LOKCHARCHA BLOG CREATED BY KASHYAP JOSHI JOURALIST AND WRITER OF MANY GUJARATI NEWS PAPERS.YOU CAN ALSO SEND ME YOUR METTERS ON MY EMAIL. kkumarjoshi@gmail.com
અનુયાયીઓ
શુક્રવાર, 17 જૂન, 2011
અમદાવાદ શહેરમાં હથિયારબંધી
જાહેર જનતાની સુલેહશાંતિ જળવાય તે માટે તા.23-6-11થી તા.21-8-11 સુધી અમદાવાદ શહેર પોલીસ કમિશનરની હકુમત હેઠળના સમગ્ર વિસ્તારમાં દંડા, પથ્થર તલવાર, ભાલા, બંદુક, ખંજર, હાનિકારક સ્ફોટક પદાર્થો રાખવા કે મશાલ સરઘસ કે છટાદાર ભાષણ વગેરે સામાજિક અશાંતિ ફેલાવવા માટે હથિયાર વાપરવા પર પ્રતિબંધ મૂકયો છે. અમદાવાદ શહેર પોલીસ કમિશનર શ્રી સુધીર સિન્હાએ જાહેરનામામાં જણાવ્યું છે કે પરવાનેદાર અને ફરજ પરના હાજર અધિકારી તેમજ શારીરિક અશકિતવાળા વ્યકિતને હથિયારબંધી હુકમ લાગુ પડતો નથી.
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો