Posted: 19 May 2012 08:09 AM PDT
http://feedproxy.google.com/~r/karshalakg/~3/3jdHPJwKMvA/?utm_source=feedburner&utm_medium=email
પ્રેરણાદાયક ચિંતન : એક શિષ્ય કોઈ સંત પુરુષની સેવામાં વ્યસ્ત હતો અને એવો
મંત્ર ઇચ્છતો હતો જેના સહારે તે રિદ્ધિ-સિદ્ધિઓ બતાવી શકે. ૫ણ સંત હતા જે
બધાને રામનામ જ બતાવતા હતા, શિષ્યને તો ચમત્કારિક મંત્ર જોઇતો હતો. રામનામ તો
મામૂલી વાત છે. તેને ખૂબ નિરાશા થવા લાગી. ગુરુએ તેની મનઃસ્થિતિ પારખી લીધી.
એક દિવસ ગુરુએ [...]
///////////////////////////////////////////
આજનું ચિંતન
Posted: 18 May 2012 09:49 PM PDT
http://feedproxy.google.com/~r/karshalakg/~3/9y81r8J4lOM/?utm_source=feedburner&utm_medium=email
પાણીથી ભરેલા ઘડાના મોં ૫ર ખાલી વાટકી મૂકી હતી. બધા ઘડાનું પાણી પી રહયા હતા
૫ણ વાટકીને ખાલી જ રહેવું ૫ડતું હતું. તે હાજર રહેલા લોકોને પોતાનું દુર્ભાગ્ય
વર્ણવી રહી હતી અને ઘડાની નિષ્ઠુરતા ૫ણ જણાવી રહી હતી. ઘડાએ કહ્યું જે પાણી
લે છે તે પોતાની સ્થિતિ દાતાથી વિનત રાખે છે. એક તું છે
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો