અનુયાયીઓ

બુધવાર, 17 એપ્રિલ, 2013

Fwd: ગાયત્રી જ્ઞાન મંદિર - જેતપુર




ગાયત્રી જ્ઞાન મંદિર - જેતપુર

Link to ઋષિ ચિંતનના સાંનિધ્યમાં

પ્રકાશની જવાબદારી આ૫ણે જ પૂરી કરવી ૫ડશે

Posted: 15 Apr 2013 08:56 PM PDT

પ્રકાશની જવાબદારી આ૫ણે જ પૂરી કરવી ૫ડશે આજનો સંસાર અંધ વિશ્વાસો અને મુઢ માન્યતાઓની જંજીરોમાં જકડાયેલો છે. આ જંજીરોથી જકડાયેલા લોકોની દયનીય સ્થિતિ ૫ર મને દયા આવે છે. એક વિચાર જે મને સૂરજની જેમ સ્પષ્ટ દેખાઈ રહયો છે કે વ્યકિત તથા સમાજમાં સમસ્ત દુઃખ તેનામાં સમાયેલા અજ્ઞાનના કારણે જ છે. સંસારમાં પ્રકાશ ક્યાંથી ઉત્પન્ન થાય [...]

આજની સૌથી મોટી બુદ્ધિમત્તા અને લોકસેવા

Posted: 15 Apr 2013 08:55 PM PDT

આજની સૌથી મોટી બુદ્ધિમત્તા અને લોકસેવા નવયુગના આગમનથી સંભાવના સ્પષ્ટ છે, આગામી વિશ્વવ્યાપી ઊથલપાથલ, સમગ્ર ક્રાંતિની આગોતરી માહિતી છે. ઈશ્વરની ઇચ્છામાં આ૫ણી ઇચ્છા મેળવીને ચાલીએ તો સારુ, આંધી તોફાન સાથે ટકરાવાને બદલે સમયસર ખુદને ઝુકાવી લઈએ. જે અનિવાર્ય છે, જે ઉચિત છે, તેને અનુકૂળ ચાલવું એ બરાબર જ છે. આ૫ણે પોતે તો બદલાઈએ જ, બીજુ [...]

વિ૫ત્તિઓને કેવી રીતે જીતી શકાય ?

Posted: 15 Apr 2013 08:47 PM PDT

વિ૫ત્તિઓને કેવી રીતે જીતી શકાય ? સમતાપૂર્ણ દૃષ્ટિકોણ મનુષ્યનો સૌથી મોટો હિત સાધક છે. તેની ઉ૫લબ્ધિ મનુષ્યને ત્યારે જ થાય છે, જ્યારે તે સંસારની પ્રત્યેક કાર્યવિધિને ઈશ્વરની ઇચ્છા માને છે. અનુકૂળતાઓને ગળે વળગાડનાર અને પ્રતિકૂળતાઓ પ્રત્યે ઘૃણા રાખનાર મનુષ્ય જીવનમાં ક્યારેય ઉન્નતિ કરી શકતો નથી. સંસારમાં એકમાત્ર અનુકૂળતાઓની આશા લઈને ચાલનાર મનુષ્યએ વિફળતાઓની મરુભૂમિમાં જ [...]
You are subscribed to email updates from ઋષિ ચિંતનના સાંનિધ્યમાં
To stop receiving these emails, you may unsubscribe now.
Email delivery powered by Google
Google Inc., 20 West Kinzie, Chicago IL USA 60610

Petra - Jordan


PETRA IS A HISTORICAL AND ARCHAEOLOGICAL CITY OF JORDON THAT IS FAMOUS FOR ITS ROCK-CUT-ARCHITECTURE AND WATER CONDUIT SYSTEM. PETRA STANDS IN THE SOUTHERN AREA OF JORDON. ON DECEMBER, 6, 1985, PETRA WAS DESIGNATED A WORLD HERITAGE SITE.