કલ્યાાણ મેળો ગરીબ કલ્યા્ણ મેળાના માધ્યામથી વચેટિયા પ્રથા અને
ભ્રષ્ટાગચાર નાબુદ થયો છે રાજયકક્ષાના મંત્રીઃ શ્રી ઇશ્વરસિંહ પટેલ
ગરીબી અને વ્યઇસનમુક્તિલ માટે સંકલ્પયબદ્ધ થવા હાકલ કરતા મંત્રી શ્રી
ઇશ્વરસિંહ પટેલ
કપરાડાના ગરીબ કલ્યાિણ મેળામાં ૭૨૮૧ લાભાર્થીઓને રૂા.૧૧.૩૦ કરોડની સહાય
ચૂકવવામાં આવી
રાજયનો કોઇ અદનો માનવી પણ ઓશિયાળો ન રહે, વંચિતોને પણ સ્વીમાનભેર
જીવવાની તક મળી રહે એ માટેનો મહાયજ્ઞ એટલે ગરીબ કલ્યા ણ મેળો, એમ
રાજયકક્ષાના સહકાર, રમત-ગમત, યુવક સેવા અને સાંસ્કૃાતિક બાબતોના મંત્રી
શ્રી ઇશ્વરસિંહ પટેલે કપરાડા તાલુકાના ગરીબ કલ્યાવણ મેળા દરમિયાન ૭૨૮૧
લાભાર્થીઓને રૂા.૧૧.૩૦ કરોડની ધનરાશિના લાભો એનાયત કરતા જણાવ્યુંવ હતું.
એન.આર.રાઉત હાઇસ્કુહલ,નાનાપોંઢા ખાતે યોજાયેલા આ ગરીબ કલ્યા.ણ મેળામાં
ઉપસ્થિાતોને સંબોધતા તેમણે જણાવ્યુંક હતું કે, ગરીબ કલ્યા૮ણ મેળાના
માધ્યેમથી જરૂરિયાતમંદોને હાથો હાથ સહાય પુરી પાડવામાં આવે છે, જેનાથી
રાજયમાં વચેટિયા પ્રથા અને ભ્રષ્ટાધચાર નાબુદ થયો છે. તેમણે વિકાસ માટેના
ચાલકબળ એવા શિક્ષણની અનિવાર્ય જરૂરિયાત ભાર મુકતા જણાવ્યું હતું કે, કોઇ
પણ સમાજે વિકાસ સાધવો હશે તો એ સમાજ શિક્ષણ પ્રત્યેય ઉપેક્ષા સેવી શકે
નહિં. ગુજરાતના મુખ્ય મંત્રીશ્રી જયારે દરેક વર્ગના બાળકોને શિક્ષણ મળી
રહે એ માટે ચિંતિત છે ત્યા રે દરેક વાલીની ફરજ છે કે તેઓ તેમના બાળકોને
શિક્ષણ આપે એમ જણાવી તેમણે ગરીબી અને વ્યંસનમુક્તિા માટે સંકલ્પેબદ્ધ થવા
હાકલ કરી હતી. અંતે તેમણે લાભાર્થીઓને તેમને મળતી સહાયનો સદુપયોગ કરી
આર્થિક રીતે પગભર થવા અનુરોધ કર્યો હતો.
નાનાપોંઢા ખાતે યોજાયેલા આ કપરાડા તાલુકાના ગરીબ કલ્યાસણ મેળામાં સરકારની
વિવિધ કલ્યાધણકારી યોજનાઓના ૨૪૯૦ લાભાર્થીઓને રૂા.૪૧૩.૩૦ લાખના ચેક, ૬૭૮
લાભાર્થીઓને રૂા. ૮૩.૮૯ લાખની એસેટ, ૪૧૧૩ લાભાર્થીઓને રૂા.૬૩૨.૭૯ લાખના
મંજુરી હુકમો મળી કુલ ૭૨૮૧ લાભાર્થીઓને રૂા.૧૧૩૦.૦૩ લાખની સહાય રાશિ
મંત્રી શ્રી ઇશ્વરસિંહ પટેલ અને અન્યર મહાનુભાવોના હસ્તેક એનાયત કરાઇ
હતી.
વિધાનસભાના દંડક-વ-પારડીના ધારાસભ્યર શ્રીમતી ઉષાબેન પટેલે ગરીબ કલ્યાકણ
મેળાનો આશય સ્પદષ્ટ. કરતા જણાવ્યુંડ હતું કે, સરકારી યોજનાઓનો લાભ કઇ
રીતે લઇ શકાય એની જાણકારી મળી રહે એ આશયથી ગરીબ કલ્યાુણ મેળાઓ યોજીને
માહિતી આપવામાં આવે છે. ગરીબોનું કુંટુંબ સહાય મેળવી સ્વાીવલંબી બને,
તેમનું જીવનધોરણ ઉંચુ આવે એ માટે સરકારે હાથોહાથ સહાય પહોંચાડવાનું
મહાઅભિયાન આદર્યું હોવાનું જણાવી તેમણે દરેક લાભાર્થીઓને તેમને મળેલી
સહાયનો ઉપયોગ કરી મહત્તમ આવક મળે એવા પ્રયાસો કરવા અનુરોધ કર્યો હતો.
તેમણે વધુમાં એક જાગૃત નાગરિક તરીકે સરકારી યોજનાઓનો લાભ લઇ જીવન ધોરણ
ઉંચું લાવવા અપીલ કરી હતી.
ગુજરાત ફાયનાન્સિલયલ બોર્ડના ચેરમેન શ્રી રમણભાઇ જાનીએ રાજય સરકારના
વિકાસલક્ષી અભિગમનો પરિચય આપતા જણાવ્યું હતું કે, આજે રાજયનું કોઇ
ગામડું એવું નથી જયાં શાળા ન હોય, વીજળીની સગવડ ન હોય, માળખાકીય સુવિધાઓ
ઉપલબ્ધી થઇ ન હોય એમ જણાવી ગરીબ કલ્યાાણ મેળાએ ગરીબોના જીવનમાં એક નવો જ
સંચાર પેદા કર્યો હોવાનું જણાવ્યુંથ હતું. મળેલી સહાયનો સાચા અર્થમાં
જીવન પરિવર્તનદાયી બની રહે એવા પ્રયાસો તેમણે લાભાર્થીઓને અનુરોધ કરતા
જણાવ્યુંલ હતું.
કપરાડા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી બાબુભાઇ રાઉતે સ્વાાગત પ્રવચન કરતા
કાર્યક્રમની રૂપરેખા આપી હતી. કાર્યક્રમ દરમિયાન કપરાડા તાલુકાની વિવિધ
શાળાના બાળકોએ પ્રાર્થના તેમજ સાંસ્કૃરતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા.
કાર્યક્રમનું સંચાલન સુખાલાના શ્રી વિનોદભાઇએ કર્યું હતું.
કાર્યક્રમ દરમિયાન જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી મીનાબેન ચૌધરી, જિલ્લા
કલેકટર શ્રી એલ.સી.પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી ઠાકોરભાઇ પટેલ, જિલ્લા
વિકાસ અધિકારી શ્રીમતી પી.ભારથી, જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના અધ્ય ક્ષ
શ્રી પ્રકાશભાઇ પટેલ, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ડી.બી.વાઘેલા, જિલ્લા
ભાજપના પ્રભારી ડૉ.અમીતાબેન પટેલ જિલ્લા/તાલુકા પંચાયતના સભ્યો , અન્યર
વરિષ્ઠ અધિકારી અને લાભાર્થીઓ મોટી સંખ્યા્માં ઉપસ્થિીત રહ્યા હતા.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો