અનુયાયીઓ

રવિવાર, 22 એપ્રિલ, 2012

અવાજ સંસ્થાે અમદાવાદ દ્વારા મહિલા જાગૃત સંદર્ભે સેમિનાર યોજાયોઃ

અવાજ સંસ્થાે અમદાવાદ દ્વારા મહિલા જાગૃત સંદર્ભે સેમિનાર યોજાયોઃ
સૂરતઃ
અમદાવાદ વિમેન્સસ એકશન ગૃપ અવાજ સંસ્થા્ અમદાવાદ દ્વારા સમાજમાં મહિલાઓ
પ્રત્યેશ સમભાવ અને સંવેદનશીલતાની જાગૃતિ થાય તેમજ મહિલાઓનું ગૌરવ અને
આત્માસન્માાન જળવાય રહે તેવા ઉમદા હેતુસર ગત તા.૧૭ અને ૧૮ દરમિયાન બે
દિવસીય સેમીનાર સૂરત પોલીસ અધિક્ષકની ગ્રામ્ય કચેરી ખાતે સંપન્ન થયો
હતો.
આ સેમિનારમાં મહિલાઓ પ્રત્યેમ આચરવામાં આવતા ગુનાઓ, અત્યા ચારો પ્રત્યે
પોલીસ અધિકારીઓ અને મહિલા કર્મચારીઓમાં સંવેદનાત્મેક સમજણ ઉભી થાય તેની
ઉડાણપૂર્વકની ચર્ચા કરવામાં આવી હતી. જેમાં અવાજ સંસ્થા‍ અમદાવાદના
શ્રીમતી ઈલાબેન પાઠક, શ્રીમતી સેજલબેન જોષી, નઝમાબેન પઠાણ અને આશાબેન
સોલંકી દ્વારા પોલીસમાં ફરજ બજાવતા અધિકારીઓ, મહિલા પોલીસ કર્મચારીઓને
સમાજમાં મહિલાઓ પ્રત્યે સમભાવ અને સંવેદનશીલતા સંબધે વિસ્તૃ ત સમજ
આપવામાં આવી હતી. જેમાં નાયબ પોલીસ મહાનિરીક્ષક હસમુખભાઈ પટેલ, નવસારી
પોલીસ અધિક્ષક, તેમજ ના.પો.અધિક્ષક સર્વેશ્રી કે.એમ.પોલરા, શ્રી
સી.એસ.બરડા, શ્રી એ.એમ.મન્સુષરી, એ.એલ.વાધેલાઓ તેમજ સૂરત જિલ્લા
ગ્રામ્યરના તમામ થાણા ઈન્ચારર્જશ્રીઓએ સેમિનારમાં ભાગ લીધો હતો.

ટિપ્પણીઓ નથી: