અનુયાયીઓ

રવિવાર, 22 એપ્રિલ, 2012

આદિજનો શોષણમુકત થઈ રહ્યા છે તે ઐતિહાસિક વાત છેઃ વિધાનસભાના અધ્યેક્ષશ્રી ગણપતભાઈ વસાવા રાજય સરકાર દ્વારા હળપતિઓ માટે રૂા.૫૦ કરોડની આવાસ યોજનાનું આયોજનઃ

આદિજનો શોષણમુકત થઈ રહ્યા છે તે ઐતિહાસિક વાત છેઃ વિધાનસભાના
અધ્યેક્ષશ્રી ગણપતભાઈ વસાવા
રાજય સરકાર દ્વારા હળપતિઓ માટે રૂા.૫૦ કરોડની આવાસ યોજનાનું
આયોજનઃપ્રભારીમંત્રીશ્રી નરોત્તમભાઈ પટેલ
વ્યાનરાના ગરીબ કલ્યાતણ મેળામાં ૯ હજારથી વધુ લાભાર્થીઓને રૂા.૧,૩૩૨
લાખની સાધન સહાયનું વિતરણ
સૂરતઃ
મુખ્યઈમંત્રીશ્રી નરેન્દ્ર ભાઈ મોદીના સુચારૂ-સુદૃઢ આયોજનના પરિપાક રૂપે
આદિજનો શોષણ મુકત થઈ રહ્યા છે અને આ એક ઐતિહાસિક વાત છે તેમ રાજયના
વિધાનસભાના અધ્યદક્ષશ્રી ગણપતભાઈ વસાવાએ જણાવ્યુંન હતું.
વ્યાભરાના સયાજી ગ્રાઉન્ડત ખાતે તાપી જિલ્લાના પાચમાં ગરીબ કલ્યાસણ
મેળાનો વિધિવત પ્રારંભ કરાવતા વિધાનસભાના અધ્યાક્ષશ્રી ગણપતભાઈ વસાવાએ
રાજય સરકારે વહીવટની પ્રક્રિયાપાર પાડીને તેનો લાભ ગરીબ કલ્યાયણ મેળા
અંતર્ગત સામાન્યવજન સહિત પહોંચાડયો છે તેમ પણ વધુમાં ઉમેર્યું હતું.
આગામી પાંચ વર્ષોમાં વનબંધુ કલ્યારણ યોજના અંતર્ગત રૂા.૪૦ હજાર કરોડ
ખર્ચાશે અને સમગ્રતયા આદિજાતિ વિસ્તાષરની કાયાપલટ થઈને રહેશે તેવો
આત્માગવિશ્વાસ તેમણે વ્યરકત કર્યો હતો.
આ કાર્યક્રમમાં જિલ્લાના પ્રભારીમંત્રીશ્રી નરોત્તમભાઈ પટેલે આવાસ વિહોણા
હળપતિ સમાજ માટે મુખ્ય્મંત્રીશ્રી નરેન્દ્ર ભાઈ મોદીએ રૂા.૫૦ કરોડની આવાસ
યોજનાનું સુદૃઢ આયોજન કર્યું છે તેમ જણાવી તાપી જિલ્લાના સર્વાગી વિકાસ
માટે સહાય પ્રયત્નદશીલ રહેવાની ખાત્રી આપી હતી.
આ ગરીબ કલ્યાાણ મેળામાં વિધાનસભાના અધ્યએક્ષશ્રી ગણપતભાઈ વસાવા,
પ્રભારીમંત્રીશ્રી નરોત્તમભાઈ પટેલ સહિતના મહાનુભાવોના હસ્તેા ૯,૮૫૨
લાભાર્થીઓને રૂા.૧,૩૩૨ લાખ સાધન સહાયનું વિતરણ કરાયું હતું.
કાર્યક્રમમાં જિલ્લા સર્માહર્તા સુ.શ્રી શાલિનીબેન અગ્રવાલે તાપી જિલ્લો
આગામી સમયમાં વિકાસના ઉચ્ચયત્તમ શિખરો સર કરશે તેવો આશાવાદ વ્યલકત કરી
સામાન્યલજનની સેવામાં ટીમ તાપીની સહાય તત્પયરતા દોહરાવી હતી.
કાર્યક્રમ પ્રારંભે વ્યાશરા પ્રાંત અધિકારીશ્રી ટી.કે.ડામોરે સૌને
આવકારતા કાર્યક્રમની ટુંકમાં રૂપરેખા આપી હતી.
આ કાર્યક્રમમાં મનરેગાના લાભાર્થીશ્રી ફિલીપભાઈ અને ઉમરવાવના સરપંચશ્રી
નિલેશ ચૌધરીએ પોતાના પ્રતિભાવો રજુ કર્યા હતા.
આ પ્રસંગે સસદીય સચિવશ્રી હર્ષદ વસાવા, ધારાસભ્યોપ સર્વશ્રી નાનુભાઈ
વાનાણી, પુનાભાઈ ગામીત, વ્યારરા નગરપાલિકાના પ્રમુખશ્રી અજયભાઈ શાહ,
જિલ્લા પંચાયત પ્રમુખશ્રી માવજીભાઈ ચૌધરી, તા.પં.પ્રમુખશ્રી અરવિંદભાઈ,
એસટીબોર્ડના ડિરેકટરશ્રી કાંતિભાઈ, અધિક કલેકટરશ્રી ડોડીયા, સોનગઢ
ટ્રાયબલના શ્રી એ.ડી.બાગુલ સહિતના અધિકારીઓ, લાભાર્થીઓ, વ્યાઈરાના નગરજનો
મોટી સંખ્યા માં ઉપસ્થિલત રહ્યા હતા.

ટિપ્પણીઓ નથી: