજપને આદત અડવાણી અતિશયોક્તિ કરે છેઃ શરદ યાદવઅડવાણીની બ્લોગમાં કરાયેલી ટિપ્પણીઓ સાથે અસંમતિ દર્શાવી હાલ કટોકટી કરતાં પણ ખરાબ સમયઃ અડવાણીકાર્ટૂનિસ્ટ અસીમ ત્રિવેદીને સમર્થન આપતાં લાલકૃષ્ણ અડવાણી મોદી પ્રધાનમંત્રી તરીકે અયોગ્ય: ગોવિંદાચાર્યમોદીએ સંજય જોશીને પુન: સક્રિય થવા જાહેરમાં અપીલ કરવી જોઈએ ભાજપના નેતાઓ આજે રાષ્ટ્રપતિને મળશેકોલસા બ્લોકની ફાળવણી મામલે રાષ્ટ્રપતિને ફરિયાદ કરવામાં આવશે કોંગ્રેસનું કોઈ ભવિષ્ય નથીઃ મુલાયમસિંહસપાના સમર્થનથી જ કેન્દ્રમાં સરકાર બનશે એવો દાવો અનામતનું કેન્સર વિસ્તારવાની ચાલશઠ રાજકારણીઓ દેશની ઘોર ખોદી નાખતાં અચકાતા નથી...શાસન ચાર કોલસા ખાણોની ફાળવણી રદઆઈએમજીની ભલામણ પછી નિર્ણય લેવાયાનું સરકારે સ્વીકાર્યુ મિશન ઓબામાની ભારતને જાણ હતી?મિશનમાં સામેલ નેવી સીલ કમાન્ડોના પુસ્તકથી સર્જાયો વિવાદ મીડિયા સનસનાટી ન ફેલાવેઃ પીએમસમાજ કે દેશમાં ભાગલા પડે એવું કોઈપણ પ્રસારણ ન કરો કોલસાની ખાણો અંગે થશે કાર્યવાહીઆંતર મંત્રાલય સમૂહ (આઈએમજી) દ્વારા ભલામણ કરાશે કોંગ્રેસી નેતા ટાઈટલરની ધરપકડની શક્યતામહારેલીમાં ઉશ્કેરણીજનક ભાષણ આપવાનો લાગેલો આરોપ રાહુલને લાવવાનો પાઇલટનો ઈનકારસંરક્ષણમંત્રીની દરમિયાનગીરી પણ કામ ન આવી શકી બાળકોના અભ્યાસમાં ખાનગીક્ષેત્રની મદદખાનગી ક્ષેત્રના પ્રયાસથી બાળકો માટે સ્કૂલ, આઇટીઆઈઅમદાવાદ વિવિધ રમતો સાથે ખેલ મહાકુંભ યોજાશેબીચ સ્પોર્ટ્સ અને ફીઝીકલી ચેલેન્જ બાળકો માટે ખાસ રમતો રાજ્યના ૩પ તાલુકાઓમાં વરસાદવિવિધ તાલુકાઓમાં એક ઇંચ થી અડધા ઇંચ જેટલો વરસાદ હજુ પણ અકબંધ છે 149 બેઠકોનો રેકોર્ડમોદી દ્વારા કોંગ્રેસનો આ રેકોર્ડ તોડવાની મહેચ્છા 2012માં પૂર્ણ થશે? ગુજરાત યુનિ. સિન્ડિકેટની ચૂંટણી30મીએ મતગણતરી માટે શૈક્ષણિક વહીવટી કર્મચારીઓ મોદીને જીવનું જોખમઃ રાજ્યમાં એલર્ટચૂંટણીપ્રચાર દરમિયાન હુમલાની આશંકાઃ ગુપ્તચર રિપોર્ટ અમેરિકન સાંસદ મોદીની વહારેઅમેરિકાએ મોદી પાસેથી ઘણું શીખવાનું છે: જોએ વોલ્શ "જેડીયુ મિકેનિકલ રોબોટને ચૂંટણી નહીં લડાવે"જેડીયુના રાષ્ટ્રીય જનરલ સેક્રેટરી ચંદ્રરાજ સિંઘવીની સાફ વાત ઉત્તર-મધ્ય-દક્ષિણ ગુજરાતમાં વરસાદરાજ્યના પ૬ તાલુકાઓમાં નોંધનીય વરસાદ નોંધવામાં આવ્યો જન્મદિને અંબાજીનાં દર્શન કરશે મોદીભાજપના તમામ મહત્વના નેતાઓ તબક્કાવાર જોડાશે વિવેકાનંદયાત્રામાં ડિસેમ્બરમાં વિધાનસભા ચૂંટણીઓની શક્યતા50 બેઠકો પર મનીપાવરનો ઉપયોગ થવાનો ભય : ચૂંટણીપંચ કોંગ્રેસને કેમ મળતું નથી ઉપાધ્યક્ષપદ ?તત્કાલીન કોંગ્રેસી ઉપાધ્યક્ષની ભાજપ સરકાર ઊથલાવવામાં ચાવીરૂપ ભૂમિકા ગુજરાતમાં કોંગ્રેસના પારોઠનાં પગલાં?રાહુલ ગુજરાતની ચૂંટણીઓમાં સ્ટાર પ્રચારક નહીં બને ગુજરાતની પ્રાગ-હડપ્પીય સંસ્કૃતિઓપ્રાચીન નિવાસીઓ માટી કે કાચી ઈટના બાંધેલાં મકાનોમાં રહેતા હતામાર્કેટ એનએસઇએલ ખાતે આજનો વેપારરિફાઈન્ડ સોયાબીન તેલમાં 2,280 ટનની ડિલિવરી નોંધાઇ સેન્સેક્સ અને નિફ્ટીમાં સામાન્ય તેજીએફએમસીજી, આઇટી, પીએસયૂ, કૈપિટલ ગુડ્ઝ સ્ટોકમાં તેજી કરન્સી વાયદામાં 10,806 કરોડનો વેપારડોલર સામે રૂપિયામાં સપ્ટેમ્બર વાયદામાં 16 પૈસાનો સુધારો એનએસઇએલ ખાતે આજનો વેપારખાંડમાં 5,720 અને પામોલીન તેલમાં 3,030 ટનનું વોલ્યુમ સેન્સેક્સ 18,000ની સપાટીએ પહોંચ્યોઆઇઆઇપી ડેટા નિરાશાજનક પણ માર્કેટમાં તેજી જોવા મળીસૌરાષ્ટ્ર ઓખા પંથકમાં મેઘરાજાની મહેરમીઠાપુરમાં 9, ઓખામાં 7, દ્વારકામાં 5 ઇંચ વરસાદ વરસ્યો જાલી નોટનું કનેક્શન વાંકાનેર સાથેરાજગઢ ગામના અન્ય એક શખ્સની ધરપકડ કરતી પોલીસ તબીબોના પ્રશ્ને ઉપવાસ શરૂ કરાયાગોંડલ સિવિલ હોસ્પિટલમાં તબીબોની નિમણૂકની માંગ કરાઇ આંબેડકર સન્માનયાત્રાનું સ્વાગતપાટણથી નીકળેલી આંબેડકર સન્માનયાત્રા ગોંડલ પહોંચી જામ્યુકો સામે હાઈકોર્ટમાં રિટ જમીનનું ટેન્ડર રદ કર્યા બાદ રકમ પરત ન કરવામાં આવી જામનગર: ગુટખા ઝુંબેશમાં જોતરાતું તંત્રજથ્થાબંધ વેપારીઓએ કંપનીમાં માલ પરત કરી દીધો મચ્છુનદીમાં વિદ્યાર્થીનું ડૂબવાથી મૃત્યુ થયુંગરીબ પરિવાર યુવાન દીકરાનાં મોતથી શોકમાં ગરકાવસુરત સુરત: 14 બિલ્ડર સામે ફરિયાદધારાધોરણોનો ભંગ કરતાં પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની લાલ આંખભારતીય સિનેમા મૂંગા-બહેરા રણબીરે ગીત ગાયું!'બર્ફી'માં બાંગ્લા અને હિન્દી ભાષામાં રણબીરે ગાયું મસ્તીલું ગીત જુઓ આમિર ખાનની ફિલ્મ 'તલાશ'નું ટ્રેલરફિલ્મ તલાશ આગામી 30 નવેમ્બરે સિનેમાઘરમાં રજૂ થશેવિશ્વ સિનેમા પત્નીઓનો માર ખાતો રહ્યો જેમ્સ બોન્ડફિલ્મોમાં દુશ્મનોના છક્કા છોડાવનાર પત્ની સામે પામરસુરક્ષા કંદહાર વિમાન અપહરણનો આરોપી ઝડપાયોમેહરાજુદ્દીન ઉર્ફે જાવેદની જમ્મુ-કાશ્મીર પોલીસે ધરપકડ કરીક્રિકેટ ડેક્કન ચાર્જીસે 900 કરોડની બિડ નકારીઆગામી આઇપીએલ સીઝનમાં સંભવિત 8 ટીમ વચ્ચે મેચ રમાય બીસીએની 74મી સામાન્ય સભા મળીસ્ટેડિયમ માટે લીધેલી જમીનના અંગે થયા સવાલ-જવાબોન્યાયતંત્ર કુડનકુલમ પ્લાન્ટ મુદ્દે સુપ્રીમનો ઈનકારઅણુ પ્લાન્ટ સાથેના જોખમો અંગે ચકાસણી માટે સંમતિ આપી કાર્ટૂનિસ્ટ અસીમ ત્રિવેદી જેલમાંથી મુક્તબૉમ્બે હાઇકોર્ટે ગઇ કાલે જામીન આપ્યા બાદ આજે જેલમુક્તએશિયા પાક.ની ફેક્ટરીમાં આગઃ 314નાં મોતમૃત્યુઆંક વધવાની શક્યતા પોલીસ દ્વારા વ્યક્ત કરાઈયુરોપ ઓવરટાઈમ એટલે હ્વદયરોગનું વધુ જોખમઆઠ કલાકથી વધુ કામ એટલે હ્વદયરોગને આમંત્રણયુએસ મિશન ઓબામાની ભારતને જાણ હતી?મિશનમાં સામેલ નેવી સીલ કમાન્ડોના પુસ્તકથી સર્જાયો વિવાદ અમેરિકન સાંસદ મોદીની વહારેઅમેરિકાએ મોદી પાસેથી ઘણું શીખવાનું છે: જોએ વોલ્શઅન્ય યમનમાં અમેરિકા દૂતાવાસ પર હુમલોદુનિયામાં અમેરિકી દૂતાવાસોની સુરક્ષામાં વધારો કરાશે : ઓબામા દારૂડિયાને થયો રાષ્ટ્રપતિ સાથે પ્રેમ !સુરક્ષાકર્મીઓએ દારૂડિયા પર રબરની ગોળીઓ છોડી લીબિયામાં અમેરિકન રાજદૂતની હત્યામોહમ્મદ પૈગમ્બર સાહેબની ફિલ્મના વિરોધમાં હુમલોકચ્છ ભુજમાં યુવા પરિષદ માટે ગોઠવાતો તખ્તો21મીએ મુખ્‍યમંત્રી મોદીની ઉપસ્‍થિતિમાં યુવા સંમેલન યોજાશે એટીએમમાં ભરવાનાં નાણાં લઇ ફરાર!ગાંધીધામ એટીએમ મશીનમાં રૂપિયા ન નીકળતાં હોબાળો થયોપર્યાવરણ સુરત: 14 બિલ્ડર સામે ફરિયાદધારાધોરણોનો ભંગ કરતાં પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની લાલ આંખઉચ્ચ શિક્ષણ ગુજરાત યુનિ. સિન્ડિકેટની ચૂંટણી30મીએ મતગણતરી માટે શૈક્ષણિક વહીવટી કર્મચારીઓરોજગાર શિક્ષણ બાળકોના અભ્યાસમાં ખાનગીક્ષેત્રની મદદખાનગી ક્ષેત્રના પ્રયાસથી બાળકો માટે સ્કૂલ, આઇટીઆઈતીર્થ-તહેવાર શ્વેતામ્બર જૈનોના પર્યુષણ પર્વનો પ્રારંભતીર્થંકર ભગવંતોની દિવ્ય પ્રતિમાઓની પૂજામાં શ્રાવકો જોડાયા ગણેશજીની મૂર્તિ હેલિકોપ્ટર દ્વારા આવશેવડોદરાના હરિનગર પાંચ રસ્તા યુવક ગણેશમંડળ દ્વારા આયોજિતસંબંધ બાળકોને ખુશીઓ વહેંચતા શીખવોન્યુક્લિયર ફેમિલીમાં બાળકોને વહેંચણીનું મહત્વ સમજાવવું જરૂરીસમાજ-સંસ્કૃતિ ગુજરાતની પ્રાગ-હડપ્પીય સંસ્કૃતિઓપ્રાચીન નિવાસીઓ માટી કે કાચી ઈટના બાંધેલાં મકાનોમાં રહેતા હતાબાળપણ બાળકોને ખુશીઓ વહેંચતા શીખવોન્યુક્લિયર ફેમિલીમાં બાળકોને વહેંચણીનું મહત્વ સમજાવવું જરૂરી બાળકોના અભ્યાસમાં ખાનગીક્ષેત્રની મદદખાનગી ક્ષેત્રના પ્રયાસથી બાળકો માટે સ્કૂલ, આઇટીઆઈભારતભ્રમણ મધ્યકાલીન ભારતનો મજબૂત ગઢ દોલતાબાદપ્રાચીન દેવગિરીથી દોલતાબાદ બનેલા કિલ્લાની સાહસી સફરઉત્તર ગુજરાત વિવેકાનંદ મિનિ મેરેથોન દોડસરદાર કૃષિનગર દાંતીવાડામાં યોજાયેલ દોડમાં 2200 સ્પર્ધકો ફી વધારાને લઇ યુનિ.માં તોડફોડવિદ્યાર્થી દ્વારા કુલપતિ ચેમ્બર બહાર ઘેરાવ કરી હુરિયો બોલાવ્યોમધ્ય ગુજરાત ઓરી રસીપ્રકરણમાં કાર્યવાહી શરૂખેડામાં બાળકોને રસી મૂકયા બાદ આડઅસર થઇ હતી કુરિયનની વિદાયઃ શ્વેતક્રાંતિયુગનો અંતવર્ગીસ કુરિયને જ્યારે દુનિયામાંથી વિદાય લીધી ત્યારે તેઓ દુઃખી હતાદક્ષિણ ગુજરાત ઓલ ઈન્ડિયા કોયલા કોંગ્રેસ : મોદીકોલસા કાંડને ટાંકી કોંગ્રસ પક્ષ સામે નરેન્દ્ર મોદીના તેજાબી ચાબખાં નવા સીમાંકન મુજબ ભરૂચ જિલ્લોભરૂચ જિલ્લાના ૧૦ કિન્નરોનો પણ મતદાર યાદીમાં સમાવેશ કોંગ્રેસે હાર સ્વીકારી લીધી : સ્મૃતિ ઈરાનીરાહુલ ગાંધી સ્ટાર પ્રચારક ન હોવાની જાહેરાત બાદ ભાજપનો દાવો મોદીના નિશાના પર નીતિશકુમારજેડીયુ ગુજરાતની ચૂંટણીમાં ભાજપ વિરુદ્ધ ઉમેદવારો ઉતારશેકૉમોડિટી એનસીડેક્સ ખાતે આજનો વેપારજીરૂ, એરંડા, ચણામાં નીચલી તથા હળદરમાં ઉપલી સર્કિટ એમસીએક્સ : સોના-ચાંદીમાં તેજીકૃષિચીજોમાં નરમાઈ, કોમડેક્સ 17.33 પોઈન્ટ વધી 4023.45 એનસીડેક્સ ખાતે આજનો વેપારહળદર, એરંડા, ચણા તથા સરસવમાં ઉપલી સર્કિટ જોવા મળીઅકસ્માત પાક.ની ફેક્ટરીમાં આગઃ 314નાં મોતમૃત્યુઆંક વધવાની શક્યતા પોલીસ દ્વારા વ્યક્ત કરાઈગેઝેટ્સ 7.6મીમી સ્લિમ આઇફોન 5ની એન્ટ્રીપહેલો આઇફોન જેમાં એલટીઇ કનેક્ટિવિટી સપોર્ટ હોવાથી 3ડી ફોટોગ્રાફીકાવ્ય-ગઝલ ભાદરવાનો ભીંડો– કવિ દલપતરામની વિશિષ્ટ શૈલીદલપતશૈલી બહુ વખણાયેલી અને એટલી જ વખોડાયેલી છે...રાજ-કાજ મીકેનીકલ રોબોટ ચૂંટણીમાં નહિં: સિંઘવીજેડીયુનાં રાષ્ટ્રીય સેક્રેટરી ચંદ્રરાજ સિંઘવીની જીજીએન સાથે ખાસ વાતરાજ-કાજ અનામતનું કેન્સર વિસ્તારવાની ચાલશઠ રાજકારણીઓ દેશની ઘોર ખોદી નાખતાં અચકાતા નથી...અર્થતંત્ર કુરિયનની વિદાયઃ શ્વેતક્રાંતિયુગનો અંતવર્ગીસ કુરિયને જ્યારે દુનિયામાંથી વિદાય લીધી ત્યારે તેઓ દુઃખી હતાસમાજ-સંસ્કૃતિ ગુજરાતની પ્રાગ-હડપ્પીય સંસ્કૃતિઓપ્રાચીન નિવાસીઓ માટી કે કાચી ઈટના બાંધેલાં મકાનોમાં રહેતા હતાજન આરોગ્ય ઓવરટાઈમ એટલે હ્વદયરોગનું વધુ જોખમઆઠ કલાકથી વધુ કામ એટલે હ્વદયરોગને આમંત્રણવિજ્ઞાન-ટેકનોલોજી 7.6મીમી સ્લિમ આઇફોન 5ની એન્ટ્રીપહેલો આઇફોન જેમાં એલટીઇ કનેક્ટિવિટી સપોર્ટ હોવાથી 3ડી ફોટોગ્રાફી

Thank you.
Global Gujarat News Team globalgujaratnews.comNote : Global Gujarat News has sent this e-mail to you because your subscription preferences indicate that you want to receive latest news alerts in your selected category on this email ID.
This email was sent to kkumarjoshi@gmail.com by response@globalgujaratnews.com Update Profile / Email Address / Manage Subscription
If you prefer not to receive the daily email, click here to unsubscribe

ગાયત્રી જ્ઞાન મંદિર - જેતપુર

----------
Sent via Nokia Email

------Original message------
From: ઋષિ ચિંતનના સાંનિધ્યમાં <karshalakg@mail.com>
To: <KKUMARJOSHI@gmail.com>
Date: Friday, September 14, 2012 2:20:51 AM GMT+0000
Subject: ગાયત્રી જ્ઞાન મંદિર - જેતપુર

ઋષિ ચિંતનના સાંનિધ્યમાં

///////////////////////////////////////////
પેટપ્રજનનના નકામાં પ્રયત્નોમાં જીવન ના વેડફાય

Posted: 13 Sep 2012 11:41 AM PDT
http://feedproxy.google.com/~r/karshalakg/~3/_2YwdBMVs8A/?utm_source=feedburner&utm_medium=email

યુગ ઋષિનું માર્ગદર્શન ચેતવણી અને વેદના પેટપ્રજનનના નકામાં પ્રયત્નોમાં જીવન
ના વેડફાય નવનિર્માણની મશાલ આ૫ણા પ્રિય ૫રિજનોને સો૫તાં મને સંતોષ થાય છે. ઘણા
સમયથી હું જે જવાબદારી નિભાવતો આવ્યો છું તેને હું મારા અનુયાયીઓ, પ્રશંસક,
શ્રદ્ધાળુ અને આત્મીય ૫રિજનોને વારસામાં સોંપી રહયો છું. વ્યકિત માત્ર શરીર
નહિ, ૫રંતુ આત્મા ૫ણ છે. તેની જવાબદારી માત્ર કુટુંબ [..]

///////////////////////////////////////////
જો ચિંતનની દિશા બદલાશે તો દુનિયા બદલાશે.

Posted: 13 Sep 2012 11:38 AM PDT
http://feedproxy.google.com/~r/karshalakg/~3/hx8yJPHIpvQ/?utm_source=feedburner&utm_medium=email

યુગ ઋષિનું માર્ગદર્શન ચેતવણી અને વેદના જો ચિંતનની દિશા બદલાશે તો દુનિયા
બદલાશે. આ૫ણું મહાન અભિયાન આગળ વધશે, એટલું જ નહિ, તે અવશ્ય સફળ ૫ણ થશે. જો
માણસનો દૃષ્ટિકોણ ઉચ્ચ બનશે તો તે દેવોની જેમ શાંતિ પ્રાપ્ત કરશે. જો આદર્શોની
સ્થા૫ના થશે તો સમાજમાં સ્વર્ગીય ૫રિસ્થિતિઓ સ્થપાશે. આજની વિકૃતિઓ, સમસ્યાઓ
તથા મૂંઝવણો દૈવી પ્રકો૫ [...]

--
You are subscribed to email updates from "ઋષિ ચિંતનના સાંનિધ્યમાં."
To stop receiving these emails, you may unsubscribe now:
http://feedburner.google.com/fb/a/mailunsubscribe?k=PsLZfLmnCWQBPnNfTQeArEzePOM

Email delivery powered by Google.
Google Inc., 20 West Kinzie, Chicago IL USA 60610