LOKCHARCHA BLOG CREATED BY KASHYAP JOSHI JOURALIST AND WRITER OF MANY GUJARATI NEWS PAPERS.YOU CAN ALSO SEND ME YOUR METTERS ON MY EMAIL. kkumarjoshi@gmail.com
અનુયાયીઓ
બુધવાર, 15 જૂન, 2011
મધ્યમથી ભારે વરસાદ પડવાની શકયતા
વડોદરાહવામાન વિભાગે આગામી ૨૪ કલાક દરમિયાન રાજયના તમામ જિલ્લાઓમાં મધ્યમથી ભારે વરસાદ પડવાની શકયતા દર્શાવી છે. તેના અનુસંધાને જિલ્લા પૂર નિયંત્રણ કક્ષો જિલ્લા પંચાયત, મહાનગર સેવા સદન, પ્રાંત કચેરીઓ, તાલુકા પૂર નિયંત્રણ કક્ષો, પોલીસ વિભાગ ઇત્યાદિને સાવચેતીના તમામ પગલાં લેવા તેમજ ધટનાઓની ત્વરીત જાણ કરવાની સાથે નિયંત્રણ કક્ષ સાથે સંપર્ક જાળવવા સૂચના આપી છે.
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો