અનુયાયીઓ

બુધવાર, 16 મે, 2012

મહિલાઓના પ્રાઇવેટ પાર્ટ અંગેની જાહેરાત સહિત અન્ય અશ્લીલ જાહેરાતો પર તવાઇ

મહિલાઓના પ્રાઇવેટ પાર્ટ અંગેની જાહેરાત સહિત અન્ય અશ્લીલ જાહેરાતો પર તવાઇ: હવે બાળકોને 'એડલ્ટ' વિજ્ઞાપનોથી બચાવવાની કવાયત શરૂ થઇ ગઇ છે. જાહેરાત પર નજર રાખતી સંસ્થા 'એડવર્ટાઇઝિંગ સ્ટાન્ડર્ડ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા' (એ

એર ઇન્ડિયાને અત્યાર સુધી 100 કરોડનું નુકસાન

એર ઇન્ડિયાને અત્યાર સુધી 100 કરોડનું નુકસાન: એર ઇન્ડિયાના પાઇલટોની હડતાળ આજે આઠમાં દિવસે પણ યથાવત છે અને એર ઇન્ડિયાની અત્યાર સુધી 4 ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ રદ થઇ છે. એક તરફ આ હડ

ચોમાસું આ વર્ષે સમયસર શરૂ થશે

ચોમાસું આ વર્ષે સમયસર શરૂ થશે: ઊનાળાની ગરમી અને બફારાથી ત્રસ્ત લોકો માટે આનંદના સમાચાર છે. દેશમાં આ વખતે સમયસર ચોમાસું બેસી જશે. કેરળમાં ૧લી જૂને.......

માયાવતી સરકારમાં થયું હતું 40,000 કરોડનું 'હાથી કૌભાંડ': અખિલેશ યાદવ

માયાવતી સરકારમાં થયું હતું 40,000 કરોડનું 'હાથી કૌભાંડ': અખિલેશ યાદવ: એનઆરએચએમ, નોઇડા જમીન અધિગ્રહણ અને નહેર કૌભાંડ બાદ હવે બસપા સરકારનું નવું કૌભાંડ સામે આવ્યું છે. માયાવતી સરકારમાં આંબેડકર પાર્કમાં લ

જામીન મળ્યા છતાં, તામિલનાડુ નહીં જઇ શકે એ રાજા

જામીન મળ્યા છતાં, તામિલનાડુ નહીં જઇ શકે એ રાજા: ટુજી સ્પેક્ટ્રમ સોંપણી કૌભાંડના મુખ્ય આરોપી ભૂતપૂર્વ દૂરસંચાર મંત્રી એ રાજાને 15 મહિના જેલમાં વિતાવ્યા બાદ મંગળવારે જામીન મળી ગયા છે. સીબીઆઇની સ્પેશિ

CWG : રેડ્ડીના જામીન નામંજૂર

CWG : રેડ્ડીના જામીન નામંજૂર: વર્ષ 2010માં થયેલા કોમનવેલ્થ ગેમ્સ માટે ટાઇમિંગ, સ્કોરિંગ એન્ડ રિઝલ્ટ ઉપકરણ ખરીદવા સાથે જોડાયેલા કરારમાં કથિત અનિયમિતતા અંગે ધરપકડ કરાયેલા એકે

DTC વિધેયક ચોમાસુ સત્રમાં રજૂ કરવામાં આવશે : પ્રણવ

DTC વિધેયક ચોમાસુ સત્રમાં રજૂ કરવામાં આવશે : પ્રણવ: દેશમાં 50 વર્ષ જૂના ઇનકમ ટેક્સ કાયદાને યોગ્ય કરવાના હેતુથી બનાવવામાં આવેલા ડાયરેક્ટ ટેક્સ કોડ (ડીટીસી)ને સંસદના આગામી ચોમાસા સત્રમાં રજૂ કરવા

AI અંગે અજીત સિંહના નિવેદનથી લોકસભા ઠપ

AI અંગે અજીત સિંહના નિવેદનથી લોકસભા ઠપ: એર ઇન્ડિયાના પ્રાઈવેટાઈઝેશન અંગે નાગરિક ઉડ્ડયન મંત્રી અજિત સિંહના નિવેદન પર મંગળવારે લોકસભામાં વિપક્ષી સભ્યોએ જોરદાર હોબાળો કર્યો હતો, જેના કારણે

BMW હિટ એન્ડ રન કેસ : આરોપીનું સરેન્ડર, ગણતરીના કલાકોમાં જામીન

BMW હિટ એન્ડ રન કેસ : આરોપીનું સરેન્ડર, ગણતરીના કલાકોમાં જામીન: ગુડગાંવની એક કોર્ટમાં મંગળવારે હિટ એન્ડ રનના એક કેસમાં બીએમડબલ્યુ કારના કથિત ચાલક કારના માલિકના પુત્રએ કોર્ટમાં સરેન્ડર કર્યું છે. તેના સરેન્ડરના થોડા

અમેરિકામાં ફરી થયું હિન્દુ દેવીનું અપમાન: 'મહાકાળી'ના નામે વેચાય છે દારું

અમેરિકામાં ફરી થયું હિન્દુ દેવીનું અપમાન: 'મહાકાળી'ના નામે વેચાય છે દારું: અમેરિકામાં એક બીયરનું નામ હિંદુ દેવી કાલીના નામ પર 'કાલી માં' રાખવાનો મુદ્દો મંગળવારે રાજ્યસભામાં ઉઠ્યો હતો. ભારતીય જનતા પાર્ટી (ભાજપા)ના સાં

દિલ્હીથી હવાઇ સફરમાં થશે વધુ ખર્ચ, યુડીએફમાં વધારો

દિલ્હીથી હવાઇ સફરમાં થશે વધુ ખર્ચ, યુડીએફમાં વધારો: એર ઇન્ડિયાના પાઇલટોની હડતાળથી પરેશાન વિમાન યાત્રીઓ માટે વધુ એક ખરાબ સમાચાર છે. ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટથી જનારા યાત્રીઓએ હવે પહે

TMC મંત્રીનું નવું તઘલખી ફરમાન, CPMનો સામાજિક બહિષ્કાર કરો

TMC મંત્રીનું નવું તઘલખી ફરમાન, CPMનો સામાજિક બહિષ્કાર કરો: પશ્ચિમ બંગાળના ખાદ્ય આપૂર્તિ મંત્રી જ્યોતિપ્રિય મલ્લિકે એકવાર ફરીથી સીપીએમના સામાજિક બહિષ્કાર માટે ફરમાન જાહેર કર્યું છે. મલ્લિકે પોતાની પાર્ટીના નેતા

MP, MLA માટે રાંધણ ગેસના ભાવ આસમાને પહોંચશે

MP, MLA માટે રાંધણ ગેસના ભાવ આસમાને પહોંચશે: ઘરેલુ ગેસ એટલે કે એલપીજી ગેસ પર સબસીડી ખતમ થવાનું નક્કી છે. જો કે, સામાન્ય લોકો માટે રાહતની વાત એ છે કે હાલ ગેસ સિલિન્ડર માત્ર વિધાયકો, સાંસદો અને

મેચ ફિક્સિંગ વિવાદની સંસદમાં ગૂંજ, તપાસની માંગ

મેચ ફિક્સિંગ વિવાદની સંસદમાં ગૂંજ, તપાસની માંગ: એક સ્ટિંગ ઓપરેશનની મદદથી આઇપીએલ મેચમાં ફિક્સિંગની ખબર આવ્યા બાદ મામલો હવે સંસદમાં પણ ગૂંજ્યો હતો. પૂર્વ ક્રિકેટર અને દરભંગાથી બીજેપી સાંસદ કિર્તિ

2G સ્પેક્ટ્રમ સોંપણી મામલે એ રાજાના જામીન મંજૂર

2G સ્પેક્ટ્રમ સોંપણી મામલે એ રાજાના જામીન મંજૂર: ભૂતપૂર્વ દૂરસંચાર મંત્રી એ રાજાની જામીન અરજીને દિલ્હીની એક કોર્ટે મંગળવારે મંજૂર કરી લીધી છે. રાજાને ટુજી સ્પેક્ટ્રમ કૌભાંડ મામલે ગત વર્ષે 2 જાન્યુઆરીના રોજ

ટુજી કૌભાંડમાં એ રાજાની જામીન મામલે સુનવણી

ટુજી કૌભાંડમાં એ રાજાની જામીન મામલે સુનવણી: ટુજી કૌભાંડમાં છેલ્લા 14 મહિનાથી તિહાર જેલમાં બંધ ભૂતપૂર્વ ટેલિકોમ મંત્રી એ રાજાની જામીન પર આજે નિર્ણય આવી શકે છે. પટિયાલા હાઉસની સ્પેશિયલ કોર્ટે આ

ઓનર કિલિંગ: સન્માનના બહાને પ્રેમી અને વિધવા પ્રેમિકાને જીવતા સળગાવ્યા

ઓનર કિલિંગ: સન્માનના બહાને પ્રેમી અને વિધવા પ્રેમિકાને જીવતા સળગાવ્યા: બિહારના મુઝફ્ફરપુર જિલ્લાના સકરા પોલીસ સ્ટેશન ક્ષેત્રમાં સન્માનના નામે હત્યાનો કેસ સામે આવ્યો છે. જિલ્લાના બસંતપુર ગૌસ ગામમાં એક વિધવા અને તેના કથિત

NEW BLOG POST IN GUJARATI

ચિંતનની પળે - કૃષ્ણકાંત ઉનડકટ

ચંદ્ર ઝાંખો થાય છે, 'રોકાઈ જાવ'! હમણાં વા'ણું વાય છે, 'રોકાઈ જાવ'!
એક ઘડીભર રાતની છે શી વિસાત? વર્ષો વીતી જાય છે, 'રોકાઈ જાવ'!
-સાબિર વટવા
અગર આપ કુછ પાને કે લીયે જી રહે હો તો ઉસે વક્ત પર હાંસિલ કરો, ક્યું કિ
જિંદગી મોકે કમ ઔર ધોકે જ્યાદા દેતી હૈ...' એક મિત્રએ આવો મેસેજ મોકલ્યો.
આપણે કોઈને દોષ આપી નથી શકતા ત્યારે જિંદગીને દોષ આપીએ છીએ. આખરે કંઈક તો
જોઈએને જેના પર આપણે દોષનો ટોપલો ઢોળી શકીએ અને થોડુંક આશ્વાસન મેળવી
શકીએ. આપણે આપણી ઉદાસી અને નિષ્ફળતા માટે હંમેશાં કોઈક બહાનું શોધતા હોઈએ
છીએ. એક કારણ આપણે જોઈતું હોય છે અને એ આપણે ગમે ત્યાંથી શોધી કાઢીએ છીએ.
કંઈ જ ન મળે તો છેલ્લે નસીબને તો દોષ દઈ જ શકીએ છીએ. મારી કિસ્મત જ ખરાબ
છે. નિદા ફાઝલીનો એક શેર છે, કુછ તબિયત હી મિલી થી ઐસી, ચૈન સે જિને કી
સૂરત ન હુઈ, જિસે ચાહા ઉસે અપના ન શકે, જો મિલા ઉસસે મુહોબ્બત ન હુઈ.
ગાલીબના એક શેરની પંક્તિ આવી છે કે 'દિલ કો બહેલાને કે લીયે ગાલીબ, યે
ખયાલ અચ્છા હૈ...' આપણે રોજ દિલને બહેલાવીએ છીએ, પંપાળીએ છીએ. આશ્વાસન
મેળવવામાં આમ જોઈએ તો કંઈ ખોટું નથી પણ આવા આશ્વાસનની આદત પડી જવી ન
જોઈએ, નહિતર આપણે આશ્વાસન જ શોધતા રહેશું. ઘણા લોકો તો પરિણામ પહેલાં
આશ્વાસન તૈયાર રાખે છે. જો નિષ્ફળ જશું તો શું કારણ
આપશું?......................................PLEASE READ FULL LOG POST
IN GUJARATI (http://gujarati.nu/profiles/blogs/5239948:BlogPost:137039)

http://gujarati.nu/profiles/blogs/5239948:BlogPost:137039

Visit GUJARATI-ગુજરાતી at: http://gujarati.nu/?xg_source=msg_mes_network

ગાયત્રી જ્ઞાન મંદિર - જેતપુર

ઋષિ ચિંતનના સાંનિધ્યમાં

///////////////////////////////////////////
આ૫વાનો આનંદ જાણો

Posted: 14 May 2012 12:11 PM PDT
http://feedproxy.google.com/~r/karshalakg/~3/OgaY6fQ3Eu4/?utm_source=feedburner&utm_medium=email

ભગવાનનું કામ કરવાનો આ જ સમય ગાયત્રી મંત્ર અમારી સાથે સાથે : ૐ, ભૂર્ભુવઃ
સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્ ॥ આ૫વાનો
આનંદ જાણો ચાલો, હું આ૫ને આધ્યાત્મિક દૃષ્ટિએ સિદ્ધિઓની વાત કહું છું.
સિદ્ધિઓની વાત એ છે, જેમાં માણસ બીજાને લાભ આ૫વામાં સમર્થ બની શકે. બીજાની
મુસીબતોમાં મદદ કરી શકે. બીજાના આંસુઓ લૂછવામાં [...]