અનુયાયીઓ

બુધવાર, 2 મે, 2012

NEWS BY KASHYAP JOSHI JETALSAR-JETPUR-99095 20812

MkL{kLk Mkušk¼kšeLkwt:
suķkĆkwhLkk y{hLkųkh ykhkuųŽ fuL'{kt Vhs ēkņšķkk ēkk÷ ēkśń[khe škMkwĖuš¼kE rž÷wLkwt ķkksuķkh{kt žk÷ ykuZkze MkL{kLk fhšk{kt ykŌŽwt nķkwt.
MkhĖkh Ćkxu÷ žiūkrżf Mktfw÷Lkk škr»kofkuķMkš Ėhr{ŽkLk MkL{kLk Ćkk{Lkkh škMkwĖuš¼kELke yuf ¾krMkŽķk ņušk {¤e fu ķkuyku h4 f÷kf{ktŚke {n„k{ Mk{Ž ykhkuųŽfuL'{kt ųkk¤e, Lkkķk-ņķkLkk ¼u˼kš šųkh MkkiLke Mkušk fhu Au.
yk ķkfu suķkĆkwh ķkk÷wfk ršMķkkhLkk Lkk{e hksrfŽ ykųkuškLkku ķku{s ķkēkeēkku Mkšuo©e zku.sŽ rLk{kšķk, zku.šMkkże, zku.hk{ku÷eŽk, zku.rnhĆkhk ķkŚkk zku.ųkkuŽu÷u Ćkż ¾kMk nkshe ykĆke rž÷w¼kELke MkuškLku rēkhĖkše nķke.
Vkuxku: f~ŽĆk ņu»ke-suķk÷Mkh(suķkĆkwh)

xkuĂke...suíkĂkwh [uBçkhLke hswykíkLku ćŢkLku ÷uíke Mkhfkh..
nurztřk..yřkhçkĄke-ÄwĂk suđe ĂkqsLk đMíkwyku ĂkhLkku đux
LkkçkwË fhkíkk ÄtÄkÚkeoyku{kt ňuđk {¤íkku hkSĂkku !
Ăkuxk...MÚkkrLkf ÄkhkMkÇŢ yLku Lkkýkt{tşkeLkku ykĽkh {kLkíkk suíkĂkwh [uBçkhMkwşkku..
(f~ŢĂk ňu»ke îkhk) suík÷Mkh(suíkĂkwh) íkk.3
yřkhçkĄke íku{s ÄwĂk suđe ĂkwsLk Mkk{řkúeyku, đMíkwyku ĂkhLkku đux LkkçkwË fhđkLke suíkĂkwh [uBçkhMkwşkkuLke {ktřkLku Mkhfkhu ćŢkLku ÷eÄkLkwt ňýđk {¤u Au.
yk çkkçkíku suíkĂkwh [uBçkh ykuV fku{MkoLkk «{wľ hkswĽkE Ăkxu÷u sýkđu÷ Au fu, hkßŢ Mkhfkh îkhk yřkhçkĄke, ÄwĂk suđe Mkk{řkúeyku, đMíkwyku Ăkh Ăkkt[ xfk sux÷ku đux ÷kËíkk řkwshkíkLkku yk đMíkwykuLkku ÄtÄku {nkhk»xŮ hkßŢ íkhV zkEđxo Úkđk ÷křŢku níkku.
yk đkík řkwshkíkLkk đuĂkkheyku, ÄtÄkÚkeoyku {kxu ľíkhkYĂk çkLkđkLke Ënuţík ÔŢőík fhíke yuf hswykík suíkĂkwh [uBçkh yLku MÚkkrLkf ÄkhkMkÇŢ îkhk {wĎŢ{tşke íkÚkk Lkkýkt {tşke Mk{űk fhe đux LkkçkwË fhđk {ktřk Ëkunhkđe níke.
ykđe {ktřkku hkßŢĽh{ktÚke WXđk Ăkk{íkkt Mkhfkhu yk {ktřk yLku hswykíkLku ćŢkLku ÷E Mkhfkhu LkkýktrfŢ đ»ko h01h-h013 Lkk çksux{kt yřkhçkĄke, ÄwĂk rđřkhu ĂkqsLkLke đMíkwyku ĂkhLkku đux LkkçkwË fhe yk đMíkwykuLkk WăkuřkLku ĂkeXçk¤ ĂkwÁ Ăkkzâw nkuđkLkku Ëkľ÷ku Mkkrçkík ÚkŢkLkwt suíkĂkwh [uBçkhMkwşkku sýkđu Au.xkuÃke....MkktMkË hkËzeÞkLke hswykíkLku hkßÞ MkhfkhLkwt Mk{ÚkoLk !
nurztøk...suík÷Mkh stõþLkÚke ZMkk MkwÄeLke {exhøkuEs ÷kELkLkwt çkúkuzøkuEs{kt YÃkktíkh fhkþu..
Ãkuxk.....yk{ ÚkðkÚke swLkkøkZ, hksfkux, ¼kðLkøkh íkÚkk y{hu÷e rðMíkkhLke hu÷ MkwrðÄkyku{kt Úkþu ðÄkhku..
(f~ÞÃk òu»ke îkhk) suík÷Mkh(suíkÃkwh) íkk.3
ÃkkuhçktËhLkk MkktMkË rðê÷¼kE hkËzeÞk yLku suíkÃkwh [uBçkhMkwºkkuLke yðkhLkðkhLke {ktøkkuLku Mknfkhkí{f Mk{ÚkoLk ykÃke hkßÞ Mkhfkhu suík÷Mkh stõþLkÚke ZMkk stõþLk MkwÄeLke {exh økuEs hu÷ðu ÷kELkLku çkúkuzøkuEs ÷kELk{kt YÃkktíkh fhðkLke ðkíkLku çksux{kt Mk{kðe nkuðkLkwt òýðkt {¤u Au.
yk çkkçkíku {¤íke rðøkíkku {wsçk hkßÞLkk hu÷ {tºke ¼híkrMktn Mkku÷tfeLku YçkY íku{s MktËuþk ÔÞðnkh îkhk yLkuf ð¾ík hswykíkku fhe MkktMkË rðê÷¼kE hkËzeÞk yLku [uBçkh «{w¾ hks¼kE Ãkxu÷u {ktøkku Ëkunhkðe níke fu suík÷Mkh stõþLkÚke ZMkk stõþLk MkwÄeLke r{xhøkuEs ÷kELkLku íkkrfËu çkúkuzøkuEs ÷kELk{kt YÃkktíkheík fhku..
ykðe ðkhtðkhLke hswykíkLku æÞkLku ÷E hu÷{tºke ¼híkrMktn Mkku÷tfeyu suíkÃkwh [uBçkhMkwºkkuLku yuf Ãkºk ÃkkXðe sýkðu÷ Au fu, ík{kuLku òýeLku ykLktË Úkþu fu suík÷MkhÚke ZMkk stõþLk MkwÄeLke hu÷ðu ÷kELkLku çkúkuzøkuEs{kt ÁÃkktíkheík fhðkLke ðkíkLku MkLku h01h-h013 Lkk hu÷ðu çksux{kt Mk{kðe ÷uðkE Au. Ãkheýk{u swLkkøkZ, hksfkux, ¼kðLkøkh yLku y{hu÷e rðMíkkhLke hu÷ðu MkwrðÄkyku{kt yLkuføkýku ðÄkhku ÚkðkLkku Mkki îkhk ykLktË ÔÞõík fhkÞku Au.

NEWS BY KASHYAP JOSHI JETALSAR-JETPUR-99095 20812

નવા મોબાઇલ ફોન કનેક્શન માટે બરાક ઓબામાના ફોટાનો ઉપયોગ

નવા મોબાઇલ ફોન કનેક્શન માટે બરાક ઓબામાના ફોટાનો ઉપયોગ: ખાનગી ટેલિકોમ ઓપરેટરનાં રેકોર્ડની વાત માનવામાં આવે તો અમેરિકન પ્રમુખ બરાક ઓબામા ૨૧ વર્ષના છે અને તેઓ આંધ્ર પ્રદેશના નાલગોંડાના રહેવાસી છે. ગ્રાહકોના.....

