KASHYAP JOSHI JETPUR JETALSAR 9974262812
જેતપુરમાં વીજ કંપનીના અધિકારીની બઢતી સાથે બદલી
જેતપુર તા.16
જેતપુર વીજકંપનીના જુનિયર એન્જીનીયર જીગ્નેશ ગઢવીએ જેતપુરથી માણાવદર, ઉપલેટા, જામકંડોરણા, ધોરાજી, જેતપુર વી.શહેરોમાં સારીએવી કામગીરી કરી હતી. સંબંધિત ઉચ્ચ વીજ કંપની સુત્રોએ જૂની.એન્જી. માંથી ડેપ્યુટી એન્જી. તરીકે બઢતી આપી વીજકંપનીની જામનગર સર્કલમાં બદલી કરી હોવાનું તેઓ જણાવે છે.
ફોટો અને સમાચાર --------------કશ્યપ જોશી જેતપુર જેતલસર 9974262812
નવાગઢના 2 શખ્શો દારુ-બીયર સાથે પકડાયા
જેતપુર તા.16
જેતપુર પોલીસે બાતમીના આધારે નવાગઢના ખાટકીવાસમાં દરોડો પાડતા તોસીફ લાખાણી અને સિકંદર ભીંડીના મકાનમાંથી વિલાયતી શરાબની 10 બોટલ્સ અને બીયરના 4 તીન મળી આવતા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
કશ્યપ જોશી જેતપુર જેતલસર

