દાહોદ-દાહોદ જિલ્લામાં તા.૧૬, ૧૭ અને ૧૮ જુન દરમ્યાન યોજાનાર કન્યા કેળવણી રથયાત્રા અને શાળા પ્રવેશોત્સવ દરમ્યાન દાહોદ જિલ્લામાં તાલુકાવાર શાળા પ્રવેશપાત્ર વિદ્યાર્થીઓ અને પુન:પ્રવેશપાત્ર બાળકોની સંખ્યા તંત્ર દ્વારા આ મુજબ તૈયાર કરવામાં આવેલ છે.
તાલુકો પ્રવેશપાત્ર બાળકોની સંખ્યા
કુમાર કન્યા કુલ
દાહોદ ૩૮૩૭ ૩૪૭૮ ૭૩૧૫
ઝાલોદ ૪૬૯૦ ૪૨૨૯ ૮૯૧૯
ફતેપુરા ૨૨૦૭ ૨૦૧૩ ૪૨૨૦
લીમખેડા ૩૦૧૮ ૨૮૪૯ ૫૮૬૭
ધાનપુર ૧૬૪૫ ૧૫૭૮ ૩૨૨૩
દે.બારીયા ૨૨૬૩ ૨૨૭૭ ૪૫૪૦
ગરબાડા ૧૫૨૨ ૧૩૮૯ ૨૯૧૧
કુલ ૧૯૧૮૨ ૧૭૮૧૩ ૩૬૯૯૫
જ્યારે જિલ્લામાં પુન:પ્રવેશપાત્ર બાળકોની સંખ્યામાં કુમાર ૬૩૮ અને કન્યા ૪૪૨ મળીને કુલ ૧૦૮૦ બાળકો થાય છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો