અનુયાયીઓ

રવિવાર, 22 એપ્રિલ, 2012

રૂા.૧૦૪ કરોડના ખર્ચે ૧૦૦ પથારીઓની સુવિધાઓવાળી અત્યારધુનિક હોસ્પિરટલ બંધાશે.

રૂા.૧૦૪ કરોડના ખર્ચે ૧૦૦ પથારીઓની સુવિધાઓવાળી અત્યારધુનિક હોસ્પિરટલ બંધાશે.
ભરૂચઃ-
અંકલેશ્વર જીઆઇડીસી ખાતે રૂા.૧૦૪ કરોડના ખર્ચે બંધાનાર ૧૦૦ પથારીઓની
અનેક સુવિધા વાળી (મલ્ટીય સ્પેવશિયાલીસ્ટ્) હોસ્પિાટલનો શિલાન્યાડસ
પ્રસંગે કેન્દ્રિ ય શ્રમ અને રોજગાર મંત્રીશ્રી મલ્લિકાર્જુન ખરગેએ
જણાવ્યુંથ હતું કે, ગરીબ જનતા અને કામદારો માટે ઇએસઆઇસી હોસ્પિ ટલ
આશિર્વાદરૂપ સાબિત થશે.
જીઆઇડીસી અંકલેશ્વર ખાતે સો પથારીઓની અનેક સુવિધાઓ વાળી હોસ્પિ ટલ ૧૯૩૪૦
ચો.મી. જમીન પર અંદાજીત રૂા.૧૦૪ કરોડના ખર્ચે બાંધવામાં આવશે અને
અંકલેશ્વર ખાતે સ્થજપાનારી આ મલ્ટીર સ્પેં.શિયાલીટી હોસ્પિબટલ નજીકના
વિસ્તા્રોના લાભાર્થીઓને ઘણી રીતે ઉપયોગી થશે. અંકલેશ્વર અને ભરૂચના
વિસ્તાેરોના લાભાર્થીઓને સેવા પુરી પાડશે. હોસ્પિખટલમાં કોઇ પણ ખાનગી
કોર્પોરેટ જેવી સુવિધા હશે. અદ્યતન ડીજીટલ એક્સી-રે,કલર ડોપલર, આધુનિક
ઓપરેશન થિયેટર્સ વગેરેનો સમાવેશ કરાશે અને તે ઉપરાંત અનેક અન્યડ આધુનિક
સાધનો ઉપલબ્ધે હશે. તે કેઝયુઅલ્ટીર અને ટ્રોમા, જનરલ મેડીસીન/સર્જરી,
પલ્મોસનરી મેડીસીન, પિડીયાટ્રીક્સલ અને અન્ય સવલતો પૂરી પાડશે અને તેને
આઇસીયુ, એનઆઇસીયુ, ફાર્મસી અને અન્યપ તેના જેવી સેવાઓનો ટેકો રહેશે.
ઇએસઆઇસી કોર્પોરેશન હવે તેની અપગ્રેડ કરેલી અને સુધારેલી હોસ્પિોટલ
મારફતે વીમો ધરાવતી વ્યકિતઓને સેવા પૂરી પાડવાનું શરૂ ર્ક્યુંી છે અને
ભારતમાં ગમે તે સ્થતળે વીમો ધરાવતી વ્યમક્તિપઓની જરૂરિયાત અને પસંદગી
અનુસાર તબીબી લાભો પૂરા પાડવા માટેની નીતિ અખત્યામર કરી રહી છે. સમય જતા,
કોર્પોરેશને વિશાળ આંતરમાળખાનો ઉમેરો ર્ક્યોત છે.
આ અવસરે ભારત સરકારના રાજ્‍યકક્ષાના ખાણ-ખનીજ મંત્રીશ્રી દિનશા પટેલ,
કેન્‍દ્રિય રાજ્‍યકક્ષાના માર્ગ-વાહનવ્‍યવહાર અને ધોરીમાર્ગ પ્રધાન શ્રી
તુષારભાઇ ચૌધરી, રાજ્‍યના સહકાર રમતગમત, યુવા અને સાંસકૃતિક બાબતોના
મંત્રીશ્રી ઇશ્વરભાઇ પટેલ, ગુજરાત વિધાનસભાના વિરોધપક્ષના નેતા શ્રી
શક્‍તિસિંહ ગોહિલ, ભરૂચના સાંસદશ્રી મનસુખભાઇ વસાવા, રાજ્‍યસભાના
સભ્‍યશ્રી ભારતસિંહ પરમાર, ધારાસભ્ય સર્વશ્રી કિરણકુમાર મકવાણા, શ્રી
ઇકબાલભાઇ પટેલ, શ્રી અમરસિંહ વસાવા, અંકલેશ્વર નગર સેવાસદનના પ્રમુખ
સંદિપભાઇ પટેલ, અધિસૂચિત ક્ષેત્ર પ્રાધિકારણ અંકલેશ્વરના અધ્‍યક્ષશ્રી
વિપુલભાઇ ગજેરા વગેરેએ ઇએસઆઇસી હોસ્‍પિટલ નિયત અવધિમાં પૂર્ણ થાય તેવી
સુભેચ્‍છા પાઠવી હતી.

ટિપ્પણીઓ નથી: