----------
Sent via Nokia Email
------Original message------
From: ATUL N. CHOTAI <kasumbo@yahoo.co.in>
To: "Amit Vaghela" <amit_vaghela16@yahoo.com>
Date: Wednesday, August 22, 2012 10:05:08 PM GMT+0800
Subject: નાસ્તાની કુપન માટે ફરજ પાડી શકાશે નહિ
મલ્ટીપ્લેક્ષ સિનેમાગૃહોમાં ગ્રાહકોને ટીકીટ સાથે
નાસ્તાની કુપન માટે ફરજ પાડી શકાશે નહિ
ગાંધીનગરઃ રાજયમાં ગ્રાહક સુરક્ષા કાયદા અંતર્ગત ગ્રાહકોને રક્ષણ આપવા રાજય સરકાર કટિબધ્ધ છે. રાજયના મલ્ટી પ્લેક્ષ સિનેમાગૃહોમાં ગ્રાહકોને સિનેમાની ટીકીટો સાથે નાસ્તાની કુપન ખરીદવા માટે ફરજ પાડવામાં આવે છે. જે ગ્રાહકોના અધિકારની વિરૂધ્ધ છે. ગ્રાહક સુરક્ષા કાયદામાં ગ્રાહકોને રક્ષણ મળેલું છે કે સિનેમાની ટીકીટો સાથે નાસ્તાની કુપન ખરીદવા દબાણ કરવું તે ગેરવ્યાજબી
વેપારનીતિ છે. આવા અપ્રમાણિક વાણિજિયક વ્યવહારો થતા હશે તો જે તે જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેમ નિયંત્રક, કાનૂની માપ વિજ્ઞાન અને નિયામક ગ્રાહક બાબતો, ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.
LOKCHARCHA BLOG CREATED BY KASHYAP JOSHI JOURALIST AND WRITER OF MANY GUJARATI NEWS PAPERS.YOU CAN ALSO SEND ME YOUR METTERS ON MY EMAIL. kkumarjoshi@gmail.com
અનુયાયીઓ
બુધવાર, 22 ઑગસ્ટ, 2012
ડ્રાઇવીંગ ટેસ્ટ કમ્પ્યુટર પધ્ધતિથી લેવાશે
------Original message------
From: ATUL N. CHOTAI <kasumbo@yahoo.co.in>
To: "Amit Vaghela" <amit_vaghela16@yahoo.com>
Date: Wednesday, August 22, 2012 10:03:59 PM GMT+0800
Subject: ડ્રાઇવીંગ ટેસ્ટ કમ્પ્યુટર પધ્ધતિથી લેવાશે
આરટીઓ કચેરી
દ્વારા
ડ્રાઇવીંગ ટેસ્ટ આધુનિક
ટ્રેક સેન્સર કમ્પ્યુટર પધ્ધતિથી લેવાશે
રાજકોટ : વાહન વ્યવહાર
કમિશ્નરશ્રી જે.પી.ગુપ્તાની
તા. ૧૬/૮/૧૨ના રોજ રાજકોટ આરટીઓ કચેરીની મુલાકાત દરમિયાન અને સુચનાનુસાર પ્રાદેશિક વાહન વ્યવહાર
કચેરી, રાજકોટ ખાતે હાલ પુરતા મોટરકાર અને મોટર સાયકલ પ્રકારના વાહનોના ડ્રાઇવીંગ
ટેસ્ટની કામગીરી
આધુનિક ટ્રેક
સેન્સર કોમ્પ્યુટર પધ્ધતિથી લેવાની અમલવારી ટુંક સમયમાં ચાલુ થવાની હોઇ, રાજકોટ જિલ્લાના
જે અરજદારો લાયસન્સ મેળવવા માગતા હોય તેઓએ હેડકવાર્ટર રાજકોટ ખાતે આધુનિક ટ્રેક
સેન્સર કોમ્પ્યુર પધ્ધતિથી ટેસ્ટ આપવાની રહેશે જેની મોટરીંગ પબ્લીકને નોંધ લેવા જણાવવામાં આવેલ છે.

આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ્સ (Atom)