અનુયાયીઓ

ગુરુવાર, 31 મે, 2012

મારા સાળાના પુત્ર જય જાનીનો ફોટો જન્મદિનની વિગતો સાથે વિનામુલ્યે પ્રસિઘ્ઘ કરવા વિનંતી છે. કશ્ય૫ જોષી જેતલસર જેતપુર

hksfkuxLkk sÞ Lkku yksu sL{rËðMk
hksfkux VkÞhrçkúøkuz{kt MkrðoMk fhíkkt Þkuøkuþfw{kh Ëwøkokþtfh òLkeLkk Ãkwºk sÞLkku yksu 1÷e swLk sL{rËðMk Au.íkk.1.6.h001 Lkkhkus sL{u÷k sÞLkku yksu yrøkÞkh{kt ðhMk{kt «ðuþ ÚkÞku íku ðkíkLke ¾wþe{kt ËkËk Ëwøkkoþtfh òLke, çkk ÷e÷kçkuLk, ÃkÃÃkk Þkuøkuþ¼kE, {B{e ík]róçkuLk, ,çkuLk ykÞw»ke, rhæÄe,Mk]rü yLku ¼kES rËÃkf¼kE rðøkhu òLke ÃkheðkhsLkku îkhk Mkktsu LkkMíkkÃkkýeLkwt ykÞkusLk fhkÞwt Au. íkku Viçkk frðíkkçkuLk, Vwðk f~ÞÃk òu»ke(Ãkºkfkh-suíkÃkwh(suík÷Mkh)) íkÚkk ¼kE Sík yLku nu{ktøk rðøkhu sÞLku nuÃke çkÚkozu ðeþ fhðk {kuxe fuf ÷ELku sðkLkk Au. ík{khu Ãký sÞLku nuÃkeçkÚkozu ðeþ fhðku nkuÞ íkku yk hÌkku íku{Lkku {kuçkkE÷ Lktçkh 96h40 hÃk741...

f~ÞÃkfw{kh su.òu»ke
suík÷Mkh(suíkÃkwh)

મારા સાળાના પુત્ર જય જાનીનો ફોટો જન્મદિનની વિગતો સાથે વિનામુલ્યે
પ્રસિઘ્ઘ કરવા વિનંતી છે.
કશ્ય૫ જોષી
જેતલસર જેતપુર

ભારતના ૯૦ ટકા લોકો દસ રીતે મુર્ખ છે !!!

Post : ભારતના ૯૦ ટકા લોકો દસ રીતે મુર્ખ છે !!!
URL : http://govindmaru.wordpress.com/2012/05/31/ravindra-vepar/
Posted : મે 31, 2012 at 11:50 am
Author : ગોવીંદ મારુ
Categories : મીત્રોનાં લેખો / કાવ્યો

ભારતના ૯૦ ટકા લોકો મુર્ખ છે એવું વીધાન સુપ્રીમ કોર્ટના નીવૃત્ત
ન્યાયાધીશ માર્કંડેય કાત્જુએ કર્યું ત્યારે થોડો રોષ અને ખળભળાટ મચી ગયો.
તેમને ખુલાસો કરવાનું કહેતાં, તેમણે કહ્યું કે, મોટા ભાગના ભારતીઓ ૮૫ થી
૯૫ ટકા મુર્ખ છે. તે સમજાવતાં તેમણે નીચેની હકીકતો કહી: ૧) ભારતની
સૌથી હોશીયાર ગણાતી પ્રજામાં તમીળોનો સમાવેશ થાય [...]

Read more of this post
(http://govindmaru.wordpress.com/2012/05/31/ravindra-vepar/)

Add a comment to this post:
http://govindmaru.wordpress.com/2012/05/31/ravindra-vepar/#respond

બુધવાર, 30 મે, 2012

NEWS BY KASHYAP JOSHI JETALSAR-JETPUR

suík÷Mkh stőţLkLkk Ăkzíkh «&™ku çkkçkíku
WĂkMkhĂkt[ MkrníkLkk řkúk{sLkkuLkwt suíkĂkwh ľkíku
{k{÷íkËkh f[uhe Mkk{u WĂkđkMk yktËku÷Lk ţY
suík÷Mkh íkk.30
suík÷Mkh stőţLkLkk WĂk MkhĂkt[ nrLkV ç÷ku[ MkrníkLkk řkúk{sLkkuyu yksu MkđkhÚke suíkĂkwhLke {k{÷íkËkh f[uhe Mkk{u yřkkWLkk yrŐx{ux{ {wsçk Ăkzíkh «&™ku çkkçkíku WĂkđkMk yktËku÷Lk [k÷wt fŢwO nkuđkLkwt ňýđk {¤u Au.
yk çkkçkíku {¤íke rđřkíkku {wsçk suík÷Mkh stőţLkÚke íkífk÷ nLkw{kLk-suíkĂkwh MkwÄeLkk hkuz Ăkh ÔŢkĂkf ĂkuţfË{e, yLku yk hkuz fk{{kt {kuxkĂkkŢu ÚkŢu÷e řkuhherík íku{s huţLk fkzoLke AuŐ÷kt ËkuZuf đhMk ÚkŢkt XĂĂk Ăkzu÷e fk{řkehe çkkçkíku ŢkuřŢ fhđkLke {ktřk nkuđk Aíkkt MktçktrÄík MkĄkkrÄţkuyu yk çkkçkíku fkuE rLkhkfhý Lkrnt ÷kđíkkt, WĂkđkMk yktËku÷LkLke yĂkkŢu÷e r[{feLku Ăkwhđkh fhđkt suík÷Mkh stőţLkLkk WĂkMkhĂkt[ nrLkV ç÷ku[, Ăkt[kŢík MkÇŢ nhMkwľĽkE ľxkýk, stőţLkLkk Mkk{kSf fkŢofh surLíkĽkE zuzkýeŢk rđřkhuyu yksu çkwÄđkhu MkđkhÚkes suíkĂkwh rMÚkík {k{÷íkËkh f[uhe Mkk{u WĂkđkMk yktËku÷Lk [k÷wt fhe rËÄwt Au.
íŢkhu yk WĂkđkMkeykuLke Ônkhu fkuý ykđuţu ? MkĄkkrÄţku fu hksrőŢ ykřkuđkLkku ? íku Mk{Ţs çkíkkđţu..
f~ŢĂkfw{kh su.ňu»ke
suík÷Mkh(suíkĂkwh)

NEWS BY KASHYAP JOSHI JETALSAR-JETPUR

kashyap joshi jetpur

kashyap joshi jetalsar jetpur

JETALSAR NA GAYATRI NAGARMATHI EK KHAANT YUVTINE LAINE PATEL YUVAN PALAYAN. JO KE YUVTINA VAALI NE AA BAABTE KOI AFSOS NATHI

JETALSAR NA GAYATRI NAGARMATHI EK KHAANT YUVTINE LAINE PATEL YUVAN PALAYAN. JO KE YUVTINA VAALI NE AA BAABTE KOI AFSOS NATHI

Chilika..

'Chilika' thatr is one chapter of "Vidisha" a collections of
Essays-Pravaas Varnan written by Shri Bholabhai Patel, who passed away
just before a week or so.. about this am attaching one writing of
me...

- P U Thakkar
*************************
My blog:વિચારોની યાત્રા સ્વરૂપ - શબ્દોનું
http://puthakkar.wordpress.com

Minaben P. Thakkar's Satsang Information on blog:
http://minabenbhajan.blogspot.com/

ચિલિકા...
• by P U Thakkar on May 28, 2012 at 1:28am

ચિલિકા...શ્રી ભોળાભાઇ પટેલ રચિત પ્રવાસ વર્ણનોના નિબંધની પુસ્તિકા
'વિદિશા' નું એક પ્રકરણ છે.. એ પ્રકરણમાં ઓરિસ્સાના 'ચિલિકા' સરોવારને
કેન્દ્રમાં રાખીને વર્ણન છે..

ચિલિકા સરોવર વિષે ઉડીયા કવિ શ્રી રાધાનાથ રાય અને બંગાળી કવિશ્રી
બુધ્ધદેવ બસુ ની પંક્તિઓ પણ શ્રી ભોળાભાઇએ સમાવિષ્ઠ કરી છે. આ રહી તે
પંક્તિઓ.. ઉડીયા કવિની રચનામાં 'ળ' નો પ્રચુર પ્રયોગ છે.
ઉત્કળ-કમળા-વિળાસ દીર્ઘિકા
મરાળ-માળિની નીળાંબુ ચિલિકા
ઉત્કળર તુંહી ચારુ અળંકાર
ઉત્કળભુવને શોભાર ભંડાર
- રાધાનાથ રાય


કિ ભાલો આમાર લાગલો આજ
એઇ સકાલ બેલાય કેમન ક'રે બલિ.
કી નિર્મલ નીલ એઇ આકાશ, કી અસહ્ય સુંદર,
યેન ગુણીર કણ્ઠેર અબાધ ઉન્યુક્ત તાન,
દિગન્ત થેકે દિગન્તે...
- બુધ્ધદેવ બસુ


શ્રી ભોળાભાઇ પટેલ લિખિત 'ચિલિકા' અવલોકીને કંઇક આવું સમજાયું. શ્રી
ભોળાભાઇ પટેલ, લેખકશ્રીના શબ્દો માત્ર વાંચવાના નથી – વાંચીને, અવલોકીને,
વાગોળીને એને માણવાના હોય છે!! લેખકશ્રી કહે છે...તે નીચે મારા શબ્દોમાં
છે.
કવિતા વાંચીએ કે અન્ય કોઇ કલાને નીરખીએ તો તેનું જે વિષયવસ્તુ હોય, તે
આપણી કલ્પનાનું પણ વિષય વસ્તુ બને. અને પછી જ્યારે એ કલ્પના વાળી જ બાબત
આપણી આંખોથી પ્રત્યક્ષ જોવાનું બને ત્યારે કલ્પનાની આંખો વડે જોવાયેલું
હોય એનાથી કંઇક જુદા જ પ્રકારની સૌંદર્યાનુભૂતિ થાય.
બીજા શબ્દોમાં, શબ્દોના માધ્યમથી મનોભૂમિની પૃષ્ઠભૂમિ પર જે કલ્પના
સ્ફૂરીત કે અંકીત થઇ હોય તેને પ્રત્યક્ષ નજરે જોતાં કંઇક જુદી જ
સૌંદર્યાનુભૂતિ થવાની.
તેમ છતાં પણ કલ્પના જગતનો જે આસ્વાદ હોય તે કલાગત અને અનન્ય હોવાનો. એવો
પૂર્વાખ્યાલ ભલેને પ્રત્યક્ષદર્શનની પ્રથમ અનુભૂતિ વખતે થતાં રોમાંચથી
સભર ના પણ હોય, તો ય, કલ્પનાગત ખ્યાલ ભાવના સમન્વિત હોવાથી અનેરો બની રહે
છે. – ભોળાભાઇ ચિલિકાના વર્ણન પહેલાં આવી વાત રજુ કરે છે.
ટૂંકમાં, શબ્દો જ્યારે ભાવ જગતને ઝંકૃત કરી જાય તો, કલ્પનાઓના ગગનોમાં
પણ એક ભાવના સમન્વિત હોવાથી સૌંદર્યાનુભૂતિ સાકાર થઇને અનુભૂત થઇ શકે..
!! ?? એ માટે તો ભોળાભાઇ લિખિત 'ચિલિકા'ને વાંચીને, અવલોકીને, વાગોળીને
એને માણવું પડે.
મૂળ વાત તો એટલી જ છે કે, પ્રત્યક્ષ નજરે જોયા પછી તો છેવટે મનોભૂમિની
પૃષ્ઠભૂમિ પર તે દર્શનની છાપ જ અંકીત રહેવાની ને ? અને પછી જ્યારે એની
વાત કરીએ તો, એ શબ્દોથી પણ સજીવન થાય.. એ જ રીતે જો પહેલાં શબ્દોથી
નિહાળીએ અને અવલોકીએ તો પછી પ્રત્યક્ષનું શું મહત્વ છે...?
શ્રી ભોળાભાઇ પટેલ દ્વારા અંકુરીત 'ચિલિકા' નિબંધ અવલોકીને થયેલી એક રચના ...

સ્વપ્ન જગતની નક્કર અનુભૂતિ...

ચિલિકા, ઓ ચિલિકા !
કવિશ્રી રાઘાનાથ રાયની સતત સાહચર્યપૂર્ણ સખી,
ઓ, ચિલિકા !!
નીલ વર્ણ સુંદર મનોહર સોહાય,
સુપ્રભાતે ને સમી સાંજે,
અપ્રતિમ સૌંદર્યથી તારા,
કો વિધ વિધ રંગો સમ વર્ષા વિખેરાય !

ઉંચા-નીચા પહાડોની મધ્યે,
તરુવરના ઝુંડોથી આચ્છાદિત,
જડત્વમાં પણ એક ચૈતન્ય પ્રસરે !!
આભૂષણોની રમણીયતા ને શોભાનો ભંડાર,
મનોહર મનરંજક ઝાંખી તારી !
માનવસહ પશુ પંખીને ય ચાહત તારી,
હંસ વિહંગોને ય તું સેવ્યમાન, ઓ ચિલિકા !

ગાઢ રાગાનુભુતિપૂર્ણ અપ્રતિમ સૌંદર્ય તારુ,
મનોહર ને એક કલાગત આસ્વાદ !!
ભાવપૂર્ણ દર્શન તારુ, અનન્ય ને અનેરું,
કવિશ્રી ભોળાભાઇ પટેલને મન દર્શન તારું
- પંચેન્દ્રિયોની ઇન્દ્રિયાતીત આહલાદ્ક અનુભૂતિ !!

ઓ ચિલિકા ! મનમાં એક આશ ઝૂરે,
તડપન જાગે, પામવા એ આસ્વાદ,
આહલાદ્ક આંખોની એવી કોઇ તૃપ્તિ કાજે,
ઉર્મિઓની ઉત્કટતાનો એક વંટોળીયો !!

સંસ્પર્શથી તારા ઝંકૃત, સમગ્ર ચેતનાતંત્ર,
કવિતામય અનુભૂતિ કોમળ કોમળ,
ઉત્કટતા ને સ્ફુરણા એવી ઉઠે,
નિરક્ષરની પણ સર્જનાત્મકતા ખીલે,

એક રોમાંચક આહલાદક રાગાનુભૂતિ,
ગ્રસી લે યુગો તરસ્યા મનને એ સૌંદર્યાનુભૂતિ,
નીલવર્ણ જળરાશિથી છલોછલ ઓ સરોવર... ચિલિકા !!
- પી. યુ. ઠક્કર..

NEWS BY KASHYAP JOSHI JETALSAR-JETPUR

ðrzÞk{ktÚke h ðhMkLke çkk¤fe ¼uËe Mktòuøkku{kt økw{ !
(f~ÞÃk òu»ke îkhk) suík÷Mkh íkk.30
ðzeÞkLkk {kuh¼kE [kuf{kt {kðíkhu heMkk{ýu ykðu÷e yuf {rn÷kLke çku ðhMkLke çkk¤fe økEfk÷u ¼uËe Mktòuøkku{kt økw{ ÚkÞkLke Ãkku÷eMk{kt òý fhkíkkt Ãkku÷eMku íkÃkkMk nkÚk Ähe Au.
yk çkkçkíku r{rzÞk MkkÚku Mktf¤kÞu÷ hksw¼kE fkheÞk ÃkkMkuÚke {¤u÷e rðøkíkku {wsçk ðrzÞkLkk {kuh¼kE [kuf rðMíkkh{kt hnuíkkt «rðý¼kE MkðS¼kE hk¾ku÷eÞkLkk çknuLk ntMkkçknuLkLke çku ðhMkLke Ãkwºke økEfk÷u çkÃkkuhLkk yrøkÞkh ðkøÞkÚke ¼uËe Mktòuøkku{kt økw{ ÚkE síkkt xçkwfzeLku þkuÄðk ÃkheðkhsLkkuyu ykfkþ Ãkkíkk¤ yuf fÞwO níkwt. Ãký çkk¤feLkku õÞktÞ Ãk¥kku ÷køÞku Lknkuíkku.
ytíku ÚkkfeLku çkk¤feLkk ðk÷eykuyu Ãkku÷eMk{kt òý fhíkkt Ãkku÷eMku
økw{þwØk çkk¤feLkku Ãk¥kku {u¤ððk fðkÞík ykËhe Au.

íkkf.çkk¤feLkku Vkuxku Ãký {kuf÷u÷ Au.
«Míkwík íkMkðeh{kt økw{ çkk¤fe yLku r[tríkík ÃkheðkhsLkku Ëu¾kÞ Au.

y÷eøkZe íkk¤k !??
ðrzÞk{kt ykðu÷ Mxux çkUfLkk yuxeyu{ MkuLxhLku AuÕ÷kt Ëþ rËðMk ÚkÞkt y÷eøkZe íkk¤k ÷køku÷k nkuÞ, ¾kíkuËkhku ¼khu nuhkLk ÃkhuþkLk ÚkE hÌkkt Au.
yk çkkçkíku çkUfMkwºkku íkkrfËu Äxíkwt fhe ÃkiMkk WÃkkzðk {ktøkíkk fu ÃkkuíkÃkkuíkkLke çkUf çku÷uLMk òuðk EåAíkkt ¾kíkuËkhkuLke Ãkkhkðkh nk÷kfeLku íkkrfËu n÷ fhðk {ktøk ÚkE hne Au. «Míkwík íkMkðeh{kt çktÄ yuxeyu{ MkuLxh Ëu¾kÞ Au.

NEWS BY KASHYAP JOSHI JETALSAR-JETPUR

NEWS BY KASHYAP JOSHI JETALSAR-JETPUR

ðrzÞk{ktÚke h ðhMkLke çkk¤fe ¼uËe Mktòuøkku{kt økw{ !
(f~ÞÃk òu»ke îkhk) suík÷Mkh íkk.30
ðzeÞkLkk {kuh¼kE [kuf{kt {kðíkhu heMkk{ýu ykðu÷e yuf {rn÷kLke çku ðhMkLke çkk¤fe økEfk÷u ¼uËe Mktòuøkku{kt økw{ ÚkÞkLke Ãkku÷eMk{kt òý fhkíkkt Ãkku÷eMku íkÃkkMk nkÚk Ähe Au.
yk çkkçkíku r{rzÞk MkkÚku Mktf¤kÞu÷ hksw¼kE fkheÞk ÃkkMkuÚke {¤u÷e rðøkíkku {wsçk ðrzÞkLkk {kuh¼kE [kuf rðMíkkh{kt hnuíkkt «rðý¼kE MkðS¼kE hk¾ku÷eÞkLkk çknuLk ntMkkçknuLkLke çku ðhMkLke Ãkwºke økEfk÷u çkÃkkuhLkk yrøkÞkh ðkøÞkÚke ¼uËe Mktòuøkku{kt økw{ ÚkE síkkt xçkwfzeLku þkuÄðk ÃkheðkhsLkkuyu ykfkþ Ãkkíkk¤ yuf fÞwO níkwt. Ãký çkk¤feLkku õÞktÞ Ãk¥kku ÷køÞku Lknkuíkku.
ytíku ÚkkfeLku çkk¤feLkk ðk÷eykuyu Ãkku÷eMk{kt òý fhíkkt Ãkku÷eMku
økw{þwØk çkk¤feLkku Ãk¥kku {u¤ððk fðkÞík ykËhe Au.

íkkf.çkk¤feLkku Vkuxku Ãký {kuf÷u÷ Au.
«Míkwík íkMkðeh{kt økw{ çkk¤fe yLku r[tríkík ÃkheðkhsLkku Ëu¾kÞ Au.

y÷eøkZe íkk¤k !??
ðrzÞk{kt ykðu÷ Mxux çkUfLkk yuxeyu{ MkuLxhLku AuÕ÷kt Ëþ rËðMk ÚkÞkt y÷eøkZe íkk¤k ÷køku÷k nkuÞ, ¾kíkuËkhku ¼khu nuhkLk ÃkhuþkLk ÚkE hÌkkt Au.
yk çkkçkíku çkUfMkwºkku íkkrfËu Äxíkwt fhe ÃkiMkk WÃkkzðk {ktøkíkk fu ÃkkuíkÃkkuíkkLke çkUf çku÷uLMk òuðk EåAíkkt ¾kíkuËkhkuLke Ãkkhkðkh nk÷kfeLku íkkrfËu n÷ fhðk {ktøk ÚkE hne Au. «Míkwík íkMkðeh{kt çktÄ yuxeyu{ MkuLxh Ëu¾kÞ Au.NEWS BY KASHYAP JOSHI JETALSAR-JETPUR

મંગળવાર, 29 મે, 2012

BHAGWAN GORDHANBHAINA DIVYA AATMANE SHANTI AAPE

BHAGWAN GORDHANBHAINA DIVYA AATMANE SHANTI AAPE

Global Achiever's Award for Business Excellence-2012 (Joshi family Sanjay Joshi)

PROUD FOR JOSHI FAMILY

CONGRATULATION DEAR BROTHER SANJAY

HEARTILY CONGRATS AND BEST WISHES

PLEASE KEEP IT UP

herewith some snap for Award Ceremony of "Global Achiever's Award for
Business Excellence-2012", at New Delhi.

By Chief Guest Dr. Buta Singh, Former Cabinet Home Minister Govt. of
India, Guest of Honours H.E. Mr William Nkurunzizaakshi, High
commissioner of Rwanda to India, Sh. Joginder Singh, Ex-CBI Director,
Mr. D.K. Bakshi , Executive Director, India-Thai Busiess Association,
Thailand, Prof.S.S. Bhakri, Director, Institute of UN & UNESCO
Studies, Dr. Usmonali Saydeliev, CDA, Embassy of Tajikistan.

KASHYAP JOSHI
REPORTER
JETPUR

ADD FOR GUJARAT SAMACHAR PUB DATE = 30-5-2012 SIZE = 5 X 2 KASHYAP JOSHI JETPUR

ADD FOR GUJARAT SAMACHAR
PUB DATE = 30-5-2012
SIZE = 5 X 2
KASHYAP JOSHI JETPUR

READ SMS AND GET EARNING AT HOME

KASHYAP JOSHI JETPUR

રવિવાર, 27 મે, 2012

જેતપુરમાં આજથી ઘારાસભ્ય સવજીભાઇ કોરાટની યાદમાં રાત્રી પ્રકાશ ટેનિશ
ક્રિકેટ મેચનો દબદબાભેર શુંભારંભ થયો હતો. આ તકે ઘારાસભ્ય જશુબેન કોરાટ,
જેતપુર નવાગઢ નગરપાલિકા પ્રમુખ શુરેષભાઇ સખરેલીયા, ડાઇંગ એશોશીયેશનના
પ્રમુખ રાજુભાઇ ૫ટેલ, જીથુડી હનુમાનજી મંદિરના મહંતશ્રી, ઉદ્યોગ૫તિઅો
બંશીભાઇ રાઠી, વિનુભાઇ પાદરીયા,ips officer દિ૫કકુમાર મેઘાણી વિગેરે હાજર
રહ્યાં હતાં. અા તકે જેતપુર સ્પોટૃસ એશોશીયેશનના પ્રમુખ મિતેષ્ ચોહાણે
યુવા ૫ત્રકાર કશ્ય૫ જોષીને જણાવેલ કે, જેતપુરના યુવાનોમાં ૫ડેલી સુષુપ્ત
અવસ્થાની શકિ્તને બહાર લાવવાના ભાગરુપે તેમના દ્વારા આવા અવારનવાર રમત
ગમત કાયૃક્રમોના આયોજનો થતાંજ રહે છે.
તસવીર અને અહેવાલ : કશ્ય૫ જોષી, ૫ત્રકાર, જેતપુર(જેતલસર)

--
KKUMARJOSHI

શનિવાર, 26 મે, 2012

Fwd:

---------- Forwarded message ----------
From: kashyap joshi <kkumarjoshi@gmail.com>
Date: Sat, 26 May 2012 12:04:12 +0500
Subject:
To: kkumarjoshi@gmail.com, aptakodara@gmail.com

--
KKUMARJOSHI



--
KKUMARJOSHI

NEWS BY KASHYAP JOSHI JETALSAR-JETPUR-99095 20812

suíkÃkwh{kt yksÚke hkºke «fkþ xurLkþ xwLkok{uLxLkku «kht¼
suík÷Mkh íkk.h6
suíkÃkwhLkk ÄkuhkS hkuz rMÚkík çkes rLkøk{Lkk {uËkLk{kt MÃkkuxoMk yuþkurþÞuþLk suíkÃkwh îkhk yksu MkktsÚke ykuÃkLk økwshkík hkºke «fkþ xwLkko{uLxLkku ËçkËçkk¼uh þw¼kht¼ Úkþu.
MkktsLkk Mkkík ðkøÞkÚke WØkxeík ÚkLkkh yk xwLkko{uLxLkk yðMkhLku rËÃkkððk MÚkkrLkf ÄkhkMkÇÞ sþwçkuLk fkuhkx, suíkÃkwh zk#øk yuþku.«{w¾ hksw¼kE Ãkxu÷, Ãkkr÷fk «{w¾ Mkwhuþ¼kE Mk¾hu÷eÞk, r[V ykurVMkh økkihktøk¼kE Ãkxu÷ íkÚkk Ãkku÷eMk yrÄfkhe rËÃkf {uÄkýe ¾kMk nksh hnuþu.
yk çkkçkíku Þwðk Ãkºkfkh f~ÞÃk òu»keLku ðÄw {krníke ykÃkíkkt MÃkkuxoMk yuþku.Lkk «{w¾ r{íku»k [kinkýu sýkðu÷ fu, íkk.10 swLk MkwÄe [k÷Lkkhe yk xwLkko{uLx{kt [urBÃkÞLk çkLkLkkh xe{Lku hkufz hf{ YrÃkÞk yufkðLk nòh íkÚkk xÙkVe yLku hLkMkoyÃk xe{Lku hkufz hf{ yufðeMk nòh íkÚkk xÙkuVe yÃkkþu.
60 Úke ðÄw xe{ ðå[u ¾u÷kLkkh r¢fux støkLku rLknk¤ðk suíkÃkwhLkk r¢fux hrMkÞkyku{kt yLkuhku WíMkkn Ëu¾kE hÌkku Au.

NEWS BY KASHYAP JOSHI JETALSAR-JETPUR-99095 20812

શુક્રવાર, 25 મે, 2012

ભ્રષ્ટાચાર: શાષક/વિપક્ષ અને પ્રજા, ,, લેખાંક --- ૨ ડો.હિતેષ મોઢા

ભ્રષ્ટાચાર: શાષક/વિપક્ષ અને પ્રજા, ,, લેખાંક --- ૨ ડો.હિતેષ મોઢા
by DrHitesh Modha on Saturday, August 20, 2011 at 7:08pm ·
ભ્રષ્ટાચાર: શાષક/વિપક્ષ અને પ્રજા લેખાંક --- ૨ ડો.હિતેષ મોઢા


મારા મોંઘેરામિત્રો,
ગતાંકમાં આપણે સહુ વાંચી ગયા કે માત્ર એક હાથેથી તાળી નથી વાગતી. તો
ભ્રષ્ટાચાર ઉત્પન્ન થવાની મુખ્ય ફેક્ટરીઓ કઈ છે?? આ સવાલ બધાના મનમાં રમે
છે.
તો એક નજર તે ફેક્ટરી ઉપર


ફેક્ટરી નંબર એક ------ ૩૦ % ના આય કર ઉપરાંત અનેક વિધ કર સાથે ગોટે
ચડાવતા કર માળખુ. કર ભરવા માટે સીએ કે નાણાકીય નિષ્ણાંત કે આય કર વકીલ ને
જ રોકવો પડે. તો ફેક્ટરીમાં થી કેટલા લોકો કર ભરે છે???? વસ્તીના
પ્રમાણમાં કુલ ૪ ટકા લોકો જેમા ઉદ્યોગપતિ અને સરકારી કર્મચારી મુખ્ય છે
બાકી બધા મોટા ભાગના ૮૦ સી જેવા લાભ લઈ છુટી જાય છે લીટરલી છટકી જાય છે.
તો સૌ પ્રથમ કર માળખુ બદલવાની તાતી જરુર છે.


ફેક્ટરી નં બે. બે નંબરનુ કાળુ નાણુ ??? જે સરકારી આવક કે સરકારની
નીતિ/કાયદા/નિયમ સાથે આંખમિચોલી રમીને બન્યુ હોય છે, જેમાં કાયદાની
છટકબારીનો ભરપુર ઉપયોગ થયો. જેમાં મોટા મોટા પનામા સાઈઝના કૌંભાંડ પણ આવી
જાય


ફેક્ટરી નં ----ત્રણ દાનની રકમ કરપાત્ર નથી ગણાતી એટલે સ્વાભાવિક રીતે
ચેરીટી ટ્રસ્ટ અને તેને સંબંધિત સરકારી દફતર ને ઘી કેળા પણ મુળમાં તો ૩૦
% IT જ આવે છે.


ફેક્ટરી નં ચાર--- સરકારી જમીન અને નદી નહેર ને લઈને મોટા કૌભાંડ


ફેક્ટરી નં પાંચ ઉપરોકત ચાર નબળાઈનો લાભ લેતી કાયદો અને વ્યવસ્થા તંત્ર
અને જાગતા લોકો કારણ સરકાર કે અન્ય જે રીતે કાયદાની છટક બારી શોધે છે તે
જ રીતે આવા લોકો પણ તે જ છટક બારી નો ઉપયોગ કરશે. તે નિર્વિવાદ વાત છે.

આ પણ બધાને પ્રોત્સાહન અને બળ ક્યાંથી મળે છે???? એક તો છટકબારીથી અને
બીજી શાષન તરફથી કે ચુંટાયેલા પ્રતિનિધી મારફત

પ્રશ્નએ થાય છે શાષન તરફથી આવી છુટ ક્યાં કારણો સર મળે છે? એક તો કાયદો
અને વ્યવસ્થા તંત્ર સ્વાયત નથી, (જે રાષ્ટ્રપતિના હાથમાં હોવુ જોઈએ જે
હાલ નથી ) અને ગોકળગાય રફતારે ચાલતી ન્યાય પ્રણાલી


ચાલો એક નજર આ ફેકટરીને બંધ કરતા કેટલાક ઉપાય પર.
ઉપાય નંબર --૧) તમામ પરોક્ષ કરવેરા રદ કરી એક જ સેક્યુલર ટેક્ષ, અને તે
પણ ત્રણ ટેબલ વાઈઝ. નો વધુ ઝંઝટ કે જફા


ઉપાય નંબર--૨) નો ૮૦ સીએક્ઝ્મશન, બધી જ ધાર્મિક દુકાનો કરપાત્ર, ૧૨૧
કરોડ લોકો કર ને પાત્ર, ખેતી પણ કરને પાત્ર, ખેતી માટે રાહત કરતી એક પણ
વિશેષ જોગવાઈ નહી. કારણ દેશનુ ૭૦થી વધુ પ્રતિશત આવક ધરાવતુ અને અર્થ
તંત્રને તગડુ કરતુ આ કારખાનુ. ફકત મત અને કાળુ નાણુ છુપાવવા માટે નેતા
અને મતદાર વચ્ચે આંખ મિચામણાનો અહી ઝબરો ખેલ ખેલાય છે. કોઈ પણ માણસ ગમે
ત્યારે ખેતી લઈ શકે. ભારતિય કુળનો ભારત નો જ નાગરીક હોવો જોઈએ.


ઉપાય નંબર--૩) કાયદો અને વ્યવસ્થા તંત્ર સંપુર્ણ સ્વાયત હોવા જોઈએ. અને
ઝડપી ન્યાય પ્રણાલી; કેસ પંજીકૃત થતા ૧ થી ૪ મહિના અંદર નિકાલ. કોઈ પણ
પ્રકારના નિયમ ભંગ કે ગુનાહિત કૃત્ય માટે ઝડપી સજા અને સખત સજા.


ઉપાય નંબર--૪) વકીલ અને પોલીસની કારકીર્દી માટે એકેડેમીક કોર્સ હોવા જોઈએ
અને પ્રવેશ લાયકાત મનોવિજ્ઞાન સાથે ધોરણ ૧૨ પાસ વિજ્ઞાનપ્રવાહ ૫૦ ટ્કા
માર્કસ સાથે પાસ (નો અનામત.)

ઉપાય નંબર--૫) કોઈ પણ ઉમેદવાર એક જ વાર ચુંટણી લડી શકે ચાહે હારે કે
જીતે, ઉંમર વર્ષ ૨૫ થી ૫૦, કોઈ પણ પ્રકારની FIR અન્ય ફરીયાદ કે સજા
કાપેલ ના હોવો જોઈએ, (આ નિયમ સામાન્ય મંડલ ક્લબ, પક્ષ, ટ્રસ્ટ,ગ્રામ
પંચાયત કે પાલીકા, ધારા સભા, સાંસદ, રાષ્ટ્ર પતિ) શૈક્ષણિક લાયકાત
ગ્રજ્યુએટ વિથ પોલીટીકલ સાયન્સ અને મેનેજમેન્ટ ઓફ હુમન રીસોર્સીઝ ( આ બે
કોર્સ જેને ચુંટણી લડવી તેને પસાર કરવા ફરજીયાત હોવી જોઈ). સરકારી
ક્ષેત્રે ચાલુ ટર્મ દરમ્યાન ઉંમર પુરી થવી કે આકસ્મિક મૃત્યુ થવા જેવી
ઘટના પર ફરીથી ચુંટણી નહી. કલેક્ટર ત્યાંનો વહીવટ પુરી થતી ટર્મ સુધી
સંભાળે, તેવુ વડા પ્રધાન/મુખ્ય મંત્રી માટે વહીવટ રાજ્યપાલ /રાષ્ટ્રપતિ
સંભાળે.


ઉપાય નંબર --૬ ) બે કે વધુ રાજકીય પક્ષ પણ શરત એટલી કે આખા ભારતની તમામ
બેઠક પર લડી શકવાને સક્ષમ હોય તો પક્ષ તરીકે માન્યતા અને ચુંટણી લડવાની
લાયકાત મેળવી શકે. કોઈ પણ પ્રકારનુ પક્ષિય ગઠબંધન કે પક્ષાંતર સજા પાત્ર


ઉપાય નંબર--૭) વડા પ્રધાન ને સીધા ચુંટવાની પધ્ધતિ, ધારાસભ્ય અને સાંસદને
ટર્મ દરમ્યાન જ સરકારી સગવડ.રાજય સભા રદ કરવી. અગર ચાલુ રાખવી હોય
પ્રતિનિધીને સરકાર તરફથી કોઈ રાહત નહી.


ઉપાય નંબર--૮) કારોબારી/કેબીનેટમાં જવા માટે રેન્કીંગ મેથડ, નો અન્ય વાદ

ઉપાય નંબર--૯) લાંચ અને ભ્રષ્ટાચાર અને સરકારી ઓફીસર અને ચુંટાયેલા
પ્રતિનિધી સામે કાર્યવાહી માટે લોક અદાલત જેવી ખુલ્લી અદાલત જે રાત્રે પણ
કાર્ય રત હોય અને આવી કોઈ પણ ફરીયાદ નો નિકાલ એક મહિનાની અંદર આવવો જોઈએ
ખોટી ફરીયાદ અને ખોટા સાક્ષી પણ સજા કર્તા અને એટલા જ જવાબ દાર મનાશે
જેટલો ગુનેગાર, ભારતના તમામ નેતા અને સનદી અધીકારીની સંપુર્ણ માહિતી
ઓનલાઈન હોવી જોઈએ. અને તેમાં ગરબડી કે શંકાસ્પદ કશુ જણાતા ભારતના કોઈ પણ
ખુણામાંથી તેની ફરીયાદ દાખલ કરી શકાય
ઉપાય નંબર--૧૦) સીવીલ અને સમાન ધારો. નો રાહત નો સબસીડી.


કોઈ પણ તજજ્ઞ આ ઉપરોકત બાબત/ફેરફાર સાથે દલીલ જરુર કરી શકશે, પણ આ બદલાવ
થશે તો જ ભારતમાં સુવર્ણ યુગના મંડાણ થશે તે પણ નિર્વિવાદ વાત છે.


ડો.હિતેષ મોઢા

ભ્રષ્ટાચાર: શાષક/વિપક્ષ અને પ્રજા લેખાંક ---૧ ડો.હિતેષ મોઢા

ભ્રષ્ટાચાર: શાષક/વિપક્ષ અને પ્રજા લેખાંક ---૧ ડો.હિતેષ મોઢા
by DrHitesh Modha on Tuesday, May 17, 2011 at 10:02pm ·
મારા મોંઘેરામિત્રો,
આપણે જયારે હોય ત્યારે દેશમાં ચાલતા અંધાધુંધ ભ્રષ્ટાચાર પર બળાપા કાઢી
નેતાઓ ને કે શાષક કે વિપક્ષ કે ઉચ્ચ અધિકારી કે સરકારી કર્મચારીને ગાળો
ભાંડીયે છીએ અને વિદેશના વખાણ કરીએ છીએ. ભલે ને પછી આપણે એક વાર પણ
વિદેશી ધરતી પર પગ ના મુકયો હોય, કોઈએ આપણા દેશના રોગોનુ કે ભ્રષ્ટાચાર,
કે અરાજકતાનુ અન્વેષણ કર્યુ છે????
નેતા એવા જ મળે જેવો સમાજ હોય ???? ખરુ કે નહી????? આ બધા નેતા ને
ચુંટીને કોણ મોકલે છે????અન્ના હજારે જેવા એકાદ લોકો જન આંદોલન કરે છે
ત્યારે જોડાય જાયે છીએ. કે પછી બાબા રામદેવ હોય... ભારત ભરના લેખકો
પત્રકારો અલગ અલગ ક્ષેત્રમાં ચાલતા ભ્રષ્ટાચાર અંગે આયનો ધરે છે....અલગ
અલગ દિશામાં આપણે સૌ મંડી પડયા છીએ.... ક્યાય મંઝિલ એક નથી કે નથી એક
રસ્તો. ઘણા બધા પત્રકાર અને ક્રાંતિ કારી વિચારકોની મહેનત એળે જાય છે
રોજ, એ નફામાં.


શિક્ષણ ખાતમાં ભ્રષ્ટાચાર જોયો કે શિક્ષકોને ગાળો અને શાપ.. ન્યાય
તંત્રમાં ભ્રષ્ટાચાર જોયો કે વકીલ તથા માન્યવર જજોને ગાળો ને શાપ ..
પોલીસ તંત્રમાં ભ્રષ્ટાચાર જોયો કે પોલીસ અધીકારીઓને ગાળો અને શાપ આવુ
પ્રત્યેક ખાતામાં આપણે જોઈ એ છીએ અનુભવીએ છીએ .....કાળુ નાણુ ડામવા
જંત્રીના ભાવ વધારવા પડે છે....આ કાળા નાણાને હિસાબ માં લાવવા જાત જાતની
કવાયત કરવી પડે છે સરકારને... અરિંમ ચૌધરી જેવા મેનેજમેન્ટના બકવાસ
પાઠ શિખડાવી દેશના લોકોને ગુમરાહ કરે છે તે નફામાં.... આ ઉપરાંત સીબીઆઈ
ના વડાના નંબર જાહેર હિત માટે જાહેર થયા છે કેટલાએ આ બાબત નો લાભ લીધો
કેટલા લોકો દેશ માટે આગળ આવ્યા???????? તેમ જ RTI જેવો કાયદો પણ અમલી
બન્યો છે તેનો કેટલા લોકોએ લાભ લીધો ???????????? કોઈ એ વિચાર્યુ કે કાળા
નાણાનુ મુળ છે ૩૦ ટકા ઈન્કમ ટેક્ષ અને અનેક પ્રકારના આડકતરા વેરાઓ ....
સરવાળે ૪૦ થી ૫૦ ટકા વેરા ચુકવવાના આવે છે. તો બધાને એવુ નથી લાગતુ કે
આવડા મોટા દેશમાં વહીવટ અતિ સરળ અને સગવડ પુર્ણ બની રહે તે માટે એક જ
વેરો હોવો જોઈએ .... સિંગાપોર માફક ફક્ત ત્રણ જ ટેબલ
---૧) ૯ ટકા પાંચ લાખ સુધી
---૨) ૮ ટકા પાંચથી ૨૫ લાખ સુધીની આવક માટે
---૩) ૭ ટકા ૨૫ લાખથી શરુ...આવક સુધી...
અને બાકી કોઈ પણ પ્રકારના ટેક્ષ જ નહી બાકી ના ટેક્ષ ન ભરાતા આવક તો
વધવાની છે ને. આ ટેક્ષ માંથી અમુક હિસ્સો સ્થાનિક અમુક હિસ્સો રાજ્ય ,
અમુક હિસ્સો કેન્દ્ર અને અમુક હિસ્સો વિમા અને પેન્શન માં જવો જોઈ એ બધી
જ બેન્ક આ ટેક્ષના ભરણા સ્વીકારતી હોવી જ જોઈ એ .આમાં બધાનો સમાવેશ થઈ
જવો જોઈ એ ભીખારી કે મંદિર, આશ્રમ કે સામાન્ય માણસ કે ધનવાન.... કલ્પના
કરો એક સાથે ૨૨ કરોડ લોકો ટેક્ષ ભરશે.... તો જ દેશ પ્રત્યે નિષ્ઠાનો જન્મ
થશે. ( આ એક ઉદાહરણ છે)
કોઈ ઉદ્યોગપતિ એ ટેક્ષ વેરાઓ ને લઈ ને કોઈ આંદોલન કર્યુ છે???? કેમ નહી
અને શા માટે નહી ?????શુ તેઓ ભારતના વાસી નથી શું તેઓ પરગ્રહથી આવેલ
છે... અતિ મોટા ઉદ્યોગગૃહને ક્યા કોઈ પ્રશ્ન છે... એ તો ચુંટણી ફંડ આપી
પોતાના ફાવતા નિયમો બનાવી ટેક્ષ ભરી અને ભાવ વધારીને લોકોને લુટતા
રહેશે!!!!!!!! ખરુ ને. કોઈ એ આડકતરા વેરા સામે પણ આંદોલન કર્યુ છે??? શા
માટે નહી ???? કારણ વહીવટી કાયદાઓની એટલી બધી ગુંચ છે કે સીએ અને IT
વકીલની મદદ વિના સમજી જ ના શકાય અને ગુંચ કોણે વધારી અને શા માટે વધી ???
વેપારીઓ એ ક્યારેય આ બાબતે અહિંસક આંદોલન નો રાહ પક્ડયો છે????????


શિક્ષણ અને શૈક્ષણિક રોજગારીમાં કેટકેટલી અસમાનતા છે. ડોનેશન સીટ, જ્ઞાતિ
વાદ આધારીત સીટ સરકારી ક્વોટા, NRI ક્વોટા, ત્યાર બાદ મેરીટ .... અહી પણ
ક્યા અસમાનતા છે ત્યાર બાદ માધ્યમોને લઈ ને ફીઝની મગજ મારી અંગ્રજી
માધ્યમમાં સરેરાશ ફી મહિને ૩૦૦૦ થી......... લઈ શકાય છે જ્યારે પ્રાદેશિક
ભાષાની શાળામાં ફક્ત ૩૦૦ થી ૫૦૦ મહ્તમ છે આથી બધો ઝોંક ઈંગ્લીશ શાળા તરફ
જ વધ્યો.. આવી ને અસમાનતા.... તેમજ સીલેબસ ને લઈ ને આખા ભારતમાં અસમાનતા,
ઉપરથી બે બે બોર્ડ. હવે આપણે જોઈ એ પ્રથમ સોપાનથી છાત્ર આટઆટલી
અસમાનતાનો ભોગ બને છે તો સમાન વિચાર ધારા ક્યાંથી બનશે?? ક્યાંથી દેશ
પ્રત્યે પ્રચંડ ઈચ્છા શક્તિ પેદા થશે.... રાષ્ટ્ર ભાષાના ઠેકાણા જ
નથી.....યુનિવર્સીટીઓ ના તો નંબર કે કોઈ રેગ્યુલરી એક્ટના તો સરનામા ના જ
પુછો.


સરકારી અને ખાનગી ક્ષેત્રે પગારમાં જમીન આસમાનનો તફાવત ... લઘુતમ વેતન
ધારો ફક્ત કાગળ પર જ છે ફરી એક વધુ અસમાનતા, બાળ મજુરી અને નેપાળ અને
બાંગ્લાદેશી મજુરો ને લઈ ને સમસ્યા.......

મેડીકલ ક્ષેત્રને લઈ ને અનેક સમસ્યા અને અસમાનતા કોઈ ચાર્જ નુ ફિક્ષ ધારા
ધોરણ જ નહી આનાથી વધુ ઈન્ડ. નિયમોમાં ઈસ્પેક્ટર રાજ અને ઉદ્યોગપતિ ની
વચ્ચે સાઠમારી...
ટ્રાવેલ્સ અને સરકારી પરિવહન વચ્ચે અસમાનતા બેંક ક્ષેત્રે વિમા ક્ષેત્રે,
ઓટો મોબાઈલ , રીયલ એસ્ટેટ અને બાંધકામ અને નગર પાલિકાના નિયમ ભંગ
ક્ષેત્રે. ટ્રાફિક નિયમન,બેંક ક્ષેત્રે
વગેરે વગેરે એવુ એક પણ ક્ષેત્ર બાકી નથી કે જેમાં વહીવટી સરળતા હોય અને
નિયમોનુ ચુસ્ત પણે પાલન થતુ હોય. (કદાચ ભ્રષ્ટાચાર ખાતામાં સમાનતા હોય
શકે) સરકારની યાને આપણી લાખો ટન શાહી અને કાગળનુ પાણી થાય છે. લાખો
માનવશ્રમ એળે જાય છે.
સરેરાશ ભારતિય જીવે ત્યાં સુધીમા અનેક નાની મોટી બેઈમાની કરી ને ૧૭૪
પ્રકારના નિયમોનુ ભંગ કરી ટેશથી જીવે છે, અને ઉપરથી કહે છે કે સરકાર લબાડ
છે...હેલ્મેટના કાયદાનો ભંગ કરી બેફામ થઈ વાહન ચલાવી પોતે મરે છે અને
બીજાને તબીબી સારવારના અભાવે કે અપુરતા લોહીના પુરવઠાથી મારશે.છાપામાં
હોબાળો થશે કે બ્લડ બેન્ક માં લોહી નહોતુ. ગટરમાં હાજતે બેસશે અને
સ્વચ્છતાના પાઠો ભણાવશે ઘરે ટોઈલેટ હોવા છંતા તો અહી શુ સરકાર ટીસ્યુ
લઈને આવે પાછળ પાછળ ...જ્યાં હોય ત્યાં ગંદકી ફેલાવવી અને પાનની પીચકારી
મારવી ... પોતાના બેડરૂમ કે કિચનમાં કેમ પીચકારી નથી મારતા ???અતિ ધનાઢ્ય
લોકો ઓછા માર્કસ વાળા સંતાનોને તગડા ડોનેશન વાળી બેઠક પર શા માટે ભણાવે
છે??? એફએસસાઈ ના નિયમ કે પાલિકા નિયમ વિપરીત બાંધકામ ખરીદી કોર્ટે
ચડ્શે, લાયકાત તો સમજો આવી નાની મોટી અનેક ભ્રષ્ટાચારી ક્રિયા-પ્રક્રિયા
આપણે જીવન દરમ્યાન જોઈ જ છીએ..અને આવી બધી બાબત નો દોષ સરકારના માથે
ચડાવશુ. આટલુ ઓછુ હોય ત્યાં ઉપરથી દાઢી વાળા ફાવાઓ (તથાકથિતલે ભાગુ સંતો)
અને તેના મસ મોટા આશ્રમ (ત્યાં ૮૦ C એક્સ્મસનનો લાભ મળે બેઉ તરફે
કહેવાની જરુર છે ખરી? )અને ઉદ્યોગ પણ ચાલુ છે હજુ નવા નવા આશ્રમો ખુલે જ
છે રોજે રોજ.


મિત્રો આ તો ટ્રેલર રૂપે જ બતાવ્યુ છે. ભારતિય પ્રજા એ જાગૃતિનો કોઈ
ચોક્ક્સ રાહ પકડયો છે?????? ચાર આંધળા અને હાથી વારી જ કરે છે.... આટ
આટલા ભ્રષ્ટાચારનુ કારણ શુ??? શુ ભ્રષ્ટાચારને ફેલતો અટકાવો જોઈ એ કે
ભ્રષ્ટાચારને ઉત્પન્ન કરતી ફેકટરીને બંધ કરવી જોઈ એ ??? અભિપ્રાય
આવકાર્ય છે.અને આ જ કથા વિષય પર

ડો.હિતેષ મોઢા

MY VISIT TO BAGDANA DHAM AND UNCHAKOTADA-KASHYAP JOSHI JETPUR

MY VISIT TO BAGDANA DHAM AND UNCHAKOTADA-KASHYAP JOSHI JETPUR

Mulay Article

પેટ્રોલ ભાવ વઘારાના વિરોઘમાં વડાપ્રઘાનનું પુતળું બાળવાનો પ્રોગ્રામ

જેતપુર શહેર ભાજ૫ દ્વારા અત્યારે પેટ્રોલ ભાવ વઘારાના વિરોઘમાં
વડાપ્રઘાનનું પુતળું બાળવાનો પ્રોગ્રામ રાખેલ ૫ણ શહેર પોલીસે આંદોલનકારી
આગેવાનોની મનની મુરાદ ૫ર પાણી ફેરવી દિઘાની વિગતો મળી રહી છે.

ધર્મ : નવી દૃષ્ટીએ

Post : ધર્મ : નવી દૃષ્ટીએ
URL : http://govindmaru.wordpress.com/2012/05/24/swami-schchidanandji/
Posted : મે 24, 2012 at 2:37 am
Author : ગોવીંદ મારુ
Categories : મીત્રોનાં લેખો / કાવ્યો

–સ્વામી શ્રી. સચ્ચીદાનંદજી(દંતાલીવાળા) પ્રશ્ન : આપણાં
શાસ્ત્રોમાં આત્માની શુદ્ધી, મનની શુદ્ધી, વીચારોની શુદ્ધી વગેરે પર બહુ
ભાર મુકાયો છે. પરંતુ કોઈ શાસ્ત્રમાં એમ કેમ નથી લખ્યું કે અલ્યા, કપડાં
ચોખ્ખાં પહેરો, ઘર ચોખ્ખાં રાખો, આંગણાં સ્વચ્છ રાખો, શેરીમાં ગંદકી ના
કરો, જ્યાં ત્યાં ઉકરડા ના કરો , ગમે ત્યાં ના થુંકો. ઝાડો–પેશાબ વગેરે
કરવાની [...]

Fwd: [વલસાડ સમાચાર અંક - 248] petrol

ત્યારે સ્વ. લાલ બહાદુર શાસ્ત્રી વડાપ્રધાન હતા, સાફ નીયતવાળા , આજે
!!!!!!!!!!!!!!!!!!!!!!!!લાખો કરોડોના કૌભાંડ વડાપ્રધાન સમક્ષ થઈ રહ્યાં
છે ,કાળાનાણાનો તો હિસાબ્જ નથી ,સરકારને પ્રજાની કઈજ પડી નથી ,હવે તો
ક્રાંતિ ! ક્રાંતિ અને ક્રાંતિ જ
!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!


________________________________
From: AKHIL sutaria <akhilsutaria@yahoo.com>
To: akhilTV-google <akhiltv@googlegroups.com>; akhilTV-yahoo
<akhiltv@yahoogroups.com>; valsadsamachar googlegroups
<valsadsamachar@googlegroups.com>
Sent: Thursday, 24 May 2012 9:27 AM
Subject: [વલસાડ સમાચાર અંક - 247] petrol


મને યાદ આવે છે કે,
ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન સ્વ. લાલબહાદુર શાસ્ત્રીજીએ ..
તેમના કાર્યકાળ દરમ્યાન ..
અનાજ .. કરિયાણા .. તેલના સંગ્રહખોરોની સાન ઠેકાણે લાવવા ..
સમગ્ર દેશની જનતાને અપીલ કરી હતી કે ...

ફક્ત બે દિવસ માટે ...
ઘઉં, ચોખા, દાળ અને તેલની ખરીદી નહી કરશો ...

પરિણામ એ આવ્યું કે ... સંગ્રહખોરોની સાન ઠેકાણે આવી ગઈ.

ખાસ નોંધ :

ત્યારે વડાપ્રધાન સ્વ. લાલબહાદુર
શાસ્ત્રીજીએ .. પ્રજાનો વિચાર કર્યો હતો ..
ત્યારે વડાપ્રધાન સ્વ. લાલબહાદુર શાસ્ત્રીજી પર પ્રજાએ વિશ્વાસ મુક્યો હતો ..

અને આજે ?

ચાલોને આપણે સાડા પાચ કરોડ ગુજરાતીઓં
એક સપ્તાહ માટે
પેટ્રોલની ખરીદી નહી જ કરવાનો
સંકલ્પ કરીએ તો ?

----

દિલ પર લેશો તો અઘરું નહિ લાગે .... દિમાગ વચ્ચે લાવશો તો શંકા-કુશંકા ઘેરી વળશે.
અપને આપ કુછ હોતા નહિ ... અપનો કો કુછ કહને સે બહુત કુછ
હોતા હૈ.


with best regards,

AKHIL sutaria | www.akhiltv.com | +91 9427 222 777 | My Blog

MARGDARSHAN Learning Systems

ગાયત્રી જ્ઞાન મંદિર - જેતપુર

ઋષિ ચિંતનના સાંનિધ્યમાં

///////////////////////////////////////////
ચેતનાની ક્ષણે - ૫

Posted: 23 May 2012 09:20 PM PDT
http://feedproxy.google.com/~r/karshalakg/~3/fFODPH9MZSg/?utm_source=feedburner&utm_medium=email

ચેતનાની ક્ષણે ૫ મહારાજય ભદ્રબાહુને તેમના મંત્રી જણાવી રહયા હતા કે
ગુરુકુળોએ રાજય-વ્યવસ્થાને અધીન જ રહેવું જોઈએ. શિક્ષકોને રાજતંત્રની ટીકા
કરવાનો કે માર્ગદર્શન આ૫વાનો કોઈ અધિકાર ન હોવો જોઈએ. આંત્રેષ્ટક નામના આ
મહામાત્યના તર્ક પાછળ કુટિલતા હતી. તેમણે આગળ કહયું કે પ્રજા ભલેને ગુરુકુળના
કુલાધિ૫તિ મહર્ષિ યજ્ઞદીતિને સન્માન આ૫તી હોય, ૫ણ જો એક વાર [...]

///////////////////////////////////////////
ચેતનાની ક્ષણે - ૪

Posted: 23 May 2012 09:19 PM PDT
http://feedproxy.google.com/~r/karshalakg/~3/SG0ok2DY3dY/?utm_source=feedburner&utm_medium=email

ચેતનાની ક્ષણે ૪ સ્પેનમાં ગૃહયુદ્ધ છેડાયું હતું. કમ્યુનિસ્ટો અને સત્તાસીન
સરકારી સેનામાં બરાબરીનો સંઘર્ષ ચાલી રહયો હતો. કમ્યુનિસ્ટો અધિનાયકવાદી સરકાર
સ્થા૫વા માગતા હતા. સ્પેન રાજયની સેનાનું નેતૃત્વ કર્નલ મસ્કેરેડોના હાથમાં
હતું. કમ્યુનિસ્ટો તેમનાથી યુદ્ધમાં વારંવાર હારીને પીછેહઠ કરવા વિવશ બની જતા
હતા. કર્નલનો પુત્ર મૈનુઅલ મેંડ્રિડમાં ભણતો હતો. તેમણે છળથી તેનું અ૫હરણ કરી
લીધું. [...]

ગુરુવાર, 24 મે, 2012

આમતો તમે કહેતા કે રોજ મળીશું

આમતો તમે કહેતા કે રોજ મળીશું
પણ લાગે છે કે સપનામાંજ મળીશું,
શુંકામ ડરો છો મળવાની વાતમાં,
કોણ પડશે વચ્ચે આપની વાતમાં,
છોડો દુનિયાદારીની શિખામણોને જટ,
કુદી પડો આ પ્રેમના દરિયામાં જટ,
ચાહ્સો તો મળશે પ્રેમમાં અમીરસ,
નહિતો ઘણાં ભેળવસે પ્રેમમાં વખરસ,
આમતો તમે કહેતા કે રોજ મળીશું
પણ લાગે છે કે સપનામાંજ મળીશું,
કશ્યપ જોશી જેતપુર(જેતલસર)

જેતપુરમાં ડોક્ટર ની બેદરકારી થી વિપ્ર પરિણીતાનું મોત. (કશ્યપ જોશી) જેતપુર ના ડોક્ટર સખીયા ની હોસ્પીટલમાં ગાંઠ ના ઓપરેશન સબબ જેતપુરના નવાગઢના મનસુખભાઈ જોશી ની પુત્રી સંગીતાબેન ને દાખલ કરાયા હતા. હજુ ગણતરીના મહિના પહેલાજ પરણેલા સંગીતાબેનને સંબંધિત તબીબ

જેતપુરમાં ડોક્ટર ની બેદરકારી થી વિપ્ર પરિણીતાનું મોત.
(કશ્યપ જોશી)
જેતપુર ના ડોક્ટર સખીયા ની હોસ્પીટલમાં ગાંઠ ના ઓપરેશન સબબ જેતપુરના
નવાગઢના મનસુખભાઈ જોશી ની પુત્રી સંગીતાબેન ને દાખલ કરાયા હતા. હજુ
ગણતરીના મહિના પહેલાજ પરણેલા સંગીતાબેનને સંબંધિત તબીબે ઓપરશન માં જરૂરી
એવું કલોરોફોર્મ સુઘડી સંગીતાબેન ની ઓપરશન વિધિ હાથ ધરી હતી. દરમિયાન
નિયત સમયમાં કલોરોફોર્મ ની અસર દુર થવાને બદલે સંગીતાબેન ભાન્મજ નાં
આવીને મોતને ભેટતા મૃતક પરિણીતાના પરિવારજનોમાં ઘેર રોષ સાથે શોક છવાઈ
ગયો હતો.
લગતા વળગતા તબીબ ની ભયંકર બેદરકારી હોવા છતાં આ બાબતે ભૂલ સ્વીકારવાનો
નનૈયો ભણનાર તબીબ સામે કાયદેસરની કાર્યવાહી કરવાના મૂડ સાથે વિપ્ર
મહિલાનો મૃતદેહ વિશેષ પરીક્ષણ માટે જામનગર ખસેડાયો હોવાનું જાણવા મળે છે.
જેતપુર નવાગઢના બ્રહ્મ સમાજના આગેવાનો અને કાર્યકરો એ જણાવેલ કે પીએમ માં
જો જેતપુરના તબીબ ની બેદરકારી બહાર આવશે તો કોઈપણ ભોગે લડી લેવા પાછી
પાણી નહિ કરી તેવો પરિવારજનોનો સુર છે.

રવિવાર, 20 મે, 2012

બાદલપુરના લોકો સસ્તા અનાજની દુકાનેથી કેરોસીન મેળવવામાં ઘોળે દહાડે તારા દેખે છે !

બાદલપુરના લોકો સસ્તા અનાજની દુકાનેથી
કેરોસીન મેળવવામાં ઘોળે દહાડે તારા દેખે છે !
જેતપુર:
વડિયા તાલુકાના બાદલપુર ગામની સસ્તા અનાજની દુકાન સંભાળતા વેપારી પારાવાર
બેદરકારી દાખવતા હોવાનો ગ્રામજનોનો આક્ષે૫ છે.
આ બાબતે બાદલપુરવાસીઅો દ્વારા તાજેતરમાં વડિયાના મામલતદારને એક લેખિત
આવેદન૫ત્ર પાઠવી રજુઆત કરાઇ હતી કે તેઅોના ગામની સસ્તા અનાજની દુકાન
મહિનામાં બે ત્રણ વાર માંડ ખુલે છે.
એટલુંજ નહિં જેટલા દિવસ દુકાન ખુલી રહી તેટલાં દિવસમાં જે ગ્રાહકો
કેરોસીન સહિતની ચિજવસ્તુઅો લઇ શક્યા તે લઇ શક્યા બાકીના તમામ ગ્રાહકો
સરકારી સવલતથી વંચિત રહી જાય છે.
ગ્રાહકોએ આવેદનમાં એવો ૫ણ ખરાબ દાવો કરેલ કે આ દુકાન ચલાવનાર વેપારી
કેરોસીનનો જથ્થો બારોબાર કાળાબજાર કરી નાંખતા હોવાની વાત તપાસવી જરુરી
છે. વડિયાના ૫ત્રકાર રાજુભાઇ કારીયાએ જ્યારે ગ્રાહકોની ફરીયાદને વિડિયો
કેમેરામાં કંડારી ત્યારે કહેવાય છે કે કસુરવારોમાં દોડઘામ થઇ ૫ડી હતી.
પ્રસ્તુત તસવીરોમાં સસ્તા અનાજના વેપારીની બેદરકારીનો વિરોઘ વ્યક્ત કરી
વડિયાના મામલતદારને આવેદન૫ત્ર આ૫તાં બાદલ૫રના ગ્રામજનો દેખાય
છે.(તસવીર-અહેવાલ-કશ્ય૫ જોષી -રાજુ કારીયા )

પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જી સરકારનું એક વર્ષ પૂર્ણ

પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જી સરકારનું એક વર્ષ પૂર્ણ: પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીના નેતૃત્વમાં તૃણમૂલ કોંગ્રેસની સરકારે આજે એક વર્ષ પૂર્ણ કર્યું છે. 'મા, માટી, અને માનુષ'નું સૂત્ર આપતા મમતાએ જણાવ્યું હતું કે, એક વર્ષ પ...

શાહરુખ ખાન લધુમતી હોવાથી તેનું અપમાન કરાયુ: લાલુ પ્રસાદ યાદવ

શાહરુખ ખાન લધુમતી હોવાથી તેનું અપમાન કરાયુ: લાલુ પ્રસાદ યાદવ: રાષ્ટ્રીય જનતા દળ (RJD)ના વડા અને માજી કેન્દ્રીય મંત્રી લાલુ પ્રસાદ યાદવે બોલિવૂડના અભિનેતા શાહરૂખ ખાનને વાનખેડે સ્ટેડિયમ પ્રતિબંધને લઈને જણાવ્યું છે કે તે લઘુ...

વિદ્યાર્થીઓને માઓવાદી કહી ટીવી શૉ અધૂરો છોડી ગયાં

વિદ્યાર્થીઓને માઓવાદી કહી ટીવી શૉ અધૂરો છોડી ગયાં: પશ્ચિમ બંગાળમાં ડાબેરીઓની વર્ષો જૂની સરકારને ઊથલાવીને સત્તા સંભાળવનાર તૃણમૂલ કોંગ્રેસને એક વર્ષ પૂરૂ થયું તેના ભાગરૃપે એક ટીવી ચેનલ દ્વારા યોજાયેલા શૉમાં પશ્ચિમ બંગાળનાં મુખ્યપ્રધાન મમતા...

યુપીમાં ગુંડારાજને સરકાર પોષી રહી છે : માયાવતી

યુપીમાં ગુંડારાજને સરકાર પોષી રહી છે : માયાવતી: ઉત્તરપ્રદેશમાં પોતાની સરકારના હાર્યાં પછી શનિવારે પ્રથમ વાર મીડિયા સામે આવેલી બસપાની અધ્યક્ષ માયાવતીએ ઉત્તરપ્રદેશમાં સત્તા પર આવેલી સરકાર અને કેન્દ્ર.....

'અમેરિકામાં લૂગડાં ઉતારાય છે ત્યારે શાહરુખ કેમ ચૂપ રહે છે ?'

'અમેરિકામાં લૂગડાં ઉતારાય છે ત્યારે શાહરુખ કેમ ચૂપ રહે છે ?': અમેરિકી એરપોર્ટ પર સુરક્ષા અધિકારીઓ દ્વારા શાહરુખની અટકાયત થાય છે ત્યારે તે તેનો મિજાજ ગુમાવતો નથી તે નવાઈ પમાડે તેવું છે જ્યારે...

નિર્મલબાબા પર હવે કોની થશે 'ક્રિપા', બિહારમાં બિનજામીનપાત્ર વોરંટ જારી

નિર્મલબાબા પર હવે કોની થશે 'ક્રિપા', બિહારમાં બિનજામીનપાત્ર વોરંટ જારી: નિર્મલજિતસિંહ નરુલા ઉર્ફે નિર્મલબાબા વિરુદ્ધના છેતરપિંડીના એક મામલામાં બિહારની એક કોર્ટે બિનજામીનપાત્ર વોરંટ જારી કર્યું છે....

ગાયત્રી જ્ઞાન મંદિર - જેતપુર

આજનું ચિંતન

Posted: 19 May 2012 08:09 AM PDT
http://feedproxy.google.com/~r/karshalakg/~3/3jdHPJwKMvA/?utm_source=feedburner&utm_medium=email

પ્રેરણાદાયક ચિંતન : એક શિષ્ય કોઈ સંત પુરુષની સેવામાં વ્યસ્ત હતો અને એવો
મંત્ર ઇચ્છતો હતો જેના સહારે તે રિદ્ધિ-સિદ્ધિઓ બતાવી શકે. ૫ણ સંત હતા જે
બધાને રામનામ જ બતાવતા હતા, શિષ્યને તો ચમત્કારિક મંત્ર જોઇતો હતો. રામનામ તો
મામૂલી વાત છે. તેને ખૂબ નિરાશા થવા લાગી. ગુરુએ તેની મનઃસ્થિતિ પારખી લીધી.
એક દિવસ ગુરુએ [...]

///////////////////////////////////////////
આજનું ચિંતન

Posted: 18 May 2012 09:49 PM PDT
http://feedproxy.google.com/~r/karshalakg/~3/9y81r8J4lOM/?utm_source=feedburner&utm_medium=email

પાણીથી ભરેલા ઘડાના મોં ૫ર ખાલી વાટકી મૂકી હતી. બધા ઘડાનું પાણી પી રહયા હતા
૫ણ વાટકીને ખાલી જ રહેવું ૫ડતું હતું. તે હાજર રહેલા લોકોને પોતાનું દુર્ભાગ્ય
વર્ણવી રહી હતી અને ઘડાની નિષ્ઠુરતા ૫ણ જણાવી રહી હતી. ઘડાએ કહ્યું જે પાણી
લે છે તે પોતાની સ્થિતિ દાતાથી વિનત રાખે છે. એક તું છે

શનિવાર, 19 મે, 2012

પોલીસે નોંધેલું મરણોન્મુખ નિવેદન પુરાવા તરીકે માન્ય ગણાય : સુપ્રીમ

પોલીસે નોંધેલું મરણોન્મુખ નિવેદન પુરાવા તરીકે માન્ય ગણાય : સુપ્રીમ: પોલીસ દ્વારા નોંધવામાં આવેલાં નિવેદનને મરણોન્મુખ નિવેદન ગણી શકાય અને તે પુરાવા તરીકે માન્ય છે, તેમ સુપ્રીમ કોર્ટે ઠરાવ્યું છે.......

NEWS BY KASHYAP JOSHI JETALSAR-JETPUR-99095 20812

xkuĂke....suíkĂkwh{kt rnLËwyu çkLkkđu÷e Ëhřkkn{kt..
nurztřk...AuŐ÷kt h3 đhMk ÚkŢkt {kÚkw xufđíkkt rnLËw-{wrM÷{ rçkhkËhku !
Ăkuxk.....«rík đhMk Ţkuňíkk W»ko{kt nkUţu nkUţu Ľkřk ÷uíkkt rnLËw-{wrM÷{ku fku{e yuőíkkLkk ËţoLk fhkđu Au !
(f~ŢĂk ňu»ke îkhk) suík÷Mkh íkk.h0
suíkĂkwh ţnuhLkk ÄkuhkS hkuz ĂkhLkk MkwËk{kLkřkh rđMíkkh{kt yuf rnLËw Ăkheđkhu ykMÚkkLkk ĽkřkYĂku h3 đhMk Ăknu÷kt çkLkkđu÷e řkuçkLkţknĂkehLke Ëhřkknu nňhku rnLËw-{wrM÷{ rçkhkËkhku {kÚkw xufđíkkt nkuŢ, yrnt çku fku{ đĺ[uLkk ĽkE[khkLkk řksçkLkk ËţoLk ÚkE hĚkkt Au. yux÷wts Lkrnt «rík đhMku yk sřŢkyu Ţkuňíkk W»ko{kt Ăký çknku¤e MktĎŢk{kt rnLËw-{wrM÷{ku ňuzkíkkt nkuđkLkwt Lkshu ňuđk {éŢwt Au.
yk đkíkLke Ţwđk Ăkşkfkh f~ŢĂk ňu»keLku hsuhsLke {krníke ykĂkíkkt rnLËw ykÄuz ĽwĂkíkĽkE Mkku{kĽkE Ľuzk(yuMk.xe.Lkk {kS zŮkEđh)yu sýkđu÷ fu yksÚke şkuđeMk đhMk Ăknu÷kt íkuykuyu ßŢkhu MkwËk{kLkřkh{kt ĂkkuíkkLkwt {fkLk çkLkkđđk ĂkkŢk ľkuËđkLkwt [k÷wt fŢwO íŢkhu ĂkkŢk{ktÚke yĄkh, řkw÷kçk yLku ÷kuçkkLk suđe đMíkwyku rLkf¤íkkt, yk çkkhkLke MkkiLku ňý fhkíkk ňýfkhkuyu yk sřŢk fkuE ĂkehkýkLke nkuđkLkwt çkíkkđíkk ĽwĂkíkĽkELku ykMÚkk ňřke níke.
ĂkAe MÚkkrLkf {wrM÷{ rçkhkËhku, ykřkuđkLkkuLke Mk÷kn yLku MknfkhÚke ĽwĂkíkĽkE yLku íku{Lkk ĂkíLke sţwçkuLku ĂkkuíkkLkk {fkLkLke sřŢk ľkMk Ëhřkkn {kxu Vk¤đe Ëhřkkn çkLkkđíkkt, Mk{Ţ síkkt řkuçkLkţknĂkehLke Ëhřkkn íkhefu yk sřŢk ľwçk ňýeíke çkLkíke řkE níke.
yuf rnLËw {kýMku ykđe heíku yk{ ĂkkuíkkLke rft{íke s{eLk, {fkLk{kt ËhřkknLkku ĂkkŢku LkktĎŢkLke ňý đkŢwđuřku suíkĂkwh WĂkhktík ykswçkkswLkk ţnuhku{kt yLku {wrM÷{ đřko{kt Úkđkt ÷křkíkkt yksu yk sřŢkyu hkus çkhkus yLku h{ÍkLk {kMk Ëhr{ŢkLk nňhku rnLËw-{wrM÷{ rçkhkËhku řkuçkLkţknĂkehLkk ËţoLkLkku ÷kĽ ÷uđk {kÚkwt xufđíkkt nkuđkLkwt ÷ĄkkđkMkeyku sýkđu Au.

çkkuűk: Ëh ĂkľđkzeŢu LkkřkËuđíkkLkk yktxkVuhk !
Ëhřkkn çkLkkđLkkh ĽwĂkíkĽkE MkrníkLkk Ăkzkuţeykuyu yk ÷ľLkkhLku sýkđu÷ fu Ëh ĂkľđkzeŢu yuf rđţk¤ Lkkřk ËhřkknLku Vhíku çku şký yktxk {khe [kŐŢku síkku nkuđkLke đkíkÚke ykMÚkk¤wtyku{kt Ëhřkkn «íŢu ©ćÄk đÄíke ňŢ Au.

çkkuűk: «rík đhMku W»koLkwt rLkŢr{ík ykŢkusLk..
suík÷Mkh: yksu ţrLkđkhu YçkY {w÷kfkík Ëhr{ŢkLk yuđe rđřkíkku MkktĂkze níke fu ĽwĂkíkĽkE Ľuzk îkhk
{wrM÷{ rçkhkËhkuLkk MkkÚk yLku MknfkhÚke AuŐ÷kt h3 đhMk ÚkŢkt ţwĽ {wrM÷{ íkkheľu W»koLkwt ykŢkusLk fhíkkt nkuŢ, su{kt rnLËw {wrM÷{ku çknku¤e MktĎŢk{kt ňuzkELku Mkk{wrnf «MkkË ÷uíkkt nkuđkLkwt Lkshu ňuđk {éŢwt níkwt.

çkkuűk: ËhřkknLku ňýeíke fhđk{kt {wrM÷{ rçkhkËhkuLkku rMktn Vk¤ku..
suík÷Mkh: ĽwĂkíkĽkEyu sýkđu÷ fu íkuykuyu ykMÚkk yLku ©ćÄkÚke ĂkkuíkkLkk {fkLk{kt Ëhřkkn çkLkkđe íku đkík{kt
ţnuhĽhLkk {wrM÷{ rçkhkËhku, ykřkuđkLkku, fkŢofhku rđřkhuLkku MkkÚk yLku Mknfkh «ţtţrLkŢ Au yux÷wts Lkrnt
íkuykuLke yk sřŢkLku ňýeíke çkLkkđđk{kt Ăký {wrM÷{ rçkhkËhkuLkku rMktn Vk¤ku Au.

íkMkđeh yLku ynuđk÷ :
f~ŢĂkfw{kh su.ňu»ke
suík÷Mkh(suíkĂkwh)

NEWS BY KASHYAP JOSHI JETALSAR-JETPUR-99095 20812

JETPURMA HINDU DWARA BANAVAYELI DARGAH MA MATHU TEKAVATA HAZARO HINDU MUSLIM BIRADARO- PHOTO AND NEWS BY KASHYAP JOSHI JETPUR-99095 20812

JETPURMA HINDU DWARA BANAVAYELI DARGAH MA MATHU TEKAVATA HAZARO HINDU
MUSLIM BIRADARO- PHOTO AND NEWS BY KASHYAP JOSHI JETPUR-99095 20812

સોમવારે રાજ્યસભામાં લોકપાલ બિલ રજૂ થશે

સોમવારે રાજ્યસભામાં લોકપાલ બિલ રજૂ થશે: લોકપાલ બિલને સોમવારે સંશોધનનાં રૂપમાં રાજ્યસભામાં રજૂ કરવાની શક્યતા છે, જેમાં લોકપાલનાં વિવાદાસ્પદ પ્રસ્તાવને હટાવવાની સાથે સીબીઆઈનં પ્રમુખની નિયુક્તિમાં.....

ભાજપા કાર્યકારિણીની બેઠકમાં યેદિયુરપ્પા હાજર નહિ રહે

ભાજપા કાર્યકારિણીની બેઠકમાં યેદિયુરપ્પા હાજર નહિ રહે: કર્ણાટક ભાજપાના મોટાગજાના નેતા યેદિયુરપ્પા પાર્ટીઓના મોટા નેતાઓ દ્વારા તેમને સાઈડ પર નાખવાથી કોપાયમાન છે. તેથી તે મુંબઈમાં 24 મેથી થનારી પાર્ટીની

ઈટાલીયન નૌસૈનિકોના જામીન રદ્દ

ઈટાલીયન નૌસૈનિકોના જામીન રદ્દ: કેરલ સ્થિત કોલ્લમની એક કોર્ટે શનિવારે હત્યાના આરોપોનો સામનો કરી રહેલ બે ઈટાલીયન નૌસૈનિકોની જામીન રદ્દ કરી છે