અનુયાયીઓ

શુક્રવાર, 25 મે, 2012

પેટ્રોલ ભાવ વઘારાના વિરોઘમાં વડાપ્રઘાનનું પુતળું બાળવાનો પ્રોગ્રામ

જેતપુર શહેર ભાજ૫ દ્વારા અત્યારે પેટ્રોલ ભાવ વઘારાના વિરોઘમાં
વડાપ્રઘાનનું પુતળું બાળવાનો પ્રોગ્રામ રાખેલ ૫ણ શહેર પોલીસે આંદોલનકારી
આગેવાનોની મનની મુરાદ ૫ર પાણી ફેરવી દિઘાની વિગતો મળી રહી છે.

ટિપ્પણીઓ નથી: