અનુયાયીઓ

રવિવાર, 22 એપ્રિલ, 2012

વર્ષાઋતુના આગમને જિલ્લા આપત્તિ વ્યકવસ્થાાપન તંત્ર સજ્જ થઇ. કલેક્ટતરશ્રીએ જિલ્લાભરની વ્યકવસ્થાાની સમિક્ષા કરી.

વર્ષાઋતુના આગમને જિલ્લા આપત્તિ વ્યકવસ્થાાપન તંત્ર સજ્જ થઇ.
કલેક્ટતરશ્રીએ જિલ્લાભરની વ્યકવસ્થાાની સમિક્ષા કરી.
ભરૂચઃ-
વર્ષાઋતુના આગમન પહેલાં જિલ્લાભરના ગામડાં અને તાલુકા કક્ષા તેમજ
નગરપાલિકાની સંભવિત આતત્તિ સામે બચાવની વ્ય)વસ્થાદ, સાભનો, હોડી, બોટ,
જનરેટર અને સંદેશા વ્ય વસ્થાકની સમિક્ષાની બેઠકને સંબોધતાં કલેક્ટવરશ્રી
રૂપવંતસિહે જણાવ્યું્ હતું કે, ભરૂચ જિલ્લામાં આવેલ કાંસની સફાઇ તુરંત
કરી લેવામાં આવે. બોટ, વોટરપંપ, જનરેટરની ચકાસણી કરી લેવામાં પ્રત્યેજક
કંન્ટ્રો લરૂમનો સ્ટાલફ અને મેસેઝની આપ-લેનું અધતન રજીસ્ટીર તુરંત નિભાવી
ફરજ વ્ય વસ્થાર ગોઠવી દેવા તમામ લાયઝન અધિકારીશ્રી, મામલતદારશ્રી આ બાબતે
કાળજી લે તેવી તાકીદ કરી હતી.
જિલ્લા આપત્તિ વ્યીવસ્થાા તંત્ર કચેરી ધ્વાેરા જિલ્લાની વ્યકવસ્થાંનું
તેમજ રાજ્યેના ડીઝાસ્ટીર મેનેજમેન્ટ ની વેબસાઇટ અને પ્રત્યે્ક જિલ્લા
કચેરી-તાલુકા-ગ્રામ્યન સ્તવર સુધી હાલની વેબસાઇટને તુરંત અધતન માહિતીથી
સજ્જ કરાવે તેવું એક પ્રેઝન્ટેરશન ધ્વાારા સમજાવ્યુંવ હતું.
કલેક્ટથરશ્રી રૂપવંતસિંહે ડીઝાસ્ટરર કચેરી ખાતે ફરજ સોંપાય તેમાં
કર્મચારી-અધિકારી નિષ્ઠાાપૂર્વક ફરજ બજાવે, નિષ્કાવળજી ચલાવી લેવાશે નહી
તેવી પણ તાકીદ કરી હતી.
આજે મળેલી બેઠકમાં કલેક્ટ‍રશ્રી રૂપવંતસિંહે ગતવર્ષે ચોમાસુ દરમ્યાાન
તમામ સરકારી અધિકારીશ્રી કર્મચારીશ્રીએ ખૂબ સારી કામગીરી કરી હતી તેની
સરાહના કરી ચાલુ વર્ષે પણ એ જ અપેક્ષા રાખી હતી.
આજે મળેલી બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી આદ્રા અગ્રવાલ, જિલ્લા
પોલીસવડાશ્રી ગૌત્તમ પરમાર, અધિક કલેક્ટેરશ્રી આર.એસ.નિનામા તથા ભરૂચના
નગરપાલિકાના પ્રમુખશ્રી સનતભાઇ રાણા, હાંસોટ તાલુકા પંચાયતના પ્રમુખશ્રી
રેખાબહેન પટેલ, તમામ નાયબ કલેક્ટરરશ્રીઓ, તમામ મામલતદારશ્રીઓ, તમામ ચીફ
ઓફીસરશ્રીઓ સહિત જિલ્લાની કચેરીના વડાઓએ હાજરી આપી હતી.
અંકલેશ્વર ખાતે ઇએસઆઇસી હોસ્પિલટલનો શિલાન્યારસ કરતાં કેન્દ્રિાય શ્રમ
અને રોજગાર મંત્રીશ્રી મલ્લિકાર્જુન ખરગે.

ટિપ્પણીઓ નથી: