અનુયાયીઓ

મંગળવાર, 7 ઑગસ્ટ, 2012

Fwd: ..નાયબ મામલતદાર- ગોંડલ જી.રાજકોટ અને તાલુકા પોલીસ - ગોંડલ દ્વારા ભ્રસ્ટાચાર આચરી અને બેદરકારી થી [ફોજદારી ફરિયાદ માં} કરેલ ગેરરીતી અને તપાસ માં કરેલ ભ્રસ્ટાચાર બાબતે અર્જન્ટ ફરિયાદ

------Original message------
From: VIPUL DAVE <vipuldave2006@gmail.com>
To: <kkumarjoshi@gmail.com>
Date: Tuesday, August 7, 2012 2:48:51 PM GMT+0530
Subject: Fwd: complaint..નાયબ મામલતદાર- ગોંડલ જી.રાજકોટ અને તાલુકા પોલીસ - ગોંડલ દ્વારા ભ્રસ્ટાચાર આચરી અને બેદરકારી થી [ફોજદારી ફરિયાદ માં} કરેલ ગેરરીતી અને તપાસ માં કરેલ ભ્રસ્ટાચાર બાબતે અર્જન્ટ ફરિયાદ

---------- Forwarded message ----------
From: VIPUL DAVE <vipuldave2006@gmail.com>
Date: Tue, 7 Aug 2012 14:34:15 +0530
Subject: complaint..નાયબ મામલતદાર- ગોંડલ જી.રાજકોટ અને તાલુકા પોલીસ -
ગોંડલ દ્વારા ભ્રસ્ટાચાર આચરી અને બેદરકારી થી [ફોજદારી ફરિયાદ માં} કરેલ
ગેરરીતી અને તપાસ માં કરેલ ભ્રસ્ટાચાર બાબતે અર્જન્ટ ફરિયાદ
To: secyvc <secyvc@gujarat.gov.in>, cevc@gujarat.gov.in,
usivc@gujarat.gov.in, ee-vigilance@gujarat.gov.in,
usevc@gujarat.gov.in, cio-vc <cio-vc@gujarat.gov.in>, cvc
<cvc@nic.in>, vigilance <vigilance@nic.in>, r.sri_kumar@nic.in,
jmg.vc@nic.in, collector-raj <collector-raj@gujarat.gov.in>, helpline
<helpline@gujaratcongress.org>, rrmcongresshelpline
<rrmcongresshelpline@yahoo.com>

complaint..નાયબ મામલતદાર- ગોંડલ જી.રાજકોટ અને તાલુકા પોલીસ - ગોંડલ
દ્વારા ભ્રસ્ટાચાર આચરી અને બેદરકારી થી [ફોજદારી ફરિયાદ માં} કરેલ
ગેરરીતી અને તપાસ માં કરેલ ભ્રસ્ટાચાર બાબતે અર્જન્ટ ફરિયાદ

VIPUL DAVE
<vipuldave2006@gmail.com> Tue, Aug 7, 2012 at 2:20 PM
To: secyvc <secyvc@gujarat.gov.in>, cevc@gujarat.gov.in,
usivc@gujarat.gov.in, ee-vigilance@gujarat.gov.in,
usevc@gujarat.gov.in, cio-vc <cio-vc@gujarat.gov.in>
Cc: cvc <cvc@nic.in>, vigilance <vigilance@nic.in>,
r.sri_kumar@nic.in, jmg.vc@nic.in, collector-raj
<collector-raj@gujarat.gov.in>, helpline
<helpline@gujaratcongress.org>, rrmcongresshelpline
<rrmcongresshelpline@yahoo.com>

To,
Gujarat Vigilance Commission
Takedari Bhavan,
Sector-10B, CHH-5 Junction,
Gandhinagar-382010
Phone : 079-23256903, 23222426
Fax : 079-23254532
Secretary: Email : secyvc@gujarat.gov.in
Deputy Secretary: Email : usivc@gujarat.gov.in
Under Secretary: Email : usi1vc@gujarat.gov.in
Under Secretary & C.I.O.: Email : usevc@gujarat.gov
Executive Engineer & C.I.O.: Email : cio-vc@gujarat.gov
cc to.......
CENTRAL VIGILANCE COMMISSION
Satarkata Bhavan , A-Block
GPO Complex , INA
New Delhi - 110 023
TEL : 24651001-7
Email : vigilance@nic.inCVC-new delhi.
સતત ૪ વરસ થી ન્યાય માંગનાર અમો
ફરિયાદી - અરજદાર શ્રી
વિપુલભાઈ શશીકાંતભાઇ દવે [R.T.I. ACTIVIST]
શિવાંજલી ,૪/૮, વાણીયાવાડી
પોસ્ટ:- ભક્તિનગર, રાજકોટ-૩૬૦૦૦૨,ગુજરાત.ભારત.
email. Vipuldave2006@gmail.com, મો.૯૯૨૪૧૯૦૯૦૯,02812449960,૨૩૮૮૦૧૧
સવિનય જણાવવાંનું કે અમો અરજદાર વિપુલભાઈ શશીકાંતભાઇ દવે. [આર.ટી.આઈ.
એક્ટીવીસ્ટ – ભ્રસ્ટાચાર વિરુદ્ધ જનજાગૃતિ નું કામ કરનાર કાર્યકર]
ઉ.વર્ષ.૩૯, રહે. રાજકોટ. વાળા એ આપ સાહેબ ને આ પહેલા અનેક બાબતો ની
ફરિયાદ-અરજીઓ, નીચે ની વિગતે કરેલ છે, [ અંદાજીત ૪ વરસ માં ૩૦૦ થી પણ વધુ
રજુઆતો
ને ૩૦૦ થી વધુ આર.ટી.આઈ હેઠળ ની અરજીઓ ] મામલતદાર -ગોંડલ અને ગુજરાત
સરકાર શ્રી અને – લાગુ પડતી તમામ ની ઓથોરીટી ઓ માં ,કરેલ છે, તેમ છતાં તે
માં દર્શાવેલા –રેવેન્યૂ કર્મચારીઓ -આરોપીઓ વિરુદ્ધ ડેપ્યુટી -કલેકટરશ્રી
ગોંડલ દ્વારા, કોઈપણ જાત ની તપાસ કરવામાં આવી નથી[કારણ કે આ ફરિયાદ માં
બતાવેલ આરોપીઓ સરકારી નોકરિયાત અને વગ વાળા રાજકારણીઓ સાથે જોડાયેલ છે,
જેથી તેઓની એ.સી.બી. રાજકોટ કે અન્ય વિભાગો તેમજ તેમના વિરુધ્ધ મહેસુલ
વિભાગ- ગાંધીનગર દ્વારા અને રાજકોટ - પોલીસ વિભાગ દ્વ્રારા ગંભીર કે
કાયદેસર તપાસ કે પગલાં લઈને અટકાયત કરવા માં આવી નથી જે આપ સાહેબ ને
અફસોસ સહ વિદીત કરીએ છીએ.અમારી મૂળ ફરિયાદ મુજબ રાજકોટ જી. ના ગોંડલ
તાલુકા ના શિવરાજગઢ ગામની REGRANT કરેલ
ખેડવાણ જમીન માં [ખેતી ની જમીન ] ના રેવેન્યૂ સર્વ નં. ૨૬૬/૧,૨૬૬/૨
[૧૯૭૦ અને ૧૯૯૦ અને ,૨૦૦૧માં] માં ખોટા કાગળ,પુરાવા અને ભ્રસ્ટાચાર
દ્વ્રારા દ્વારા ખેડૂત ખાતેદાર WRONG TITLE OF FARMER બનેલા છે,તે
સરકારી રેકર્ડ માં છે,
રેવન્યુ પુરાવા ગામ નમુના ૬ અને ૭/૧૨, ૮ - અ મુજબ. કિરણ વ્રજલાલ દવે ના
પિતાજી ખેડૂત નું ટાયટલ ધરાવતા ના હતા ,પરંતુ તેમના કાકા એકમાત્ર ધીરજ
સંકર દવે [તેઓ એ પણ વારસાઈ વિગતો છુપાવી હતી અને ગેરરીતી થી જમીન સરકાર
શ્રી પાસે થી જમીન રીગ્રાન્ટ કરાવેલ હતી,જેમાં પણ સમગ્ર વારસાઈ ની વિગતો
છુપાવવા માં આવી હતી, તેથી વ્રજલાલ શંકર દવે નું નામ ખાતેદાર માં ના હોવા
છતાં, તેમને ભ્રષ્ટાચાર થી એન્ટ્રીઓ
કરાવેલ છે, અને સરકાર શ્રી ને છેતરેલ છે. ખરેખર તો મૂળ ખાતેદાર શંકર બેચર
દવે - ના મરણ પછી ની તમામે તમામ એન્ટ્રીઓ રદ કરવાની અને રિવિઝન માં
લેવાની જરૂર છે,ભૂલ સુધારવાની જરૂર છે, તેની બદલે કિરણ વ્રજ્લાલ દવે
.ગ્રામ સેવક ,સરકારી નોકર ,ગોંડલ .દ્વારા તલાટી , અને નાયબ મામલતદાર ની
મદદ થી અને સરકારી વગ , અને ભ્રષ્ટાચાર દ્વારા તેમના
કાકા ની ઉભી કરવા માં આવેલી પાવર ઓફ એટોર્ની થી અને ખોટા વારસાઈ આંબા ના
કાગળો રજુ કરી ને સરકારશ્રી પાસે થી ખેતી ની જમીન રિગ્રાન્ટ કરાવી ને
ગુજરાત સરકારશ્રી સાથે
અને કલેકટર -રાજકોટ સાથે પણ છેતરપીંડી કરી છે,તેમ છતાં ગોંડલ નાયબ કલેકટર
શ્રી તમામ જૂની એન્ટ્રી રિવિઝન માં લેતા નથી.,તેથી ઊંડી તપાસ કરવી જોઈએ.
તેમજ પરિવાર ના અન્ય તમામ સભ્યો જીવતા હોવા છતાં , જમીન REGRANT સંદર્ભ કરેલ
વિગતો માં ૧૯૭૦ થી અને ૧૯૯૦ થી ૧૯૯૨ દરમ્યાન માત્ર પોતાનાજ નામ પર જમીન
છોડાવી કિરણ વ્રજલાલ દવે , ગ્રામ સેવક , સરકારી નોકર, મુ. ગોંડલ, દ્વારા
સરકાર શ્રી સાથે ફ્રોડ/છેતરપીંડી કરેલ છે,જે સરકાર શ્રી ના રેકોર્ડ પર
છે, [ગુજરાત સરકાર ના નિયમ મુજબ કોઈપણ માણસ ખોટા કાગળો, અને ૧ વ્યક્તિ
ના પા.ઓફ.એટર્નીના ના આધારે
,વારસાઈ આંબો છુપાવી ને, જીવિત લોકો ને મૃત બતાવી ને , ખેતી ની જમીન
સરકારશ્રી પાસે થી રીગ્રાન્ટ કરાવવી અને ખેડૂત ખાતેદાર બનવું એ એ ફોજદારી
ગુનો હોવા છતાં અને ધીરજ શંકર દવે અને તેના ભત્રીજા કિરણ વ્રજલાલ દવે
દ્વારા તમામ regrant કરેલ જમીન ની જૂની વિગતો માં રજુ કરેલ વિગતો અને
વારસાઈ આંબા માં શંકર બેચર દવે ના મૂળ વારસદારની ખોટી વિગતો લખાવી ને
એન્ટ્રી કરનાર અને કરાવનાર ધીરજ શંકર દવે અને કિરણ વ્રજલાલ
દવે-ગ્રામસેવક,સરકારી નોકર હોવા
છ્તા,અને તેઓએ પુરાવાઓ ઈરાદાપૂર્વક છુપાવ્યા હોવા છતાં કિરણ વ્રજલાલ દવે
ની પોલીસે ખોટા કાગળો /પુરાવા ઉભા કરવા ના આરોપસર ધરપકડ ના કરી ને
ભ્રષ્ટાચાર દ્વારા તેઓને છાવરવા નો પ્રયત્ન કરેલ છે, ] તેથી ૧૯૭૦ પછી
ની આ જમીન ના ખાતા ની તમામ જૂની
રેવન્યુ એન્ટ્રી ચેક કરી ને ખોટા કાગળો મુજબ [છેતરપીંડી કરી ને ] ખોટી
રીતે ખેડૂત ખાતેદાર બની જનાર કિરણ વ્રજલાલ –ગ્રામસેવક-સરકારી નોકર-મુ.
રાજકોટ – અને જે તે સમયે ખોટા કાગળો
બનાવવા માં મદદ કરનારા મુ. ગોંડલ ના –જી.રાજકોટ ના રેવેન્યૂ કર્મચારીઓ
વિરુધ્ધ કડક પગલાઓ ભરવા જોઈએ.અને સરકાર શ્રી સાથે ફ્રોડ /છેતરપિંડી કરનાર
કિરણ વ્રજલાલ દવે અને તેમના સ્વ.કાકા ધીરજ શંકર દવે ની તમામ એન્ટ્રીઓ રદ
કરવાની કાર્યવાહીઓ કરવી જોઈએ.અનેREGRANT જમીન ની તમામ જૂની એન્ટ્રીઓ રદ
કરવી જોઈએ મામલતદાર -ગોંડલ દ્વ્રારા તમામ એન્ટ્રીઓ માટે સુઓમોટો અરજી કરી
ને ખરી વિગતો જાણવી જોઈએ, તેથી અમોએ અને અન્ય વારસદારો એ
કલેકટરશ્રી–રાજકોટમાં રિવીઝન કેસ નં.૩૩/૨૦૧૦-૨૦૧૧, દાખલ કરેલ છે, જેનો
નિર્ણય બાકી છે, તેમ છતાં આ કેસ માં પોલીસ ને મીસગાઈડ કરનાર ના.મામલતદાર
વિરુધ્ધ પગલાઓ ભરવા જોઈએ તેવી અમારી માંગણી છે, .. તેમ છતા નાયબ મામલતદાર
–ગોંડલના ઓએ આરોપી ને
મદદ અને પોતાના કર્મચારી ઓને બચાવવા પુરાવા ચકાસણી કરવા ને બદલે ગુનો
બનતો નથી તેવો રીપોર્ટ [ભ્રષ્ટાચારીઓને બચાવવા ના ઈરાદે ] પોલીસ ને આપેલો
છે, ઉપરાંત તેઓ વિરુદ્ધ દસ્તાવેજી પુરાવા સહીત નો ગુનો ગોંડલ નાં
તા.પો.સ્ટે. માં ગુના રજિસ્ટર નાં - એફ.આઈ.આર નં.૮૦/૨૦૧૧ તા.૧૭/૫/૨૦૧૧ ના
રોજ થી ગોંડલ તાલુકા પોલીસ મથક , મુ.ગોંડલ. જી.રાજકોટ માં દાખલ કરાવમા
આવેલ ,પરન્તું તાલુકા પી.એસ.આઈ, રાજેશ પંડ્યા સાહેબ એ આ કેસ માં તટસ્થતા
થી તપાસ કરવા બદલે ભ્રસ્ટાચાર આચરી અને યોગ્ય તપાસ કરી નથી ,!!!! પોલીસે
જૂની વિગતો નો અભ્યાસ કરવા ને બદલે કિરણ દવે દ્વારા ફેમીલી માં આપેલ ઉપજ
ના પૈસા ના કાગળો અને અન્ય ખોટા કાગળો દ્વારા
કરાવેલ એન્ટ્રીઓ છેતરપીંડી હોવા છતાં પોલીસે નાયબ મામલતદાર –મેહેસુલ ની
મદદ થી જરૂરી પગલા લેવા ને અને કિરણ વ્રજલાલ દવે નં ખેડૂત નું ટાયટલ રદ્દ
કરવાને બદલે આ કેસ માં સમરી ફાઈલ કરેલ છે, અને ગુનો છુપાવવા નો પ્રયત્ન
કરવામાં આવેલ છે, થેથી હવે તેની બદલે આ કેસ માં ફરીવાર તટસ્થતા થી
રેવન્યુ અને પોલીસ વિભાગ દ્વારા તપાસ કરવામાં આવે ,એવી અમારી માંગણી છે,
,અને કિરણ વ્રજલાલ, [૧૯૯૦] માં જે કાગળો ને આધારે ખેડૂત ખાતેદાર બનેલા
છે, તે કાગળો અને સોગંદ નામાં ને
ધ્યાન માં લઈ તપાસ કરવાની બદલે પોલીસે બીજા રસ્તે તપાસ કરી હોઈ તેમ લાગે
છે, તેમજ ભ્રસ્ટાચાર માં સંડોવાયેલા પોતાના સરકારી કર્મચારીઓ ને બચાવવા
ના પ્રયત્ન આ સરકારી વિભાગો[ રાજકોટ કલેકટર કચેરી સ્ટાફ અને
ગોંડલ મામલતદાર કચેરી- નાયબ કલેકટર ગોંડલ -] કરે છે, તેથી યોગ્ય તપાસ
કરાવવા ની માં સૂચના ઓ આપવા ની વિનંતી છે.નહિતર અમોને હવે ગાંધી ચિંધ્યા
માર્ગે ઉપવાસ આંદોલન કરવાની ફરજ પડશે.

લિ..
વિપુલભાઈ શશીકાંતભાઇ દવે.[r.t.i activist]
આર.ટી.આઈ. એક્ટીવીસ્ટ – ભ્રસ્ટાચાર વિરુદ્ધ જનજાગૃતિ નું કામ કરનાર કાર્યકર-રાજકોટ,
"શિવાંજલિ" / ૪/૮, વાણીયાવાડી.
રાજકોટ-૩૬૦૦૦૨
Duties of Chief Vigilance Officers,
The duties of the Chief Vigilance Officers and the Vigilance Officers
are as follows :-/
To ensure speedy processing vigilance cases at all the stages.
To ensure that the charge sheet, statement of imputation, list of
witnesses and documents etc. carefully prepared and to ensure that all
documents required to be forwarded to the inquiring officer are
carefully sorted out and sent promptly.
To ensure that those/there is no delay in the appointment of the
inquiry officer, the Presenting Officer and the Assisting Officer and
that no dilatory tacties are adopted by the accused Officers or the
Presenting Officer.
To ensure that the processing of the Inquiry Officer's reports for
final orders of the Disciplinary Authority is done properly and
quickly.
To see that proper assistance is given to the ACB in the
investigation of cases entrusted to them by Government or Vigilance
Commission or initiated by them on their own source of information.
To take proper and adequate action with regard to write petitions
filed by accused Officers.
To ensure that the State Vigilance Commission is consulted or all
stages where it is to be consulted and that as far as possible, the
time limits prescribed by Government for various stages are adhered
To ensure prompt submission of returns to the Commission.
અમારા કેસ માં અમારી 4 વરસ થી ઉપર મુજબ ની તપાસની સતત માંગણીઓ છે, પણ
પગલા લેવામાં આવતા નથી, તે અમારા માટે દુખની વાત છે..




--

વિપુલભાઈ દવે .
રાજકોટ.ગુજરાત,ભારત
૦૯૯૨૪૧૯૦૯૦૯
૦૯૫૭૪૦૦૬૦૪૨



--

વિપુલભાઈ દવે .
રાજકોટ.ગુજરાત,ભારત
૦૯૯૨૪૧૯૦૯૦૯
૦૯૫૭૪૦૦૬૦૪૨