ડાયવર્ઝન :
નવસારી : ગાયત્રી પરિવાર ટ્રસ્ટા, વિજલપોર રોડ પર ગાયત્રી ઘ્વાાર
બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કામગીરીને અનુલક્ષીને ટ્રાફિક
વ્યરવસ્થાત અને કાયદો વ્યવવસ્થારની પરિસ્થિતિ જળવાઇ રહે તે હેતુસર અધિક
જિલ્લા કલેકટર નવસારી શ્રી બી.કે.કુમારે એક જાહેરનામા દ્વારા મળેલી
સત્તાની રૂએ, ગાયત્રી પરિવાર ટ્રસ્ટ , ગાયત્રી શકિતપીઠના ઘ્વા ર પાસેના
સ્ટે શનથી એરૂ ચાર રસ્તાય તરફના રસ્તાથને આવતા-જતા રાહદારીઓ તથા વાહનોની
અવર-જવર માટે તા.૧૯-૦૪-૨૦૧૨ થી તા.૧૯-૦૭-૨૦૧૨ સુધી પ્રતિબંધિત જાહેર
કરાયો છે. આ રસ્તાતના વાહનો-રાહદારીઓ રેલ્વે સ્ટે૨શન થી એરૂ ચાર રસ્તાફ
રોડ પર આવેલા દરભંગા મીલ પાસેના ખાનગી રસ્તાી પર થઇ જઇ શકશે. આ હુકમનો
ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો