અનુયાયીઓ

રવિવાર, 22 એપ્રિલ, 2012

હારીજ કલ્યાંણ મેળામાં ૧૭૭૯ લાભાર્થીઓને રૂ. ૭૯.૭૫ લાખની સહાય મુખ્ય મંત્રીશ્રીએ વિડીયો કોન્ફેરન્સનથી સીધુ સંબોધન કર્યું

હારીજ કલ્યાંણ મેળામાં ૧૭૭૯ લાભાર્થીઓને રૂ. ૭૯.૭૫ લાખની સહાય
મુખ્ય મંત્રીશ્રીએ વિડીયો કોન્ફેરન્સનથી સીધુ સંબોધન કર્યું

હારીજ તાલુકાનો ગરીબ કલ્યાવણ મેળો ગઇકાલે સાંજે ધી હારીજ સમી સહકારી
જીનીંગ એન્ડલ ટ્રેસીંગ સોસાયટી લીમીટેડ, હારીજ ખાતે યોજવામાં આવ્યોા હતો.
જેમાં શ્રમ અને રોજગાર વિભાગના રાજય મંત્રીશ્રી લીલાધરભાઇ વાઘેલાના
હસ્તેો હારીજ તાલુકાના ૧૭૭૯ લાભાર્થીઓને રૂ. ૭૯.૭૫ લાખની સાધન-સહાયનું
વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુખ્ય્મંત્રીશ્રી નરેન્દ્ર ભાઇ
મોદીએ વિડીયો કોન્ફરરન્સુના માધ્યમથી સીધુ સંબોધન કર્યું હતું. રાજય
સરકાર દ્વારા યોજાતા ગરીબ કલ્યાાણ મેળાના ત્રીજા તબક્કામાં હારીજ
તાલુકાના ગરીબ કલ્યા ણ મેળાનું આયોજન ધી હારીજ સમી સહકારી જીનીંગ એન્ડા
ટ્રેસીંગ સોસાયટી લીમીટેડ, હારીજ ખાતે કરવામાં આવ્યુંી હતું. જેમાં
તાલુકાના વિવિધ ૩૨ યોજનાઓના ૧૭૭૯ લાભાર્થીઓને રૂ. ૭૯.૭૫ લાખની
સાધન-સહાયનું શ્રમ અને રોજગાર વિભાગના રાજય મંત્રીશ્રી લીલાધરભાઇ વાઘેલા,
સમી-હારીજના ધારાસભ્યસશ્રી ભાવસિંહ રાઠોડ અને મહાનુભાવોના હસ્તેભ વિતરણ
કરાયું હતું. આ પ્રસંગે મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્ર ભાઇ મોદીએ વિડીયો
કોન્ફભરન્સભના માધ્યમથી લાભાર્થીઓને સંબોધતાં જણાવ્યુંં હતું કે, ગરીબ
કલ્યાાણ મેળો સાચા અર્થમાં ગરીબોને ગરીબીમાંથી બહાર લાવવાનો છે. તમારા
હક્કનું છે જેના પર તમારો અધિકાર છે. ગરીબ લાભાર્થીઓ સંકલ્‍પ કરો કે,
મારે આ ગરીબાઇમાંથી બહાર નીકળવું છે તો જ સાચા અર્થમાં સાધન-સહાય કીટ
મદદરૂપ બનશે. ગરીબી દૂર કરવી હશે તો શિક્ષણ મેળવવું પડશે અને ઘરમાંથી
બિમારી દૂર કરવી પડશે. આજ સુધીમાં રાજય સરકાર દ્વારા ૬૫૦ ગરીબ કલ્યારણ
મેળા યોજાયા અને ૫૮ લાખ કરતાં વધુ લાભાર્થીઓને સાધન-સહાયની કીટ હાથોહાથ
પહોંચાડવામાં આવી છે. મુખ્યામંત્રીશ્રીએ લાભાર્થીઓને વ્ય સનો અને
કુટેવોથી દૂર રહેવા જણાવ્યુંા હતું. ગુજરાતને બિમારીમાંથી બહાર લાવવા
માટે ગામડાઓમાં અને શહેરોમાં નર્મદાના શુધ્ધ પીવાના પાણી પહોંચાડવામાં
આવ્યાન છે. આ પ્રસંગે મુખ્યહમંત્રીશ્રીએ રાજય સરકાર દ્વારા ગરીબ
લાભાર્થીઓ માટે વિવિધ યોજનાઓની જાણકારી આપી હતી, તેનો મહત્તમ લાભ લેવા
જણાવ્યુંર હતું.

ટિપ્પણીઓ નથી: