અનુયાયીઓ

શુક્રવાર, 8 જૂન, 2012

NEWS BY KASHYAP JOSHI JETALSAR-JETPUR-99095 20812

NEWS BY KASHYAP JOSHI JETALSAR-JETPUR-99095 20812

suík÷Mkh ÃktÚkfLku Auíkhe fk¤k rzçkktøk ðkˤku..
suíkÃkwh{kt {Lk{qfeLku ðhMÞk: «Úk{ hkWLz{kts yZe #[ Ãkkýe Xk÷ÔÞwt !!
þnuhLkk rLk[kýðk¤k rðMíkkh{kt yLkuf søÞkyu {fkLkku{kt Ãkkýe ÄqMÞk..xkfwze Ãkhk{kt ðkUf¤e ykuðh^÷ku Úkíkkt {fkLk{kt Ãkkýe ÄqMÞk
(f~ÞÃk òu»ke) suík÷Mkh(suíkÃkwh) íkk.8
suíkÃkwh íkk÷wfkLkk suík÷Mkh økk{u yksu MkktsLkk Mkkzk[kh ðkøÞkÚke ykfkþ{kt fk¤k rzçkktøk ðkˤkuÚke søkíkkík yk÷{ yLku økúk{sLkku{kt {uÄkLkk ykøk{LkLku ðÄkððkLke íkiÞkheyku ykht¼kE níke.
Ãký fk¤k rzçkktøk ðkˤkyku Mk{Mík suík÷Mkh ÃktÚkfLku Auíkhe suíkÃkwh þnuh{kt {Lk {qfeLku ðhMÞk nkuÞ íku{ ykþhu ËkuZ çku f÷kf Ëhr{ÞkLk 66 {e{e Ãkkýe Xk÷ÔÞwt nkuðkLkwt suíkÃkwh {k{÷íkËkh f[uhe rMÚkík ^÷z ftxÙku÷ Y{Lkku VkuLk WÃkkzLkkh LkkÞçk {k{÷íkËkh rLk{kðíku sýkÔÞwt níkwt.
çku rËðMk Ãknu÷kt y[kLkf ðhMku÷k ÍktÃkxk MðYÃkLkk ðhMkkËÚke çkVkhk{kt Ãkkuík ÃkkuíkkLkk {fkLkkuLke yøkkþe Ãkh Mkqíkk ÚkÞu÷kt suíkÃkwh íkk÷wfk rðMíkkhLke «ò Äku¤u Ënkzu ôÄíke ÍzÃkkE økE nkuÞ íku{ {kuxk ¼køkLkk ÷kufkuLkk yøkkþe Ãkh Ãkzu÷k økkË÷k, økkuËzk Ãk÷k¤e {qõÞkt níkkt.
Ëhr{ÞkLk suíkÃkwh íkk÷wfk ÃktÚkfLke søkíkkík yk÷{ Ãký øku÷{kt ykðe sE çkMk nðu {uÄkLke ÃkÄhk{ýe Zqfzes nkuðkLkwt {kLke ÷E ÃkkuíkÃkkuíkkLkk ¾uíkhku Mk{kLk{kt fhðk ÷køÞkt níkkt. çkeSçkkswt yksu MkktsLkk Mkkzk [kh ðkøÞkLke ykMkÃkkMk òuhËkh ðkÍze [k÷wt ÚkE íku Mk{Þu ÄLkÄkuh fk¤k ðkˤkyku ykfþ{kt
{tzhkíkk yk¾k suíkÃkwh íkk÷wfkLkk {kýMkku{kt hkSÃkku AðkÞku níkku..Ãký yk ðkík{ktÚke suík÷Mkh ÃktÚkfLke «òLku Auíkhe {uÄkyu suíkÃkwh þnuh{kt Mkíkík ËkuZÚke çku f÷kf Ëhr{ÞkLk 66 {e{e yux÷ufu yZe #[Úke Ãký ðÄkhu Ãkkýe Xk÷ðe Ëuíkkt þnuhLkk ½ýkt rðMíkkhku yLku hkuz Ãkh økkuXýzqçk Ãkkýe ¼hkÞk níkkt.
{uÄkLkk «Úk{ hkWLzÚke hkS ÚkÞu÷kt suíkÃkwh ðkMkeyku Ãký ðhMkkËe Ãkkýe{kt Auf MkwÄe LkkÌkkt níkkt. íkku þnuhLkk xkfwze Ãkhk{kt ð¾íkku ð¾ík [ku{kMkk Ëhr{ÞkLk ðkUf¤e MkkV Lk fhðkÚke Mkòoíke {fkLkku{kt Ãkkýe ÄqMkðkLke Mk{MÞk yksu Ãký Mkkrçkík ÚkE nkuÞ íku{ yLkuf {fkLkku{kt Ãkkýe ÄqMke økÞu÷k xur÷VkurLkf ynuðk÷ku {éÞkt níkkt.
yksLkk {uÄkLkk ykøk{LkÚke yuf ykùÞo sLkf yu ðkík òuðk {¤e níke fu ðhMkkË Ëhr{ÞkLk þnuhLke þuheyku, øk÷eyku yLku çkÍkhku{kt fVoÞw suðku {knku÷ MksoðkLku çkË÷u Mkki {uÄkLkk ÃkkýeLkk MLkkLkLkku rðLkkMktfku[u ÷k¼ ÷uíkkt níkkt.
suíkÃkwh þnuh{kt [ku{kMkkuLkku «Úk{ rËðMkus yZe #[ suðk ðhMkkËÚke «kht¼ Úkíkkt ¾uzqíkku, ðuÃkkheyku yu{ Mkki{kt ðhMkkËe xkZf MkkÚku ykLktËLke ÷nuh «Mkhe økE níke.
f~ÞÃkfw{kh su.òu»ke

NEWS BY KASHYAP JOSHI JETALSAR-JETPUR-99095 20812

AERIAL VIEWS OF THE OLYMPIC PARK LONDON, UK FOR 2012 OLYMPIC GAMES BETWEEN 27 July 2012 and 12 August 2012 [1] The Olympic Park showing the Olympic Stadium with concession pods around the perimeter with the Orbit to the left.

AERIAL VIEWS OF THE OLYMPIC PARK

LONDON, UK FOR 2012 OLYMPIC GAMES
BETWEEN 27 July 2012 and 12 August 2012

[1]
The Olympic Park showing the Olympic Stadium with concession pods around
the perimeter with the Orbit to the left.

NEWS BY KASHYAP JOSHI JETALSAR-JETPUR-99095 20812

suíkĂkwh{kt rMktÄ{ VuE{ Ăkku÷eMk ykurVMkh {uÄkýeLku MkkÚku hkľe
xTŮkrVf LŢwMkLMk Äxkzđk skřkíkwt MÚkkrLkf Ăkkr÷fk íktşk....
çkMkMxuLz hkuz, swLkkřkZ hkuz yLku yu{S hkuz ĂkhLkk ËçkkýfkhkuLku nxkđkŢk..
(f~ŢĂk ňu»ke) suík÷Mkh(suíkĂkwh)íkk.8
suíkĂkwh ţnuh{kt rËLk«ríkrËLk đÄíkkt síke xŮkrVf Mk{MŢkLku ÄxkzđkLkk ĽkřkYĂku yksu MÚkkrLkf Ăkkr÷fk íktşkyu rMktÄ{ VuE{ ykEĂkeyuMk ykurVMkh Ăkku÷eMk yrÄfkhe rËĂkffw{kh {uÄkýeLku MkkÚku hkľe xŮkrVf Mk{MŢk ĂkuËk fhíkkt íkíđku, đuĂkkheyku yLku ËwfkLkËkhkuLku fzf ţçËku{kt [uíkđýe ykĂke [uíkÔŢk níkkt.
yk çkkçkíku {¤íke rđřkíkku {wsçk suíkĂkwh ţnuhLkk çkMkMxuLz hkuz, swLkkřkZ hkuz yLku çkřke[kđk¤k hkuz Ăkh fkŢ{e ĂkÚkhkŢu÷e hnuíke xŮkrVf Mk{MŢkLku n÷ fhđkt yksu MÚkkrLkf Ăkkr÷fk íktşkLkk r[V ykurVMkh řkkihktřk Ăkxu÷Lku MkkÚku hkľe rMktÄ{ VuE{ Ăkku÷eMk yrÄfkhe rËĂkffw{kh {uÄkýeyu heíkMkhLkk rVŐ{e ˙~Ţku WĽk fhe xŮkrVf ĂkuËk fhíkkt đuĂkkheyku, đknLk[k÷fku, LkkLkk LkkLkk ÄtÄkËkheyku yLku MktçktrÄíkkuLku fzf ţçËku{kt xŮkrVf LŢwMkLMk Äxkzđk Mkw[Lkkyku Ăkk¤đkt yÚkđk íkku Ëtz ĽkuřkđđkLke [uíkđýe ykĂke níke.
«Míkwík íkMkđehku{kt suíkĂkwhLkk çkMkMxuLzÚke fýrőŢk Ă÷kux{kt ykđđkLkku hkuz, çkMkMxuLz hkuz, swLkkřkZ hkuz yLku MkđSĽkE fkuhkx ţkuĂkŞřk MkuLxh{ktLke ËwfkLkku {kr÷fkuyu {Mk{kuxk çkkuzkuo îkhk xŮkrVf Mk{MŢk ĂkuËk fhe nkuŢ íkkrfËu nxkđe ÷uđkLke fzf ţçËku{kt [uíkđýe ykĂke níke.
yuf íkçk¬T yuđk ˙~Ţku ňuđk {éŢkt níkkt fu xqtfk Mk{Ţ {kxu suíkĂkwh ykđu÷k Ăkku÷eMk yrÄfkheLke Mkw[LkkÚke yLku MknfkhLke yĂkuűkk Ëkľđe Ăkkr÷fk íktşk ĂkkMkuÚke fk{ ÷uđkŢwt nkuđkLkwt ňuđk {éŢwt níkwt. fkhý ykđe xŮkrVf Mk{MŢk đhMkku ÚkŢkt suíkĂkwh{kt ˝h fhe řkE Au. Ăký fkuE rËđMk Ăkkr÷fk íktşk ňřŢwt LkÚke. yksu Ăkkr÷fkLkku MxkV yux÷e nËu yLku MkĄkkLkk ňuhu ËçkkýfkhkuLku ËtzLke [uíkđýe ykĂkíkku níkku íkuđe heíku fkŢ{e fk{řkehe fhkŢ íkku suíkĂkwh{kt fËe fkuE xŮkrVf Mk{MŢk ĂkuËks Lkk ÚkkŢ íkuđwt Lkshu ňuLkkhkykuLkwt fnuđwt Au.

çkkuűk: yufLku yuf đknLkLku fux÷e đkh hkufđkLkwt ?
suík÷Mkh: Lkđk Ăkku÷eMk ykurVMkh çkuËhfkh đknLkkuLke yktľku WÄkzđk yđkhLkđkh Ăkku÷eMk {Úkf, MxuLz [kuf fu íkeLkçkĄke [kuf{kt WĽk hne đknLk [k÷fkuLku hkufe ÷kŢMkLMk íku{s [kuľe Lktçkh Ă÷uxku hkľđkLke Mkw[Lkkyku ykĂke nksh Ëtz đMkw÷u Au íku Mkkhe đkík Au. Ăký y{wf đuĂkkheyku{kt yuđku «&™ ĂkuËk ÚkŢku Au fu yu{S hkuz Ăkh ËwfkLkku Ähđíkk đuĂkkheyku yufÚke đÄw đľík ĂkkuíkkLke ËwfkLkuÚke ykđ ň fhíkkt nkuŢ yLku đĺ[u Ăkku÷eMk yrÄfkhe WĽk nkuŢ íkku fux÷e đkh đknLk ÚkkuĽkđeLku Ăkku÷eMk íktşkLku fnuđkLkwt fu ĽkE n{ýkts Ëtz ĽŢkuo ?!!
yk çkkçkíku Ăkku÷eMk yrÄfkhe Mkw[kY hMíkku yĂkLkkđe Ëtz đMkw÷e [qfu÷k đknLkku ËwhÚkes yku¤ľkŢ ňŢ yLku ykđk đknLk [k÷fkuLku çkeSđkh Lkk hkufđk Ăkzu íkuđe ÔŢđMÚkk WĽe fhu íkuđe đuĂkkhe yk÷{{kt {qtřkk {kuyu đkíkku MktĽ¤kE hne Au.
íkMkđehku:
f~ŢĂkfw{kh su.ňu»ke
suík÷Mkh(suíkĂkwh)

NEWS BY KASHYAP JOSHI JETALSAR-JETPUR-99095 20812

ગણેશ મૂર્તિકારોના કૃત્યો અને વિસ્તાર પર પ્રતિબંધ પ્લાસ્ટર ઓફ પેરિસ પર પ્રતિબંધ

ગણેશ મહોત્સવ માટે મૂર્તિકારો માટે પ્લાસ્ટર ઓફ પેરિસના વપરાશ પર અમદાવાદ
શહેર પોલીસ કમિશનર શ્રી એસ.કે.સાઇકિયા દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવ્યા
છે.
મૂર્તિકારો પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિઓ બનાવી કે વેચી શકશે નહી. બહારના
મૂર્તિકારો ગણેશ ઉત્સવના આયોજકને પી.ઓ.પી.ની મૂર્તિઓ વેચશે નહિ તેમજ
મૂર્તિ બનાવવા પ્લાસ્ટર ઓફ પેરિસનું વેચાણ કરી શકશે નહીં. ગણેશજીની
પ્રતિમા બેઠક સહિતની ઉંચાઇ નવ ફૂટ કરતા વધારે બનાવવા કે વેચવા તથા
સ્થાપના કરવા પર પ્રતિબંધ રહેશે. મૂર્તિકારો ગણેશ સ્થાપનાદિન બાદ વધેલી
તથા ખંડિત મૂર્તિઓને બિનવારસી હાલતમાં મૂકશે નહીં. મૂર્તિની બનાવટમાં
બીજા ધર્મના લોકોની લાગણી દુભાય એવા કોઇ ચિન્હો કે નિશાની રાખવા પર
પ્રતિબંધ રહેશે.
૧૯-૯-૨૦૧૨ના રોજ ગણેશસ્થાપન કરાશે તેમજ વિસર્જન તા.૨૮-૯-૨૦૧૨ના રોજ
થવાનું. આથી વિસર્જન સરધરમાં ટ્રાફિક વ્યવસ્થા જળવાય તેમજ મૂર્તિ
બનાવવાના સ્થળે ગંદકી ન ઉદભવે તે માટે અમદાવાદ શહેર પોલીસ કમિશનરની હકૂમત
હેઠના સમગ્ર વિસ્તાર પ્રતિબંધિત જાહેર કર્યો છે. તા.૧-૧૦-૨૦૧૨ સુધી અમલી
રહેનાર હુકમનો ભંગ કરનાર શિક્ષાપાત્ર ઠરશે એમ શ્રી એસ.કે.સાઇકિયાએ ફરમાન
કર્યું છે.

નિરાધાર માજી સૈનિકો/દિવંગત માજી સૈનિકોના ધર્મપત્નીઓ માટે આશ્રય સ્થાન બનાવવા બાબત

નિરાધાર માજી સૈનિકો/દિવંગત માજી સૈનિકોના ધર્મપત્નીઓ માટે આશ્રય સ્થાન બનાવવા બાબત

અમદાવાદ અને ગાંધીનગર જિલ્લાના નિરાધાર માજીસૈનિકો/ દિવંગત માજી સૈનિકોના
ધર્મપત્નિઓને જણાવાવનું કે રાજકોટ અને વડોદરા ખાતે આશ્રયસ્થાન બનાવવા
માટેની યોજના સરકારશ્રી દ્વારા વિચારણા હેઠળ છે. જેથી જે માજીસૈનિકો /
દિવંગત માજીસૈનિકોના ધર્મપત્નીઓને તેમની દેખભાળ માટે પુત્ર ન હોય તેઓ એ
તુરંત રૂબરૂ સંપર્ક કરવા જિલ્લા સૈનકિ કલ્યાણ અને પુનર્વસવાટ અધિકારીની
અખબારીયાદીમાં જણાવવામાં આવેલ છે.


હોટલોમાં રોકાનારા મુસાફરોએ ફોટો આળખકાર્ડ આપવાનું રહેશે
અમદાવાદ શહેરી વિસ્તારમાં તથા મુંબઇ શહેરમાં થયેલ આતંકવાદી હુમલાના
અનુસંધાને તેમજ સીમી જેવી પ્રતિબંધિત સંસ્થાના સભ્યોની સંભવિત હરકતોને
અનુલક્ષીને વાહન, હોટલ, પી.સી.ઓ. કોલ્સ સેન્ટર, સાયબર કાફે, ટ્રાન્સપોર્ટ
કંપનીના ગોડાઉન,સંવેદનશીલ જગ્યાઓ તથા દરિયા કાંઠાના ચેકિંગ દરમિયાન
રાષ્ટ્રીય સુરક્ષા સલામતી માટે ભયજનક વ્યકિતઓ તથા આંતકવાદીઓને પકડવા તેમજ
લગતી માહિતી મેળવવા અને તેમની હેરફેર અંગે સચોટ માહિતી રાષ્ટ્ર હિતમાં
મેળવવા માટે પોલીસ તંત્ર અસરકારક કામગીરી કરી શકે તે માટે જાહરે જનતાનો
સહકાર ઉપરોકત હેતુસર સાચી દિશામાં મળી રહે તે માટે અધિક જિલ્લા
મેજિસ્ટ્રટ દ્વારા પોલીસ કમિશનરશ્રી અમદાવાદ શહેરના હકુમત સિવાયના
અમદાવાદ જિલ્લાની હકુમત હેઠળના સમગ્ર વિસ્તારમાં નીચે મુજબના મુદ્દાઓની
અમલવારી કરવા જાહેરનામું બહાર પાડયું છે. જેમાં હોટલ / ગેસ્ટ હાઉસમાં
આવનાર દરેક મુસાફરના તેના જ હસ્તાક્ષરમાં રજિસ્ટરમાં જરૂરી નોંધ
કરાવવામાં આવે અને સુવાચ્ય સહી મેળવવામાં આવશે તથા આ રજિસ્ટરમાં મુસાફરની
સહી સાથે પુરૂષ મુસાફરના ડાબા હાથના અંગુઠાનું અને સ્ત્રી મુસાફરના જમણા
હાથના અંગુઠાનું નિશાન લેવામાં આવશે.
દરેક મુસાફર પોતાની સંપૂર્ણ ઓળખ, ટેલિફોન નંબર, મોબાઇલ નંબર તેમજ હોટલ કે
ગેસ્ટ હાઉસ.થી નજીકના સ્થળે રહેતા મુસાફરના પરિચીત / સગા/ ઓળખીતાનું નામ,
સરનામું, ટેલિફોન / મોબાઇલ નંબરની વિગતો આ રજિસ્ટ્રેનમાં નોધવામાં આવે તે
જોગવાઇ ફરજિયાતપણે કરાવવી તેમજ આ હકીકત નોંધાવવાની જવાબદારી હોટલ
સંચાલકની નિયત કરવામાં આવી છે.


મકાન ભાડે આપતા પહેલા પોલીસ સ્ટેશને જાણ કરવાની રહેશે
અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ, અમદાવાદ દ્વારા જાહેરનામુ પ્રસિધ્ધ કરાયું છે.
જેમા઼ હકુમત સિવાયના અમદાવાદ જિલ્લાના સમગ્ર વિસ્તારમાં કોઇ રહેણાંકના
મકાન તથા ઔઘોગિક વિસ્તારના મકાન માલિક અગરતો આ માટે આવા મકાન માલિકે ખાસ
સત્તા આપેલ વ્યકિત જ્યારે મકાન ભાડે આપે ત્યારે સંબંીધત પોલીસ સ્ટેશને
જાણ કર્યા સિવાય કોઇ વ્યકિતને મકાન ભાડે આપી શકાશે નહીં. ભાડે આપેલ મકાની
વિગત ભાડે રાખનાર અને એજન્ટ કે જેઓએ ભાડે રાખનારની ઓળખાણ આપી હોય તે
અંગેની લેખિત જાણ સંબંધિત પોલીસ સ્ટેશનમાં કરશે તથા જ્યારે જ્યારે કોઇ
મકાન માલિક, એજન્ટ/બ્રોકર કોઇ મકાનની લે-વેચ કરશે કે કરાવશે કે ભાડેથી
મકાન આપશે / અપાવશે તેની સંપૂર્ણ વિગતોનું રજિસ્ટર નિભાવશે જેમાં થયેલ
વ્યવહાર સાથે સંકળાયેલ પક્ષકારોની સંપૂર્ણ ઓળખ સહીતનો બાયોટેડા ફોટા સહિત
જે તે વિસ્તારના પોલીસ સ્ટેશન ખાતે આપવાની રહેશે તથા એક નકલ સંબંધકર્તા
તાલુકા મામલતદાર અને એક્ઝીકયુટીવ મેજિસ્ટ્રેટશ્રીને આપવાની રહેશે.

પ્રજાજનોની સુખ-સુવિધા અને સલામતી માટે રાજ્યત સરકાર કટિબધ્ધ્. છેલ્લા દસ વર્ષમાં ગુજરાતે પ્રગતિના સોપાનો સર ર્ક્યાય છે.-: મંત્રીશ્રી વજુભાઇ વાળા રૂા.૬૩.૬૦ લાખના ખર્ચે તૈયાર થયેલા નવનિર્મિત ઝઘડીયા બસ સ્ટેમશનનું લોકાપર્ણ.

ભરૂચઃભરૂચ જિલ્લાના ઝઘડીયા ખાતે રૂા.૬૩.૬૦ લાખના ખર્ચે તૈયાર થયેલ
નવનિર્મિત બસ સ્ટેઃશનના લોકાપર્ણ પ્રસંગે રાજ્યીના નાણાં, શ્રમ અને
રોજગાર, વાહન-વ્યતવહાર મંત્રીશ્રી વજુભાઇ વાળાએ જણાવ્યું હતું કે,
છેલ્લા દસ વર્ષમાં વર્તમાન સરકારે અનેક વિકાસના કામો ર્ક્યાૈ છે. આજે
ગુજરાતે પ્રગતિના સોંપાનો સર ર્ક્યાં છે.
આ અવસરે રાજ્યાના નાણાં, શ્રમ અને રોજગાર, વાહન-વ્યાવહાર મંત્રીશ્રી
વજુભાઇ વાળાએ કહ્યું હતું કે, મુખ્યરમંત્રીશ્રી નરેન્દ્ર ભાઇ મોદીના સબળ
નેતૃત્વા હેઠળ લોકસુખાકારી માટે રસ્તા્ઓ, શિક્ષણ, આરોગ્યજ જેવી સુવિધા
પુરી પાડવામાં આવી છે. એટલું જ નહી ગરીબોના આર્થિક ઉન્નતિ માટે ગરીબ
કલ્યાાણ મેળાઓના માધ્યામ ધ્વાંરા હજ્જાેરો લાભાર્થીઓને સાધન-સહાય આપી
સમાજમાં ગરીબ પરિવારો ઉન્નત મસ્ત‍કે જીવન વ્ય‍તિત કરી રહ્યા છે જેના
પરિણામો જોઇ શકાય છે.
પ્રજાજનોના સુખ-સુવિધા માટે રાજ્યિ સરકાર કટિબધ્ધથ છે તેમ જણાવી
મંત્રીશ્રીએ જણાવ્યુંત હતું કે, રાજ્ય સરકારે લોકઉપયોગી વિકાસના કામો
ર્ક્યાર છે. આજે ગુજરાત વિકાસના તમામ ક્ષેત્રોમાં અગ્રેસર છે ત્યાુરે સૌ
સાથે મળીને ગુજરાતની વિકાસયાત્રામાં સહભાગી બનવા ભાર મૂક્યોત હતો. વધુમાં
ઉમેર્યું હતું કે, પ્રજાજનોને સુવિધા ઉપલબ્ધુ કરાવવા ગુજરાતભરમાં અદ્યતન
નવિન બસ સ્ટે‍શનની સગવડ પુરી પાડવા રાજ્યજ સરકાર પ્રયત્નાશીલ છે ત્યારરે
નવિન બસ સ્ટેકશનની સગવડ ઝઘડીયા આદિવાસી વિસ્‍તાર ધરાવતા નવિન બસ સ્ટેયશન
મળતાં સુખ-સુવિધામાં વધારો થયો છે.
મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, આદિજાતિઓના સર્વાંગી વિકાસ માટે રાજ્યન
સરકાર સદાયે તત્પ્ર છે ત્યાારે આદિવાસી સમાજ પણ અન્ય‍ સમાજોની હરોળમાં
સમક્ષક બને તે માટે અથાગ પ્રયાસો આદરવામાં આવ્યાસ છે. સૌ નાગરિકોએ
ગુજરાતને મજબૂત બનાવવા ભરૂચ જિલ્લાને વિકાસના પંથે લઇ જવા સહભાગી બનવા
અનુરોધ ર્ક્યોુ હતો.
રાજ્યીસભાના સંસદસભ્ય શ્રી ભારતસિંહ પરમારે જણાવ્યુંર હતું કે, છેલ્લા દસ
વર્ષમાં ગુજરાતના વિકાસ માટે મુખ્યીમંત્રીશ્રી નરેન્દ્ર ભાઇ
મોદીએ તપヘર્યા કરી છે જેના લીધે વિકાસના મીઠા ફળો છેવાડાના વિસ્તાહર સુધી
પહોંચ્યાા છે એટલું જ નહી સમગ્ર દેશમાં ગુજરાતે વિકાસની સુવાસ ફેલાવી છે.
ગુજરાત વિકાસનું ગ્રોથ એન્જિ ન બન્યું છે.
માર્ગ અને વાહનવ્યગવહારના અધ્યાક્ષશ્રી બાબુભાઇ ઘોડાદરાએ જણાવ્યુંર હતું
કે, છેલ્લા દસકામાં અનેક વિકાસના કામો ર્ક્યાંહ છે જેનાથી પ્રજાજનોના
સુખ-સુવિધામાં વધારો થયો છે.
ભરૂચના ધારાસભ્ય્શ્રી દુષ્યંછતભાઇ પટેલે જણાવ્યુંદ હતું કે, આદિવાસી
વિસ્તાલરમાં નવનિર્મિત બસ સ્ટેયશનની સુવિધા પુરી પાડવામાં આવી છે. જે
રાજ્યા સરકારે આભારી છે સાથે સાથે જિલ્લામાં અનેક વિકાસના પ્રજકીય અને
સેવાકીય કામ કરવામાં આવી રહ્યા છે. જે આપણે જોઇ શકીએ છીએ.
આ અવસરે એસ.ટી. બસના ડીરેક્ટછરશ્રી જશુભાઇ ભીલે ગુજરાતમાં એસ.ટી બસોની
સુવિધા વિશે જાણકારી આપી છે. પ્રારંભમાં ગુજરાત મહિલા આર્થિક વિકાસ
નિગમના અધ્યઇક્ષશ્રી સીતાબહેન સૌ ઉપસ્થિીત મહાનુંભાવોનું સ્વાસગત
ર્ક્યુંા હતું.
ઝઘડીયાની જનતા માટે ઝઘડીયા-સારંગપુર અને ઝઘડીયા-ફતેપુરા બસોના નવા રૂટોની
લીલી ઝંડી મંત્રીશ્રીએ આપી હતી.
આ અવસરે જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી મનહરભાઇ ગોહિલ, ભરૂ નગરપાલિકાના
પ્રમુખશ્રી સનતભાઇ રાણા, વાહનવ્ય વહાર નિગમના જનરલ મેનેજરશ્રી
બી.એમ.પરમાર, એસ.ટી. નિયામકશ્રી આર. વી. માલીવાડ, જિલ્લા કલેક્ટવરશ્રી
રૂપવંતસિંહ, શ્રી આદ્રા અગ્રવાલ, ઝઘડીયા ડેપો મેનેજરશ્રીઓ, કર્મચારીઓ
તેમજ પ્રજાજનો ઉપસ્થિજત રહ્યા હતા.

પલસાણામાં ૪૮ લાખની ધાડનો કેસ ઉકેલાયો જિલ્લા એલ.સી.બી.એ ધાડ પાડનારાઓમાંથી ત્રણને ઝડપી પાડયાઃ

સૂરતઃ
પલસાણા તાલુકાના જોલવા જી.આઈ.ડી.સીમાં આવેલી પી. કુમાર ફેબ્રિકસમાં ગયા
મહિને વોચમેનને બાંધી ચાકુની અણીએ ૪૮ લાખની ધાડ પાડવાની ઘટનામાં
સંડોવાયેલા ત્રણ આરોપીઓને જિલ્લા એલ.સી.બી.એ ઝડપી પાડયા છે, જ્યા રે અન્ય
પાંચ આરોપીઓ અને માલ ખરીદનાર વેપારીની શોધખોળ શરૂ કરવામાં આવી છે.
સમગ્ર ઘટનાની જાણવા મળતી માહિતી પ્રમાણે ગઇ તા. ૨૩.૫.૨૦૧૨ના રોજ પલસાણા
તાલુકામાં આવેલા જોલવા જી.આઈ.ડી.સીના પી.કુમાર ફેબ્રિક્સામાં રાત્રે આઠથી
દસ જેટલા અજાણ્યાઆ વ્યમક્તિ ઓ વોનમેનને ચાકુ બતાવી બાંધી દઇ ફેક્ટારીના
મશીનોના સ્પેખરપાર્ટ, મોટર, ફોલ્ડદર મળી કુલ ૪૮,૦૦,૦૦૦નો મુદ્દા માલ લઇને
ફરાર થઇ ગયા હતા.
સૂરત જિલ્લા પોલીસ અધિક્ષક(ગ્રામ્યન) શ્રી પ્રદીપ શેજુળની સૂચના અને
માર્ગદર્શનથી ગુનેગારોને શોધી કાઢવા જિલ્લા એલ.સી.બી., પલસાણા, કડોદરા
જી.આઈ.ડી.સી. પોલીસ સ્ટેનશનના અધિકારીઓ તથા પોલીસની અલગ અલગ ટીમો બનાવી
જિલ્લા તેમજ જિલ્લા બહાર સઘન તપાસ શરૂ કરવામાં આવી હતી. સૂરત જિલ્લા
એલ.સી.બી.ની ટીમને મારૂતી વાન (જીજે-૫-સીએ-૮૧૫)માં લૂંટારૂઓ હોવાની
બાતમીના આધારે એલ.સી.બીએ વાપી જી.આઇ.ડી.સી, સેલવાસ વિસ્તાનરોમાં વોચ
ગોઠવી હતી. આ દરમિયાન ઉપરોક્તલ નંબર વાળી ગાડી મળી આવી હતી. તેમાં બેસેલા
શખ્સોનની પૂછપરછ દરમિયાન તેઓએ ગુનામાં સામેલ હોવાનું કબુલ્યું હતું.
જેના આધારે પોલીસ ગાડીમાં સવાર કરણ ઉર્ફે બાબા રાજપથ યાદવ( રહે
ડુંગરાગામ, તા. પારડી, વલસાડ, મૂળ યુ.પી), સરોજકુમાર સિપાહીલાલ યાદવ(મૂળ
મહંમદપુર તા. મઠેર, જિલ્લા છપરા( બિહાર) હાલ રહેઃ કડોદરા અને રાજુ ઉર્ફે
વાડી ઉર્ફે ધર્મેન્દ્ર મિઠાઈલાલ ચૌરસીયા( હાલ રહેઃ ગોડાદરા, સૂરત, મૂળ
યુપી, ભદૌહી)ની અટક કરી પલસાણા પોલીસને સોંપી દેવામાં આવ્યાય છે. આ
ત્રણેયની પૂછપરછ કરતા તેમની સાથે અન્યધ પાંચ અન્યો વ્યઉક્તિકઓ પણ હોવાનું
કબુલાત કરી છે. તેમજ ગુનાનો મુદ્દામાલ લઇ જવામાં ઉપયોગમાં લેવાયેલી પીકઅપ
વાન તેમજ માલ લેનારા વેપારીના નામના આધારે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

ગોધરા કાંડના અસરગ્રસ્તોેએ સહાયની રકમ લઇ જવીઃ

સૂરતઃ ગુરુવારઃ- ગોધરાકાંડ બાદ ફાટી નિકળેલા કોમી તોફાનોને કારણે અસર
પામેલા અસરગ્રસ્તોનને સહાય ચુકવણી કરવામાં આવી છે. ઈજા સહાય માટે ૧૩ અને
મકાન સહાય માટે ૧૪ અસરગ્રસ્તોનને સહાયની રકમ તેમના સરનામે મોકલવામાં આવતા
તેઓ મળી આવ્યાે ન હતા. આ વ્યેક્તિ્ઓએ અથવા તેમના વારસદારોએ તેમની ઓળખના
પુરાવા સહિત તાત્કાેલિક '' મામલતદાર સીટી તાલુકાની કચેરી, અઠવાલાઈન્સ ''
ખાતે રૂબરૂ સંપર્ક સાધવા જણાવાયું છે.

મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને સરદાર વલ્લભભાઇ પટેલ રાષ્ટ્રીય એકતા ટ્રસ્ટ (SVPRET) ની બેઠકમાં મહત્વાકાંક્ષી પ્રોજેકટના નિર્માણમાં મહત્વના નિર્ણયો છ મહત્વના અભ્યાસ સ્ટેર્ન પૂર્ણ ઃ સાતમો પર્યાવરણલક્ષી અભ્યાસ પ્રગતિમાં સરદાર સરોવર બંધના સાનિધ્યમાં આકાર

મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને સરદાર વલ્લભભાઇ પટેલ રાષ્ટ્રીય એકતા
ટ્રસ્ટ (SVPRET) ની બેઠકમાં મહત્વાકાંક્ષી પ્રોજેકટના નિર્માણમાં
મહત્વના નિર્ણયો
છ મહત્વના અભ્યાસ સ્ટેર્ન પૂર્ણ ઃ સાતમો પર્યાવરણલક્ષી અભ્યાસ પ્રગતિમાં
સરદાર સરોવર બંધના સાનિધ્યમાં આકાર લેશે ભવ્ય સ્ટેચ્યુ ઓફ યુનિટી
સરદાર સરોવર બંધથી ભરૂચ સમૂદ્રકાંઠા સુધી નર્મદાના બંને કાંઠાનો
આંતરરાષ્ટ્રીય પ્રવાસન તરીકે વિકાસ થશે ગરૂડેશ્વર વિયરના બાંધકામનો
વર્કઓર્ડર અપાયો
મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના અધ્યક્ષસ્થાને મળેલી "સરદાર વલ્લભભાઇ
પટેલ રાષ્ટ્રીય એકતા ટ્રસ્ટ'ની બેઠકમાં નર્મદા નદી ઉપર સરદાર સરોવર બંધના
સાંનિધ્યમાં સરદાર પટેલની વિશ્વમાં સૌથી ઊંચી ૧૮ર મીટર ઉંચાઇની વિશાળતમ
પ્રતિમા-સ્ટેચ્યુ ઓફ યુનિટી અને રાષ્ટ્રીય સ્મારકના પ્રોજેકટનું નિર્માણ
કાર્ય, આગળ વધારવાનો મહત્વાકાંક્ષી નિર્ધાર કરવામાં આવ્યો હતો. આ હેતુસર
પ્રોજેકટ મેનેજમેન્ટ એન્ડ કન્સ્ટ્રકશન મેનેજમેન્ટ માટે વિશ્વકક્ષાના
કન્સ્લટન્ટને કામગીરી સોંપવામાં આવશે.
ભારતની એકતાના શિલ્પી સરદાર પટેલની સ્મૃતિ યુગો સુધી જીવંત રાખવા અને
ગુજરાતની અસ્મિતાની શાન વિશ્વમાં પ્રસ્થાપિત કરે એ હેતુથી આ સ્ટેચ્યુ ઓફ
યુનિટીનો પ્રોજેકટ હાથ ધરવા મુખ્યમંત્રીશ્રીએ પ્રેરક માર્ગદર્શન આપ્યું
હતું.
મુખ્યમંત્રીશ્રીએ સૂચિત સ્ટેચ્યુ ઓફ યુનિટી અને ભવ્ય રાષ્ટ્રીય સ્મારકના
નિર્માણની સાથોસાથ સરદાર સરોવર બંધની ભરૂચના દરિયાકાંઠા સુધીના બંને
બાજુના નર્મદા નદીના કાંઠાને કેનાલ ટુરિઝમ તરીકે આંતરરાષ્ટ્રીય પ્રવાસન
આકર્ષણ રૂપે વિકસાવવાનું પ્રેરક સૂચન કરેલું તેના અનુસંધાને ગરૂડેશ્વર
વિઅરના નિર્માણ બાંધકામનો વર્ક ઓર્ડર આપી દેવામાં આવેલો છે. આ ઉપરાંત
ભાડભૂત કેનાલ સહિત ભરૂચના સમૂદ્રકાંઠા સુધી સ્ટેચ્યુ ઓફ યુનિટી નર્મદા
બંધથી શરૂ કરીને બંને કાંઠે પ્રવાસન પ્રવૃત્ત્િાનો આંતરરાષ્ટ્રીય ધોરણે
વિકાસ કરવામાં આવશે.
સૂચિત સ્ટેચ્યુ ઓફ યુનિટીના બાંધકામ નિર્માણ માટેના મહત્વના છ સ્ટડી
સર્વે પૂર્ણ કરવામાં આવ્યા છે જેમાં (૧) ટોટલ સ્ટેશન સર્વે, (ર) વેરીએશન
ઇન વોટર લેવલ એન્ડ હાઇ ફલડ લેવલ, સર્વે (૩) વિન્ડ એન્ડ વોટર
વેલોસીટી-સર્વે (૪) સેસ્મીક સ્ટડી સર્વે (પ) જીઓલોજીકલ સર્વે અને (૬)
મોડેલ સ્ટડી-મેથેમેટીકલ એનાલિસીસ-પૂણેનો સર્વે પૂર્ણ કરી દેવામાં આવ્યા
છે જ્યારે પર્યાવરણલક્ષી અસરોનો એન્વાયર્નમેન્ટ ઇમ્પેકટ એસેસમેન્ટ
સ્ટડી-અભ્યાસ સર્વે હાલ પ્રગતિમાં છે.
સ્ટેચ્યુ ઓફ યુનિટીની સરદાર પટેલ પ્રતિમા અને રાષ્ટ્રીય સ્મારકના આ
મહત્વાકાંક્ષી પ્રોજેકટનો અંદાજિત ખર્ચ રૂા. રપ૦૦ કરોડનો આકારવામાં આવેલો
છે અને તેમાં જનભાગીદારીનું યોગદાન મેળવવામાં આવશે. પ્રોજેકટ કન્સ્ટ્રકશન
મેનેજમેન્ટમાં સ્ટેચ્યુ અને સ્મારક ઉપરાંત બ્રીજ, રાષ્ટ્રીય સ્મારકથી
કેવડીયા સુધીનો પાકો માર્ગ, મેમોરિયલ અને કન્વેન્શન સેન્ટર, મેમોરિયલ
ગાર્ડન, એમ્યુઝમેન્ટ પાર્ક, હોટેલ સહિતના પ્રવાસન વિકાસનું પણ મહત્વનું
આયોજન કરવામાં આવ્યું છે. આ સંદર્ભમાં, દરરોજના એક લાખ પ્રવાસીઓની
મૂલાકાત સંખ્યાને ધ્યાનમાં રાખીને વડોદરાથી કેવડીયા મેટ્રો રેઇલ તથા છ
માર્ગીય ધોરીરસ્તાનું ભવિષ્યનું આયોજન પણ વિચારણામાં લીધું છે.
લોહપુરૂષ સરદાર વલ્લભભાઇ પટેલે સરદાર સરોવર નર્મદા યોજનાને સાકાર કરવાનો
સંકલ્પ કરેલો અને અનેક આંટીધૂંટીઓના વિવાદમાંથી રાજકીય ઇચ્છાશકિત તથા
ન્યાયિક સંધર્ષ કરીને મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ છેલ્લા દશ
વર્ષમાં સરદાર સરોવર ડેમની ઊંચાઇ ૧ર૧.૯ર મીટરના નિર્ણાયક તબક્કે પહોંચાડી
છે, ૧૯પ૦ મેગાવોટના જળવિઘુત પ્રકલ્પ રાષ્ટ્રને ચરણે કાર્યાન્વિત કરેલા છે
અને ૪પ૮ કી.મી.ની વિશ્વની સૌથી લાંબી મુખ્ય નહેરનું નિર્માણ સંપન્ન
કરેલું છે.
ગુજરાતમાં નર્મદે સર્વદેનો મંત્ર આપનારા મુખ્યમંત્રીશ્રીએ રર૦૦ કી.મી.ની
પીવાના પાણીની પાઇપલાઇનથી નર્મદા આધારિત કેનાલ દ્વારા હરણફાળ ગતિથી આગળ
ધપાવેલું છે અને હાલ નર્મદા કેનાલ નેટવર્કના બ્રાન્ચ, માઇનોર અને સબ
માઇનોર ડિસ્ટ્રીબ્યુટરીના કામો નિર્ધારિત સુધારેલા સમયપત્રક પ્રમાણે આગળ
ચાલી રહ્યા છે. તાજેતરમાં મુખ્યમંત્રીશ્રીએ દુનિયાના અજોડ એવા કેનાલ
સોલાર પાવર પેનલનો પાઇલોટ પ્રોજેકટ સાકાર કરીને દેશ અને દુનિયાને નવો રાહ
બતાવ્યો છે.
આ ટ્રસ્ટની બેઠકમાં મહેસૂલમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલ, શહેરી વિકાસ
જળસંપત્ત્િા મંત્રીશ્રી નીતિનભાઇ પટેલ, મુખ્યમંત્રીશ્રીના સલાહકારશ્રી
બી. એન. નવલાવાલા, મુખ્યસચિવશ્રી એ. કે. જોતી, સરદાર સરોવર નર્મદા નિગમના
મેનેજિંગ ડિરેકટરશ્રી એસ. જગદીશન અને વરિષ્ઠ સચિવશ્રીઓ ઉપસ્થિત રહ્યા
હતા.
રાજયની નગરપાલિકાઓને પગાર ભથ્થા અનુદાન (ગ્રાન્ટ)માં ધરખમ વધારો કરતી રાજય સરકાર
શહેરની વસતી મુજબ માથાદીઠ રૂા. ૬૦/- લેખે ગ્રાન્ટ મળશેઃ દર વર્ષે અંદાજે
રૂા. ૭પ કરોડથી વધુ રકમના અનુદાનો નગરપાલિકાઓને પગાર ભથ્થા માટે મળશે
ગુજરાત રાજયની ૧૫૯ નગરપાલિકાઓના શહેરી વિસ્તારોમાં ગુજરાત સરકારે પીવાના
પાણી, ભૂગર્ભ ગટર વ્યવસ્થા, રસ્તાઓ, બાગ-બગીચા, ગરીબો માટેના આવાસો અને
સ્વચ્છ, સુંદર શહેરો બનાવવા માટેના પ્રજાલક્ષી કામો માટે કરોડો રૂપિયાનું
અનુદાન આપ્યું છે જેનો લાભ નગરપાલિકાના લાખો નાગરિકો મેળવી રહયા છે. તેમજ
નગરપાલિકાઓની કામગીરીમાં સતત સુધારો અને વધારો થઇ રહયો છે ત્યારે
નગરપાલિકાઓ તેમના કર્મચારીઓના વધતા જતા પગાર ભથ્થાના ખર્ચને પહોંચી વળે
તે માટે અને આર્થિક રીતે નગરપાલિકાઓને સધ્ધર કરવા શહેરી વિકાસ વિભાગે
અત્યાર સુધી નગરપાલિકાઓને પગાર ભથ્થા અનુદાન પેટે શહેરની વસતીના માથાદીઠ
રૂા.૩૫ની ગ્રાન્ટ ફાળવવામાં આવતી હતી તેમાં ધરખમ વધારો કરીને હવે ર૦૧૧ની
વસતી ગણતરી મુજબ દરેક શહેરોને રૂા.૩૫ના બદલે રૂા.૬૦ની ગ્રાન્ટ રાજય સરકાર
આપશે એમ શહેરી વિકાસ મંત્રીશ્રી નીતિનભાઇ પટેલે જણાવ્યું છે.
મંત્રીશ્રીએ ઉમર્યુ કે, આ વધારો થવાથી દરેક નગરપાલિકાઓને નગરપાલિકાના
કર્મચારીઓના પગાર ભથ્થા ખર્ચને પહોંચી વળવામાં વધુ મદદરૂપ થશે. શહેરી
વિકાસ વિભાગે નગરપાલિકાઓ પોતાના સ્વ ભંડોળની આવક પણ સારી રીતે વધારો કરે
અને જે વેરાઓ નગરપાલિકા ધ્વારા ઉઘરાવવામાં આવે છે તેમાં સારી વસુલાત કરે
તેને પ્રોત્સાહન આપવાનું પણ શહેરી વિકાસ વિભાગે નકકી કર્યુ છે.જે પ્રમાણે
નગરપાલિકાઓ વેરાની વસુલાત સારી રીતે કરે તે વસુલાતની ટકાવારીના ધોરણો
મુજબ પગાર ભથ્થા ગ્રાન્ટની ગણતરી કરતાં જે રકમ વધારે હશે તે મુજબ
નગરપાલિકાઓને રાજય સરકાર ધ્વારા પગાર ભથ્થા માટેનું અનુદાન અપાશે જેમાં,
જે નગરપાલિકાઓ કરવેરાની ૮૦ ટકા કરતાં વધુ વસુલાત કરશે તેમને મહેકમ ખર્ચના
પગાર ભથ્થાની પ૦ ટકા જેટલી રકમ અનુદાન તરીકે રાજય સરકાર આપશે. આ વધારો
થવાથી રાજયની ૧૫૯ નગરપાલિકાઓને મળતા પગાર ભથ્થા અનુદાનમાં દર વર્ષે
અંદાજે રૂા. ૭૫ કરોડથી વધુ રકમની મદદ રાજય સરકાર નગરપાલિકાઓને આપશે.
જાહેર આરોગ્ય સામે મુખ્ય સમસ્યા
ઍનોફિલીસ માદા મચ્છર કરડવાથી થતો વાહકજન્ય રોગ મેલેરિયા
મેલેરિયા નિયંત્રણ કાર્યક્રમ અમલીકરણ બાદ ભારતમાં અને ગુજરાતમાં
મેલેરિયાના કેસો ધટી રહ્યા છે
ગુજરાતમાં ખાસ કરીને પી. વાઇવેક્ષ અને પી.ફાલ્સીપેરમ પ્રકારનો મેલેરિયા જોવા મળે છે
ફિવર સર્વેલન્સ હેઠળ લોહીના નમૂનાઓના નિદાન થકી મેલેરિયાની સંપૂર્ણ સારવાર
મેલેરિયાથી જોખમી ગામો-વિસ્તારોમાં જંતુનાશક દવા છંટકાવ આ વર્ષે ૫૮.૫૬
લાખની વસ્તીને આવરી લેવાશે
દવાયુક્ત ૨૫.૪૭ લાખ મચ્છરદાની ૫,૯૬,૭૦૦ નંગ લોંગ લાસ્ટીંગ ઇમ્પ્રીગ્નેટેડ
બેડ નેટ્સનું વિતરણ
જનસમુદાયને આરોગ્ય શિક્ષણના માધ્યમોથી માહિતગાર કરવાની કામગીરી
આલેખન ઃ ભાનુપ્રસાદ દવે
ભારત જેવા ઉષ્ણ કટીબંધમાં આવતાં દેશોમાં વાહકજન્ય રોગો ખાસ કરીને મચ્છરો
દ્વારા ફેલાતો મેલેરિયાનો રોગ ""જાહેર આરોગ્ય'' સામે એક મુખ્ય સમસ્યા છે.
મેલેરિયા એ એનોફિલીસ નામના મચ્છર દ્વારા એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં
ફેલાતો રોગ છે. એનોફિલીસ માદા મચ્છર મેલેરિયાના દર્દીને કરડે ત્યારે
તેનામાંથી "પ્લાઝમોડિયમ' નામના પરોપજીવી જંતુને લોહી સાથે ચૂસી લે છે. આ
મચ્છર જ્યારે તંદુરસ્ત વ્યક્તિને કરડે છે ત્યારે તેને મેલેરિયાનો ચેપ
લાગે છે અને તંદુરસ્ત વ્યક્તિને મેલેરિયા થાય છે.
ઇ.સ. ૧૯૫૦ પહેલાં ભારતમાં મેલેરિયા જાહેર આરોગ્યનો પ્રથમ નંબરનો પ્રશ્ન
હતો. દર પ વ્યક્તિમાંથી 1 વ્યક્તિને મેલેરિયા થતો હતો અને દર વર્ષે ૮ લાખ
મૃત્યુ તો માત્ર મેલેરિયામાંથી થતા હતા. વર્ષે ૭૫૦ લાખ મેલેરિયાના કેસો
નોંધાતા હતા. મેલેરિયા નિયંત્રણ કાર્યક્રમ અમલી બન્યા બાદ આ કેસોની
સંખ્યા ધટીને ૨૦ થી ૩૦ લાખ વચ્ચે થયા. ગુજરાતમાં પણ હાલમાં 1 લાખથી ૧.૫
લાખ કેસો નોંધાય છે.
મેલેરિયા રોગના લક્ષણો ઃ
મેલેરિયાના દર્દીને સખત ઠંડી લાગે છે, ધ્રુજારી આવે છે, જે અડધો કલાકથી
બે કલાક ચાલે છે. ૮ થી ૧૨ કલાક તીવ્ર તાવ આવે છે. તાવ દરરોજ અથવા એક
દિવસના આંતરે આવે છે. માથું, શરીર દુઃખે છે, કળતર, ઉબકા, ઉલટી થાય છે.
તાવ ઉતરે ત્યારે ખૂબ જ પરસેવો વળે છે.
જવાબદાર એનોફિલીસ મચ્છર ઃ
એનોફિલીસ મચ્છર મેલેરિયા માટે જવાબદાર છે. ચોખ્ખા પાણીમાં ઇંડા મૂકે છે.
દર ત્રીજા દિવસે માનવશરીરમાંથી લોહી ચૂસે છે અને વિકસીત ઇંડા મુકવા સક્ષમ
બને છે. "પ્લાઝમોડિયમ' જેવા પરોપજીવી જીવાણું મચ્છરના પેટમાં વિકાસ પામે
છે. આ મચ્છર તંદુરસ્ત વ્યક્તિને કરડે છે અને જીવાણું શરીરમાં દાખલ થાય
છે. આ જીવાણું અલગ-અલગ તબક્કામાંથી પસાર થઇને માણસના લીવરમાં વૃદ્ધિ પામે
છે. રોગનો ફેલાવો થતાં લગભગ ૨૧ દિવસનો સમય લાગે છે.
મેલેરિયા નિદાન ઃ
મેલેરિયાના નિદાન માટે લોહીની તપાસ કરાવવી ખુબ અગત્યનું છે. કારણ કે,
મેલેરિયાનું નિદાન, લક્ષણો અને ચિન્હોને આધારે ખાતરીપૂર્વક કરી શકાતું
નથી. જ્યારે તાવ આવે ત્યારે ગામના તાવ સારવાર કેન્દ્ર, આરોગ્ય કાર્યકર કે
મેલેરિયા કડી કાર્યકર અથવા નજીકના સરકારી દવાખાને લોહીની મફત તપાસ કરાવો
અને જો મેલેરિયાનો તાવ હોય તો સંપૂર્ણ સારવાર વિના મૂલ્યે આપવામાં આવે
છે. મેલેરિયાના માઇક્રોસ્કોપીક પરિક્ષણ દરમિયાન મેલેરિયાની કુલ ચાર જાતિ
માલુમ પડે છે. (૧) પ્લાઝમોડિયમ વાઇવેક્ષ, (૨) પ્લાઝમોડિયમ ફાલ્સીપેરમ,
(૩) પ્લાઝમોડિયમ મેલેરી અને (૪) પ્લાઝમોડિયમ ઓવેલ. ગુજરાતમાં ખાસ કરીને
પી. વાઇવેક્ષ અને પી. ફાલ્સીપેરમ પ્રકારના મેલેરિયા જોવા મળે છે. જેમાં
પી. ફાલ્સીપેરમ ગંભીર પ્રકારનો મેલેરિયા છે, તેનાથી મૃત્યુ પણ થઇ શકે છે.
મેલેરિયાની સારવાર અને સાવચેતી ઃ
કોઇ પણ તાવ મેલેરિયા હોવાની સંભાવનાને ધ્યાનમાં લઇ લોહીની તપાસ કરાવવી
અને પ્રાથમિક સારવાર રૂપે ક્લોરોક્વીન લેવી. માઇક્રોસ્કોપી પરિક્ષણમાં
મેલેરિયા માલુમ પડે તો આરોગ્ય કાર્યકરની સલાહ મુજબ મેલેરિયાની સારવાર
લેવી. મેલેરિયાની સારવાર માટે ઉંમર પ્રમાણે ક્લોરોક્વીન અને પ્રીમાક્વીન
આપવામાં આવે છે.
સગર્ભા માતા અને એક વર્ષથી ઓછી ઉંમરના બાળકોને પ્રાઇમાક્વીન આપવાની નથી.
દવા ખાલી પેટે લેવી નહીં. મચ્છર ઉત્પતિ સ્થાનોનો નાશ કરવો. પાણી ભરેલા
તમામ વાસણો, પીપ, ટાંકા-ટાંકી વગેરેનો હવાચુસ્ત રીતે ઢાંકીને રાખો તેમજ
અઠવાડિયામાં એક વાર ખાલી કરી સાફ કરો. મચ્છરો સ્વચ્છ અને બંધિયાર પાણીમાં
ઇંડા મૂકે છે માટે, ધરની આજુબાજુ પાણીનો ભરાવો ન થવા દો. નાના
ખાડા-ખાબોચિયાં પુરી દો, પાણી વહેવડાવી દો. જ્યાં પાણીનો નિકાલ ન થઇ શકતો
હોય તેવી જગ્યાઓ પર કેરોસીન કે બળેલા ક્રૂડ તેલ કે અન્ય ઉપલબ્ધ તેલનો
છંટકાવ કરો. બંધિયાર પાણીના મોટા ખાડા, ફુવારા, જળાશયો વગેરેમાં
પોરાભક્ષક ગપ્પી માછલીઓ મૂકો કે જે મચ્છરના પોરા ખાઇ જાય છે. સ્વબચાવ
માટે મચ્છરદાનીનો ઉપયોગ કરો. જંતુનાશક દવામાં બોળેલી મચ્છરદાની વધુ
ઉપયોગી થઇ શકે. જંતુનાશક દવા છંટકાવ કરવી.
રાજ્ય સરકારે હાથ ધરેલાં પગલાં ઃ
દર વર્ષે રાજ્યની વસ્તીને ભારત સરકારના ધોરણોનુસાર ફિવર સર્વેલન્સ હેઠળ
આવરી લઇ તાવના કેસોના લોહીના નમૂનાઓના નિદાન થકી જાહેર થતાં મેલેરિયાના
કેસોને સંપૂર્ણ સારવાર આપવામાં આવે છે. મેલેરિયાની પરિસ્થિતિના આધારે દર
વર્ષે જોખમી ગામો / વિસ્તારો અલગ તારવી તેમાં જંતુનાશક દવા છંટકાવ હેઠળ
આવરી લેવામાં આવેલ છે. ગત વર્ષે ૪૪.૨૦ લાખની જોખમી વસ્તીને જંતુનાશક દવા
છંટકાવ હેઠળ આવરી લીધેલ. જ્યારે વર્ષ ૨૦૧૨માં છંટકાવની કામગીરી શરૂ
કરવામાં આવેલ છે જેમાં મેલેરિયા માટે જોખમી એવી ૫૮.૫૬ લાખની વસ્તીને આવરી
લેવામાં આવશે.
મેલેરિયા માટેના જોખમી વિસ્તારોમાં જંતુનાશક દવા છંટકાવ ઉપરાંત
મચ્છરદાનીને દવાવાળી કરીને પૂરી પાડવાની કામગીરી પણ અમલી છે. વર્ષ
૨૦૧૧માં જનસમુદાયમાં ઉપલબ્ધ ૨૫.૪૭ લાખ મચ્છરદાનીને દવાયુક્ત કરવામાં આવી
હતી અને આ કામગીરી વર્ષ ૨૦૧૨માં પણ ચાલુ છે. સાદી મચ્છરદાની ઉપરાંત
૫,૯૬,૭૦૦ નંગ લોંગ લાસ્ટીંગ ઇમ્પ્રીગ્નેટેડ બેડ નેટ્સ પણ જોખમી
વિસ્તારોમાં પૂરી પાડવામાં આવેલ છે. રાજ્યના તમામ વિસ્તારોમાં મચ્છર
ઉત્પત્ત્િા નિયંત્રણ કામગીરી અઠવાડિક ધોરણે હાથ ધરવામાં આવે છે. રોગ
નિયંત્રણ કામગીરીમાં લોકોનો સહકાર પ્રાપ્ત થાય તે માટે જનસમુદાયને આરોગ્ય
શિક્ષણના જુદા જુદા માધ્યમો મારફતે માહિતગાર કરવામાં આવે છે.