અનુયાયીઓ

શુક્રવાર, 8 જૂન, 2012

પ્રજાજનોની સુખ-સુવિધા અને સલામતી માટે રાજ્યત સરકાર કટિબધ્ધ્. છેલ્લા દસ વર્ષમાં ગુજરાતે પ્રગતિના સોપાનો સર ર્ક્યાય છે.-: મંત્રીશ્રી વજુભાઇ વાળા રૂા.૬૩.૬૦ લાખના ખર્ચે તૈયાર થયેલા નવનિર્મિત ઝઘડીયા બસ સ્ટેમશનનું લોકાપર્ણ.

ભરૂચઃભરૂચ જિલ્લાના ઝઘડીયા ખાતે રૂા.૬૩.૬૦ લાખના ખર્ચે તૈયાર થયેલ
નવનિર્મિત બસ સ્ટેઃશનના લોકાપર્ણ પ્રસંગે રાજ્યીના નાણાં, શ્રમ અને
રોજગાર, વાહન-વ્યતવહાર મંત્રીશ્રી વજુભાઇ વાળાએ જણાવ્યું હતું કે,
છેલ્લા દસ વર્ષમાં વર્તમાન સરકારે અનેક વિકાસના કામો ર્ક્યાૈ છે. આજે
ગુજરાતે પ્રગતિના સોંપાનો સર ર્ક્યાં છે.
આ અવસરે રાજ્યાના નાણાં, શ્રમ અને રોજગાર, વાહન-વ્યાવહાર મંત્રીશ્રી
વજુભાઇ વાળાએ કહ્યું હતું કે, મુખ્યરમંત્રીશ્રી નરેન્દ્ર ભાઇ મોદીના સબળ
નેતૃત્વા હેઠળ લોકસુખાકારી માટે રસ્તા્ઓ, શિક્ષણ, આરોગ્યજ જેવી સુવિધા
પુરી પાડવામાં આવી છે. એટલું જ નહી ગરીબોના આર્થિક ઉન્નતિ માટે ગરીબ
કલ્યાાણ મેળાઓના માધ્યામ ધ્વાંરા હજ્જાેરો લાભાર્થીઓને સાધન-સહાય આપી
સમાજમાં ગરીબ પરિવારો ઉન્નત મસ્ત‍કે જીવન વ્ય‍તિત કરી રહ્યા છે જેના
પરિણામો જોઇ શકાય છે.
પ્રજાજનોના સુખ-સુવિધા માટે રાજ્યિ સરકાર કટિબધ્ધથ છે તેમ જણાવી
મંત્રીશ્રીએ જણાવ્યુંત હતું કે, રાજ્ય સરકારે લોકઉપયોગી વિકાસના કામો
ર્ક્યાર છે. આજે ગુજરાત વિકાસના તમામ ક્ષેત્રોમાં અગ્રેસર છે ત્યાુરે સૌ
સાથે મળીને ગુજરાતની વિકાસયાત્રામાં સહભાગી બનવા ભાર મૂક્યોત હતો. વધુમાં
ઉમેર્યું હતું કે, પ્રજાજનોને સુવિધા ઉપલબ્ધુ કરાવવા ગુજરાતભરમાં અદ્યતન
નવિન બસ સ્ટે‍શનની સગવડ પુરી પાડવા રાજ્યજ સરકાર પ્રયત્નાશીલ છે ત્યારરે
નવિન બસ સ્ટેકશનની સગવડ ઝઘડીયા આદિવાસી વિસ્‍તાર ધરાવતા નવિન બસ સ્ટેયશન
મળતાં સુખ-સુવિધામાં વધારો થયો છે.
મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, આદિજાતિઓના સર્વાંગી વિકાસ માટે રાજ્યન
સરકાર સદાયે તત્પ્ર છે ત્યાારે આદિવાસી સમાજ પણ અન્ય‍ સમાજોની હરોળમાં
સમક્ષક બને તે માટે અથાગ પ્રયાસો આદરવામાં આવ્યાસ છે. સૌ નાગરિકોએ
ગુજરાતને મજબૂત બનાવવા ભરૂચ જિલ્લાને વિકાસના પંથે લઇ જવા સહભાગી બનવા
અનુરોધ ર્ક્યોુ હતો.
રાજ્યીસભાના સંસદસભ્ય શ્રી ભારતસિંહ પરમારે જણાવ્યુંર હતું કે, છેલ્લા દસ
વર્ષમાં ગુજરાતના વિકાસ માટે મુખ્યીમંત્રીશ્રી નરેન્દ્ર ભાઇ
મોદીએ તપヘર્યા કરી છે જેના લીધે વિકાસના મીઠા ફળો છેવાડાના વિસ્તાહર સુધી
પહોંચ્યાા છે એટલું જ નહી સમગ્ર દેશમાં ગુજરાતે વિકાસની સુવાસ ફેલાવી છે.
ગુજરાત વિકાસનું ગ્રોથ એન્જિ ન બન્યું છે.
માર્ગ અને વાહનવ્યગવહારના અધ્યાક્ષશ્રી બાબુભાઇ ઘોડાદરાએ જણાવ્યુંર હતું
કે, છેલ્લા દસકામાં અનેક વિકાસના કામો ર્ક્યાંહ છે જેનાથી પ્રજાજનોના
સુખ-સુવિધામાં વધારો થયો છે.
ભરૂચના ધારાસભ્ય્શ્રી દુષ્યંછતભાઇ પટેલે જણાવ્યુંદ હતું કે, આદિવાસી
વિસ્તાલરમાં નવનિર્મિત બસ સ્ટેયશનની સુવિધા પુરી પાડવામાં આવી છે. જે
રાજ્યા સરકારે આભારી છે સાથે સાથે જિલ્લામાં અનેક વિકાસના પ્રજકીય અને
સેવાકીય કામ કરવામાં આવી રહ્યા છે. જે આપણે જોઇ શકીએ છીએ.
આ અવસરે એસ.ટી. બસના ડીરેક્ટછરશ્રી જશુભાઇ ભીલે ગુજરાતમાં એસ.ટી બસોની
સુવિધા વિશે જાણકારી આપી છે. પ્રારંભમાં ગુજરાત મહિલા આર્થિક વિકાસ
નિગમના અધ્યઇક્ષશ્રી સીતાબહેન સૌ ઉપસ્થિીત મહાનુંભાવોનું સ્વાસગત
ર્ક્યુંા હતું.
ઝઘડીયાની જનતા માટે ઝઘડીયા-સારંગપુર અને ઝઘડીયા-ફતેપુરા બસોના નવા રૂટોની
લીલી ઝંડી મંત્રીશ્રીએ આપી હતી.
આ અવસરે જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી મનહરભાઇ ગોહિલ, ભરૂ નગરપાલિકાના
પ્રમુખશ્રી સનતભાઇ રાણા, વાહનવ્ય વહાર નિગમના જનરલ મેનેજરશ્રી
બી.એમ.પરમાર, એસ.ટી. નિયામકશ્રી આર. વી. માલીવાડ, જિલ્લા કલેક્ટવરશ્રી
રૂપવંતસિંહ, શ્રી આદ્રા અગ્રવાલ, ઝઘડીયા ડેપો મેનેજરશ્રીઓ, કર્મચારીઓ
તેમજ પ્રજાજનો ઉપસ્થિજત રહ્યા હતા.

ટિપ્પણીઓ નથી: