‘‘શિક્ષણગ્રહણ કરવા તંદુરસ્ત મન સાથે તંદુરસ્ત તન પણ આવશ્યક છે’’
કચ્છના સઇ અને ડાભુંડા, કૃષ્ણનગર ગામે શાળા પ્રવેશોત્સવ અંતર્ગત રાજય સરકારના આરોગ્યલક્ષી કાર્યક્રમની જાણકારી આપતા રાજયના કાયદા અને ન્યાય વિભાગના રાજયમંત્રીશ્રી પ્રદીપસિંહ જાડેજા
ભુજ, શનિવારઃ રાજયનું નાનામાં નાના ગામનો બાળક શિક્ષણથી વંચિત ન રહે તેવા શુભ આશય સાથે સમગ્ર રાજય સહિત કચ્છના દુરદરાઝ એવા રાપર તાલુકાના સઇ ગામ અને ડાભુંડા અને કૃષ્ણનગર ગામની પ્રાથમિક શાળામાં બાળકો માટેના શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ આયોજન પ્રસંગે બાળકોને આવકારતા કાયદા અને ન્યાય વિભાગના રાજયમંત્રીશ્રી પ્રદીપસિંહ જાડેજાએ શાળાના પગથિયએ પગરવ માંડતા ભૂલકાંઓને સ્કુલ બેગ, સહિત શૈક્ષણિક સામગ્રી આપી પ્રોત્સાહિત કર્યા હતા.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો