અનુયાયીઓ

રવિવાર, 27 મે, 2012

જેતપુરમાં આજથી ઘારાસભ્ય સવજીભાઇ કોરાટની યાદમાં રાત્રી પ્રકાશ ટેનિશ
ક્રિકેટ મેચનો દબદબાભેર શુંભારંભ થયો હતો. આ તકે ઘારાસભ્ય જશુબેન કોરાટ,
જેતપુર નવાગઢ નગરપાલિકા પ્રમુખ શુરેષભાઇ સખરેલીયા, ડાઇંગ એશોશીયેશનના
પ્રમુખ રાજુભાઇ ૫ટેલ, જીથુડી હનુમાનજી મંદિરના મહંતશ્રી, ઉદ્યોગ૫તિઅો
બંશીભાઇ રાઠી, વિનુભાઇ પાદરીયા,ips officer દિ૫કકુમાર મેઘાણી વિગેરે હાજર
રહ્યાં હતાં. અા તકે જેતપુર સ્પોટૃસ એશોશીયેશનના પ્રમુખ મિતેષ્ ચોહાણે
યુવા ૫ત્રકાર કશ્ય૫ જોષીને જણાવેલ કે, જેતપુરના યુવાનોમાં ૫ડેલી સુષુપ્ત
અવસ્થાની શકિ્તને બહાર લાવવાના ભાગરુપે તેમના દ્વારા આવા અવારનવાર રમત
ગમત કાયૃક્રમોના આયોજનો થતાંજ રહે છે.
તસવીર અને અહેવાલ : કશ્ય૫ જોષી, ૫ત્રકાર, જેતપુર(જેતલસર)

--
KKUMARJOSHI

ટિપ્પણીઓ નથી: