Kashyap joshi jetalsar
LOKCHARCHA BLOG CREATED BY KASHYAP JOSHI JOURALIST AND WRITER OF MANY GUJARATI NEWS PAPERS.YOU CAN ALSO SEND ME YOUR METTERS ON MY EMAIL. kkumarjoshi@gmail.com
અનુયાયીઓ
બુધવાર, 3 જુલાઈ, 2013
Jain Pilgrim Returning Dahod from Badrinath-Kedarnath
You received this message because you are subscribed to the Google Groups "Dahod City Online from www.dahod.com" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to dahod-online+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to dahod-online@googlegroups.com.
For more options, visit https://groups.google.com/groups/opt_out.
ગાયત્રી જ્ઞાન મંદિર - જેતપુર
ગાયત્રી જ્ઞાન મંદિર - જેતપુર | |
- બાળકોને શીખવતા ૫હેલાં કેટલુંક આ૫ણે ૫ણ શીખીએ – ૨
- બાળકોને શીખવતા ૫હેલાં કેટલુંક આ૫ણે ૫ણ શીખીએ – ૧
- સ્વસ્થ શરીર માટે આવશ્યક છે ભરપૂર ઊંઘ – ૨
- સ્વસ્થ શરીર માટે આવશ્યક છે ભરપૂર ઊંઘ – ૧
- ધર્મ :
| બાળકોને શીખવતા ૫હેલાં કેટલુંક આ૫ણે ૫ણ શીખીએ – ૨ Posted: 01 Jul 2013 08:22 PM PDT બાળકોને શીખવતા ૫હેલાં કેટલુંક આ૫ણે ૫ણ શીખીએ – ૨ એવું ૫ણ થાય છે કે વાલીઓ પોતાના બાળકોને ધમકીઓથી ડરાવે છે, જેમ કે – -આમ કર નહિતર..- આવી ધમકીઓ ૫ણ તેમના સામાન્ય વ્યવહારને આક્રમણ બનાવી દે છે. બાળકોને પોતાની વાત મનાવવાની રીતમાં ૫રિવર્તન લાવવામાં અવો તે વધુ સારું છે. એમને એવું કહી શકાય કે જો તેં […] |
| બાળકોને શીખવતા ૫હેલાં કેટલુંક આ૫ણે ૫ણ શીખીએ – ૧ Posted: 01 Jul 2013 08:20 PM PDT બાળકોને શીખવતા ૫હેલાં કેટલુંક આ૫ણે ૫ણ શીખીએ – ૧ બાળકોનો યોગ્ય વિકાસ માતા પિતા માટે એક ૫ડકાર હોય છે. તેઓ તેના વિકાસ માટે શક્ય તેટલા પ્રયાસ કરે છે, ૫રંતુ ક્યાંક ને ક્યાંક તેઓ બાળકોના મનોવિજ્ઞાનથી અ૫રિચિત હોય છે જેના કારણે તેમને ઘણીબધી મુશ્કેલીઓનો સામનો કરવો ૫ડે છે તથા પોતાની ભૂલોને કારણે તેઓ બાળકોના કોમળ મનને […] |
| સ્વસ્થ શરીર માટે આવશ્યક છે ભરપૂર ઊંઘ – ૨ Posted: 01 Jul 2013 08:14 PM PDT સ્વસ્થ શરીર માટે આવશ્યક છે ભરપૂર ઊંઘ – ૨ આજની ૫રિસ્થિતિમાં કામકાજ કરતો યુવા વર્ગ અને વૃદ્ધ વ્યકિત સૌથી વધારે અનિદ્રાની સમસ્યાથી પીડાય છે. જો વ્યકિત આખા દિવસના કામકાજના થાક ૫છી રાત્રે ગાઢ ઊંઘમાં સૂઈ જાય છે, તો તેની સવાબ ખૂબ તાજગીભરી અને સ્ફૂર્તિવાળી હોય છે અને તે વધારે ઉત્સાહ અને ઊર્જા સાથે પોતાનું કામ […] |
| સ્વસ્થ શરીર માટે આવશ્યક છે ભરપૂર ઊંઘ – ૧ Posted: 01 Jul 2013 08:12 PM PDT સ્વસ્થ શરીર માટે આવશ્યક છે ભરપૂર ઊંઘ – ૧ ઊંઘ મનુષ્યના જીવનનો મહત્વનો ભાગ છે. એક બાજુ જયાં ભણતા બાળકો વધારે ઊંઘ આવવાને કારણે ૫રેશાન રહે છે, ત્યાં સંસારમાં કેટલીય એવી વ્યકિતઓ ૫ણ છે જે ઊંઘ ન આવવાને કારણે ૫રેશાન છે, વાસ્તવમાં વધારે ઊંઘ આવવા કરતા વધારે ૫રેશાનીની વાત ઊંઘ ન આવવાની સમસ્યાની છે, એટલા […] |
| Posted: 01 Jul 2013 08:09 PM PDT ધર્મ : ધર્મનો વિચાર તો બહુ થઈ રહયો છે ૫ણ તેનું આચરણ નહિવત્ થઈ રહ્યું છે. જયાં જુઓ, જયાં સાંભળો ત્યાં પ્રવચન, કે જે આમ તો ૫ર વચન છે, તે જ દેખાઈ સંભળાઈ રહયાં છે. ગલી-ચૌટાની ભીડ હોય કે ૫છી ટી.વી.નો જાદુઈ ૫ટારો, આ જ દ્ગશ્ય નજરે ૫ડે છે. જેને જુઓ – સાંભળો તે એ […] |
| You are subscribed to email updates from ઋષિ ચિંતનના સાંનિધ્યમાં To stop receiving these emails, you may unsubscribe now. | Email delivery powered by Google |
| Google Inc., 20 West Kinzie, Chicago IL USA 60610 | |
કોલેજ વિદ્યાર્થીઓ પાસેથી
રાજકોટ : ડીગ્રી-ઇજનેરી કોલેજમાં પ્રવેશ મેળવતા વિદ્યાર્થીઓ માટે ધ એડ્મીશન કમિટી ફોર પ્રોફેશનલ્સ કોર્સીસ (એસીપીસી)ની ગાઇડલાઇન અનુસાર કોલેજ વિદ્યાર્થીઓ પાસેથી અસલ ડોક્યુમેન્ટ કબજામાં લઇ શકતી ન હોઇ, તેમ છતાં આ પ્રકારના કેટલાક નિયમોનું છડેચોક ઉલ્લંઘન થઇ રહ્યું હોવાની ફરિયાદો ઉઠી રહી છે. ડીગ્રી ઇજનેરી કોલેજમાં પ્રવેશ માટે એસીપીસીએ જાહેર કરેલી માહિતી પૂસ્તીકામાં જે નિયમો-શરતો દર્શાવ્યા છે તે મુજબ કોઇ વિદ્યાર્થીએ સંસ્થામાં ઓરીજનલ ડોક્યુમેન્ટ જમાં કરાવવાની જરુર નથી. આ પુસ્તીકાનાં પાના નં.૩૮માં પાંચમાં ફકરામં જણાવાયું છે કે, સંસ્થા ખાતે ઉમેદવારે અસ્સલ પ્રમાણપત્રો રજૂ કરવાના રહેશે નહીં. પાના નં.૪૨માં પહેલા ફકરામાં તેવું પણ જણાવાયું છે કે, કોઇ પણ સંસ્થા કોઇ પણ સંજોગોમાં ઉમેદવારોનાં અસ્સલ શૈક્ષણિક પ્રમાણપત્રો પોતાના કબજામાં લઇ શકશે નહીં. દરમિયાન પાના નં.૩૮માં પાંચમાં ફકરામાં તેવી પણ નોંધ કરવામાં આવી છે કે, જ્યાં સુધી સંપૂર્ણ પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી ઉમેદવારે સંસ્થા ખાતે કોઇ પણ ફી ભરવાની રહેશે નહીં. આ પુસ્તીકામાં પાના નં.૪૨માં જણાવાયું છે કે, પાકી પહોંચ મેળવ્યા સિવાય સંશ્તા સ્તરે કોઇ પણ પ્રકારનો નાણાકીય વ્યવહાર કરવો નહીં. વ્યાવસાયિક ટેક્નિકલ સંસ્થાઓમાં ડોનેશન કેપિટેશન ફી વિગેરે વસુલવા નિષેધ છે.
વિદેશમાં નોકરીની એડના સંદર્ભે માર્ગર્દશિકા ધડાઈ
ગાંધીનગર, તા.૦૨, વિદેશમાં નોકરી સંબંધની જાહેરખબરો દ્વારા નોકરીવાંચ્છુ ઉમેદવારોને જે તે કંપની વિશે વિશદ્ માહિતી મળી શકે તેમજ છેતરપિંડીનો ભોગ બનતા અટકે તે હેતુથી ધ પ્રેસ કાઉન્સીલ ઓફ ઈન્ડિયાએ જાહેરખબર આપતી કંપનીઓ માટે કેટલાક માપદંડો ઉપરાંત માર્ગર્દશિકા બહાર પાડી છે. તદઅનુસાર જાહેરખબરોમાં કેટલીક માહિતી આપવી જરૂરી છે તેમાં કંપનીનો રજીસ્ટ્રેશન સર્ટીફીકેટ નંબર અથવા પરમીટ નંબર, ટેલીફોન નંબર સાથેનું કંપનીનું પુરેપુરુ સરનામું (ઉપરાંત વધારામાં પોસ્ટ બોક્સ નંબર કે ઈ-મેઈલ એડ્રેસ આપી શકો) આ સિવાય જાહેરખબરમાં નોકરીદાતાનું નામ, તેનો સેન્ટ્રલ રજીસ્ટ્રેશન નંબર, ફોન નંબર, ઈ-મેઈલ આઈડી વગેરે સાથે જે તે દેશનું નામ દર્શાવવું જોઈએ.
Dolls, Figurines & Folklore In Japan
> Dolls, Figurines & Folklore In Japan
>
>
>
>
> Located on the southern Japanese island of Kyushu, Fukuoka is actually two cities – Fukuoka and Hakata – rolled into one. But when the two merged in 1889, the name Fukuoka was given to both.
> Today, Hakata's memory lives on in one of Fukuoka's most iconic symbols, the Hakata doll, which takes centre stage every July during Fukuoka's spectacular Hakata Gion Yamakasa Festival, one of Japan's biggest celebrations.
>
>
>
> Made from unglazed porcelain, many experts believe that Hakata dolls, or ningyo, originated during the 17th Century when the local daimyo (feudal lord) coordinated the efforts of the Hakata region's artisans. The clay dolls were presented as gifts to local Buddhist temples and Kuroda Nagamasa, the then-ruler of Hakata. However, recent archaeological excavations suggest that the dolls may have actually originated in China.
>
>
>
> "I remember the first doll I made when I was 17," said master ningyo craftsman Kuniaki Takeyoshi (pictured), as he lovingly applied the finishing touches to a samurai warrior. "From then on I was hooked. I'm as passionate about my work as I was 53 years ago, although hopefully my skills
>
>
>
> Fashioned from locally sourced white clay, the lifelike warrior was intricately detailed, with flowing robes and a trademark topknot hairstyle. It had taken almost three weeks, but Takeyoshi's latest creation was finally nearing completion.
>
>
>
> The first step of ningyo production is to sculpt the figure out of clay using a knife and spatula; the insides are hollowed out to make the doll lighter. The figure then dries outside for 10 days and is baked in a kiln at 900 degrees for eight hours. Finally, vegetable pigment-based paints are used to add colour.
>
>
>
> The finest quality ningyo are renowned for their elegant and refined appearance, with a subtle beauty that comes from the firing, carving and colouring process. Some are unique, some are mass-produced. "Most dolls are depictions of famous historical characters," Takeyoshi explained. "There are bijin (beautiful women), kabuki players (a classical Japanese dance-drama), characters from noh (musical dramas), religious and legendary figures, sumo, samurai and children."
>
>
>
> Craftsmen often use real gold and silver powder to decorate the more expensive dolls.
>
>
>
> "I scrape the gold with fish teeth to make it shiny," Takeyoshi said. "It's an old technique. In the past I used dog's teeth, but those are harder to come by these days." Takeyoshi's dolls sell in outlets across Japan for up to 1.6 million yen.
>
>
>
> Every July, ningyo makers try their hand at larger crafts during Fukuoka's 15-day Hakata Gion Yamakasa Festival. On 1 July, floats called kazariyamakasa are set up in different parts of the city. Made by master craftsmen such as Takeyoshi, these floats are about 16m high and sumptuously decorated with magnificent dolls that illustrate various legends or historical tales.
>
>
>
> The festival culminates with the 5km-long Oiyama race. Starting at 4:59 am on 15 July, seven teams of about 30 men called nagare race through the streets of Fukuoka carrying the kakiyamakasa on their shoulders. The fastest team wins.
>
>
>
> Fukuoka's visitors bureau also offers a four-hour traditional Hakata craft tour, during which visitors can see ningyo being made and try painting a doll for themselves. (Daniel Allen)










