------Original message------
From: ATUL N. CHOTAI <kasumbo@yahoo.co.in>
To: "Amit Vaghela" <amit_vaghela16@yahoo.com>
Date: Wednesday, August 22, 2012 10:03:59 PM GMT+0800
Subject: ડ્રાઇવીંગ ટેસ્ટ કમ્પ્યુટર પધ્ધતિથી લેવાશે
આરટીઓ કચેરી
દ્વારા
ડ્રાઇવીંગ ટેસ્ટ આધુનિક
ટ્રેક સેન્સર કમ્પ્યુટર પધ્ધતિથી લેવાશે
રાજકોટ : વાહન વ્યવહાર
કમિશ્નરશ્રી જે.પી.ગુપ્તાની
તા. ૧૬/૮/૧૨ના રોજ રાજકોટ આરટીઓ કચેરીની મુલાકાત દરમિયાન અને સુચનાનુસાર પ્રાદેશિક વાહન વ્યવહાર
કચેરી, રાજકોટ ખાતે હાલ પુરતા મોટરકાર અને મોટર સાયકલ પ્રકારના વાહનોના ડ્રાઇવીંગ
ટેસ્ટની કામગીરી
આધુનિક ટ્રેક
સેન્સર કોમ્પ્યુટર પધ્ધતિથી લેવાની અમલવારી ટુંક સમયમાં ચાલુ થવાની હોઇ, રાજકોટ જિલ્લાના
જે અરજદારો લાયસન્સ મેળવવા માગતા હોય તેઓએ હેડકવાર્ટર રાજકોટ ખાતે આધુનિક ટ્રેક
સેન્સર કોમ્પ્યુર પધ્ધતિથી ટેસ્ટ આપવાની રહેશે જેની મોટરીંગ પબ્લીકને નોંધ લેવા જણાવવામાં આવેલ છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો