LOKCHARCHA BLOG CREATED BY KASHYAP JOSHI JOURALIST AND WRITER OF MANY GUJARATI NEWS PAPERS.YOU CAN ALSO SEND ME YOUR METTERS ON MY EMAIL. kkumarjoshi@gmail.com
અનુયાયીઓ
રવિવાર, 19 જૂન, 2011
હાથશાળ સહકારી મંડળીઓને ઓડિટ કરાવી લેવા સૂચના
રાજકોટ તા. ૧૮ જુનઃ રાજકોટ જિલ્લામાં આવેલી હાથશાળ સહકારી મંડળીઓ(પ્રાથમિક વણકર સહકારી મંડળીઓ-એપેક્સ વીવર્સ કો-ઓપરેટીવ સોસાયટી)એ તેમનું છેવટ સુધીનું હિસાબી ઓડિટ તા.૧૫.૯.૨૦૧૧ સુધીમાં ગુજરાત સહકારી અધિનિયમ કલમ-૮૪ હેઠળ અચૂક કરાવી લેવાનું રહેશે. અન્ય ઔદ્યગિક સંસ્થાઓએ ૩૧.૩.૨૦૧૧ સુધીમાં ઓડિટ પૂર્ણ કરાવી લેવાનું રહેશે, તેમ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજરની યાદીમાં જણાવાયું છે.
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો