----------
Sent via Nokia Email
LOKCHARCHA BLOG CREATED BY KASHYAP JOSHI JOURALIST AND WRITER OF MANY GUJARATI NEWS PAPERS.YOU CAN ALSO SEND ME YOUR METTERS ON MY EMAIL. kkumarjoshi@gmail.com
અનુયાયીઓ
મંગળવાર, 20 નવેમ્બર, 2012
students meet hon governor
The following attachments of the original message were not forwarded because of size restrictions:
jammu and kashmir students meet hon governor today0.JPG, jammu and kashmir students meet hon governor today.JPG
----------
Sent via Nokia Email
------Original message------
From: ATUL N. CHOTAI <kasumbo@yahoo.co.in>
To: "ATUL N CHOTAI" <kasumbo@yahoo.co.in>
Date: Monday, November 19, 2012 11:09:08 PM GMT+0800
Subject: students meet hon governor

રાજેશ વાગડીયાના પુત્રી સાક્ષીની
----------
Sent via Nokia Email
------Original message------
From: ATUL N. CHOTAI <kasumbo@yahoo.co.in>
To: "Amit Vaghela" <amit_vaghela16@yahoo.com>
Date: Tuesday, November 20, 2012 12:59:49 PM GMT+0800
Subject: રાજેશ વાગડીયાના પુત્રી સાક્ષીની
રાજેશ વાગડીયાના પુત્રી સાક્ષીની સુનિતા વિલિયમ્સે સાથે વાતચીત
'અવકાશ મથકમાંથી સૂર્ય-ચંદ્ર વધુ મોટા, તેજસ્વી દેખાય છે'
રાજકોટ, તા.૧૯ : અવકાશ મથકમાંથી સૂર્ય અને ચંદ્ર વધુ મોટા, સ્પષ્ટ અને તેજસ્વી દેખાય છે. ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં કાર્ય કરવું તે મારા જીવનનો અમૂલ્ય અનુભવ છે, તેમ અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સે રાજકોટ સહિત ગુજરાતના બાળકો સાથે અવકાશમાંથી હેમ રેડિયોના માધ્યમથી વાતચીત કરતા જણાવ્યું હતું. ઈન્ડિયન અમેરિકન સુનિતા વિલિયમ્સ ૧૨૭ દિવસની અવકાશયાત્રા બાદ આજે અવકાશમાંથી પરત
ધરતી પર આવ્યા છે પરંતુ બાલદિન નિમિત્તે તેમણે ગુજરાતના ૧૫ બાળકો સાથે જીવંત વાતચીત કરતા બાળકોએ તેમના જીવનનો મહત્વનો પ્રસંગ હોવાનું અનુભવ્યું હતું. હેમ રેડિયોની વિશિષ્ટતા એ છે કે તેના દ્વારા થતાં સંદેશા વ્યવહાર માટે ઈન્ટરનેટ, કમ્પ્યુટર, ઈલેક્ટ્રીસીટી જેવા ઉપકરણોની જરૂર પડતી નથી. કોઈપણ પ્રકારની કુદરતી આપત્તિ સમયે હેમ રેડિયો કાર્યરત થઈ શકે છે. અમદાવાદ સ્થિત ગુજરાત
સાયન્સ સિટી મારફતે ઈટાલીની હેમ રેડિયોના માધ્યમથી ટેલીબ્રીજની રચના કરી રાજ્યના ૧૫ બાળકોએ બાલદિને ૧૨ મિનિટ સુધી સુનિતા વિલિયમ્સ સાથે વાતચીત કરી હતી. જેમાં રાજકોટની સેંટ પોલ સ્કૂલમાં ધો.૭માં અભ્યાસ કરતી કુ.સાક્ષી વાગડીયા પણ સામેલ હતી. આ બાળકોએ સુનિતાને અવકાશમાંથી દેખાતા સૂર્ય-ચંદ્ર જેવા ગ્રહો તેના ગ્રહણ, સ્પેસસ્ટેશનમાં આરામ, ધર્મ, મનોરંજન, ખોરાક, રોજીંદી
પ્રવૃત્તિઓ, દિવસ-રાત્રિનો તફાવત વગેરેની જાણકારી, નાસામાં જોડાવા અંગેની પ્રેરણા, અભ્યાસ અને તાલીમ વગેરે બાબતો અંગે પ્રશ્ન પૂછયાં હતા.સુનિતા વિલિયમ્સે પણ બાળકોની જિજ્ઞાસા સંતોષતા ઉત્તર આપ્યા હતા. તેણે અવકાશયાત્રી બનવા માટે યોગ્ય દિશાની મહેનત કરવા બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા. ભારતમાં હેમ રેડિયોની કામગીરી સાથે સંકળાયેલા આનંદ મજમુદાર, રાજેશ વાગડીયા, સંદિપ બરૂઆ
અને સિધ્ધાર્થભાઈ પૈકી રાજેશ વાગડીયાના પુત્રી સાક્ષી અવકાશ સંશોધન ક્ષેત્રે કારકિર્દી બનાવવા ઈચ્છુક છે.
રાજકોટની સેન્ટ પોલ સ્કૂલમાં ધો. ૭માં અભ્યાસ
કરતી સાક્ષી વાગડિયા નામની બાળાની. આ સાક્ષીને સુનિતા અવકાશમાં હતી ત્યારે
તેની સાથે વાર્તાલાપ કરવાની અમૂલ્ય તક સાંપડી હતી. સુનિતા વિલિયમ્સ
અવકાશમાં હતી ત્યારે પણ ભારતના ધાર્મિક અને રાષ્ટ્રીય પર્વો પર ભારતને યાદ
કરવાનું ભૂલી નહોતી.
૧પમી ઓગસ્ટે તેણે ત્રિરંગો ફરકાવી દેશવાસીઓને મુબારકબાદ આપી હતી. એ જ રીતે
દીપાવલીની શુભકામનાઓ પણ પાઠવી હતી અને એ જ રીતે બાળદિને ભારતના બાળકો સાથે
ગોષ્ઠિ કરવાનું તે ચૂકી નહોતી. એવી એક ગોષ્ઠિ અ'વાદ સ્થિત ગુજરાત સાયન્સ
સિટીના ઉપક્રમે યોજાઇ હતી. ઇટાલીના હેમ રેડિયો કનેક્શનના માધ્યમ થકી
ટેલિબ્રિજની રચના કરી અને એ ગોષ્ઠિનું આયોજન કરાયું હતું.
બાળદિને ગુજરાતના ૧પ બાળકોએ એ અત્યાધુનિક ટેક્નિકની મદદથી અવકાશ સ્થિત
સુનિતા વિલિયમ્સ સાથે ૧૨ મિનિટ સુધી વાર્તાલાપ કર્યો હતો અને બાળકોની એ
ટીમની એક સભ્ય હતી રાજકોટની સાક્ષી વાગડિયા. સાક્ષી માટે એ વાર્તાલાપ એક
આજીવન સંભારણું બની રહેશે.
સુનિતા વિલિયમ્સ સહી-સલામત પૃથ્વી પર ઉતરણ કરે એ માટે સાક્ષી પ્રાર્થના
કરતી રહી હતી અને આજે જ્યારે સુનિતાના સલામત ઉતરણના સમાચાર મળ્યા ત્યારે
સાક્ષી ખુશીની મારી ઉછળી પડી હતી. નોંધનીય છે કે, સાક્ષીના પિતા રાજેશભાઇ
વાગડિયા, હેમ રેડિયો સાથે સંકળાયેલા છે અને તેઓ ખુદ ડિજિટલ કમ્યુનિકેશન
સુવિધાથી સજ્જ હેમ રેડિયોનું સ્ટેશન ધરાવે છે.

JETPURNA JAGRUT ST DEPOT MANAGER NE VAAMNA SAABIT KARTA KHISSAKATRUO..KASHYAP JOSHI JETPUR
JETPURNA JAGRUT ST DEPOT MANAGER NE VAAMNA SAABIT KARTA KHISSAKATRUO..
KASHYAP JOSHI JETPUR
JETALSAR
KASHYAP JOSHI JETPUR
JETALSAR
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ્સ (Atom)