નવસારી જિલ્લામાં ૬ઠ્ઠી મે થી કૃષિ મહોત્સછવનો પ્રારંભ :
નવસારીઃ
નવસારી જિલ્લામાં તા.૬ ઠૃી મે-૨૦૧૨ થી કૃષિ મહોત્સયવનો પ્રારંભ થશે. જે
તા.૪/૬/૨૦૧૨ સુધી ચાલશે. નવસારી જિલ્લામાં કૃષિ મહોત્સમવના સુચારૂ આયોજન
અંગે કલેકટરાલયના સભાખંડમાં બેઠક મળી હતી. કલેકટર ર્ડા.સંધ્યા્ ભુલ્લરે
કૃષિ મહોત્સમવ દરમિયાન જિલ્લાના ખેડૂતો વધુમાં વધુ જોડાઇ ભાગ લે, તે
પ્રમાણે સુચારૂ આયોજન કરવા જિલ્લા ખેતીવાડી અધિકારીને જણાવ્યુંહ હતું.
પ્રશાસનના અધિકારીઓ કૃષિ મહોત્સ વના સુચારુ આયોજન તૈયારીઓમાં લાગી ગયા
છે.
જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી કે.વી.પટેલના જણાવ્યાંગ અનુસાર નવસારી
જિલ્લાની ટીમ દ્વારા કૃષિ મહોત્સ વ અંગે માઇક્રોપ્લાપનીંગ તૈયાર કરવામાં
આવ્યું્ છે. જિલ્લામાં જે તે વિસ્તાકરમાં જમીનને અનુલક્ષીને થતાં પાકો
આધારિત થીમ નકકી કરવામાં આવ્યાી છે. જેમાં કાંઠા વિસ્તાુર માટે મત્ય્જે
/ઝીંગા ઉત્પાઅદન, વાંસદા તાલુકામાં નર્સરી અને વરસાદ આધારિત ખેતી, ચીખલી
તાલુકામાં કંદમુળ અને અન્ય બાગાયતી પાકો, કઠોળ-તેલીબિયા પાકો,
સુક્ષ્મપિયત પધ્ધમતિ, ગણદેવી તાલુકામાં ફળ અને શાકભાજી, આંબાપાકમાં
નવીનીકરણ, નવસારી તાલુકામાં કૃષિ પાકોમાં યાંત્રિકરણ જેવા વિષયો નકકી
કરાયા છે. જેતે વિસ્તાાર અનુલક્ષીને વૈજ્ઞાનિકો અને તજજ્ઞ ખેડૂતો ગામડે
ગામડે જઇ માર્ગદર્શન આપશે.
નવસારીમાં ખેડુતોને ખેતીલક્ષી સરળભાષામાં માર્ગદર્શન મળી રહે તે માટે
ગામડે ગામડે કૃષિના ઋષિઓ માર્ગદર્શન આપશે.
આગામી કૃષિ મહોત્સેવના આયોજન અંગે વિસ્તૃરત ચર્ચા કરવામાં આવી હતી.
જિલ્લાના પાંચ તાલુકાઓ માટે માહિતીસભર કૃષિરથ તૈયાર કરવામાં આવ્યાંસ છે.
કૃષિરથ સાથે કૃષિ વૈજ્ઞાનિકો, ખેડૂતોને લેન્ડુ યુસ પ્લા નિંગ આધારિત
માર્ગદર્શન આપશે. પાંચ તાલુકામાં કૃષિ મહોત્સૈવનું સુચારુ સંચાલન માટે
નોડલ અધિકારીઓને નિયુકત કરાયાં છે.
કૃષિ મહોત્સનવ-૧૨ દરમિયાન સરકારના જુદા જુદા વિભાગો ઘ્વાષરા યોજનાકીય
લાભો અપાશે. ખેતીવાડી, બાગાયત, પશુપાલન, મત્યોાન દ્યોગ, જમીન સંરક્ષણ
વિભાગ ઘ્વાેરા આયોજન થયું છે.
ખેતીવાડી અધિકારીના જણાવ્યાન અનુસાર કૃષિ મહોત્સ્વ દરમિયાન ખેડૂતોને
જરૂરી માર્ગદર્શન મળી રહે તેના પર ભાર મૂકયો હતો. નવસારી જિલ્લામાં
તા.૬ઠ્ઠી મે એ વાંસદા તાલુકામાં ધરમપુરી, ચીખલી તાલુકામાં વાડ,
ગણદેવીમાં દેવસર, જલાલપોરમાં ચીચગામ અને નવસારી તાલુકામાં કુંભારફળિયા
ગામે કૃષિ મહોત્સાવનો પ્રારંભ કરાશે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો