અનુયાયીઓ

શુક્રવાર, 18 મે, 2012

Dashanima Premier League (DPL) Cricket Tournament's Final match Summary by Sachin Desai

Dashanima Premier League (DPL) Cricket Tournament's Final match Summary by Sachin Desai: દાહોદના શ્રી દશાનીમા વણિક સમાજ દ્વારા દર વર્ષે આયોજિત થતી દશાનીમા
પ્રીમિયર લીગ (DPL) ની ફાઈનલ મેચ તા:૧૭ મે ના રોજ મોડી રાત્રી લગી ભરચક
જનમેદનીની ઉપસ્થિતિમાં સમ્પન્ન થવા પામી હતી. ૩ મે થી અર્થાત સતત ૧૫
દિવસથી ચાલતી આ ક્રિકેટ ટુર્નામેન્ટ આજે તા:૧૭ મીએ જુનિયર, સીનીયર તથા
સીનીયર સીટીઝન જેવા વિવિધ ગ્રુપ વચ્ચે રમાયેલ ફાઈનલ મેચ દ્વારા સમાપ્ત થઇ
ત્યારે જનમેદનીનો ઉત્સાહ રીતસર છલકાયેલ જોવાતો હતો. આ ડી.પી.એલ.ની ત્રણેય
ફાઈનલ સમાપ્ત થયા બાદ સમાજના પ્રમુખ શ્રી પરાગ શાહ, ઉપપ્રમુખ શ્રી નયનભાઈ
દેસાઈ સહિતના વિવિધ હોદ્દેદારો તથા કારોબારી સભ્યોના હસ્તે વિજેતા ટીમો
તથા રનર-અપ ટીમોને અને વિવિધ ગ્રુપના મેન ઓફ ધ સીરીઝ, મેન ઓફ ધ મેચ,
બેસ્ટ બોલર, બેસ્ટ બેટ્સમેન તથા બેસ્ટ ફિલ્ડર તરીકેના ઇનામો તથા મેડલ
એનાયત કરવામાં આવ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે આ ટુર્નામેન્ટમાં ભાગ લીધેલી તમામ ૫૪ જેટલી ટીમો
પૈકી ફાઈનલમાં જુનિયર વિભાગમાં ''ખેલાડી એઈટ'' ટીમ, સીનીયર વિભાગમાં
''ડીપાર્ટમેન્ટ'' ટીમ તથા સીનીયર સીટીઝન વિભાગમાં ''શાંતિસદન એઈટ'' ટીમ
વિજેતા નીવડી હતી તો ત્રણે વિભાગમાં અનુક્રમે ''ટપુસેના'', ''ગેઈમ
ચેન્જર'' અને ''સોબર એઈટ'' ટીમોએ રનર-અપ તરીકેનું સ્થાન મેળવ્યું હતું. આ
સાથે આપ શ્રી વિપુલ શાહના સૌજન્યથી પ્રાપ્ત તસ્વીરો નિહાળી શકો છો.
Regards......આભાર....
Gopi Sheth (U.S.A) & Sachin Desai (Dahod)
M:- 856-438-0021 & M: 094265 95111
E-mail: <mailto:dostiyaarki@gmail.com> dostiyaarki@gmail.com &
<mailto:sachindahod@gmail.com> sachindahod@gmail.com
Description: cid:image001.jpg@01CD34C4.3DACEDB0Description:
cid:image002.jpg@01CD34C4.3DACEDB0Description:
cid:image005.jpg@01CD34C4.3DACEDB0Description:
cid:image006.jpg@01CD34C4.3DACEDB0Description:
cid:image007.jpg@01CD34C4.3DACEDB0Description:
cid:image008.jpg@01CD34C4.3DACEDB0Description:
cid:image009.jpg@01CD34C4.3DACEDB0Description:
cid:image010.jpg@01CD34C4.3DACEDB0Description:
cid:image011.jpg@01CD34C4.3DACEDB0Description:
cid:image012.jpg@01CD34C4.3DACEDB0Description:
cid:image013.jpg@01CD34C4.3DACEDB0Description:
cid:image014.jpg@01CD34C4.3DACEDB0Description:
cid:image015.jpg@01CD34C4.3DACEDB0Description:
cid:image016.jpg@01CD34C4.3DACEDB0Description:
cid:image017.jpg@01CD34C4.3DACEDB0Description:
cid:image018.jpg@01CD34C4.3DACEDB0Description:
cid:image019.jpg@01CD34C4.3DACEDB0Description:
cid:image020.jpg@01CD34C4.3DACEDB0Description:
cid:image021.jpg@01CD34C4.3DACEDB0Description:
cid:image022.jpg@01CD34C4.3DACEDB0Description:
cid:image023.jpg@01CD34C4.3DACEDB0Description:
cid:image024.jpg@01CD34C4.3DACEDB0Description:
cid:image025.jpg@01CD34C4.3DACEDB0Description:
cid:image026.jpg@01CD34C4.3DACEDB0Description:
cid:image027.jpg@01CD34C4.3DACEDB0Description:
cid:image028.jpg@01CD34C4.3DACEDB0
--
You received this message because you are subscribed to the Google
Groups "Dahod Online" group.
To post to this group, send email to dahod-online@googlegroups.com.
To unsubscribe from this group, send email to
dahod-online+unsubscribe@googlegroups.com.
For more options, visit this group at
http://groups.google.com/group/dahod-online?hl=en.

--
KKUMARJOSHI

ટિપ્પણીઓ નથી: