આમતો તમે કહેતા કે રોજ મળીશું
પણ લાગે છે કે સપનામાંજ મળીશું,
શુંકામ ડરો છો મળવાની વાતમાં,
કોણ પડશે વચ્ચે આપની વાતમાં,
છોડો દુનિયાદારીની શિખામણોને જટ,
કુદી પડો આ પ્રેમના દરિયામાં જટ,
ચાહ્સો તો મળશે પ્રેમમાં અમીરસ,
નહિતો ઘણાં ભેળવસે પ્રેમમાં વખરસ,
આમતો તમે કહેતા કે રોજ મળીશું
પણ લાગે છે કે સપનામાંજ મળીશું,
કશ્યપ જોશી જેતપુર(જેતલસર)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો