અનુયાયીઓ

રવિવાર, 5 ઑગસ્ટ, 2012

Fwd: મેગા જોબફેર યોજાશે



---------- Forwarded message ----------
From: ATUL N. CHOTAI <kasumbo@yahoo.co.in>
Date: 2012/8/3
Subject: મેગા જોબફેર યોજાશે
To: Amit Vaghela <amit_vaghela16@yahoo.com>


મેટોડા ખાતે યોજાનારો મેગા જોબફેર

રાજકોટ તા. ૩ ઓગસ્ટ -  ઔદ્યોગિક ક્ષેત્રે વિકાસ પામી રહેલા રાજકોટ જિલ્લાકમાં જી.આઇ.ડી.સી. મેટોડા ખાતેના એકમોમાં ટર્નર, ફીટર, મશીનીષ્ટ , સીએનસી. ઓપરેટર, ઇલેકટ્રીશીયન, વેલ્ડીર, આર.એફ.એમ. તેમજ મીકેનીકલ એન્જીસનયર જેવા કુશળ/અર્ધકુશળ/વહીવટી તથા ટેકનિકલ સ્ટાેફની જરૂરિયાત અંગે સર્વે કરીને સ્વાોમી વિવેકાનંદ જન્મન જયંતી ઉજવણીના ભાગરૂપે ચોથી ઓગસ્ટેવ સવારે ૧૧ વાગ્યેજ મેગા જોબફેર યોજાશે. નોકરીદાતા તથા રોજગાર વાંચ્છુનઓ વચ્ચેત સેતુરૂપ બનવાના આશયથી ઇન્ડવસ્ટ્રીટયલ એસોશીએશન હોલ, ડેકોરા ભવન, કિશાન ગેઇટ, કાલાવડ રોડ, મેટોડા ખાતે યોજાનાર આ મેગા જોબફેરમાં નોકરીવાંચ્છુશ ઉમેદવારોને તેમના બાયોડેટા સાથે પાસપોર્ટ સાઇઝના ફોટા સહિત તમામ અસલ પ્રમાણપત્રો તથા અનુભવ જો હોય તો તે સાથે લઇને સ્વાખર્ચે હાજર રહેવા મદદનીશ નિયામક(રોજગાર) રાજકોટ દ્વારા જણાવાયું છે.

વિદેશ મની ઓર્ડર ની માહિતી



---------- Forwarded message ----------
From: ATUL N. CHOTAI <kasumbo@yahoo.co.in>
Date: Sat, Aug 4, 2012 at 8:51 PM
Subject: વિદેશ મની ઓર્ડર ની માહિતી
To: Amit Vaghela <amit_vaghela16@yahoo.com>


  પોસ્ટ ઓફીસ થતા દ્વારા વિદેશ મની ઓર્ડર ની માહિતી

NEWS BY KASHYAP JOSHI JETALSAR JETPUR

કશ્યપ જોશી
જેતપુર
જેતલસર
સમાચાર તારીખ ૨ ના રોજ બનાવ્યા હતા પણ અચાનક અમદાવાદ જવાનું થવાથી આ સમાચાર અમદાવાદ થી ૨/૩ દિવસ મોડી મોકલી શક્યો છું તે બદલ માફ કરશોજી
.