અનુયાયીઓ

શુક્રવાર, 17 જૂન, 2011

ગુજરાતને સો ટકા સાક્ષર કરવાની સરકારની નેમઃ - જળ સપંત્તિ રાજ્ય મંત્રી શ્રી કનુભાઇ ભાલાળા શાળા પ્રવેશોત્સવના બીજા દિવસે મંત્રીશ્રીના હસ્તે ૨૫૮ ભૂલકાઓને શાળાઓમાં પ્રવેશ અપાયો

રાજકોટ તા. ૧૭ જુનઃ જેતપુર તાલુકાના પેઢલા, મંડલિકપુર, મોટાગુંદાળા, પાંચપીપળા અને સરધારપુર ગામની પ્રાથમિક શાળાઓમાં યોજાયેલા શાળા પ્રવેશોત્સવ દરમિયાન જળ સંપત્તિ રાજ્ય મંત્રી શ્રી કનુભાઇ ભાલાળાના હસ્તે કૂલ ૨૫૮ બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો હતો. આ બાળકોનું નામાંકન કરતા મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, અન્ય રાજ્યની જેમ ગુજરાતને પણ સો ટકા સાક્ષર કરવાની રાજ્ય સરકારની નેમ છે.
તેમણે ઉમેર્યું હતું કે, રાજ્યની શાળાઓમાં રા્જ્ય સરકાર દ્વારા અનેક પ્રકારની સવલત આપી રહી છે. શિક્ષકોની ભરતી કરવામાં આવી છે. શાળાઓમાં વીજળી આપવામાં આવી છે. નવા ઓરડા બનાવવામાં આવ્યા છે. મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી બાળકોના શિક્ષણ માટે ચિંતિત છે. ત્યારે વાલીઓની ફરજ બને છે કે પોતાના બાળકને તેનું ભણતર પૂરૂ કરાવે અને દેશનું ભવિષ્‍ય ઉજ્જવળ બનાવે.
રાજકોટ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ શ્રી પ્રવીણભાઇ ક્યાડાએ પોતાના પ્રાસંગિક પ્રવચનમાં વાલીઓને પોતાના બાળકોને ઉચ્ચ શિક્ષણ આપવાની શીખ આપી હતી. જ્યારે, રાજકોટ જિલ્લા પછાત વર્ગ કલ્યાણ અધિકારી શ્રી ભાટીએ બાળકોને નિયમિત શાળાએ આવી કેળવણી લઇ જવાબદાર નાગરિક બનવા કહ્યું હતું.
પેઢલા, મંડલિકપુર, મોટાગુંદાળા, પાંચપીપળા અને સરધારપુર ગામમાં કન્યા કેળવણી યાત્રા કાઢવામાં આવી હતી અને બાળકોને કુમકુમ તિલક કરી વાજતેગાજતે શાળાઓમાં લઇ આવવામાં આવ્‍યા હતા. જ્યાં આ બાળકોનું મોં મીઠું કરાવી નામાંકન કરવામાં આવ્યું હતું. વાલીઓ પણ પોતાના બાળકો ભણાવવા માટે સંકલ્પબદ્ધ થયા હતા. નવઆગંતુક બાળકોને દાતાઓના સહકારથી શૈક્ષણિક કિટ્સ આપવામાં આવી હતી.
આ પ્રસંગે જિલ્લા પંચાયતના સદસ્ય શ્રી આર. કે. રૈયાણી, તાલુકા પંચાયતના સદસ્ય શ્રી નવનિતભાઇ ખૂંટ, શ્રી કિશોરભાઇ પાદરિયા, અગ્રણી શ્રી વિપુલભાઇ વૈષ્‍ણવ, ભિખુભાઇ ભેડા ગુજરાતને સો ટકા સાક્ષર કરવાની સરકારની નેમઃ
- જળ સપંત્તિ રાજ્ય મંત્રી શ્રી કનુભાઇ ભાલાળા
શાળા પ્રવેશોત્સવના બીજા દિવસે મંત્રીશ્રીના હસ્તે ૨૫૮ ભૂલકાઓને શાળાઓમાં પ્રવેશ અપાયો

આ પ્રસંગે જિલ્લા પંચાયતના સદસ્ય શ્રી આર. કે. રૈયાણી, તાલુકા પંચાયતના સદસ્ય શ્રી નવનિતભાઇ ખૂંટ, શ્રી કિશોરભાઇ પાદરિયા, અગ્રણી શ્રી વિપુલભાઇ વૈષ્‍ણવ, ભિખુભાઇ ભેડા

ટિપ્પણીઓ નથી: