અનુયાયીઓ

રવિવાર, 22 એપ્રિલ, 2012

પ્રથમ વર્ષ પી.ટી.સી./પિ્ર.પી.ટી.સી./સી.પી.એડ પરીક્ષા શ્રી સંતરામ મ્યુનિસીપલ ગર્લ્સ હાઇસ્કૂલમાં યોજાશે

પ્રથમ વર્ષ પી.ટી.સી./પિ્ર.પી.ટી.સી./સી.પી.એડ પરીક્ષા
શ્રી સંતરામ મ્યુનિસીપલ ગર્લ્સ હાઇસ્કૂલમાં યોજાશે

ગુજરાત રાજય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર ધ્વારા આગામી તાઃ૨૬/૦૪/૨૦૧૨થી
તાઃ૦૭/૦૫/૨૦૧૨ સુધી પી.ટી.સી. પ્રથમ વર્ષ, પિ્ર.પી.ટી.સી. અને સી.પી.એડ.
પરીક્ષા શ્રી સંતરામ મ્યુનિસીપલ ગર્લ્સ હાઇસ્કૂલ, નડિયાદ ખાતે લેવાનાર
છે. જેની સબંધકર્તાઓએ નોંધ લેવા જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની યાદીમાં
જણાવાયું છે.

ટિપ્પણીઓ નથી: