અનુયાયીઓ

શુક્રવાર, 18 મે, 2012

ગાયત્રી જ્ઞાન મંદિર - જેતપુર

ગાયત્રી જ્ઞાન મંદિર - જેતપુર: ઋષિ ચિંતનના સાંનિધ્યમાં
///////////////////////////////////////////
સાધનાનું સાચું સ્વરૂ૫
Posted: 17 May 2012 05:10 AM PDT
http://feedproxy.google.com/~r/karshalakg/~3/aoFrBZ8yWsQ/?utm_source=feedburner&utm_medium=email
ભગવાનનું કામ કરવાનો આ જ સમય ગાયત્રી મંત્ર અમારી સાથે સાથે : ૐ, ભૂર્ભુવઃ
સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્ ॥ સાધનાનું
સાચું સ્વરૂ૫ સાધનાના બે અંગ છે ઉપાસના અને સાધના. ઉપાસનાનું તાત્પર્ય છે,
ઈશ્વર નિકટતાની અનુભૂતિ, આત્મચેતના ૫રમ ચેતનાના સંસર્ગથી જ પોતાના મુખ્ય
કર્તવ્ય અને સ્વરૂ૫નો બોધ કરી શકે છે. ઈશ્વર [...]

Dashanima Premier League (DPL) Cricket Tournament's Final match Summary by Sachin Desai

Dashanima Premier League (DPL) Cricket Tournament's Final match Summary by Sachin Desai: દાહોદના શ્રી દશાનીમા વણિક સમાજ દ્વારા દર વર્ષે આયોજિત થતી દશાનીમા
પ્રીમિયર લીગ (DPL) ની ફાઈનલ મેચ તા:૧૭ મે ના રોજ મોડી રાત્રી લગી ભરચક
જનમેદનીની ઉપસ્થિતિમાં સમ્પન્ન થવા પામી હતી. ૩ મે થી અર્થાત સતત ૧૫
દિવસથી ચાલતી આ ક્રિકેટ ટુર્નામેન્ટ આજે તા:૧૭ મીએ જુનિયર, સીનીયર તથા
સીનીયર સીટીઝન જેવા વિવિધ ગ્રુપ વચ્ચે રમાયેલ ફાઈનલ મેચ દ્વારા સમાપ્ત થઇ
ત્યારે જનમેદનીનો ઉત્સાહ રીતસર છલકાયેલ જોવાતો હતો. આ ડી.પી.એલ.ની ત્રણેય
ફાઈનલ સમાપ્ત થયા બાદ સમાજના પ્રમુખ શ્રી પરાગ શાહ, ઉપપ્રમુખ શ્રી નયનભાઈ
દેસાઈ સહિતના વિવિધ હોદ્દેદારો તથા કારોબારી સભ્યોના હસ્તે વિજેતા ટીમો
તથા રનર-અપ ટીમોને અને વિવિધ ગ્રુપના મેન ઓફ ધ સીરીઝ, મેન ઓફ ધ મેચ,
બેસ્ટ બોલર, બેસ્ટ બેટ્સમેન તથા બેસ્ટ ફિલ્ડર તરીકેના ઇનામો તથા મેડલ
એનાયત કરવામાં આવ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે આ ટુર્નામેન્ટમાં ભાગ લીધેલી તમામ ૫૪ જેટલી ટીમો
પૈકી ફાઈનલમાં જુનિયર વિભાગમાં ''ખેલાડી એઈટ'' ટીમ, સીનીયર વિભાગમાં
''ડીપાર્ટમેન્ટ'' ટીમ તથા સીનીયર સીટીઝન વિભાગમાં ''શાંતિસદન એઈટ'' ટીમ
વિજેતા નીવડી હતી તો ત્રણે વિભાગમાં અનુક્રમે ''ટપુસેના'', ''ગેઈમ
ચેન્જર'' અને ''સોબર એઈટ'' ટીમોએ રનર-અપ તરીકેનું સ્થાન મેળવ્યું હતું. આ
સાથે આપ શ્રી વિપુલ શાહના સૌજન્યથી પ્રાપ્ત તસ્વીરો નિહાળી શકો છો.
Regards......આભાર....
Gopi Sheth (U.S.A) & Sachin Desai (Dahod)
M:- 856-438-0021 & M: 094265 95111
E-mail: <mailto:dostiyaarki@gmail.com> dostiyaarki@gmail.com &
<mailto:sachindahod@gmail.com> sachindahod@gmail.com
Description: cid:image001.jpg@01CD34C4.3DACEDB0Description:
cid:image002.jpg@01CD34C4.3DACEDB0Description:
cid:image005.jpg@01CD34C4.3DACEDB0Description:
cid:image006.jpg@01CD34C4.3DACEDB0Description:
cid:image007.jpg@01CD34C4.3DACEDB0Description:
cid:image008.jpg@01CD34C4.3DACEDB0Description:
cid:image009.jpg@01CD34C4.3DACEDB0Description:
cid:image010.jpg@01CD34C4.3DACEDB0Description:
cid:image011.jpg@01CD34C4.3DACEDB0Description:
cid:image012.jpg@01CD34C4.3DACEDB0Description:
cid:image013.jpg@01CD34C4.3DACEDB0Description:
cid:image014.jpg@01CD34C4.3DACEDB0Description:
cid:image015.jpg@01CD34C4.3DACEDB0Description:
cid:image016.jpg@01CD34C4.3DACEDB0Description:
cid:image017.jpg@01CD34C4.3DACEDB0Description:
cid:image018.jpg@01CD34C4.3DACEDB0Description:
cid:image019.jpg@01CD34C4.3DACEDB0Description:
cid:image020.jpg@01CD34C4.3DACEDB0Description:
cid:image021.jpg@01CD34C4.3DACEDB0Description:
cid:image022.jpg@01CD34C4.3DACEDB0Description:
cid:image023.jpg@01CD34C4.3DACEDB0Description:
cid:image024.jpg@01CD34C4.3DACEDB0Description:
cid:image025.jpg@01CD34C4.3DACEDB0Description:
cid:image026.jpg@01CD34C4.3DACEDB0Description:
cid:image027.jpg@01CD34C4.3DACEDB0Description:
cid:image028.jpg@01CD34C4.3DACEDB0
--
You received this message because you are subscribed to the Google
Groups "Dahod Online" group.
To post to this group, send email to dahod-online@googlegroups.com.
To unsubscribe from this group, send email to
dahod-online+unsubscribe@googlegroups.com.
For more options, visit this group at
http://groups.google.com/group/dahod-online?hl=en.

--
KKUMARJOSHI

ચોરીઓ અટકાવવા આરપીએફને વધુ સત્તા આપતું બિલ સંસદમાં પસાર

ચોરીઓ અટકાવવા આરપીએફને વધુ સત્તા આપતું બિલ સંસદમાં પસાર: રેલવેમાં થતી ચોરીઓ અટકાવવા રેલવે પ્રોટેક્શન ફોર્સ એટલે આરપીએફને વધુ સત્તા આપતું બિલ લોકસભામાં પસાર કરવામાં આવ્યું છે. આરપીએફને રેલવેની ખાલી પડેલી......

ભારતીય સરકારી વેબસાઇટ્સ પર હેકર ગ્રૂપનો હુમલો

ભારતીય સરકારી વેબસાઇટ્સ પર હેકર ગ્રૂપનો હુમલો: જાણીતી વીડિયો અને ફાઇલ શેરિંગ સાઇટ્સ પર કોપીરાઈટ્સના ભંગ બદલ પ્રતિબંધનો બદલો લેવા માટે અનોનિમસ નામના એક હેકર ગ્રૂપે .....

કિંગફિશરે રૂ. ૨૬૯ કરોડનો ટેક્સ આપવાનો બાકી : સરકાર

કિંગફિશરે રૂ. ૨૬૯ કરોડનો ટેક્સ આપવાનો બાકી : સરકાર: વિજય માલ્યાની કિંગફિશર એરલાઇન્સે રૂ. ૨૬૯ કરોડનો આવકવેરો ભરવાનો બાકી છે અને આવકવેરા વિભાગે આ ખાનગી એરલાઇનની.....

સાંઈબાબાનો ખજાનો : ૨૮૦ કિલો સોનું અને ૩,૦૦૦ કિલો ચાંદી

સાંઈબાબાનો ખજાનો : ૨૮૦ કિલો સોનું અને ૩,૦૦૦ કિલો ચાંદી: શીરડીના વિશ્વવિખ્યાત સાંઈબાબાનાં મંદિરમાં બે શ્રદ્ધાળુઓએ રૂપિયા ૬૦ લાખનાં સોનાનું દાન આપ્યું હતું, દિલ્હીના રહેવાસી દાતાએ સાંઇબાબા.......

મંત્રીના ઘરે માઓવાદીઓનો હુમલો, એસપી બરતરફ

મંત્રીના ઘરે માઓવાદીઓનો હુમલો, એસપી બરતરફ: છત્તીસગઢના કોંડાગામ જિલ્લામાં રાજ્યની મહિલા અને બાળ વિકાસ મંત્રીના ઘરે માઓવાદીઓના હુમલામાં સંત્રીના મોત બાદ રાજ્ય સરકારે ત્યાંના પોલીસ અધિ

બોલિવુડ-મમતાનો કિંગખાનને સપોર્ટ, આઇપીએલ બંધ થવી જોઇએ : લાલુ

બોલિવુડ-મમતાનો કિંગખાનને સપોર્ટ, આઇપીએલ બંધ થવી જોઇએ : લાલુ: બોલિવુડ એક્ટર અને આઇપીએલ ટીમ કોલકત્તા નાઇટ રાઇડર્સ (કેકેઆર)ના કો-ઓનર શાહરૂખ ખાન પર મુંબઇના વાનખેડે સ્ટેડિયમમાં લગાવવામાં આવેલા પાંચ વર્ષ

સ્વામી રામદેવના ટ્રસ્ટોને કરવેરાના મુદ્દે નોટિસ ફટકારાઈ

સ્વામી રામદેવના ટ્રસ્ટોને કરવેરાના મુદ્દે નોટિસ ફટકારાઈ: યોગગુરુ રામદેવનાં ટ્રસ્ટોને આવકવેરાની ચુકવણીમાંથી આપવામાં આવેલી મુક્તિ પાછી ખેંચી લેવામાં આવી છે અને આયુર્વેદની દવાઓનાં વેચાણપેટે રૃ. ૫૮ કરોડની

NIAને મળી સાધ્વી પ્રજ્ઞાની પૂછપરછની અનુમતિ

NIAને મળી સાધ્વી પ્રજ્ઞાની પૂછપરછની અનુમતિ: મધ્યપ્રદેશ હાઇકોર્ટે દેવાસના બહુટચર્ચિત સુનિલ જોશી હત્યાકાંડ મામલે આરોપી બનાવવામાં આવેલા સાધ્વી પ્રજ્ઞા સિંહની અપલી પર નિર્ણય આપતા એનઆઇએ (નેશન

શેહલા હત્યાકાંડ: 26મેના રોજ આરોપપત્ર દાખલ થશે

શેહલા હત્યાકાંડ: 26મેના રોજ આરોપપત્ર દાખલ થશે: ભોપાલની આરટીઆઇ કાર્યકર્તા શહેલા મસૂદના બહુચર્ચિત હત્યાકાંડમાં સ્પેશિયલ સીબીઆઇ કોર્ટમાં 26 મે સુધી આરોપપત્ર દાખલ કરવામાં આવશે. સીબીઆઇના વકીલ

સેનાધ્યક્ષ વિરૂદ્ધ અરજી મામલે આજે સુનવણી

સેનાધ્યક્ષ વિરૂદ્ધ અરજી મામલે આજે સુનવણી: સેના પ્રમુખ જનરલ વીકે સિંહ પર માનહાનિનો કેસ ચાલશે કે નહીં, તેનો નિર્ણય શુક્રવારે દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં કરવામાં આવશે. આ મામલે જનરલ સિંહની વિરૂદ્ધ

ઝારખંડ રાજ્યસભા ચૂંટણી મામલે CBIના દરોડા

ઝારખંડ રાજ્યસભા ચૂંટણી મામલે CBIના દરોડા: સીબીઆઇએ આજે વહેલી સવારે રાજ્યસભા ચૂંટણીમાં વિધાયકોની ખરીદ વેચાર મામલે રાજધાની રાંચીમાં એક મંત્રી અને દોઢ ડઝન વિધાયકો સહિત 34 લોકોના પરિ

છૂટાછેડા બાદ પત્નીને મળી શકશે મિલ્કતમાં ભાગ

છૂટાછેડા બાદ પત્નીને મળી શકશે મિલ્કતમાં ભાગ: કેબિનેટના મેરેજ લો એન્મેડમેન્ટ બિલ મંજૂરી આપી દીધી છે. કેબિનેટે નક્કી કર્યું છે કે છૂટાછેડાની અરજી આપનાર મહિલાને પતિની સંપત્તિમાં સરખો ભાગ મળશે. મહિ

આઈપીએલ વિરુદ્ધ આમરણ અનશન પર ઉતરશે કીર્તિ આઝાદ

આઈપીએલ વિરુદ્ધ આમરણ અનશન પર ઉતરશે કીર્તિ આઝાદ: ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ સભ્ય અને બીજેપી સાંસદ કીર્તિ આઝાદે તમામ વિવાદો પછી આઈપીએલને બંધ કરવાની માગ કરવાની સાથે ભૂખ હડતાળ કરવાની જાહેરા...

કૌમાર્યને સંપત્તિની માફક ન ગણી શકાય : મુંબઇ હાઇકોર્ટ

કૌમાર્યને સંપત્તિની માફક ન ગણી શકાય : મુંબઇ હાઇકોર્ટ: મુંબઇ હાઇકોર્ટે લગ્નનો દિલાસો આફીને કોઇ મહિલા સાથે વિશ્વાસઘાત કરવા તેમજ તેની સાથે દુષ્કર્મ કરવાના આરોપી વ્યક્તિને અગ્રિમ જામીન આપતા કહ્યું કે, કૌમા

ગાયત્રી જ્ઞાન મંદિર - જેતપુર

ઋષિ ચિંતનના સાંનિધ્યમાં

///////////////////////////////////////////
સાધનાનું સાચું સ્વરૂ૫

Posted: 17 May 2012 05:10 AM PDT
http://feedproxy.google.com/~r/karshalakg/~3/aoFrBZ8yWsQ/?utm_source=feedburner&utm_medium=email

ભગવાનનું કામ કરવાનો આ જ સમય ગાયત્રી મંત્ર અમારી સાથે સાથે : ૐ, ભૂર્ભુવઃ
સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્ ॥ સાધનાનું
સાચું સ્વરૂ૫ સાધનાના બે અંગ છે ઉપાસના અને સાધના. ઉપાસનાનું તાત્પર્ય છે,
ઈશ્વર નિકટતાની અનુભૂતિ, આત્મચેતના ૫રમ ચેતનાના સંસર્ગથી જ પોતાના મુખ્ય
કર્તવ્ય અને સ્વરૂ૫નો બોધ કરી શકે છે. ઈશ્વર [...]

Dashanima Premier League (DPL) Cricket Tournament's Final match Summary by Sachin Desai

દાહોદના શ્રી દશાનીમા વણિક સમાજ દ્વારા દર વર્ષે આયોજિત થતી દશાનીમા
પ્રીમિયર લીગ (DPL) ની ફાઈનલ મેચ તા:૧૭ મે ના રોજ મોડી રાત્રી લગી ભરચક
જનમેદનીની ઉપસ્થિતિમાં સમ્પન્ન થવા પામી હતી. ૩ મે થી અર્થાત સતત ૧૫
દિવસથી ચાલતી આ ક્રિકેટ ટુર્નામેન્ટ આજે તા:૧૭ મીએ જુનિયર, સીનીયર તથા
સીનીયર સીટીઝન જેવા વિવિધ ગ્રુપ વચ્ચે રમાયેલ ફાઈનલ મેચ દ્વારા સમાપ્ત થઇ
ત્યારે જનમેદનીનો ઉત્સાહ રીતસર છલકાયેલ જોવાતો હતો. આ ડી.પી.એલ.ની ત્રણેય
ફાઈનલ સમાપ્ત થયા બાદ સમાજના પ્રમુખ શ્રી પરાગ શાહ, ઉપપ્રમુખ શ્રી નયનભાઈ
દેસાઈ સહિતના વિવિધ હોદ્દેદારો તથા કારોબારી સભ્યોના હસ્તે વિજેતા ટીમો
તથા રનર-અપ ટીમોને અને વિવિધ ગ્રુપના મેન ઓફ ધ સીરીઝ, મેન ઓફ ધ મેચ,
બેસ્ટ બોલર, બેસ્ટ બેટ્સમેન તથા બેસ્ટ ફિલ્ડર તરીકેના ઇનામો તથા મેડલ
એનાયત કરવામાં આવ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે આ ટુર્નામેન્ટમાં ભાગ લીધેલી તમામ ૫૪ જેટલી ટીમો
પૈકી ફાઈનલમાં જુનિયર વિભાગમાં ''ખેલાડી એઈટ'' ટીમ, સીનીયર વિભાગમાં
''ડીપાર્ટમેન્ટ'' ટીમ તથા સીનીયર સીટીઝન વિભાગમાં ''શાંતિસદન એઈટ'' ટીમ
વિજેતા નીવડી હતી તો ત્રણે વિભાગમાં અનુક્રમે ''ટપુસેના'', ''ગેઈમ
ચેન્જર'' અને ''સોબર એઈટ'' ટીમોએ રનર-અપ તરીકેનું સ્થાન મેળવ્યું હતું. આ
સાથે આપ શ્રી વિપુલ શાહના સૌજન્યથી પ્રાપ્ત તસ્વીરો નિહાળી શકો છો.

Regards......આભાર....

Gopi Sheth (U.S.A) & Sachin Desai (Dahod)

M:- 856-438-0021 & M: 094265 95111

E-mail: <mailto:dostiyaarki@gmail.com> dostiyaarki@gmail.com &
<mailto:sachindahod@gmail.com> sachindahod@gmail.com

Description: cid:image001.jpg@01CD34C4.3DACEDB0Description:
cid:image002.jpg@01CD34C4.3DACEDB0Description:
cid:image005.jpg@01CD34C4.3DACEDB0Description:
cid:image006.jpg@01CD34C4.3DACEDB0Description:
cid:image007.jpg@01CD34C4.3DACEDB0Description:
cid:image008.jpg@01CD34C4.3DACEDB0Description:
cid:image009.jpg@01CD34C4.3DACEDB0Description:
cid:image010.jpg@01CD34C4.3DACEDB0Description:
cid:image011.jpg@01CD34C4.3DACEDB0Description:
cid:image012.jpg@01CD34C4.3DACEDB0Description:
cid:image013.jpg@01CD34C4.3DACEDB0Description:
cid:image014.jpg@01CD34C4.3DACEDB0Description:
cid:image015.jpg@01CD34C4.3DACEDB0Description:
cid:image016.jpg@01CD34C4.3DACEDB0Description:
cid:image017.jpg@01CD34C4.3DACEDB0Description:
cid:image018.jpg@01CD34C4.3DACEDB0Description:
cid:image019.jpg@01CD34C4.3DACEDB0Description:
cid:image020.jpg@01CD34C4.3DACEDB0Description:
cid:image021.jpg@01CD34C4.3DACEDB0Description:
cid:image022.jpg@01CD34C4.3DACEDB0Description:
cid:image023.jpg@01CD34C4.3DACEDB0Description:
cid:image024.jpg@01CD34C4.3DACEDB0Description:
cid:image025.jpg@01CD34C4.3DACEDB0Description:
cid:image026.jpg@01CD34C4.3DACEDB0Description:
cid:image027.jpg@01CD34C4.3DACEDB0Description:
cid:image028.jpg@01CD34C4.3DACEDB0

--
You received this message because you are subscribed to the Google
Groups "Dahod Online" group.
To post to this group, send email to dahod-online@googlegroups.com.
To unsubscribe from this group, send email to
dahod-online+unsubscribe@googlegroups.com.
For more options, visit this group at
http://groups.google.com/group/dahod-online?hl=en.

--
KKUMARJOSHI

NEWS BY KASHYAP JOSHI JETALSAR JETPUR

suķk÷Mkh: Ėušku Ćkh Mkqfk{uškLkk šk½k..

šk½k, Mkqfk{uškLkk !!
suķkĆkwhLkk škuhkškz ršMķkkh{kt ykšu÷ ©e Mškr{LkkhkŽż {trĖh-ųkkĖeMŚkkLk{kt rēkhksķkk ĖuškuLku «rķk šhMku y¾kŗkesŚke šižk¾ šĖ y{kMk MkwÄe [tĖLkLkk šk½k Ähkššk{kt ykšu Au.
ķku{kt Mkqfk{uškLke rzĶkELkŚke ©Ŗųkkh fhu÷kt šk½kLkk ĖžoLkŚke nrh¼õķkku{kt y{wÕŽ ĖžoLkLkku Õnkšku {éŽkLke ÄLŽķkk yLkw¼škŽ hne Au.
ķkMkšeh: f~ŽĆk ņu»ke-suķk÷Mkh(suķkĆkwh)
ķkMkšeh fkuz 18suxeyu÷001

--
KKUMARJOSHI

DONT MISS THIS GREAT OFFER FOR MARKETING...

99742 62812
99095 20812
kashyapjoshi007@yahoo.co.in

આડા સમ્બન્ધો દેવી દેવતાની કૃપાથીય નભી શકે છે !

Post : આડા સમ્બન્ધો દેવી દેવતાની કૃપાથીય નભી શકે છે !
URL : http://govindmaru.wordpress.com/2012/05/17/dinesh-panchal-23/
Posted : મે 17, 2012 at 4:02 pm
Author : ગોવીંદ મારુ
Categories : શ્રી દીનેશભાઈ પાંચાલ

સુરતના લેડી ડૉક્ટર એક કાર્યક્રમમાં મળી ગયાં. એમણે કહ્યું– 'એક સમયે હું
સૌથી વીશેષ શ્રદ્ધાળુ સ્ત્રી હતી. ટ્રેન યા બસમાં ભગવાનની પુજા કરી શકાય
તે માટે ફોટો સાથે લઈ જતી. કાંઈ નહીં તો દીવાસળીનું એક ડીંગલું સળગાવીનેય
આરતી કરી લેતી. આજે એ બધી ઝંઝટ ફગાવી દઈને સમ્પુર્ણ મુક્ત બની ગઈ છું. ન
તો તેનો કશો [...]

Read more of this post
(http://govindmaru.wordpress.com/2012/05/17/dinesh-panchal-23/)

Add a comment to this post:
http://govindmaru.wordpress.com/2012/05/17/dinesh-panchal-23/#respond

ADD FOR SANDESH PUB DATE = 19-5-2012 PLACE = ON SAURASHTRA EDITION (PAGE) SIZE = 9 X 10 KASHYAP JOSHI JETPUR

ADD FOR SANDESH
 PUB DATE = 19-5-2012 
PLACE = ON SAURASHTRA EDITION (PAGE) 
SIZE = 9 X 10 
KASHYAP JOSHI 
JETPUR
9909520812