તા. ૨૮ મીએ જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક મળશે.
સૂરતઃ
આવતી કાલ તા. ૧૮ મીના રોજ કલેક્ટર કચેરીમાં યોજાનારી જિલ્લા સંકલન વ ફરીયાદ સમિતિની બેઠક હવે આગામી તા. ૨૮/૬/૧૧ ના રોજ નિયત સમયે યોજાશે.
તા. ૨૨ મીએ જિલ્લા યુવા કાર્યક્રમ સલાહકાર સમિતિની બેઠક મળશે.
સૂરતઃશુક્રવારઃ- સૂરત જિલ્લા યુવા કાર્યક્રમ સલાહકાર સમિતિની બેઠક આગામી તા. ૨૨મીએ બપોરે ૩.૦૦ વાગે અધિક કલેક્ટરના વડપણ હેઠળ તેમની ચેમ્બરમાં યોજાશે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો