અનુયાયીઓ

બુધવાર, 15 જૂન, 2011

કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ સંદર્ભે દાહોદ ખાતે કન્ટ્રોલ રૂમ શરૂ કરાયો

દાહોદ- દાહોદ જિલ્લામાં તા.૧૬,૧૭ અને ૧૮ જુન દરમ્યાન યોજાનાર કન્યા કેળવણી રથયાત્રા અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ સંદર્ભે દાહોદ ખાતે જિલ્લા કક્ષાનો કન્ટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે. કન્ટ્રોલ રૂમ ખાતે નીચે મુજબના કર્મચારીઓને કામગીરી સોપવામાં આવેલ છે.

ક્રમ કર્મચારીનુ નામ હોદ્દો ફાળવેલ તાલુકો મો.નંબર
૧ શ્રી બી.કે.પ્રણામી ઓ.આઈ.સી.ટી.ટી. દાહોદ ૯૩૨૮૫૪૮૬૦૭
૨ શ્રી ડી.એચ. જાદવ એમ.આઈ.એસ.કો.ઓ. લીમખેડા/દે.બારયા ૯૩૨૮૫૪૮૭૩૮
૩ શ્રી એન.આર.પટેલ આઈ.ઈ.ડી.કો.ઓ. ઝાલોદ ૯૩૨૮૫૪૮૭૩૦
૪ શ્રી આઈ.એલ વણકર એ.એસ.(આર.પી) ગરબાડા/ધાનપુર ૯૩૨૮૫૪૮૭૩૩
૫ શ્રી એન.એસ બારીયા ઓફિસ આસી.કમ ડેટા ઓપરેટર ફતેપુરા ૯૪૨૮૦૨૮૬૯૫
આથી આ કાર્યક્રમ સંદર્ભે કોઈ પણ પ્રકારે મુશ્કેલી જણાય તો કન્ટ્રોલ રૂમનો સંપર્ક કરવા માટે જિલ્લા પ્રોજેક્ટ કો.ઓર્ડિનેટર અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દાહોદની એક અખબારી યાદીમાં જણાવાયું છે.

ટિપ્પણીઓ નથી: