રાજ્ય સરકારના ગરીબી ઉન્મૂ૪લન માટેના મહત્વાૂકાંક્ષી તાલુકા ગરીબ કલ્યાસણ
મેળા સાબરકાંઠા જિલ્લાીના ધનસુરા તાલુકા મથકે શિક્ષણ મંત્રી શ્રી રમણલાલ
વોરાની ઉપસ્થિંતિમાં સંપન્નન થયો હતો.
સૌના સાથ, સૌના વિકાસના મંત્ર અને સદભાવના સાથે શિક્ષણ મંત્રી શ્રી
રમણલાલ વોરાએ દીપપ્રાગ્ટય કરાવી, પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે,
ગરીબી દૂર કરવા રાજ્યના મુખ્યરમંત્રી શ્રી નરેન્દ્રંભાઇએ અનેક યોજનાઓ
અમલી બનાવી છે. આ યોજનાઓના લાભો ગરીબોને હાથોહાથ પહોંચાડવા ગરીબ કલ્યાણ
મેળા એ મહત્વઅનું માધ્યમ છે. આ માધ્યયમથી ગરીબોનો આત્મહવિશ્વાસ વધે એ
દિશામાં જન આંદોલન આદરી ગુજરાતના વંચિતોને મજબૂત અને સુરક્ષિત બનાવવાનો
પ્રયત્નદ કરેલ છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો