From: "abc abc" <abc.abc.2105@gmail.com>
Date: Dec 15, 2012 6:58 PM
Subject: jagdish geria - jetpur - 15/12/2012
To: "kashyapj joshij" <kkumarjoshi@gmail.com>
LOKCHARCHA BLOG CREATED BY KASHYAP JOSHI JOURALIST AND WRITER OF MANY GUJARATI NEWS PAPERS.YOU CAN ALSO SEND ME YOUR METTERS ON MY EMAIL. kkumarjoshi@gmail.com
ગુજરાતી નાટકોના અને હિન્દી ફિલ્મોના જાનદાર અભિનેતા શ્રી પરેશ રાવલ આજરોજ ભાજપના પ્રચાર માટે દાહોદના મહેમાન બન્યા હતા. સ્ટેશન રોડ ખાતેથી રોડ શો કરવાના આયોજનમાં ઉમટી પડેલી ચાહકોની ભીડને લઈને સ્ટેશન રોડના સ્વામી વિવેકાનંદ ચોક ખાતેથી સભા સ્થળ સીટી ગ્રાઉન્ડ સુધી તેઓ ગાડીમાં જ બેઠેલા રહેતા તેમના અનેક ચાહકો નિરાશ થયા હતા. અલબત્ત સીટી ગ્રાઉન્ડ ખાતે શ્રી પરેશ રાવલે પોતાની આગવી શૈલીમાં વક્તવ્ય કરતા, તેમની અદાકારીના દિવાના એવા સહુ દાહોદવાસીઓ તેમની વાત કરવાની શૈલીના પણ આશિક બની જવા પામ્યા હતા. આવો, આપણે પણ સ્ટેશન રોડથી લઈને સીટી ગ્રાઉન્ડ સુધીની યાત્રાને આ તસ્વીરો દ્વારા માણીએ: Regards......આભાર.... Gopi Sheth (U.S.A) & Sachin Desai (Dahod) M:- 856-438-0021 & M: 094265 95111 E-mail: dostiyaarki@gmail.com & sachindahod@gmail.com |
JETALSAR JUNCTION MA ATM MACHIN BANDH PADTA GRAHAKO HAALAKIMA..
KASHYAP JOSHI,JETALSAR