!!!!!!!!!!!!!!!!!!!!!!!!લાખો કરોડોના કૌભાંડ વડાપ્રધાન સમક્ષ થઈ રહ્યાં
છે ,કાળાનાણાનો તો હિસાબ્જ નથી ,સરકારને પ્રજાની કઈજ પડી નથી ,હવે તો
ક્રાંતિ ! ક્રાંતિ અને ક્રાંતિ જ
!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!
________________________________
From: AKHIL sutaria <akhilsutaria@yahoo.com>
To: akhilTV-google <akhiltv@googlegroups.com>; akhilTV-yahoo
<akhiltv@yahoogroups.com>; valsadsamachar googlegroups
<valsadsamachar@googlegroups.com>
Sent: Thursday, 24 May 2012 9:27 AM
Subject: [વલસાડ સમાચાર અંક - 247] petrol
મને યાદ આવે છે કે,
ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન સ્વ. લાલબહાદુર શાસ્ત્રીજીએ ..
તેમના કાર્યકાળ દરમ્યાન ..
અનાજ .. કરિયાણા .. તેલના સંગ્રહખોરોની સાન ઠેકાણે લાવવા ..
સમગ્ર દેશની જનતાને અપીલ કરી હતી કે ...
ફક્ત બે દિવસ માટે ...
ઘઉં, ચોખા, દાળ અને તેલની ખરીદી નહી કરશો ...
પરિણામ એ આવ્યું કે ... સંગ્રહખોરોની સાન ઠેકાણે આવી ગઈ.
ખાસ નોંધ :
ત્યારે વડાપ્રધાન સ્વ. લાલબહાદુર
શાસ્ત્રીજીએ .. પ્રજાનો વિચાર કર્યો હતો ..
ત્યારે વડાપ્રધાન સ્વ. લાલબહાદુર શાસ્ત્રીજી પર પ્રજાએ વિશ્વાસ મુક્યો હતો ..
અને આજે ?
ચાલોને આપણે સાડા પાચ કરોડ ગુજરાતીઓં
એક સપ્તાહ માટે
પેટ્રોલની ખરીદી નહી જ કરવાનો
સંકલ્પ કરીએ તો ?
----
દિલ પર લેશો તો અઘરું નહિ લાગે .... દિમાગ વચ્ચે લાવશો તો શંકા-કુશંકા ઘેરી વળશે.
અપને આપ કુછ હોતા નહિ ... અપનો કો કુછ કહને સે બહુત કુછ
હોતા હૈ.
with best regards,
AKHIL sutaria | www.akhiltv.com | +91 9427 222 777 | My Blog
MARGDARSHAN Learning Systems
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો