LOKCHARCHA BLOG CREATED BY KASHYAP JOSHI JOURALIST AND WRITER OF MANY GUJARATI NEWS PAPERS.YOU CAN ALSO SEND ME YOUR METTERS ON MY EMAIL. kkumarjoshi@gmail.com
અનુયાયીઓ
બુધવાર, 27 જુલાઈ, 2011
શોહરાબુદ્દીનના ભાઈ નયામુદ્દીને કેમેરા સમક્ષ સી.બી.આઈ.ની તપાસ ખોટી છે તે પૂરવાર કર્યુ છે. ગુજરાત સરકારના પ્રવકતા આરોગ્ય મંત્રીશ્રી જયનારાયણ વ્યાસનું નિવેદન
કેન્દ્રની કોંગ્રેસ શાસીત સરકાર સી.બી.આઈ.નો માત્રને માત્ર રાજકીય ઉપયોગ લોકપ્રિય ગુજરાત સરકારને ભીંસમાં લેવા કરે છે તે હકિકત ખુલ્લી પડી ગઈ
ગુજરાત સરકારના પ્રવકતા શ્રી જયનારાયણભાઈ વ્યાસે જણાવ્યુ છે કે કેન્દ્રની કોંગ્રેસ શાસીત સરકાર દ્વારા સી.બી.આઈ. જેવી તપાસ એજન્સીનો, ગુજરાતની લોકશાહી ઢબે ચૂંટાયેલી લોકપ્રીય સરકારને ભીંસમાં લેવાના માત્રને માત્ર રાજકીય ઉપયોગ જ કરી રહી છે તે વાત દીવા જેવી સ્પષ્ટ રીતે પુરવાર થઈ ગઈ છે. દેશની એક ટીવી ન્યુઝ ચેનલ શોહરાબુદ્દીન કેસમાં સ્ટીંગ ઓપરેશન કરીને ‘સત્ય’ને બહાર લાવી છે તેના પરિણામે કેન્દ્રની કોંગ્રેસ સરકારની ગુજરાત સરકારને બદનામ કરવાની આ હકિકત સપાટી ઉપર આવી ગઈ છે એમ તેમણે ઉમેર્યુ હતું.
રાજય સરકારના પ્રવકતા મંત્રીશ્રીએ સ્પષ્ટપણે એમ પણ જણાવ્યું છે કે શોહરાબુદ્દીન કેસમાં રાજય સરકારના કોઈ મંત્રી અથવા કોઈ એજન્સી કોઈ રીતે સંકળાયેલા નથી તેવી સચ્ચાઈ, ખુદ જેને સી.બી.આઈ.એ શામ, દામ, દંડ, ભેદથી સાક્ષી તરીકે રજુ કરેલ છે તે શોહરાબુદ્દીનના ભાઈ નયામુદ્દીને ટીવી ચેનલના કેમેરા સામે જગજાહેર સ્પષ્ટ કરી દીધી છે.
શ્રી જયનારાયણ વ્યાસે આ સ્ટીંગ ઓપરેશનની સત્યતાના મહત્વના મુદ્દાઓની ભૂમિકા પ્રસ્તુત કરતા જણાવ્યું કે આ બાબતો સ્વયંસ્પષ્ટ રીતે સી.બી.આઈ.ના શંકાસ્પદ વર્તન અને ભૂમિકા અંગે ઘટસ્ફોટ કરે છે. આ કિસ્સામાં, રાજય સરકારની સી.આઈ.ડી. ક્રાઈમે જે તપાસ કરી હતી તેનું તારણ એવું હતું કે શોહરાબુદ્દીન અને કૌસરબી સાથે જે ત્રીજી વ્યકિત હતી તે તુલસી પ્રજાપતિ નહીં પરંતુ અતીખ્યાત કલીમુદ્દીન હતા. આ જ હકિકત કેમેરા સામે આવી છે અને શોહરાબુદ્દીનના ભાઈ નયામુદ્દીને જ કહી છે જે કોઈ પણ શંકા વગર સાબીત કરે છે કે ગુજરાત પોલીસે જે તપાસ આ કેસમાં કરી હતી અને જે હકીકતો તથા તથ્યો ને આધારે તુલસીરામ શોહરાબુદ્દીન સાથે નહીં હોવાનું કહેવાયું હતું તે તપાસ સાચી હતી. ૫રંતુ ગુજરાત પોલીસની આ તપાસને કેટલાક તથાકથીત (NGO) બીન સરકારી સંગઠનોએ પડકારી અને એવી શંકા વ્યકત કરેલી કે જેના કારણે આ સમગ્ર તપાસ સી.બી.આઈ.ને સોંપવાનો નિર્ણય લેવાયો હતો. હવે આ છેલ્લા બે દિવસથી ટીવી પર પ્રસારીત થતા શોહરાબુદ્દીનના સગા ભાઈ નયામુદ્દીનના સ્ટીંગ ઓપરેશન પછી સી.બી.આઈ.ની તપાસ ખોટી છે તેવું પુરવાર થયું છે અને ખૂદ CBIની તટસ્થતા ઉપર જ મૂળમાં ઘા થયેલો છે ત્યારે સી.બી.આઈ.ની તપાસ એજન્સી ઉપર વિશ્વસનીયતાનો પ્રશ્નાર્થ સ્વયં ખડો થઈ ગયેલો છે અને હવે આ સમગ્ર મામલામાં વળી પાછી સ્પેશ્યલ ઈન્વેસ્ટીગેશન ટીમ (SIT) જેવી તપાસ એજન્સી બનાવીને ફરીથી તપાસ થાય તો આવું જ સત્ય બહાર આવ્યું ગણાશે.
આવા જ અગાઉ ટીવી ચેનલના એક બીજા સ્ટીંગ ઓપરેશનમાં અમદાવાદ શહેરના એક ખાનગી બીલ્ડર ઉપર ફાયરીંગ કરવાના કિસ્સામાં પણ માત્રને માત્ર ડરાવવા અને ધમકાવવાની વૃત્તિ જ કારણભૂત હતી અને તેની પાછળ કોઈ રાજકીય હસ્તક્ષેપ નહોતો તેવું પુરવાર થયેલું છે તેમ આ શોહરાબુદ્દીના કિસ્સામાં હવે જે તથ્યો બહાર આવેલા છે તેમાં સી.બી.આઈ. રાજય સરકારને ભીંસમાં મૂકવાનો પ્રયાસ કરી રહી છે તે, કેન્દ્રની કોંગ્રેસ શાસીત સરકારનો સી.બી.આઈ.નો રાજકીય દુરુપયોગ કરવાની હકિકત જ નિઃશંક પુરવાર કરે છે એમ શ્રી જયનારાયણ વ્યાસે જણાવ્યું છે અને ઉમેર્યુ છે કે કેન્દ્ર સરકાર દ્વારા સી.બી.આઈ.ને ગુજરાતની લોકશાહી ઢબે ચૂંટાયેલી અને અવિરત લોકચાહના મેળવી રહેલી રાજય સરકાર સામે અવરોધો ઉભા કરવાનું હથીયાર બનાવી રહી છે જે દેશના લોકતંત્ર માટે સંકટ સમાન છે જેને લોકશાહીના કોઈ હિતચિંતકો સાંખી લેશે નહીં.
કિસાનોના હિતમાં રાજય સરકારનો અગત્યનો નિર્ણય
નર્મદા મુખ્ય નહેરમાંથી ૧૧૧૩૦ એમ.સી.એફ.ટી. પાણીનો જથ્થો ખરીફ પાકને બચાવવા માટે અપાશે - સિંચાઇ
ર૭ જુલાઇ થી ૧૫ ઓગસ્ટ દરમ્યાન
દશક્રોઇ, ધોળકા, ખેડા, આણંદ અને
ખેડૂતોના હિતને વરેલી રાજય સરકારે ગુજરાતના કિસાનોના ખરીફ પાકને બચાવી લેવા માટે મહત્વાકાંક્ષી
મંત્રીશ્રી પટેલે ઉમેર્યુ હતું કે, રાજયમાં ચોમાસાની મોસમમાં કેટલાક વિસ્તારોમાં વરસાદનું
મંત્રીશ્રીએ ઉમેર્યુ હતું કે, નર્મદા મુખ્ય
વયમર્યાદા ધરાવતાં હોય, તેઓએ નિયત નમૂનામાં જેમાં, પૂરું નામ, સરનામું (ફોન નંબર સાથે), જન્મ તારીખ, શૈક્ષણિક લાયકાત, રમત-ગમત સ્પર્ધામાં ભાગ લીધો હોય તો તેની વિગત, શારીરિક તંદુરસ્તી ધરાવતા હોવાનું તબીબી પ્રમાણપત્ર, અનુસૂચિત જન જાતિનું પ્રમાણપત્ર, વાલીની સંમતિ અને તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ તા. ૩૦-૮-૨૦૧૧ સુધીમાં જિલ્લા રમત-ગમત અધિકારી, શિવશક્તિ બિલ્ડીંગ, જિલ્લા પંચાયત સામે, પાલનપુર, જિ. બનાસકાંઠા-૩૮૫૦૦૧ને મોકલી આપવાની રહેશે તેમ કમિશનર, યુવક, સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગની યાદીમાં જણાવાયું છે.
વિઝા મેળવવા માટેની અરજીઓ સાથે નેટીવીટી પ્રમાણપત્ર જરૂરી
ગાંધીનગર, વિદેશ જવા ઇચ્છતા ભારતીય નાગરિકોને વિઝા મેળવવા માટેની અરજીઓ સાથે નેટીવીટી પ્રમાણપત્ર જરૂરી છે. સામાન્ય વહીવટ વિભાગના પરિપત્રમાં જણાવ્યાનુસાર, અરજદારના ડોમીસાઇલ પ્રમાણપત્રના આધારે નેટીવીટી પ્રમાણપત્ર આપી શકાશે. આ પ્રમાણપત્રો માટે પણ જન્મ-મરણ, લગ્ન, ડ્રાઇવીંગ, શૈક્ષણિક લાયકાત કે ‘‘પર્સન ઓફ ઇન્ડિયન ઓરીજીન’’ જેવા દસ્તાવેજોને પ્રમાણિત કરવા માટે કરવામાં આવતી કાર્યવાહી કરીને પ્રમાણપત્રો પ્રમાણિત કરવાના રહેશે.
રાજકોટ જિલ્લાનાં ર૦ જળાશયોમાં થયેલ પાણીની આવક
રાજકોટ જિલ્લાનાં ર૦ જળાશયોમાં થયેલ પાણીની આવક
રાજકોટ
રાજકોટ સિંચાઇ વર્તુળ પુર એકમની યાદીમાં જણાવાયા મુજબ આજ સવારે ૮-૦૦ કલાકે પુરા થતા છેલ્લા ચોવીસ કલાક દરમ્યાન જિલ્લાના ચાર જળાશયોમાં પાણીની આવક થવા પામી છે. જે ડેમોમાં પાણી આવ્યું છે તે નીચે મુજબ છે.
| | યોજનાનું | જળાશયની | ર૪ કલાકમાં ઉંડાઇમાં થયેલ | ડેમની હાલની |
| ૧ | ભાદર | ૩૪.૧૦ | ૨.૯૯ | ૨૮.૪૦ |
| ૨ | ન્યારી-ર | ર૦.૭૦ | ૦.૫૨ | ૧૮.૯૦ |
| ૩ | મચ્છુ-૧ | ૪૨.૦૦ | ૦.૩૦ | ૪૦.૩૦ |
| ૪ | મોજ | ૪૪.૦૦ | ૦.૨૦ | ૪૦.૨૦ |
| ૫ | વેણુ-ર | ૧૯.૭૦ | ૦.૬૬ | ૧૨.૧૦ |
| ૬ | આજી-૧ | ૨૯.૦૦ | ૦.૪૯ | ૨૫.૬૦ |
| ૭ | આજી-ર | ૩૦.૧૦ | ૦.૩૩ | ૧૦.૫૦ |
| ૮ | સુરવો | ૨૫.૩૦ | ૧.૯૭ | ૨૧.૨૦ |
| ૯ | ડોંડી | ૮.૯૦ | ૨.૬૨ | ૨.૦૦ |
| ૧૦ | ગોંડલી | ૩૦.૨૦ | ૨.૪૯ | ૧૭.૫૦ |
| ૧૧ | વાછપરી | ૧૮.૦૦ | ૨.૦૦ | ૭.૫૦ |
| ૧૨ | વેરી | ૯.૪૦ | ૨.૭૬ | ૬.૮૦ |
| ૧૩ | ન્યારી-૧ | ૨૧.૮૦ | ૩.૨૮ | ૧૮.૦૦ |
| ૧૪ | મોતીસર | ૧૪.૮૦ | ૪.૯૨ | ૬.૬૦ |
| ૧૫ | ફાડદંગ બેટી | ૧૧.૭૦ | ૧.૧૫ | ૧૧.૧૦ |
| ૧૬ | છાપરવાડી-૧ | ૧૧.૫૦ | ૫.૨૮ | ૯.૧૦ |
| ૧૭ | છાપરવાડી-ર | ૨૫.૦૦ | ૦.૬૬ | ૧૦.૬૦ |
| ૧૮ | ઇશ્વરીયા | ૧૯.૦૦ | ૦.૯૮ | ૧૬.૧૦ |
| ૧૯ | કરમાળ | ૧૩.૧૦ | ૦.૯૮ | ૧૧.૫૦ |
| ૨૦ | કર્ણકી | ૧૮.૦૦ | ૦.૪૯ | ૧૫.૬૦ |
જેતપુર ખાતે તા. છઠ્ઠી ઓગસ્ટના રોજ આરટીઓ કેમ્પ યોજાશે
રાજકોટ
જેતપુર તાલુકાના મોટરીંગ પબ્લીકને જણાવવામાં આવેલ છે કે તા. ર૯/૭/૨૦૧૧ના રોજ જેતપુર મુકામે કેમ્પ રાખવામાં આવેલ હતો જે તારીખનો કેમ્પ વહીવટી કારણોસર હવે ફેરફાર કરી તા. ૬/૮/૨૦૧૧ના રોજ રાખવામાં આવેલ છે. જેની તાલુકા મથકની મોટરીંગ પબ્લીકને નોંધ લેવા પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી, રાજકોટ દ્વારા જણાવાયું છે.
જન્માષ્ટમીએ દ્વારકા આવતા
ભારતવર્ષના શ્રધ્ધા કેન્દ્ર દ્વારકામાં વિશ્વના કોઇ પણ સ્થળે સ્થાયી થયેલા શ્રધ્ધાળુને જન્માષ્ટમીનો અવસર દ્વારકામાં ઉજવવાની પ્રબળ ઇચ્છા હોય છે. દરેક માણસની આ ઇચ્છા પૂર્ણ થતી નથી. પરંતુ જન્માષ્ટમીના શુભ પ્રસંગે કૃષ્ણ જન્મોત્સવ માણવા દ્વારકામાં જેટલા પણ યાત્રાળુઓ આવે તેની આ યાત્રા સુવિધાસભર બનાવવા જિલ્લા કલેકટરશ્રી સંદિપકુમારે અનુરોધ કર્યો છે.
જન્માષ્ટમી ઉત્સવની ઉજવણી
દ્વારકા વિશ્વની
દ્વારકાના
જન્માષ્ટમી નિમિતે ટ્રાફીક નિયમન,
વહિવટીતંત્રના અધિકારીઓ અને દ્વારકાના ધંધાર્થીઓને ભગવાન શ્રીકૃષ્ણના સાનીધ્યે
જન્માષ્ટમી ઉજવણીની આ બેઠકમાં મામલતદાર અને વહિવટદારશ્રી ઠાકરે સૌનુ સ્વાગત કરી બેઠકની કાર્યવાહીનું
દ્વારકા મંદિરમાં પાન-ગુટખા લઇ જનાર દંડાશેધાર્મીક સ્થળોની
દ્વારકા મંદિરના પરિસરમાં
દ્વારકા જવા બોટ પર ભાડુ અને બોટની
દ્વારકા આવતા યાત્રાળુઓ
દ્વારકા ખાતે જન્માષ્ટમી ઉજવણીની
ઉપરાંત જન્માષ્ટમીના દિવસોમાં
કચ્છના દરેક તાલુકાની આગવી ઓળખને માધ્યમ બનાવી મોડેલ સ્વરૂપમાં મૂકાશેઃ
તાલુકા
કચ્છ
ભુજ ખાતે ‘‘ચલો તાલુકે’’ તથા તાલુકા
માંડવીને બીચ તથા બાગાયત અને ખેતીનું કેન્દ્ર બનાવી તે પ્રકારે સુવિધા વિચારવા તથા મુન્દ્રા, ઉધોગ અને ખારેક માટે જાણીતું છે પરંતુ તાલુકાને સુંદર સેપ મળે તેવું આયોજન. આગળ વધારવા પ્રાંત અધિકારી સુદાણીએ સૂચવ્યું હતું. ભુજ માટે પ્રવાસન, ખેતી અને ઉધોગ માટે સુનિચ્ચિત કાર્યપધ્ધતિની રૂપરેખા તૈયાર કરવા નાયબ કલેકટર પી.એ.ગામિતને કહયું હતું.
ઉપરાંત અં
દરેક અધિકારીઓને તાલુકાવાર મેળવેલી સિધ્ધિ તૈયાર કરવા માર્ગદર્શન અપાયું હતું. ઉપરાંત
જિલ્લા વિકાસ અધિકારીશ્રી હર્ષદ પટેલે માર્ગદર્શન આપ્યું હતું. આ બેઠકમાં જિલ્લા પોલીસ વડાશ્રી
૧લીએ બી.ઇ.પ્રથમ વર્ષના વિધાર્થીઓનો ઓરિએન્ટેશન કાર્યક્રમ
જુલાઇ-૨૦૧૧માં બી.ઇ.
આજે
ભુજ, વિધાનસભાની
કુતિયાણા ખાતે જિવાદોરી
પોરબંદર
ગુજરાત રાજય
રાજયના ખેડૂતની
આ વિસ્તારના ખેડુત
સારણ ડેમ
ઉલ્લેખનીય છેકે
રાણાવાવના અમરદડ ગામે રૂપીયા ૪,૫ લાખના ખર્ચે થનાર સી.સી.રોડ તથા કોમ્યુનિટી હોલનું ખાતમૂહર્ત સંપન્ન
પોરબંદર
સ્વર્ણીમ વર્ષમાં ગુજરાત રાજયને
આ પ્રસંગે તાલુકાપંચાયત
જિલ્લા
સુરેન્દ્રનગર
પ્રમુખશ્રી, જિલ્લા