નવા મોબાઇલ ફોન કનેક્શન માટે બરાક ઓબામાના ફોટાનો ઉપયોગ

નવા મોબાઇલ ફોન કનેક્શન માટે બરાક ઓબામાના ફોટાનો ઉપયોગ: ખાનગી ટેલિકોમ ઓપરેટરનાં રેકોર્ડની વાત માનવામાં આવે તો અમેરિકન પ્રમુખ બરાક ઓબામા ૨૧ વર્ષના છે અને તેઓ આંધ્ર પ્રદેશના નાલગોંડાના રહેવાસી છે. ગ્રાહકોના.....

સોનં રૂ. ૨૯,૬૯૦ની વિક્રમી ટોચે

સોનં રૂ. ૨૯,૬૯૦ની વિક્રમી ટોચે: સોનામાં લગ્નગાળાની માગને પગલે આગઝરતી તેજી સાથે નવી દિલ્હીમાં સોનાનો પ્રતિ ૧૦ ગ્રામનો ભાવ રૂ. ૨૯,૬૯૦ની વિક્રમી ટોચે આંબી ગયો હતો.

૨૦૦૯ પછી પ્રથમવાર નિકાસમાં ઘટાડો

૨૦૦૯ પછી પ્રથમવાર નિકાસમાં ઘટાડો: ધીમી પડેલી ભારતની આર્થક ગતિવિધિને એક વધુ ઝાટકો લાગ્યો છે. ૨૦૦૯ની નાણાકીય કટોકટી બાદ માર્ચ-૨૦૧૨માં પ્રથમ વખત ભારતની ....

લોકપાલ ફિયાસ્કો : કોંગ્રેસ-

લોકપાલ ફિયાસ્કો : કોંગ્રેસ-

યાત્રામાં પૌત્રોને સાથે લઈ જવાથી પ્રતિભા પાટીલ ફરી વિવાદમાં

યાત્રામાં પૌત્રોને સાથે લઈ જવાથી પ્રતિભા પાટીલ ફરી વિવાદમાં: ભારતનાં રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલની સાઉથ આફ્રિકા અને સેશલ્સની યાત્રામાં પોતાના પૌત્રોને સાથે લઈ જવાથી વિવાદ સર્જાયો હતો. સરકારી સૂત્રોનાં જણાવ્યાં અનુસાર......

સંસદમાં બધાં રાક્ષસો છે : રામદેવ

સંસદમાં બધાં રાક્ષસો છે : રામદેવ: ટીમ અન્ના બાદ રામદેવે પણ સાંસદો પર શબ્દોનાં બાણ છોડવાનું શરૂ કર્યું છે. તેમણે કહ્યું હતું કે સંસદની અંદર કેટલાંક લોકો જ સારાં છે, પરંતુ વધુ લોકો ચોરો અને જૂઠાં છે.....

જેલમાં જ રહેવું પડશે, નુપૂરના જામીન રદ્દ

જેલમાં જ રહેવું પડશે, નુપૂરના જામીન રદ્દ: પોતાની જ દીકરી આરુષિ અને નોકર હેમરાજની હત્યાની આરોપી નુપૂર તલવારને એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજની અદાલતમાંથી પણ જામીન મળ્યા નથી. સીબીઆઈની સ્પેશ્યલ કોર્ટે

મને કંઈ થાય છે તો તે માટે રાજય અને કેન્દ્ર સરકાર જવાબદાર : માયાવતી

મને કંઈ થાય છે તો તે માટે રાજય અને કેન્દ્ર સરકાર જવાબદાર : માયાવતી: બસપા પ્રમુખે પોતાની સુરક્ષામાં કરવામાં આવેલ ઘટાડા પછી આશંકા વ્યકત કરી છે કે તે આતંકવાદીઓની હિટ લિસ્ટમાં છે. માયાવતીએ વડાપ્રધાન મનમોહન સિંહને પત્ર લખી

લોકપાલ માત્ર જેલો ભરશે : અબ્દુલ કલામ

લોકપાલ માત્ર જેલો ભરશે : અબ્દુલ કલામ: અન્ના હજારેનાં લોકપાલ બિલને જેટલું સમર્થન મળ્યું છે, તેટલું જ તેનાં આલોચકો પણ રહ્યાં છે. ઘણાં બધાં લોકોએ આ કાયદાની સફળતા પર સવાલ ઉભાં કર્યાં છે. હવે આ સવાલ.....

મને મળવું હોય તો અન્ના ટીમને છોડી મળવા આવે : બાલ ઠાકરે

મને મળવું હોય તો અન્ના ટીમને છોડી મળવા આવે : બાલ ઠાકરે: શિવસેના નાં પ્રમુખ બાળ ઠાકરેએ સમાજસેવી અન્ના હજારેને તેમની ટીમનાં સભ્યો અરવિંદ કેજરીવાલ, મનિષ સિસોદિયા અને કિરણ બેદી જેવાં લોકોથી દૂર રહેવાની સલાહ......

ખુશ્બુ મર્ડર કેસમાં આરોપીને ફાંસીની સજા

ખુશ્બુ મર્ડર કેસમાં આરોપીને ફાંસીની સજા: જિલ્લા તેમજ સત્ર અદાલતે ન્યાયાધીશ એસ.એચ. કાઝમીએ વિજેન્દ્ર કુમારને ફાંસીની સજા ફટકારી છે. વિજેન્દ્રએ ગત વર્ષે 28 એપ્રિલે ઈન્ટરમીડિએટની વિદ્યાર્થી ખુશ્બુની

કોમનવેલ્થ ગેમ્સ કૌભાંડ : સીબીઆઈએ નવો કેસ દાખલ કર્યો

કોમનવેલ્થ ગેમ્સ કૌભાંડ : સીબીઆઈએ નવો કેસ દાખલ કર્યો: સીબીઆઈએ વર્ષ 2010માં કોમનવેલ્થ ગેમ્સના આયોજન દરમ્યાન પાંચ સ્ટેડિયમનોમાં સિંથેટિક ટ્રેક પાથરવામાં દાખવવામાં આવેલ અનિયમિતતાઓને લઈને નવો કેસ

'રામદેવ બાબાનું માનસિક સંતુલન બગડી ગયું છે, તેમને ઈલાજની જરૂર છે'

'રામદેવ બાબાનું માનસિક સંતુલન બગડી ગયું છે, તેમને ઈલાજની જરૂર છે': સાંસદોની વિરુદ્ધમાં આપત્તિજનક ટિપ્પણીઓ કર્યાં બાદ યોગ ગુરુ બાબા રામદેવને લોકસભા તરફથી વિશેષાધિકારનાં હનન માટેની નોટિસ આપવામાં આવી છે, તો બીજી......

એનરિકા લેક્સીને છોડવાના આદેશ આપતી સુપ્રીમ

એનરિકા લેક્સીને છોડવાના આદેશ આપતી સુપ્રીમ: સુપ્રીમ કોર્ટે ઈટાલીયન જહાજ એનરિકા લેક્સીને ભારતીય સમુદ્રી સીમા બહાર લઈ જવાની મંજૂરી આપી દીધી છે. સુપ્રીમ કોર્ટે ચાર મરીન અને ચાલક દળના છ સભ્યોને

રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર અંગે ટીએમસી તરફથી કોઇ સંકેત નહી

રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર અંગે ટીએમસી તરફથી કોઇ સંકેત નહી: રાષ્ટ્રપતિની આવનારા સમયમાં થનાર ચૂંટણીમાં રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર અંગે તૃણમુલ કોંગ્રેસે હજૂ કોઇ નિર્ણય લીધો નથી. પશ્વિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ

અમેઠી યાત્રા વચ્ચે છોડી રાહુલ અસમ રવાના

અમેઠી યાત્રા વચ્ચે છોડી રાહુલ અસમ રવાના: કોંગ્રેસ મહાસચિવ રાહુલ ગાંધી પોતાના ચૂંટણી ક્ષેત્ર અમેઠીની ત્રણ દિવસીય યાત્રા અધવચ્ચે જ મૂકી બુધવારે અસમ માટે રવાના થયા હતા

ભારતીયો પર હુમલા પછી ઓસ્ટ્રેલિયાનાં સ્ટુડન્ટ વિઝાની અરજીઓમાં ઘટાડો

ભારતીયો પર હુમલા પછી ઓસ્ટ્રેલિયાનાં સ્ટુડન્ટ વિઝાની અરજીઓમાં ઘટાડો: ઓસ્ટ્રેલિયામાં ભારતીય વિદ્યાર્થીઓ પરનાં હુમલાઓને કમનસીબ ગણાવતા ઓસ્ટ્રેલિયાનાં ઇમિગ્રેશન અને સિટીઝનશીપ પ્રધાન ક્રિસ બોવેને જણાવ્યું હતું કે આ હુમલાઓ

બિહારના કિશનગંજમાં આવેલા વાવાઝોડામાં ૬નાં મોત

બિહારના કિશનગંજમાં આવેલા વાવાઝોડામાં ૬નાં મોત: બિહારના કિશનગંજ જિલ્લામાં આજે આવેલા વાવાઝોડામાં ૬ લોકોના મોત થયાં છે, જ્યારે ૫૦થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયાં છે. મૃત્યું પામનાર ૬ લોકોમાં બે મહિલાઓનો

બિહારના કિશનગંજમાં આવેલા વાવાઝોડામાં ૬નાં મોત

બિહારના કિશનગંજમાં આવેલા વાવાઝોડામાં ૬નાં મોત: બિહારના કિશનગંજ જિલ્લામાં આજે આવેલા વાવાઝોડામાં ૬ લોકોના મોત થયાં છે, જ્યારે ૫૦થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયાં છે. મૃત્યું પામનાર ૬ લોકોમાં બે મહિલાઓનો

ગાયત્રી જ્ઞાન મંદિર - જેતપુર

ઋષિ ચિંતનના સાંનિધ્યમાં

///////////////////////////////////////////
શિક્ષણ મુખ્ય છે, તેને યાદ રાખો

Posted: 01 May 2012 09:13 AM PDT
http://feedproxy.google.com/~r/karshalakg/~3/uOq6pFjTSVc/?utm_source=feedburner&utm_medium=email

પ્રતિક પૂજા પાછળ છુપાયેલા સંકેત અને શિક્ષણ ગાયત્રી મંત્ર અમારી સાથે સાથે :
ૐ, ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્
॥ શિક્ષણ મુખ્ય છે, તેને યાદ રાખો મિત્રો ! ફંકત શંકર ભગવાનના ચરણોમાં બેસીને
નહિ, ૫ણ દેવી-દેવતા તથા ભગવાનના જેટલા ૫ણ રૂ૫ બનાવેલાં છે, તે બધામાં આ
પ્રકારનું શિક્ષણ ભરેલું છે. પ્રાચીન [...]

///////////////////////////////////////////
અર્જુન જેવું જીવન હો

Posted: 01 May 2012 09:11 AM PDT
http://feedproxy.google.com/~r/karshalakg/~3/-JL24_6Rrfs/?utm_source=feedburner&utm_medium=email

પ્રતિક પૂજા પાછળ છુપાયેલા સંકેત અને શિક્ષણ ગાયત્રી મંત્ર અમારી સાથે સાથે :
ૐ, ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્
॥ અર્જુન જેવું જીવન હો કહેવાય છે કે અર્જુન જ્યારે સ્વર્ગલોકમાં ગયો હતો
ત્યારે સ્વર્ગની અપ્સરાઓને તેની સામે લાવવામાં આવી. તેમણે કહ્યું કે અમે તમારી
જેવા એક દીકરાને જન્મ આ૫વા માગીએ છીએ. [...]

///////////////////////////////////////////
સ્મશાન - ખો૫રીઓની માળા

Posted: 01 May 2012 09:10 AM PDT
http://feedproxy.google.com/~r/karshalakg/~3/rk801Lro1Tg/?utm_source=feedburner&utm_medium=email

પ્રતિક પૂજા પાછળ છુપાયેલા સંકેત અને શિક્ષણ ગાયત્રી મંત્ર અમારી સાથે સાથે :
ૐ, ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્
॥ સ્મશાન ખો૫રીઓની માળા શંકર ભગવાન પોતાનો નિવાસ સ્મશાનમાં રાખતા હતા. તેઓ
કહેતા હતા કે જીવન અને મોત મરેલાં છે. આજે આ૫ણે જીવતા છીએ તો કાલે આ૫ણે મરવું
જ ૫ડશે. સ્મશાન [...]

///////////////////////////////////////////
શું ભગવાન આ૫ણા નોકર છે ?

Posted: 01 May 2012 09:02 AM PDT
http://feedproxy.google.com/~r/karshalakg/~3/D67ZME96wSY/?utm_source=feedburner&utm_medium=email

પ્રતિક પૂજા પાછળ છુપાયેલા સંકેત અને શિક્ષણ ગાયત્રી મંત્ર અમારી સાથે સાથે :
ૐ, ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્
॥ શું ભગવાન આ૫ણા નોકર છે ? સાથીઓ ! ભગવાનના આ૫ણે ચાલવા તૈયાર નથી. આ૫ણે તો
બોસ છીએ અને ભગવાન આ૫ણા નોકર છે. આ૫ણે કહીએ છીએ હે ભગવાન ! જલદી આવી [...]

"મૌતને નજીકથી નિહાળનાર : સ્ટીવ જોબ્સ : ડૉ.મહેબૂબ દેસાઈ" on GUJARATI-ગુજરાતી

GUJARATI-ગુજરાતી: આપણા લોકો,આપણી ભાષા,આપણી
સંસ્કૃતિ,આપણુંગુજરાતી.ગુજરાતીઓ ગુજરાતીને મળો ગુજરાતીમાં
--------------------

Check out "મૌતને નજીકથી નિહાળનાર : સ્ટીવ જોબ્સ : ડૉ.મહેબૂબ દેસાઈ" on
GUJARATI-ગુજરાતી

-mauri shah

Blog post added by Mehboob Desai:
મૃત્યું એ જીવનની સચ્ચાઈ છે. સામાન્ય માનવી માટે તે વિરહ છે. જ્યારે
સંતો માટે તે મુક્તિનો આનંદ છે. અને મહાન કે વિશિષ્ટ માનવીઓ માટે તે એક
ઝિ...

Blog post link:
http://gujarati.nu/profiles/blog/show?id=5239948%3ABlogPost%3A134007&xgs=1&xg_source=msg_share_post

"આલ્બર્ટ આઇનસ્ટાઇનના ૧૦ અદભૂત બોધપાઠ" on GUJARATI-ગુજરાતી

GUJARATI-ગુજરાતી: આપણા લોકો,આપણી ભાષા,આપણી
સંસ્કૃતિ,આપણુંગુજરાતી.ગુજરાતીઓ ગુજરાતીને મળો ગુજરાતીમાં
--------------------

Check out "આલ્બર્ટ આઇનસ્ટાઇનના ૧૦ અદભૂત બોધપાઠ" on GUJARATI-ગુજરાતી

-mauri shah

Blog post added by Ashok Vaishnav:
૧. તમારી જિજ્ઞાસાને અનુસરો
"મારામાં ખાસ કોઇ ખૂબી નથી. હું માત્ર ઉત્કટ જિજ્ઞાસુ છું."
તમારી જિજ્ઞાસા શેનાથી સળવળી ઉઠે છે? મને એ જાણવામાં રસ...

Blog post link:
http://gujarati.nu/profiles/blog/show?id=5239948%3ABlogPost%3A134033&xgs=1&xg_source=msg_share_post

ઇ-વૅસ્ટના નિકાલના નવા નિયમો અમલી

ઇ-વૅસ્ટના નિકાલના નવા નિયમો અમલી

નવી દિલ્હીઃ જોખમી ઇલેક્ટ્રોનિક્સ અને ઇલેક્ટ્રિકલ માલસામાનના ઉત્પાદકો અને
વપરાશકારોને એ માલસામાનમાંથી નીકળતા કચરાના નિકાલ અને તેના રિસાઇક્લિંગ
માટે મંગળવારથી જવાબદાર લેખવામાં આવશે. ઇ-વેસ્ટ(મેનેજમેન્ટ એન્ડ હેન્ડલિંગ)
રુલ્સ ૨૦૧૨ મંગળવારથી અમલી બન્યા છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે
ઇ-વેસ્ટના પૂર્જાઓમાં રહેલા જોખમી અને ટોકિ્્સક પદાર્થોના નિકાલ અને તેનું
રિસાઇક્લિંગ પર્યાવરણને અનુરુપ મેનેજમેન્ટો દ્વારા કરવાનું જરૂરી બન્યું
છે. આ નિયમો દરેક ઉત્પાદકો, વપરાશકારો અથવા જથ્થાબંધ વપરાશકારો તથા તેનું
રિસાઇક્લિંગ કરનાર તમામને લાગુ પડે છે, એમ સેન્ટ્રલ પોલ્યુશન બોર્ડના જોખમી
વેસ્ટ ડિવિઝન દ્વારા બહાર પાડવામાં આવેલી માર્ગદર્શિકાઓમાં જણાવવામાં
આવ્યું હતું.


ટ્રેનમાં ઇન્ટરનેટના ઉપયોગને લીલી ઝંડી

નવી
દિલ્હીઃ હવે ટ્રેનમાં ડૅટા કાર્ડ વિના ઇન્ટરનેટનો ઉપયોગ કરી શકાશે. લાબાં
સમય રાહ જોયા બાદ આખરે ઇસરોએ રેલવેને ઇન્ટરનેટ સુવિધા માટે સેટેલાઇટનો
ઉપયોગ
કરવા લીલી ઝંડી આપી છે. ઇન્ટરનેટ માટે સેટેલાઇટનો ઉપયોગ કરવા કેયુ
બેન્ડમાંથી ફ્રિકવન્સી વાપરવા ઇસરોએ પરવાનગી આપી છે, એમ રેલવે અધિકારીએ
જણાવ્યું હતું. હવે દોડતી ટ્રેનમાં સેટેલાઇટના માધ્યમથી ઇન્ટરનેટનો ઉપયોગ
પહેલીવાર કરાશે. ટ્રેનમાં ઇન્ટરનેટનો ઉપયોગ કરવાનો પ્રસ્તાવ બે વર્ષ પહેલા
તૈયાર કરવામાં આવ્યો હતો, પરંતુ ઇસરોની પરવાનગી ન મળતા આ પ્રોજેક્ટ અટવાઇ
ગયો હતો.
ઇન્ટરનેટ માટે સેટેલાઇટમાંથી ફ્રિકવન્સીનો ઉપયોગ કરવો ફરજિયાત હતું. હવે
ઇસરોની લીલી ઝંડી મળતા આ પ્રોજેક્ટનો અમલ ટૂંક સમયમાં શરૂ કરાશે, એમ
અધિકારીએ જણાવ્યું હતું. પ્રાયોગિક ધોરણે હાવડા રાજધાનીના ત્રણ કોચમાં
ઇન્ટરનેટનો ઉપયોગ કરવા માટે સેટેલાઇટ સાથે જોડવામાં આવશે. ઇન્ટરનેટ સેવાના
પાઇલટ પ્રોજેકટમાં પ્રવાસીઓ પાસેથી કોઇ ચાર્જ વસૂલ નહીં કરાય. હાવડા
રાજધાનીમાં
ઇન્ટરનેટ સેવા પૂરી પાડવા માટે રેલવેએ રૂ.૬.૩૦ કરોડની જોગવાઇ કરી છે.

"ચાલો, આપણે આપણો એક 'ડે' ઊજવીએ : ચિંતનની પળે - કૃષ્ણકાંત ઉનડકટ" on GUJARATI-ગુજરાતી

GUJARATI-ગુજરાતી: આપણા લોકો,આપણી ભાષા,આપણી
સંસ્કૃતિ,આપણુંગુજરાતી.ગુજરાતીઓ ગુજરાતીને મળો ગુજરાતીમાં
--------------------

Check out "ચાલો, આપણે આપણો એક 'ડે' ઊજવીએ : ચિંતનની પળે - કૃષ્ણકાંત
ઉનડકટ" on GUJARATI-ગુજરાતી

-mauri shah

Blog post added by KRISHNKANT UNADKAT:
ચાલો, આપણે આપણો એક 'ડે' ઊજવીએ
ચિંતનની પળે - કૃષ્ણકાંત ઉનડકટ

કોઈ સુને ન સુને, કોઈ દાદ દે કિ ન દે,
યહી બહુત હૈ, ખયાલાત મેરે અપને હૈ,
- ઝફરખા...

Blog post link:
http://gujarati.nu/profiles/blog/show?id=5239948%3ABlogPost%3A133910&xgs=1&xg_source=msg_share_post