અનુયાયીઓ

શુક્રવાર, 12 ઑક્ટોબર, 2012

॥ અખિલના અક્ષર ૦૧ ॥

BEGIN:VNOTE
VERSION:1.1
BODY;CHARSET=UTF-8;ENCODING=QUOTED-PRINTABLE:દુનિયાભરમાં વપરાતી કે ઉપયોગમાં લેવાતી ભાષા કેટલી તે મને ખબર નથી. =0D=0A=0D=0Aભારતભરમાં વપરાતી કે ઉપયોગમાં લેવાતી ભાષા કેટલી તે મને ખબર નથી. =0D=0A=0D=0Aપણ સૌરાષ્ટ્રની લહેકાદાર, કચ્છની લાડકી,ઉ.ગુજરાતની આત્મીય, મ.ગુજરાતની વહાલી અને દ.ગુજરાતની પ્રેમાળ લાગી આવે એવી ભાષા અંગે પણ મારી જાણકારી ઓછી જ છે.=0D=0A=0D=0Aહા ... વિચારોને વ્યક્ત કરવા વપરાતી આપણી ભાષાના અદભૂત શબ્દોને બાંધનારા અક્ષરોની વાતથી આ કોલમનો શ્રી આરંભ કરુ છું.=0D=0A=0D=0Aલેખન અને બોલવા માટે વપરાતી ભાષાનો સંબંધ અંતાક્ષરી સાથે હોય એમ મને લાગે છે.=0D=0A=0D=0Aજેમાં ગીત ગાતી વખતે =0D=0Aય નો અ કે અ નો ય=0D=0Aબ નો વ કે વ નો બ=0D=0Aટ નો ત કે ત નો ટ=0D=0Aળ નો લ કે લ નો ળ =0D=0Aણ નો ન કે ન નો ણ=0D=0Aથ નો ઠ કે ઠ નો થ=0D=0Aછ નો સ નો શ કે શ નો સ =0D=0Aની છુટછાટ લઇ શકાય છે.=0D=0A=0D=0Aપણ વાતચીત દરમ્યાન અક્ષરોની હેરાફેરી તોફાન કરી મૂકે !=0D=0A=0D=0A... વાળ થાય બાલ=0D=0A... પણ થાય પન=0D=0A... હતો થાય હટો=0D=0A... બસ .. ઉદાહરણોનો અંત આવે એમ નથી.=0D=0A=0D=0Aપરિવારના સભ્યોથી માંડીને જેમને ઓળખતા ય ના હોઇએ , એમને સાંભળવા માત્રથી મફતમાં મોજ પડશે. =0D=0A=0D=0Aમને મારી ફઈએ પાડેલું નામ બહુ જ વહાલું છે. (તમને પણ તમારું નામ વહાલું હશે જ.) એમાં ય=0D=0Aઅખિલ નો થાય નિખિલ .. અખિલેષ.. નિખિલેષ .. =0D=0Aમારી અટક સુતરીઆ ની થાય સુતરિયા .. સુથારીઆ ... =0D=0Aત્યારે કેવું લાગી આવે ? =0D=0A=0D=0Aકમસેકમ નામ તો સાચું બોલાય જ ને ?=0D=0A=0D=0Aઅક્ષરોથી રચાયેલું નામ .. =0D=0Aકરેલા કર્મો વડે ઓળખ પામતું જાય ..=0D=0Aઅને છેવટે નામ જ સરનામું બની જાય ... =0D=0Aદા.ત. ઃ=0D=0Aમો. ક. ગાંધી =0D=0Aવિવેકાનંદ =0D=0Aઅમિતાભ બચ્ચન=0D=0Aલતા મંગેશ્કર=0D=0Aસચીન તેન્દુલકર=0D=0Aડૉ. કલામ=0D=0A..........=0D=0Aતમારા નામના અક્ષરો પણ તમારું સરનામું બને એવી શુભેચ્છાઓ.
DCREATED:20121012T084041
LAST-MODIFIED:20121012T084041
END:VNOTE---------- Forwarded message ----------
From: AKHIL sutaria <akhilsutaria@yahoo.com>
Date: Thu, 11 Oct 2012 20:16:35 -0700 (PDT)
Subject: [વલસાડ સમાચાર અંક - 262] ॥ અખિલના અક્ષર ૦૧ ॥
To: akhiltv-enews <akhil-tv-enews@googlegroups.com>, akhilTV-yahoo
<akhiltv@yahoogroups.com>, akhilTV-google <akhiltv@googlegroups.com>,
valsadsamachar googlegroups <valsadsamachar@googlegroups.com>

॥ અખિલના અક્ષર ૦૧ ॥

દુનિયાભરમાં વપરાતી કે ઉપયોગમાં લેવાતી ભાષા કેટલી તે મને ખબર નથી.

ભારતભરમાં વપરાતી કે ઉપયોગમાં લેવાતી ભાષા કેટલી તે મને ખબર નથી.

પણ સૌરાષ્ટ્રની લહેકાદાર, કચ્છની લાડકી,ઉ.ગુજરાતની આત્મીય, મ.ગુજરાતની
વહાલી અને દ.ગુજરાતની પ્રેમાળ લાગી આવે એવી ભાષા અંગે પણ મારી જાણકારી
ઓછી જ છે.

હા ... વિચારોને વ્યક્ત કરવા વપરાતી આપણી ભાષાના અદભૂત શબ્દોને બાંધનારા
અક્ષરોની વાતથી આ કોલમનો  શ્રી આરંભ કરુ  છું.

લેખન અને બોલવા માટે વપરાતી ભાષાનો સંબંધ અંતાક્ષરી સાથે હોય એમ મને લાગે છે.

જેમાં ગીત ગાતી વખતે
ય નો અ કે અ નો ય
બ નો વ કે વ નો બ
ટ નો ત કે ત નો ટ
ળ નો લ કે લ નો  ળ
ણ નો  ન કે ન નો ણ
થ નો ઠ કે ઠ નો થ
છ નો સ નો શ કે શ નો સ
ની છુટછાટ લઇ શકાય છે.

પણ વાતચીત દરમ્યાન અક્ષરોની હેરાફેરી તોફાન કરી મૂકે !

... વાળ થાય બાલ
... પણ થાય પન
... હતો થાય હટો
... બસ .. ઉદાહરણોનો અંત આવે એમ નથી.

પરિવારના સભ્યોથી માંડીને જેમને ઓળખતા ય ના હોઇએ , એમને સાંભળવા માત્રથી
મફતમાં  મોજ પડશે.

મને મારી ફઈએ પાડેલું નામ બહુ જ વહાલું છે. (તમને પણ તમારું નામ વહાલું
હશે જ.) એમાં ય
અખિલ નો થાય નિખિલ .. અખિલેષ.. નિખિલેષ ..
મારી અટક સુતરીઆ ની થાય સુતરિયા .. સુથારીઆ ...
ત્યારે કેવું લાગી આવે ?

કમસેકમ નામ તો સાચું બોલાય જ ને ?

અક્ષરોથી રચાયેલું નામ ..
કરેલા કર્મો વડે ઓળખ પામતું જાય ..
અને છેવટે નામ જ સરનામું બની જાય ...
દા.ત. ઃ
મો. ક. ગાંધી
વિવેકાનંદ
અમિતાભ બચ્ચન
લતા મંગેશ્કર
સચીન તેન્દુલકર
ડૉ. કલામ
..........
તમારા નામના અક્ષરો પણ  તમારું સરનામું બને એવી શુભેચ્છાઓ.

Sent from Yahoo! Mail on Android

અખિલ સુતરીઆ ॥ ૧૨.૧૦.૧૨ ॥

ટિપ્પણીઓ નથી: